ભાજપના નેતાઓનો પાપનો ઘડો ભરાઈ ગયો છે, તમે જુઓ આવતી ચૂંટણીમાં : AUDIO CLIPથી ગુજરાતમાં ખળભળાટ

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024
  • ભાજપના નેતાઓનો પાપનો ઘડો ભરાઈ ગયો છે, તમે જુઓ આવતી ચૂંટણીમાં : AUDIO CLIPથી ગુજરાતમાં ખળભળાટ
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

КОМЕНТАРІ • 130

  • @kishorashish7327
    @kishorashish7327 3 роки тому +12

    વિજયભાઈ નીતિનભાઈ અને અમિત શાહ સાહેબ અને મોદી સાહેબ બધા ને આ ક્લિપ પહોંચવી જોઇએ અને સાથે એક સંદેશો પણ આપજો કે ગુજરાત ની પ્રજા હવે આગલી ચુંટણી માં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ની સહિયારી સરકાર નેં પસંદ કરશે. એ પાક્કું રાખે..

  • @atulimakvana1092
    @atulimakvana1092 3 роки тому +18

    તો પણ લોકો હજી જાગતા નથી.

  • @vithalaninarendrabhai2268
    @vithalaninarendrabhai2268 3 роки тому +4

    હવે ગુજરાત માથી ભાજપ ને રજા આપો 2022 મા.

  • @gautamvora4390
    @gautamvora4390 3 роки тому +2

    Ha. Bhai. Sachu

  • @sp9604
    @sp9604 3 роки тому +6

    કાંઈ નઈ પાછુ ધ્રુવીકરણ થશે એટલે બધું હતું એમજ થાય જાસે....

    • @telepost2250
      @telepost2250 3 роки тому +1

      હા એ તો હુકમનુ પત્તુ છે.

  • @radhedigitalchenalarjunsin8513
    @radhedigitalchenalarjunsin8513 3 роки тому +6

    અત્યારે તો આખો દેશ પસ્તાય છે બે હજાર બાવીસમાં તો ભાજપ સરકાર ના લુખ્ખા ઓ પસતા છે એ વાત ફયીનલ છે

  • @rajeshrathod5989
    @rajeshrathod5989 3 роки тому +14

    Modi go back

  • @maheshKundariya5230
    @maheshKundariya5230 3 роки тому +5

    Have જાય છે એટલે વિપરીત बुद्धी થઈ ગઈ છે રૂપાની su बोले છે એને ખબર નથી, એટલે એતો गयो jata तोलता ,

  • @PANKAJKUMAR-eo2sd
    @PANKAJKUMAR-eo2sd 3 роки тому +15

    આપો ભાજપ ને વોટ 😂😂😂😂😂😂😂😂😂😂 ભાજપ તારા પાપ ભરાણા 😂😂😂

  • @jasvantthakor2094
    @jasvantthakor2094 3 роки тому +11

    આ બધૃ 2022 હિસાબ મળૅ છૅ...

