કાચા કેળાની ચિપ્સનું શાક કેવી રીતે બનાવવું -1st Time On Youtube KachaKela Chips Sabji By SurbhiVasa

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે ફસ્ટ ટાઈમ ઓન યુટ્યુબ "કાચા કેળાની ચિપ્સનું શાક ગ્રેવીથી ભરપૂર એકદમ યુનિક સ્ટાઇલમાં" નામ સાંભળતા જ નવાઈ લાગશે કે કેળાની ચિપ્સનું શાક એ તે કેવી રીતે બને??જોતા જ ખાવાનું મન પણ થઈ જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવું ગરમાગરમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધું હોય આવું શાક.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈ આંગળા ચાટતા જ રહી જશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
    સામગ્રી : 250 ગ્રામ કાચા કેળા (ચિપ્સ તળવી)
    150 ગ્રામ કેપ્સિકમ
    3 નંગ ટામેટા (છીણેલા)
    2 ટેબલ સ્પૂન તેલ
    1 ટી સ્પૂન જીરું
    2 ટી સ્પૂન લાલ મરચું
    2 ટી સ્પૂન ધાણાજીરું
    2 ટી સ્પૂન કિચન કિંગ મસાલો
    2 ટી સ્પૂન દહીં
    1 ટેબલ સ્પૂન ક્રીમ (મલાઈ)
    1 ટેબલ સ્પૂન ટામેટા સોસ
    2 ટી સ્પૂન મીઠું
    રીત
    1- સૌથી પહેલા કાચા કેળા ની ચિપ્સ બનાવી લઈશું.હવે કાચા કેળા ની છાલ કાઢી લઈશું.તેને કટ કરીએ.ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મુકીશું.આ ચિપ્સ ને આપણે તળી લઈશું. મીડિયમ સાઇઝની ચિપ્સ બનાવી લઈશું.
    2- હવે તે ચિપ્સ પર થોડું મીઠું નાખીશું.જેથી કાચા કેળા કાળા ના પડી જાય.તેલ ગરમ થઇ ગયું છે.હવે ચિપ્સ ને તળી લઈશું.હવે કાચા કેળા ફ્રાય થઈ ગયા છે.હવે આ રીતે કેપ્સિકમ પણ કટ કરી ને ફ્રાય કરી લઈશું.
    3- હવે કેપ્સિકમ ને વધારે પ્રમાણ માં નથી ચડવા દેવાના.હવે એક ચમચી તેલ લઈશું.બાકી નું બીજું બધું તેલ કાઢી લઈશું.હવે એક ચમચી જીરું નાખીશું.હવે પા ચમચી હિંગ નાખીશું. અને અડધી ચમચી હળદર નાખીશું.હવે ૧/૪ ચમચી સૂંઠ પાવડર નાખીશું.હવે બે ટામેટાં ને છીણી લઈશું.તે એડ કરીશું.હવે હલાવી લઈશું.તેની કચાસ દૂર કરી લઈશું.
    4- હવે તેમાં મસાલા કરી લઈશું.તેમાં એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું.ત્યારબાદ બે ચમચી ધાણજીરૂ નાખીશું.ત્યારબાદ એક ચમચી કિચન કીંગ મસાલો નાખીશું.હવે થોડું પાણી નાખીશું.તેના કારણે મસાલા બળી ના જાય.અને સરસ રીતે સંતળાય જશે.જો સરસ ગ્રેવી તૈયાર થઈ જશે.ત્યારબાદ બે ચમચી ટામેટા નો સોસ એડ કરીશું.
    5- હવે એક ચમચી મલાઈ નાખીશું.અને એક ચમચી દહીં નાખીશું.હવે બધું મિક્સ કરી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે.આના સિવાય પનીર ઉમેર શો તો પણ બહુ સરસ લાગશે.પનીર અને કેપ્સિકમ નું કોમ્બિનેશન પણ બહુ સરસ લાગશે.
    6- હવે તળેલા કાચા કેળા એડ કરીશું.હવે તેની સાથે કેપ્સિકમ ઉમેરી શું.હવે તેમાં મીઠું નાખીશું.હવે ત્રણ થી ચાર મિનિટ માટે કુક કરી લઈશું.તેને ધીમા તાપે કુક કરી લઈશું.હવે તેને હલાવી લઈશું.એકદમ સરસ શાક થઈ ગયું છે.હવે શાક પણ બહુ સરસ લાગી રહ્યું છે.
    7- હવે તેની પર કોથમીર નાખીશું.હવે તેને ફટાફટ સર્વે કરીશું. કાચા કેળાનું શાક એકદમ ટેસ્ટી બનાવી લીધું છે. ચોક્કસ તમારા રસોડે આ શાક બનવું જોઈએ.તો ચોક્કસ થી બનાવજો.
    અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
    Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

