ચેતન ઉર્ફે સી એન એક નંબરનો લુખ્ખો છે વિડીયો ને વધુમાં વધુ શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025

КОМЕНТАРІ • 60

  • @prajapatialpesh5568
    @prajapatialpesh5568 4 години тому

    જય સધિમા

  • @ashvinaaswad7072
    @ashvinaaswad7072 День тому +1

    ચેતન ભાઈ ને આખું ગામ ઉત્તર ગુજરાત પુરા ભરોસા થી ઓળખે છે રાજેશ પંચાલ તમે ગમે તેટલા વીડીઈઓ નાખો તો પણ ચેતન ભાઈ બદનામ નઈ થાય બધા લોકો પંચાલ રાજેશ તમને ઓળખી ગયા છે તમે ચેતનભાઈ ને બદનામ કરવામાં સફળ નઈ થઈ શકો આજે પણ નઈ કાલે પણ નઈ થઈ શકો

  • @PratapBhai-k3x
    @PratapBhai-k3x 18 днів тому +3

    भाई मारे तो मटीगयुछे ओके सी ऐन भुवाजी साचाछे मां सधी मेलडी नी कुरुपाछे मारा माथे

    • @RajeshtPanchal
      @RajeshtPanchal  18 днів тому

      @@PratapBhai-k3x તો માતાજી ની કૃપા

  • @Jayshreeramdigital
    @Jayshreeramdigital 2 дні тому +1

    Halti no tha ne sodu 😂😂😂😂😂😂😂😂😂

  • @Vipul_official1992
    @Vipul_official1992 18 днів тому +2

    સાચૂ છે ભાઈ

    • @RajeshtPanchal
      @RajeshtPanchal  18 днів тому +1

      @@Vipul_official1992 સાચું જ હોય ને ભાઈ કારણ કે મારામાં સંસ્કાર જે છે ને મારી માએ અને મારા બાપે આપેલા છે આપણું જે ખોટું કરે છે એને આપણે છોડતા નથી આ તો હજી શરૂઆત છે બાકી તમે ગમે ત્યાંથી હોય બધા જ પ્રૂફ સાથે આપણે રોજે રોજ અપડેટ આપીશું તમારે ખાલી વિડિયો ને શેર કરવાનો છે જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં

  • @CHANDUPRAJAPATI-xb4us
    @CHANDUPRAJAPATI-xb4us 17 днів тому +4

    Dofa તારું કામ કરને કેમ ખોટા બાયલા વેડા કરે સે તારે પૈસા પાડવા થા cn જોડે થી મારો આ લો 😂 હું પણ ck સુ ઉકાદ માં રેજે નકાં 😂😂

  • @dineshprjapati9978
    @dineshprjapati9978 18 днів тому +2

    દરેક સમાજ મા સંત થાય ભગત થાય ભૂવા થાય તો કોઈ વિરોધ કરતું નથી અને અમારા સમાજમાં જ કેમ વિરોધી થાય છે એ સમજાતું નથી

