Gujarat Rain Update : ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામ્યો, હવે કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે?

Поділитися
Вставка
  • Опубліковано 27 чер 2024
  • #monsoon2024 #rainupdate #gujaratweather
    ગુજરાતમાં હાલ અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં પણ ગુજરાતમાં અનેક જિલ્લામાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
    ત્યારે જાણીએ ગુજરાતમાં કયા કયા જિલ્લામાં સારો વરસાદ પડશે? અને કયા કયા જિલ્લામાં વરસાદ ઘટશે?
    ઍડિટ - સુમિત વૈદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
    Privacy Notice :
    www.bbc.com/gujarati/articles...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 400

  • @rohitchaudhary5728
    @rohitchaudhary5728 2 дні тому +67

    ગુજરાતમાં તમામ જગ્યાએ ચોમાસુ પહોંચી ગયું છે તો વરસાદ કેમ નથી.

    • @supersouth8468
      @supersouth8468 2 дні тому +1

      Sachi vat bhai

    • @anilthakor2141
      @anilthakor2141 2 дні тому

      Right

    • @rkrathod
      @rkrathod 2 дні тому

      Thak khai che

    • @manishvasava4873
      @manishvasava4873 2 дні тому +3

      આ ભાઈ ઉલ્લુ બનાવે છે દરરોજ views વધારવા માટે

    • @ajajparasara6275
      @ajajparasara6275 2 дні тому +1

      100% સાચી વાત કરી ભાઈ એ બધાની આગાહી ખોટી પદીશે

  • @HarshadParmar-tq7yh
    @HarshadParmar-tq7yh 2 дні тому +18

    સામાન્ય વરસાદ ને ભારે થી અતિભારે વરસાદ ☔ બતાવી રહ્યા છે અને ગુજરાત માં વરસાદ પડ્યો નથી ને રાજસ્થાન કેવી રીતે પહોચી ગય્ 🤫🤫🤗

  • @vrujlalramolia7416
    @vrujlalramolia7416 2 дні тому +27

    2-4 ઇંચ વરસાદને ભારે, અતિભારે, ધોધમાર આવા શબ્દો કેમ વાપરે છે તે જ સમજાતું નથી

  • @user-cu3un7pm5c
    @user-cu3un7pm5c 2 дні тому +11

    સુરેનદ્રનગર મા એવો વરસાદ સે કે
    રૂમાલ બહાર સુકવ્યો હોય તો સુકાય નહિ
    ને પલળે પણ નહિ

  • @dilipgohil9970
    @dilipgohil9970 2 дні тому +2

    jay mataji d c 🌹🌹🌹

  • @dabarabhailal9002
    @dabarabhailal9002 2 дні тому +20

    દિપકભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના આવેલા ગામડામાં વરસાદ નથી થયો અને તમે કહોકે ગુજરાતમાં વરસાદ આવરી લીધો છે

  • @puspathakor6940
    @puspathakor6940 2 дні тому +6

    અમારે જમીન બહુ રેતાર હોવાથી વરસાદ ખુબ જોઇએ એના બદલે સાવ ઓછો કેમ આવે છે.. શુ કારણ છે.. ઉતતર ગુજરાત અરખામણો એરીયા છ .

  • @hareshbatiya3495
    @hareshbatiya3495 2 дні тому +1

    Jay mataji dipak bhai
    Mahuva ma aaje jordar varsad se

  • @dilipbhaivaghasiya805
    @dilipbhaivaghasiya805 2 дні тому +9

    જય માતાજી દિપકભાઈ આજે અમારે તો ઘણા દિવસ થી વરસાદ નથી

  • @user-xc4nn7ov9e
    @user-xc4nn7ov9e 2 дні тому +4

    અરવલ્લી ના બાયડમાં મેં મહિના જેવો તાપછે તો દરેક તાલુકા ની માહિતીલો પછી આગાહી કરો

  • @DineshParmar-xk3ei
    @DineshParmar-xk3ei 2 дні тому

    સરસ દિપકભાઈ

  • @user-gi6se7pu5b
    @user-gi6se7pu5b 2 дні тому +8

    બાકી તો ઈશ્વરે ધારીયું હશે ત્યારે જ વરસાદ થશે

  • @user-bx2hv7zv3y
    @user-bx2hv7zv3y 2 дні тому +1

    ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદ છે

  • @JalpabenDabhi-t4u
    @JalpabenDabhi-t4u 2 дні тому +1

    Hu shu DABHI Jalpa...Mara pappa ne Tamara video jova khubj game che...ane Bhavnagar na Talaja talukana sosiya game aaje vavni layak varsad padi gayo...Tame sachi mahiti aapo chho...👍👍👍