КОМЕНТАРІ • 122

  • @satishbhaipatel865
    @satishbhaipatel865 3 роки тому +2

    Thanks mam jain recipe share karva mate

  • @harshamevada8154
    @harshamevada8154 2 роки тому

    bhujj saras shak banyu bija ava shak ni reet batavjo kaik alag guj shak
    👌👍

  • @karishmaa1286
    @karishmaa1286 3 роки тому

    Aap ni વાનગી bahu saras hoy છે. આભાર

  • @pravinabagadia3382
    @pravinabagadia3382 2 роки тому

    બહુજ સરસ recipe 😋

  • @rinashah6198
    @rinashah6198 3 роки тому

    Nice recipe tithi na divase dinner mate best option che

  • @jyotsnaranimishra4948
    @jyotsnaranimishra4948 2 роки тому

    Kacha Kela nu shak Sara's che .

  • @bhumishah4209
    @bhumishah4209 3 роки тому

    Nice recipe kacha kela na samosa ni recipe shikhvo and yes summer session na innovative dishes cold drink pn shikhvo to Vadhu maja
    Malse

  • @truptitrivedi6896
    @truptitrivedi6896 3 роки тому +1

    Thanks surbhiben without garlic onion recipes share kari

  • @aartidoshi7947
    @aartidoshi7947 3 роки тому +1

    Surbhiben sabji 👌👌batatanu avi j rite banavay

  • @akashmore9153
    @akashmore9153 3 роки тому +3

    I like jain food it's very healthy and tasty

  • @nehashah8220
    @nehashah8220 3 роки тому

    Akdam mast banyu .

  • @hansaruparelia2557
    @hansaruparelia2557 3 роки тому

    Wah👌 mast sabji.

  • @kalpanalodaya6046
    @kalpanalodaya6046 3 роки тому

    Love u Surbhiben.Jain recipes na master cho.Thanks.

  • @nikitasheth3111
    @nikitasheth3111 3 роки тому

    suki bhaji kacha kela ni fine bani. Mem have tame jain kutlesh ni proper recipe batavso

  • @deenapatel7912
    @deenapatel7912 3 роки тому +1

    Very good
    &
    Percect recipe

  • @mehtapriti9745
    @mehtapriti9745 3 роки тому +1

    So testy and easy recipe thanku so much

  • @hemap.9561
    @hemap.9561 3 роки тому

    Super sabji recipe thanks mam 👍

  • @gunjanrathod4brollno.515
    @gunjanrathod4brollno.515 3 роки тому +1

    Yummy thank you surbhi Ben 👍🙏🙏🙏

  • @sangeethashah629
    @sangeethashah629 3 роки тому +1

    Thank you for sharing your new vegetable recipe

  • @urvashipatel5737
    @urvashipatel5737 3 роки тому +3

    Which kitchen king 🤴 masala do u use mam reply pl

  • @kinjalbhavsar9927
    @kinjalbhavsar9927 3 роки тому

    👌👌Marriage ma bantu capsicum batata na sak ni recipe share karo

  • @kusumsangoi3160
    @kusumsangoi3160 2 роки тому

    very nice n testy thanks surbhiben

  • @meghnashukla8146
    @meghnashukla8146 3 роки тому

    Me b aje banavyu. Bahu j mast banyu

  • @jignachheda9855
    @jignachheda9855 3 роки тому +1

    Mare tamari pase thi pav bhaji ni perfect recepie sikhvi che pls next video banavjo ne

  • @pabhi007
    @pabhi007 3 роки тому

    Shobha pardeshi Surbhi Ben thanks

  • @vrundasoni4634
    @vrundasoni4634 3 роки тому

    Wow mem you are superb I will try it .