    • @RajeshtPanchal
      @RajeshtPanchal  18 днів тому

      @@dineshprjapati9978 ઇગો

    • @RajeshtPanchal
      @RajeshtPanchal  18 днів тому

      @@dineshprjapati9978 સ્વાર્થી

    • @dineshprjapati9978
      @dineshprjapati9978 18 днів тому

      કઈ રીતે@RajeshtPanchal

    • @piyushgmr2723
      @piyushgmr2723 5 днів тому

      ​@dineshprjભાઈ સી એન ભુવાજી સાચા છે જય મોરાલ ધામ apati9978

  • @Pareshsadhiram
    @Pareshsadhiram 12 днів тому +1

    લોકો ફેમેશ થવા શું શું કરે છે

  • @piyushgmr2723
    @piyushgmr2723 5 днів тому

    રાજુ ભાઈ તમે તો ભુવાજી ના ખાસ ભાઈબંધ હતા તો હવે સુ થયુ

  • @A__K__SEN__
    @A__K__SEN__ 18 днів тому

    🙏🙏જય મેલડી માં 🙏🙏

  • @prajapatialpesh5568
    @prajapatialpesh5568 4 години тому

    બ્રાન્ડ કોને કેવાય તને નહિ સમજ😅

    • @RajeshtPanchal
      @RajeshtPanchal  4 години тому

      બ્રાન્ડ કોને કહેવાય એ તો આપણી મમ્મીને જ ખબર હોય

  • @DipakPanchal-px1ge
    @DipakPanchal-px1ge 19 днів тому +1

    🙏

  • @LakhsinhmodajiRajputRathod
    @LakhsinhmodajiRajputRathod 18 днів тому +1

    રાજેશ ભાઈ પંચાલ સાચાં અને સારા વ્યક્તિ છે

    • @RajeshtPanchal
      @RajeshtPanchal  18 днів тому

      એ હું નથી કહેતો પણ પબ્લીક કહેશે થોડો ટાઈમ આપો હજી તો શરૂઆત કરી છે મોટાભાઈ તમે ગમે ત્યાંથી હોય હું તમને નથી ઓળખતો પણ સત્ય બહાર આવશે

  • @SachinChaudhary-hi3ni
    @SachinChaudhary-hi3ni 18 днів тому +2

    તે માતાજી ની સેવા કરી ત્યારે તો. સીએન ભુવાજી યે તારો આભાર વ્યકત કરતો વિડિયો બનવ્યો છે.આ વિડિયો ની ક્લિપો ઉપયોગ કરીને તેઓને બદનામ કરતા તને શરમ નથી આવતી.

    • @RajeshtPanchal
      @RajeshtPanchal  18 днів тому

      @@SachinChaudhary-hi3ni કોઈને બદનામ કરતા પહેલા વિચાર કરવો જોઈએ કોઈના ઉપર ખોટા આરોપો ન નાખવા જોઈએ શરૂઆત એમને કરી છે તો મારે તો પ્રૂફ સાથે આપવાનું છે મારા ભાઈ

    • @RajeshtPanchal
      @RajeshtPanchal  18 днів тому

      ત્યાં જે પણ ભાવીભક્તો આવતા હતા એ મને દિલથી માનતા હતા અને માને પણ છે અત્યારે પણ તો હું કઈ રીતે ખોટો થઈ ગયો અને મેં કોની જોડે થી રૂપિયા લીધા છે એ મારે પ્રૂફ જોઈએ છે કારણ કે મેં સીએન ને પૂછ્યા વગર ₹10 ની નોટ પણ નથી લીધી જ્યારે સીએનને રૂપિયા આપ્યા હશે અને સી એન એ મને જે પણ આપ્યા હશે તે મેં ગૌશાળામાં ડાયરેક્ટ સંજુભા ને આપ્યા છે હું કોઈ દિવસ મારા ખીચામાં ₹10 રાખ્યા નથી અને આપણને કોઈ આવી રીતે બદનામ કરે તો કઈ રીતે સહન કરવું તમે મને કહો મોટાભાઈ

    • @piyushgmr2723
      @piyushgmr2723 5 днів тому

      તમે પન બેસી જો ગાદી પર બીજુ સુ તમે એક નુ સારુ કરીને બતાવો

    • @RajeshtPanchal
      @RajeshtPanchal  5 днів тому

      @@SachinChaudhary-hi3ni ઘણું બધું છે

  • @DeepakRao-r2j
    @DeepakRao-r2j 18 днів тому +2

    भाई इनका बड़ा नाम है q इनके नाम से को बदनाम कर रहे हो

    • @RajeshtPanchal
      @RajeshtPanchal  18 днів тому

      @@DeepakRao-r2j એમના ગામમાં એમને કોઈ ઓળખતું નથી

  • @MaheshbhaiPanchal-v1t
    @MaheshbhaiPanchal-v1t 8 днів тому

    અરે ભાઈ શુ થયું તમારા વિશે તો સારુ બોલે છે

  • @prajapatihardik2576
    @prajapatihardik2576 18 днів тому +1

    તું પહેલા શું કરવા જતો હતો..તે તું જણાવ

    • @RajeshtPanchal
      @RajeshtPanchal  18 днів тому

      @@prajapatihardik2576 તું ભાઈ મોટો હોય તો તારા ઘરનો તને મેટર ની ખબર ન હોય તો ચૂપ થઈ જજે

  • @Parasprajapati12
    @Parasprajapati12 19 днів тому +1

    એમ સાચુ કોણ ખોટું કોણ કોને કેવાનું
    પેલા તો બંને ભેગા હતા હવે કેમ અલગ થાય છો સુ થયું