  • @CHIRAGMAHERIYA-gd5en
    @CHIRAGMAHERIYA-gd5en 2 дні тому

    Thank you Dipak bhai 😊

  • @karshanlakum4221
    @karshanlakum4221 2 дні тому +1

    મોરબી A.િલ્લામાં ના હળવદ તાલુકાના મયૂરનગર મહ વરસાદ કયારે થશે

  • @sureshjograna6246
    @sureshjograna6246 2 дні тому

    જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ.અત્યારે હાલ ગાજવીજ સાથે વરસાદ ચાલુ છે.

  • @hareshchandu5517
    @hareshchandu5517 2 дні тому +3

    Jay mataji

  • @bhaveshprajapatimoriya5210
    @bhaveshprajapatimoriya5210 2 дні тому

    🎉🎉🎉supar mahiti saheb

  • @hareshpithiya2269
    @hareshpithiya2269 2 дні тому

    દીપકભાઈ હું માંગરોડ થી છું હમારે વરસાદ ઘણો ઓછો છે આ વખતે તમારી આગાહી ખોટી પડે છે

  • @mukundkumarraval6198
    @mukundkumarraval6198 2 дні тому +3

    સુ. નગર જિલ્લા નાં દસાડા તાલુકા નાં અમારો ગ્રામ્ય વિસ્તાર "" વણોદ "" વિસ્તાર માં છેલ્લા ૪/૫ દીવસ થી પુષ્કળ વાદળ છે, આજે તા.૨૮ સુધી બિલકુલ વરસાદ નથી. વરસાદ ની શક્યતા બાબત વિગત આપવા વિનંતિ.

  • @kalpeshbhaichudharyikalpes7982
    @kalpeshbhaichudharyikalpes7982 2 дні тому +1

    દિપક ભાઈ બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ તાલુકામાં અને વાવ તાલુકામાં વરસાદ થયો જ નથી

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx 2 дні тому

    Nice 😊😊

  • @user-on4vn4jx6q
    @user-on4vn4jx6q 2 дні тому

    ખુબ જ સરસ

  • @Ukeshthakor722
    @Ukeshthakor722 2 дні тому

    Very good news sir 👍

  • @gautamdevmorari4020
    @gautamdevmorari4020 2 дні тому

    ❤❤❤ સરસ

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 2 дні тому

    Thanks

  • @siddharajdodiya7100
    @siddharajdodiya7100 2 дні тому +1

    ઉત્તર ગુજરાતમાં ગણા વીસતારો બાકી છે ❤❤

  • @user-lz6or7lb4b
    @user-lz6or7lb4b 2 дні тому

    Deepak Bhai tamaaro khoob khoob aabhar

  • @ghanshyambhaipatel380
    @ghanshyambhaipatel380 2 дні тому

    સુરેન્દ્રનગર નાં લીંબડીમા હાલની સ્થિતિએ વરસાદનથી, એવુ લાગેછે કે લીંબડી તમારી નજરમાં છે જ નહિ.

  • @user-cw7zw8om8b
    @user-cw7zw8om8b 2 дні тому

    super

  • @RaviBaraiya_6355
    @RaviBaraiya_6355 2 дні тому +3

    ઘર ભેગુ થાને ભાઈ ભારે અતિભારે વારું

  • @mahifashion7779
    @mahifashion7779 2 дні тому +1

    Banaskantha na rajasthan ni sarhade aavel gamdao ma to hju sudhi varsad jarak pn nthi aavyo kheduto vavni ni rah joine betha 6e 28/6/24 sanje 6 vagya sudhi kaij varsad aavyo nthi