  • @rajeshkapadiya216
    @rajeshkapadiya216 3 роки тому +4

    લોકો ને સજાગ કરો R c બૂંધો છે

  • @manasbhai8548
    @manasbhai8548 3 роки тому +19

    ભાજપ એ કોરોના છે

    • @dr.madhavjigajera4646
      @dr.madhavjigajera4646 3 роки тому +2

      (૧) કોરોનાના લક્ષણો વાળાનો રેપિડ એન્ટેજન ટેસ્ટ નેગેટીવ આવે તો તેનુ આરટી-પીસીઆર ટેસ્ટ કરવાની ભારત સરકારની લેખીત ચાર વખત સૂચનાઓ છે (રેપિડ ટેસ્ટમાં ૨૦-૪૮% કેસ પકડાતા નથી) પ્રા. આ. કે. અને સા. આ. કે. માં રેપિડ એન્ટીજન ટેસ્ટ જ થાય છે. આનો અમલ કોઇ કરતુ નથી અને (૨) ભારત સરકાર અને વડાપ્રધાન સહિતની સૂચનાઓ મુજબ કુલ ટેસ્ટમાંથી ૭૦% ટેસ્ટ આરટી-પીસીઆર હોવી જોઇએ જે ગુજરાતમાં માત્ર ૧૮-૨૦ % કરે છે. (૩) છેલ્લા દસેક મહિનાથી પોઝીટીવ કેસના સંપર્કમાં આવેલ ઘરના અને બહારના કોન્ટેકટનુ ટેસ્ટીંગ પણ કોઇ કરતુ નથી. તા. ૧૯.૦૪.૨૦૨૧ સુધીમાં ગુજરાતમાં આશરે કુલ ૨૦૦ લાખ ટેસ્ટમાંથી માત્ર ૩૯ લાખ ટેસ્ટ જ આરટી-પીસીઆર છે અને બાકીની ૧૬૧ લાખ ટેસ્ટ રેપિડ એન્ટીજન છે. આ ત્રણ કારણોને લીધે હજારો કેસ નિદાન વગર છુટી જાય અને જન સમુદાયમાં સગા સંબંધી અને મિત્રોને કોરોના વાઇરસની ભેટ આપતા જ રહે છે તેથી જ તો આ બીજા વેવમાં આખા અને આખા કુટુંબોને એક સાથે કોરોના થાય છે. ચકાસી જુઓ આપની આજુ બાજુ-

  • @ramjivaviya8025
    @ramjivaviya8025 3 роки тому +1

    અભિમાન રાજા રાવણ નુ નોતુ ચાલયુ

  • @ramzanalijariya2472
    @ramzanalijariya2472 3 роки тому +1

    મારા ભાઈ આપણે ગુજરાતીઓ બધું જલદી ભૂલી જાઈએ છીએ અંને પાછા પાંચ વર્ષ હેરાન થાઇએ છીએ અત્યારે આ મહામારી માં કોઈ સંસદ કે ધારા સભ્ય દેખાણો એને તો મતલબ સીવાય બીજું કંઈ નથી અંને આ લોકો ખાટલા માટે બાટલા માટે કે ઈંજેકશન માટે લાઈનમાં ઊભા હતા?

  • @girishbhai5410
    @girishbhai5410 3 роки тому +2

    Shachi vat

  • @sukhramrathva2287
    @sukhramrathva2287 3 роки тому +7

    બરાબર

  • @kiranpandya2105
    @kiranpandya2105 3 роки тому

    yes

  • @manasbhai8548
    @manasbhai8548 3 роки тому +1

    જોગ જોગ

  • @jagdishjadav3549
    @jagdishjadav3549 3 роки тому +2

    अच्छा तो कुछ किया नही जातें जातें गाँव का नाम भी बदनाम कर गया.

  • @dharmendrasinhjadeja4016
    @dharmendrasinhjadeja4016 3 роки тому

    Good work

  • @bhimabhaisolanki8540
    @bhimabhaisolanki8540 3 роки тому

    👍👍👍

  • @deeke116
    @deeke116 3 роки тому +4

    Vote apya chh to bhogvo ! Biju to su kari saki

  • @vijaysolanki3951
    @vijaysolanki3951 3 роки тому +1

    ભક્તો એ વોટ આપ્યા છે,bjp ne

  • @anandgokhe6255
    @anandgokhe6255 3 роки тому

    Evm ni moj moj karo

  • @jaydevpatel5837
    @jaydevpatel5837 3 роки тому +2

    Hatavo bhai bjp aap laavo bjpneta lookha currupted che public mate kaij kari sakata nathi bjp fail che

  • @16nayakkavya6-b2
    @16nayakkavya6-b2 3 роки тому +4

    These are deserving dismissal from ministry.

