Delhi Riots નો ભોગ બનનારા મુસ્લિમ વ્યક્તિની ભય, હિંમત અને આશાની કહાણી

Поділитися
Вставка
  • Опубліковано 23 чер 2024
  • તા. 24-25 ફેબ્રુઆરી દરમિયાન દિલ્હીમાં કોમી હિંસા ફાટી નીકળી હતી, હિંસાની શરૂઆત સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટના સમર્થક તથા વિરોધીઓ વચ્ચે પથ્થરબાજીથી થઈ હતી.
    દિલ્હીમાં થયેલાં તોફાનોમાં 53 લોકોનાં મૃત્યુ થયાં હતાં. દિલ્હી પોલીસનું કહેવું છે કે મૃત્યુ પામેલા લોકોમાંથી 40 મુસ્લિમ અને 12 હિંદુ હતા. એક વ્યક્તિની ઓળખ થઈ શકી નથી.
    બીબીસીની વિશેષ સિરીઝ 'અમે - ભારતના મુસલમાન'ના આ ત્રીજા ભાગમાં આજે વાત કોમી હિંસાનો ભોગ બનેલા મુસ્લિમ વ્યક્તિની.
    વીડિયો - દિવ્યા આર્ય
    કૅમેરા - ઍડિટીંગ - પ્રેમાનંદ ભૂમીનાથન
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
    Privacy Notice :
    www.bbc.com/gujarati/articles...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 5

  • @arunvaghela4597
    @arunvaghela4597 4 дні тому +2

    કાશ્મીરમાં શું થયું પંડિતો સાથે એ પણ ક્યારેક બતાવો

  • @daxeshshukla3958
    @daxeshshukla3958 4 дні тому

    victim card

  • @satishvala2916
    @satishvala2916 4 дні тому

    Esi liye to bolte he ki kejriwal ko vote dena bandh karo or bjp ko vote do