  • @try530
    @try530 3 роки тому

    I made it.. Wonderful taste thanks🙏🌹a lot

  • @schirpara286
    @schirpara286 3 роки тому +1

    Nice recipe surbhiben 👌🏼👌🏼👌🏼. Very very nice recipe

  • @anjugada9900
    @anjugada9900 3 роки тому

    surbhiben ,I tried this recipe and it turned out superb and now I have made it many times and it has become favorite of all family members

  • @kantilalmenger5066
    @kantilalmenger5066 3 роки тому

    સરસ

  • @khushboo1000
    @khushboo1000 3 роки тому

    Thanku nice recipe

  • @diptimota4965
    @diptimota4965 Рік тому

    I made kacha kela chips capsicum sabji as shown by you today... It turned out delicious and mouth watering.... Thanks alot for sharing and keep posting jain food receipi..... With lots of love ❤and Regards.. Diptii

  • @falgunishah5414
    @falgunishah5414 3 роки тому

    Nice recipe

  • @nehapasi9242
    @nehapasi9242 3 роки тому

    Very nice recipe ty for sharing u r the best in jain food 😊

  • @neetavora3074
    @neetavora3074 3 роки тому

    Wah superb 💟 thank you mem.tithi ma banava ni recipe pan share karjo pl.

  • @prashnaazad2378
    @prashnaazad2378 3 роки тому +7

    Wow Surbhi Ben u r great that u hv started giving ingredients in the description in the box. Thank u so much ❤️
    Love u n ur recipes 👌

  • @ushamansatta1468
    @ushamansatta1468 3 роки тому +1

    Waah vry useful & tempting recipe!! Surbhiben paka kela nu shak pan sikhdavjo ne tame ek vaar rasoi show banavyu hatu te🙏

  • @mahendrachhadwa7986
    @mahendrachhadwa7986 3 роки тому +1

    Mastt nice sabzi..

  • @akashmore9153
    @akashmore9153 3 роки тому +1

    Mam I am Maharashtraian and understand gujrati ❤️❤️❤️❤️ I your recipes I always trying your recipes I like jain food it's results amazing I am Big fan your recipes Bappa blessed you stay fit and healthy ❤️❤️❤️❤️❤️❤️❤️ 🙏🙏🙏 Ganpati Bappa morya

  • @pratikshadholakia5533
    @pratikshadholakia5533 3 роки тому

    Wah 👍😊Lovely kitchen👌😊

  • @schirpara286
    @schirpara286 3 роки тому +3

    Locha ni recipe no video banavso Please

  • @bhartishah1930
    @bhartishah1930 3 роки тому +2

    👌👌👍👍nice recipe

  • @dharinisoni5110
    @dharinisoni5110 3 роки тому +2

    Mam tomato sauce je tame add kario 6 teni recipe aapjo pls.

  • @nehashah8220
    @nehashah8220 3 роки тому

    Thank you for delicious recipes

  • @patelmeena508
    @patelmeena508 3 роки тому

    Nice riecpe

  • @sejalpatel6258
    @sejalpatel6258 3 роки тому

    👌👌👌 VERY NICE 👌👌👌

  • @amritlaldave2813
    @amritlaldave2813 3 роки тому

    Very nice usa

  • @sunitashah6495
    @sunitashah6495 3 роки тому

    Which kitchen king masala you use

  • @binathakker5466
    @binathakker5466 3 роки тому

    Nice one

  • @snehathakkar3649
    @snehathakkar3649 3 роки тому

    👌👌 nice sabji surbhi mam

  • @pallavichhatbar2509
    @pallavichhatbar2509 3 роки тому

    Awsome

  • @swatishah4424
    @swatishah4424 4 місяці тому

    Superb,

  • @amritashah6299
    @amritashah6299 3 роки тому +2

    Wow.. And thanks for sharing ingredients in description box it becomes easy alot.. I made mayo dip which you shown in club sandwich.. Had it with nachos..it was turned out AWESOME😊😊

  • @mayashah7008
    @mayashah7008 3 роки тому

    Nice sabji👌💐

  • @munindrasinhzala8671
    @munindrasinhzala8671 5 місяців тому

    જમ માતાજી બેન મે ટોપરા નો મૈસુબ બનાવો સુપર બન્યો આભાર બેન

  • @jayeshkoradia814
    @jayeshkoradia814 3 роки тому

    Superb

  • @shardasagar4429
    @shardasagar4429 3 роки тому

    Nice 👍

  • @kamininaik9426
    @kamininaik9426 3 роки тому +1

    Nice reshepi

  • @khushboo1000
    @khushboo1000 3 роки тому

    Kitchen king masala ma garlic hoy che ne

  • @shahfm3053
    @shahfm3053 3 роки тому

    Mam aapde jain hoi to aadu n vapri ne.