    • @RajeshtPanchal
      @RajeshtPanchal  19 днів тому +1

      @@Parasprajapati12 હા મારા મોટાભાઈ તરીકે તમને કહું છું ભાઈ કારણ કે બોલતા પહેલા વિચાર કરવો પડે કે હું આજીવન ગાયો નું પૂરું કરીશ કારણ કે જેનામાં સચ્ચાઈ છે અને માણસ જે બોલે એનું પાલન કરે એ સાચો વ્યક્તિ હોય અને મને તો બસ એ જે શબ્દો બોલ્યા છે એનો મને ન્યાય કરી આપે તો આપણે સમાધાન જ છે મને એવા શબ્દો કીધા છે એ તમે એમને પૂછો મને ના પૂછો

    • @dineshprjapati9978
      @dineshprjapati9978 18 днів тому

      દરેક સમાજ મા કોઈ સંત બને ભગત બને ભૂવા બને તો ત્યાં કોઈ વિરોધ ન કરે અને પ્રજાપતી સમાજ મા જ કેમ વિરોધ થાય છે એ સમજાતું નથી

  • @amaratpadhiyar2161
    @amaratpadhiyar2161 18 днів тому +1

    तु हवे रेवादे बहु थही गयु

    • @RajeshtPanchal
      @RajeshtPanchal  18 днів тому

      @@amaratpadhiyar2161 મારી જોડે ટાઈમ નથી ટાઇમપાસ કરવાનો એટલે તમે તમારું કામ કરો

  • @shaileshbhsicpanchalpancha8568
    @shaileshbhsicpanchalpancha8568 18 днів тому +1

    A hachu hachu che Paisa kamavani treek che badhi pisa dhaegaya pachi kon konu jove che bhai a manase potanu haju kair lidhu che

  • @Prajapatihasu
    @Prajapatihasu 19 днів тому +2

    ભાઈ તું પેલા વિડિયો ડિલીટ કર ભુવાજી ના

    • @RajeshtPanchal
      @RajeshtPanchal  19 днів тому +2

      હજી તો શરૂઆત કરી છે

    • @Prajapatihasu
      @Prajapatihasu 19 днів тому

      @RajeshtPanchal પણ પેલા ઉતરેલા ભુવાજી ના વિડીયો તારી ચેનલ માંથી ડિલીટ કરી નાખ જો તું સાચો હોય તો

    • @RajeshtPanchal
      @RajeshtPanchal  18 днів тому +1

      ભાઈ એક કામ કર બધું જ ડીલીટ કરી દઉં પણ જે હું કહું એમ તારે કરવું પડે

    • @Prajapatihasu
      @Prajapatihasu 18 днів тому

      @@RajeshtPanchal જોમાં ભુવાજી ના મોરાલ ના વિડિયો છે એ ડિલીટ કર એમ કઉ છું પેલા ઉતરેલા વિડિયો જો તું હાચો હોય તો ડિલીટ કરી દે .. પેલા ના ધુણવા વાલા વિડિયો તારી ચેનલ પર છે એ

  • @ankitbhai1947
    @ankitbhai1947 18 днів тому +2

    Tame loko ye to mata ni majak banai nakhi che

    • @RajeshtPanchal
      @RajeshtPanchal  18 днів тому

      @@ankitbhai1947 દરેકને ઘરે માતા હોય છે પણ હું માતાજીને દિલથી માનું છું માનતો રહેવાનો છું જે જૂઠા ધતીગ કરે છે અને 72 કલાક નું કહે છે અને લાખો પબ્લિક અહીંયા આવે છે એવો ખોટો દાવો કરે છે એટલા માટે પર્દાફાસ કરવું જરૂરી છે કારણ કે હજારો નથી આવતી તો લાખો તો ક્યાંથી આવે મોટા મોટા ધામ છે અંબાજી સે બહુચરાજી છે દ્વારકા સે રામાપીર સે આ બધા મોટા દેવો છે અને એક ભૂવો થઈ અને આ બધાના ઉપરવટ થાય છે એટલા માટે આનો પર્દાફાશ કરવાનો છે અને હજી તો શરૂઆત છે સાચું શું છે અને ખોટું શું છે એ બધું બહાર આવશે