  • @SidharthJunrvadiya
    @SidharthJunrvadiya 2 дні тому +4

    પાલનપુર તા વાસણ. બાકી છૅ

  • @rathodjagdishsinh708
    @rathodjagdishsinh708 2 дні тому

    દિપકભાઇ કોઇ રાજકારણના પ્રેસર મા વિડીયો બનાવો છે વગર વરસાદે કેમ ચોમાસુ આવી ગયુ એમ કહો છો

  • @mgdigital7796
    @mgdigital7796 2 дні тому

    Jay Dwarkadhish

  • @user-mx3qe7kf4w
    @user-mx3qe7kf4w 2 дні тому

    Good news 👌

  • @jaydippokiya3671
    @jaydippokiya3671 2 дні тому

    સરસ

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 2 дні тому +1

    ❤ જયસીતારામ ❤

  • @msbhutiya506
    @msbhutiya506 2 дні тому

    દિપકભાઈ આભાર

  • @Ashokkumar-ld9nu
    @Ashokkumar-ld9nu 2 дні тому

    VA dipkji

  • @ishvrdasgondaliya4088
    @ishvrdasgondaliya4088 2 дні тому

    ખુબ સરસ દિપક ભાઈ હાલ વરસાદ સારોછે ભાવનગર મહુવા નાનાખુટવડા મા

  • @yajurvee321
    @yajurvee321 2 дні тому +2

    હજુ અરવલ્લી જિલ્લામાં વરસાદ પડ્યો નથી
    બાયડ માં તો ટીપું પણ નથી પડ્યું

    • @brijeshpanchal9278
      @brijeshpanchal9278 2 дні тому

      મોડાસા તાલુકામાં વરસાદ નથી

  • @user-iy7yw3yo7s
    @user-iy7yw3yo7s 2 дні тому

    દિપક. ભાઈ.. આપનો. ખુબ. ખુબ. આ. ભાર

  • @sharmayug5245
    @sharmayug5245 2 дні тому

    जय श्री राधे राधे राधे दीपक भाई

  • @rajubhaijethava3390
    @rajubhaijethava3390 2 дні тому +1

    દિપકભાઈ તમે કહો છો કે અહીંયા વરસાદ છે અહીંયા વરસાદ છે આ કોમેન્ટમાં તો બધાય લોકો ના પાડે છે તો આગાહી કેવી આપો છો

  • @Felix00007
    @Felix00007 2 дні тому +10

    આજે મહેસાણા માં ધોધમાર વરસાદ પડ્યો
    અને પછી મારી આંખ ખુલી ગઈ સપના માં થી 😂

  • @patelvijay2794
    @patelvijay2794 2 дні тому +2

    ગાંધીનગર માં ક્યારે વરસાદ પડશે

  • @niteshbhaipatel7857
    @niteshbhaipatel7857 2 дні тому

    Jay shree Krishna

  • @arvindpatel3789
    @arvindpatel3789 2 дні тому

    દીપક ભાઈ ખૂબ સરસ

  • @kanzariyaramjibhai165
    @kanzariyaramjibhai165 2 дні тому +1

    વરસાદ થાય પછી ફોલો કરવી છે

  • @RameshKolipatel-fv2yq
    @RameshKolipatel-fv2yq 2 дні тому

    વિરમગામ તાલુકાના રૂપાવટી ગામે જોરદાર વરસાદ પડ્યો

  • @GigabhaibhadarkaBhadarka
    @GigabhaibhadarkaBhadarka 2 дні тому

    તળાજા તાલુકા ના કોદિયા ગામડા આજે વાવણી લાયક વરસાદ સે

  • @dabarabhailal9002
    @dabarabhailal9002 2 дні тому

    સુરેન્દ્રનગર જીલ્લા માં ક્યારે આવશે. વરસાદ જણાવો

  • @JadejaJanaksinh-tw4zl
    @JadejaJanaksinh-tw4zl 2 дні тому

    દીપક ભાય દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાલ નો વરસાદ સારો છે