  • @ashvinchaudhary596
    @ashvinchaudhary596 3 роки тому +2

    ફોટા પડાવો બધા

  • @ajaymosin3566
    @ajaymosin3566 3 роки тому +3

    Aa neta o ne mari mari ne bharat ni bahar moklo

  • @azadrajput8556
    @azadrajput8556 3 роки тому

    Aa che Aapdo Gujarat Model
    Loko mari Rahya che

  • @અનિલમકવાણા-દ9ન

    SABKO PAAPOSE DUST SETAANSE BACHAAYE BIMAARISE BACHAAYE HE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHU MASIH SATGURUDEV

  • @s.j.d.b9560
    @s.j.d.b9560 3 роки тому +1

    FADDU MINISTER JAISA HEI,,,FADDU SE KOI KAAM NAHI HOGA,,,MUFT SE MINISTER MILI HEI,,,,

  • @NayanStudio-po2wv
    @NayanStudio-po2wv 3 роки тому

    Barabr che

  • @chandreshrathva8629
    @chandreshrathva8629 3 роки тому +2

    Bjp by by have

  • @sandippatel8848
    @sandippatel8848 3 роки тому +2

    Very shameful for Gujarat.Loko e tamone vot apya chhe Minister banavya chhe & avi position(Mahamarima) ma emane j Marva chhodi do chho.Bhagvan koi di maaf na Karshe..Koi ne Puchchi juo jene potana svajan gumavya chhe.eamne dard su chhe.Kamsekam Bhagvan thi do daro.

  • @anantdudhatra5634
    @anantdudhatra5634 3 роки тому +2

    Faladu koi ravanani thokino chhe bhadavo

  • @baldevbariya453
    @baldevbariya453 3 роки тому +1

    Mandir Masjid Karte Karte ladte ladte Mar Gaye sab log Khas hospital Ke Liye Sab ladke to Aaj Apne Priya janon Ko Nahin Khote

  • @dilipbhaipatel5480
    @dilipbhaipatel5480 3 роки тому +1

    Have bjp ma aavu se jyar thi shah sabhai se baji tyarthi have rato rat new party banavi pad se like bjp bani hati 🙏

  • @kishorsinhrathod2447
    @kishorsinhrathod2447 3 роки тому +1

    aa loko ne have khota kharcha j karva che election ma tya game tya thi paisa aave public mate to nathi

  • @kishorsinhrathod2447
    @kishorsinhrathod2447 3 роки тому +1

    aa loko aena manso.kaik.khali 10 rupiya ni seva karse toy sansad sabhyo pochi jase photo padava aana karta bija ghani seva kare che aa ne bhagvan jose have

  • @frambaliya1190
    @frambaliya1190 3 роки тому

    Aavirite riportig karotoj sistam sudhre ne jadi chamdi na netane akkal thekane aavse bhay 👍👍

  • @nimpatel1
    @nimpatel1 3 роки тому

    Modha kada karo public ma hajuy chtni j karvi che tamaru na sambhde to kort ma jav kem tame loko jata nathi chutni to bhuli jav pela hisab lev

  • @umbrellaprime8683
    @umbrellaprime8683 3 роки тому

    Yahan Dava nahin hai aur Israel ke samarthan mein vah vah Karva rahe hain

  • @dansinghpanara6343
    @dansinghpanara6343 2 роки тому

    Chuntaya pachhi koi pan jjantane puchhe chhe ke tamne Kai taklif hoi to kehjo dekhata j nathi chuntani jaher thay etle tamne malva aavshe hath jodase aavu natak dar vakhte chale chhe

  • @techgurusnl6349
    @techgurusnl6349 3 роки тому

    haju anth bhakto jagi javo nahi to hat thoi behso.....

  • @rameshbhairameshbhai4560
    @rameshbhairameshbhai4560 3 роки тому

    Khotina vatu kare

  • @amrutlaltrambadiya1607
    @amrutlaltrambadiya1607 3 роки тому

    R c faldu sav khoto che kheduto ne mama banave che

  • @amansandhi8118
    @amansandhi8118 3 роки тому

    Bhkto mrse pn bhkti nai ghate

  • @rameshbhairameshbhai4560
    @rameshbhairameshbhai4560 3 роки тому

    Mantrio sala chor hoy

  • @anantdudhatra5634
    @anantdudhatra5634 3 роки тому

    Kya koi na bapna kharche thai chhe

  • @kiranpandya2105
    @kiranpandya2105 3 роки тому

    bjp khatam 2022-2025