ફક્ત 5 જ મિનિટમાં ફટાફટ બની જાય એવું એકદમ યુનિક સ્ટાઇલથી લસલસતું કાકડી કેપ્સિકમનું શાક બનાવવાની રીત

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "ફક્ત 5 મિનિટમાં ઝટપટ તૈયાર થઈ જાય એવું એકદમ નવીન વેરાયટી સાથે કાકડી કેપ્સિકમનું શાક બનાવવાની પરફેક્ટ રેસિપી" એકદમ ગરમાગરમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને લસબસતું મસાલેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધું હોઈ આવું શાક.આને તમે ભાખરી,રોટલી,પરોઠા કે થેપલા સાથે પણ ખાઈ શકો છો.ઘરમાં નાના મોટા સહુ કોઈ આંગળા ચાટતા જ રહી જશે.એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
    Ingredients :
    200g Cucumber
    200g Capsicum
    1 Tbsp Oil
    2 Tbsp Water
    1 TeaSpoon Mustard Seeds
    1/4 TeaSpoon Hing
    1/4 TeaSpoon Turmeric Powder
    100g Greeted Tomato
    2 TeaSpoon Red Chilli Powder
    2 TeaSpoon DhanaJeera Powder
    1/2 TeaSpoon Kitchen King Masala
    1/2 TeaSpoon Til Ane ShingDana Mix Powder
    2-3 Tbsp Curd
    1 Tbsp Cream
    1 TeaSpoon Salt
    1/2 TeaSpoon Sugar
    Coriander For Garnishing
    અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
    Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

КОМЕНТАРІ • 93