  • @VgbBharvad
    @VgbBharvad 2 дні тому +1

    Jamnagar naa Ghana gamda maa varsad nathi.....😢😢😮

  • @rameshahir7493
    @rameshahir7493 2 дні тому +1

    અરે કયા ગુજરાતમાં આવ્યો છે વરસાદ ભાઈ બધી જગ્યા એ વરસાદ નથી તમારુ કહેવુ સાચુ નથી

  • @chutramali196
    @chutramali196 2 дні тому

    ❤❤

  • @bariamahendra5019
    @bariamahendra5019 2 дні тому

    પંચમહાલ માં નથી પડિયો....ક્યારે અવ શે

  • @vinodpatel2716
    @vinodpatel2716 2 дні тому

    Chikhli bilimora ma jordar pavan gajvij sathe varsad thyo

  • @ModsihRajputRajput
    @ModsihRajputRajput 2 дні тому +1

    हमारे काले बनासकांठा में धानेरा तालुका नै छेक राजस्थान अडीने काल फुल बारिश हुई है खेततलावडी भराय गई है जी दिपक

  • @bharatbalas2758
    @bharatbalas2758 2 дні тому +3

    જુનાગઢ જિલ્લા મા આજે પણ વરસાદ નથી

  • @tarunpatel6600
    @tarunpatel6600 2 дні тому +2

    અરે ભાઈ સુરેન્દ્રનગર ના વઢવાણ તાલુકા મા એકેય છાટોય નથી પડ્યો

  • @user-rl6hz5ly3i
    @user-rl6hz5ly3i 2 дні тому

    ભાઈ. ઉતર. ઞુજરાત. બનાસકાંઠા. તા. વાવ. મા. કયારે. વરસાદ. થશે

  • @user-df4kr6ot8h
    @user-df4kr6ot8h 2 дні тому

    Video saras lagyo, parantu, jilaoni line janay tevu na Rakhay.???

  • @dalavadiyadalavadiyapremji9882

    ઉના તાલુકામાં કયારે વરસાદ થશે

  • @rajubhaibavaliya752
    @rajubhaibavaliya752 2 дні тому

    ❤❤❤❤❤

  • @sureshkumarvaghela7647
    @sureshkumarvaghela7647 2 дні тому +1

    ગાંધીનગર દહેગામમાં વરસાદ નથી

  • @bhaveshpatel1459
    @bhaveshpatel1459 2 дні тому +1

    Dipakbhai majak shu Kam Karo Cho vijapurma tipu ye varsad nhathi ame to magfali Pani apvanu chalu kru

  • @JAYNTIBHAIGODHANI-ou3wo
    @JAYNTIBHAIGODHANI-ou3wo 2 дні тому

    ભાવનગર ના શિહોર મા ઓછી વરસાદ છે.

  • @user-kk3ql4vf2j
    @user-kk3ql4vf2j 2 дні тому

    दीपक भाई करछमां मने यादछे 30 के 35 वरश पहेला 3 वरश लगातार वरसात नोतो वरसेयो

  • @ashvinbhati3667
    @ashvinbhati3667 2 дні тому

    વાવમાવરસાદનથી

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh 2 дні тому

    દિપકભાઈ ગય રાત્રે ભારે વરસાદ પંડીયો છે મહુવા તાલુકા નું નૈપ ગામ માં આલમા વરસાદ ચાલુ છે

  • @Radhe_6
    @Radhe_6 2 дні тому

    Bhavnagar thi 75 km che amare tya😁😁.... Jordar

  • @jadejahardiksinh5585
    @jadejahardiksinh5585 2 дні тому

    जयमाताजी

  • @hiteshsinhbhati136
    @hiteshsinhbhati136 2 дні тому

    , ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો નથી

  • @vekariyaprabhudas2465
    @vekariyaprabhudas2465 2 дні тому

    રાજુલા, પંથકમાં ગાજવીજ સાથે વરસાદ

  • @RAJPUTPRAKASH549
    @RAJPUTPRAKASH549 День тому

    ચોમાસુ પહોંચી ગયું છે તો વરસાદ બિલકુલ નહી ક્યાં ગયું ( બનાસકાંઠા )

  • @ChanduSojitra-zk3dh
    @ChanduSojitra-zk3dh 2 дні тому

    ,,Ala bhai keshod ma kya varsad se

  • @kamleshbhaipatel5634
    @kamleshbhaipatel5634 2 дні тому

    દિપકભાઈ તમે સમગ્ર ગુજરાત માં વરસાદ ની વાત કરોછો પણ મહેસાણા જિલ્લાના વિસનગર વડનગર વિજાપુર માં કોરાધાકોર છે