  • @darshanasavla8760
    @darshanasavla8760 Рік тому

    Wow

  • @sidharthbhavsar6772
    @sidharthbhavsar6772 3 роки тому

    Your kinchen so nice 👌

  • @sonalshah8018
    @sonalshah8018 3 роки тому

    Good to seee u mam
    With u r innovative receipe

  • @Om_Patel15
    @Om_Patel15 3 роки тому

    👍👍

  • @teenan9401
    @teenan9401 3 роки тому

    Mam, tomato sauce ni rit kaho ne pls

  • @pragnavora1852
    @pragnavora1852 3 роки тому

    Yummyyyyy Recipe 👌👌

  • @BetterEveryday983
    @BetterEveryday983 3 роки тому

    Which Kitchen king masala shall I use to make Jain version?
    As Everest kitchen king masala has garlic in it

  • @urmilashah7679
    @urmilashah7679 3 роки тому

    👌👍🌷

  • @kirandhruv3358
    @kirandhruv3358 2 роки тому

    Kitchen king no masalo jain kai company no ave che??

  • @neetayadav1259
    @neetayadav1259 3 роки тому

    🙏Prepared today came out excellent 👌

  • @nehachauhan7203
    @nehachauhan7203 3 роки тому

    Ragi ni recipe batawo ne surbhi ben

  • @karishmaa1286
    @karishmaa1286 3 роки тому

    આપ વાનગી માટે use thati ingredients lakho છો તે ઘણું ઉપયોગી છે

  • @labhup4175
    @labhup4175 2 роки тому

    Nice

  • @purvishah588
    @purvishah588 3 роки тому +1

    Thank you so much Surbhiben

  • @anuradhatated8355
    @anuradhatated8355 3 роки тому

    Thandai powder recipe batao

  • @pritishrimali6614
    @pritishrimali6614 3 роки тому

    Saras

  • @meghnashukla8146
    @meghnashukla8146 3 роки тому

    Yummy

  • @hemadixit1156
    @hemadixit1156 3 роки тому

    Kela na badle bataka laiye to chale ?

  • @vaishalipanchal6109
    @vaishalipanchal6109 Рік тому

    Biryani banavo surbhi ben pls

  • @purvivyas8983
    @purvivyas8983 3 роки тому

    Surbhi Ben Aa tamaru ghar nu kitchen che?

  • @mugdhashah2977
    @mugdhashah2977 3 роки тому

    Dudhi no olo kyare banayo?

  • @akashmore9153
    @akashmore9153 3 роки тому

    Mam please show your dudhi ka bharta recipe Jain version 🙏 it's a humble request to you 🙏

  • @chetnasolanki3954
    @chetnasolanki3954 3 роки тому

    👍🏼👍🏼👌👌

  • @amishatanna9832
    @amishatanna9832 3 роки тому +1

    👌🏻👌🏻👍🏻👍🏻

  • @beenamehta3055
    @beenamehta3055 3 роки тому +1

    Supeb

  • @monaliambani2045
    @monaliambani2045 3 роки тому

    Excellent 👌I loved it.

  • @chandankarani1938
    @chandankarani1938 3 роки тому

    Nice recipe 👍 Thank you
    How can I share the pic

  • @ritasolanki1165
    @ritasolanki1165 3 роки тому +1

    👌👌

  • @anjanapatel9310
    @anjanapatel9310 3 роки тому +1

    Thandai powder batavso

  • @chhayarathod9388
    @chhayarathod9388 3 роки тому

    👌👌👌👌

  • @shahmanisha5360
    @shahmanisha5360 3 роки тому

    Fruit custerd ma custerd powder ni badli ma su nkhay

  • @shreyashukla8365
    @shreyashukla8365 3 роки тому +1

    Thank you so much

  • @rajeshrisachde1781
    @rajeshrisachde1781 3 роки тому +2

    1 coment surbhiben nicee

    • @ashadedhia100
      @ashadedhia100 3 роки тому

      Surbhi ben kacha kela nu shak bahu saras lagy che .bhija pan aava sada shak jain shikhvado.👌

    • @ashadedhia100
      @ashadedhia100 3 роки тому

      Kacha kela nu shakbahu saras thayu che.bija jainvshak batavo.

  • @jinalshah2
    @jinalshah2 3 роки тому

    Kitchan king maslo jian made ch?

  • @meenavaidya7875
    @meenavaidya7875 3 роки тому

    Thank you so much mem

  • @hemlatagada6293
    @hemlatagada6293 3 роки тому

    execellent👌

  • @jalpakaneria5078
    @jalpakaneria5078 3 роки тому

    👌👌👌😋

  • @pritichheda6148
    @pritichheda6148 3 роки тому

    Otg respi plz

  • @heenadesai9368
    @heenadesai9368 3 роки тому

    Tasty😋

  • @nehashah8220
    @nehashah8220 3 роки тому

    Jain paobhaji please , badly needed