  • @AshokPatel-xm2si
    @AshokPatel-xm2si 2 дні тому +1

    બનાસકાઠાના ગામડાં માં વરસાદ છે જ નહી

  • @RameshPatel-wc1ne
    @RameshPatel-wc1ne 2 дні тому

    કપડવંજ તાલુકામાં હજુ પણ વરસાદ નો સોટો પડ્યો નથી

  • @user-ue9ug9xb6c
    @user-ue9ug9xb6c 2 дні тому

    ધનસુરા મોડાસા ( અરવલ્લી જિલ્લામાં) એક ટીપુ પણ પડતુ નથી.

  • @AswhinAhir
    @AswhinAhir 2 дні тому

    Bhachau taluka ma kay nathi

  • @laljibhaidamor6625
    @laljibhaidamor6625 2 дні тому

    Aravalli distric has no rain.

  • @jaydipsinh4354
    @jaydipsinh4354 2 дні тому +1

    Chansma taluka ma varsad tipu pan nathi khotu su bolo so

  • @solankichandu6901
    @solankichandu6901 2 дні тому

    Sata,aava

  • @ranaprakash231
    @ranaprakash231 2 дні тому

    ૪૦% જ વરસાદ થયો છે બાકી હજિ ઘણો વિસ્તાર બાકી છે

  • @gohilabheshang4619
    @gohilabheshang4619 2 дні тому +1

    Somasu posigayu pan varsad nathi

  • @chiragborachahiya402
    @chiragborachahiya402 2 дні тому

    સુરતમાં વરસાદ છે

  • @user-qx9tp9qh8s
    @user-qx9tp9qh8s 2 дні тому

    કૈયાય.વરસાદ.નથી.5.ગામમા.હોય.તે.વરસાદ.કેવાયનય

  • @SanjayGadhadara-wb1jw
    @SanjayGadhadara-wb1jw 2 дні тому

    ભેસાણ તાલુકો ના ડમરાળા ગામ માં વરસાદ નથી

  • @svlogs2603
    @svlogs2603 2 дні тому +34

    કોણ-કોણ દીપકભાઈ ના વીડીયા માટે રાહ જોવે છે

    • @user-li5vj4tu5x
      @user-li5vj4tu5x 2 дні тому +3

      ऐक तो तू

    • @ranjantadvi9432
      @ranjantadvi9432 2 дні тому +2

      Tame j rah joy che

    • @Magritime
      @Magritime 2 дні тому +2

      ખેડૂતો

    • @Pratap.Chawada
      @Pratap.Chawada 2 дні тому

      દીપક ની તો અંધારુ થાય તયે દીપક તો સ ઉ ને જોયે હો,😊

    • @prakashparmar8473
      @prakashparmar8473 2 дні тому

      હું તો રોજ વાટ જોવું છું

  • @jayantpatel7734
    @jayantpatel7734 2 дні тому

    અમારે ત્યાં (અંકલેશ્વર હાંસોટ તાલુકામાં) આજે પહેલી વખત થોડો છાંટા છીપટા જેવો વરસાદ શરૂ થયો છે

  • @yogeshpatel467
    @yogeshpatel467 2 дні тому +1

    Aa varsh ma bahu khotu pade se

  • @KaraKodiyatar-lw7wk
    @KaraKodiyatar-lw7wk 2 дні тому

    આખા‌.ગુજરાત‌.મા‌્નથી‌.વરસાદ‌‌્ભાઈ

  • @PankajPatel-ob6er
    @PankajPatel-ob6er 2 дні тому

    વરસાદ ક્યાં છે ખાલી વાતો છે

  • @nanjipatel6705
    @nanjipatel6705 2 дні тому

    રાપર તાલુકાના બાલાસર ગામ માં કાઈ વરસાદ નથી ઓકે

  • @ashokvarma434
    @ashokvarma434 2 дні тому

    ચોમાસું આવી ગયુ પણ વરસાદ નથી દીપક ભાઈ

  • @laljivegad-ev4il
    @laljivegad-ev4il 2 дні тому

    Bhavnagarma aaj savarthi varsad chalu chhe