આ દીકરીને મોટી ગાયિકા બનતા કોઈ નહીં રોકી શકે | ગાયકોની ગોત | Gujarati Song | Tanvi Gadhvi

Поділитися
Вставка
  • Опубліковано 23 тра 2023
  • આ દીકરીને મોટી ગાયિકા બનતા કોઈ નહીં રોકી શકે | ગાયકોની ગોત | Gujarati Song | Tanvi Gadhvi
    #gujratisong
    #gayakonigot
    #dineshsindhav
    #visheshwithdinesh
    #geetarabari
    #kinjaldave

КОМЕНТАРІ • 126

  • @SavjibhaiBPatel
    @SavjibhaiBPatel Рік тому +31

    Tanvi Gadhvi, માધવબાગ વિધ્યાભવન ની અમારી વિધાર્થીની, અમારું ગૌરવ વધાર્યું, ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છા, સવજીભાઈ પટેલ

  • @abhishekbaraiya5032
    @abhishekbaraiya5032 Місяць тому

    વાહ તન્વી બેન ખૂબજ સરસ ગાયકી ખૂબ ખૂબ આગળ વધો એવી શુભેચ્છાઓ સાથે સાથે દિનેશભાઈ ને પણ આવી ઝૂંબેશ ચલાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન

  • @unknownpersonhai
    @unknownpersonhai Рік тому +11

    હેલ્લો સર,
    અમારા ગામમાં મારા ભાઈ જેવા એક ભરતભાઈ રહે સે જેમનો અવાજ કોયલ કંઠી સે ગામમાં જ્યારે પણ ભજન કે લોકગીત હોય ત્યારે ભરતભાઈ તેમના કોકિલ કંઠે સવના મન મોહી દે સે મારી એટલી અરજી સે કે ભરતભાઈ ની પરિસ્થિતિ ખરાબ હોવા ના કારણે તે તેમનો ટેલેન્ટ આગળ વધારી સકતા નથી તો તેમને એક મોકો આપવા માંગતા હોય તો તેમનો અવાજ નો એક વીડિયો મોકલી આપીએ ધન્યવાદ આપના તરફ તી સારા જવાબ ની અપેક્ષા.

  • @samiranglourduhighschoolja5018
    @samiranglourduhighschoolja5018 11 місяців тому +3

    જય માતાજી વાહ ચારણની દીકરી.ખૂબ સારો અવાજ સંગીત શિક્ષિક યોગેશભાઈનુ માર્ગદર્શન , પ્રોત્સાહન.. તનવી ખૂબ પ્રગતિ કરો અભિનંદન સાથે શુભેચ્છા 👍

  • @sagamori3795
    @sagamori3795 Рік тому +8

    સાહેબ , ગાયકોની ગોતના તમામ કલાકારોનો એક લોક ડાયરો રાખતો ખુબ મજા આવે

  • @valjibhaivarchand5876
    @valjibhaivarchand5876 Рік тому +4

    ખુબજ ઉમદા કાર્ય દિનેશભાઈ , સમાજ ના દરેક વર્ગ ના લોકો પાસે સામે ચાલીને તમે જે તેમની અંદર રહેલી આવડત ને બહાર લાવવા માટેનો ભગીરથ પ્રયાસ કરી રહ્યા છો તે વંદન ને પાત્ર છો, અભિનન્દન ને પાત્ર છો..
    Education means to draw out
    માણસ માં રહેલી સુસુપ્ત શકિત ને બહાર લાવવી તે જ ખરું શિક્ષણ છે.
    કચ્છ ના ખેડૂતો ને મળી ને એકાદ વિડિયો બનાવો એવું નમ્ર સૂચન છે....
    જય માતાજી.

  • @kalpeshkantariya3970
    @kalpeshkantariya3970 Рік тому +5

    તેમનો અવાજ ખૂબ સરસ છે ખૂબ આગળ વધે તેવી ભગવાન ને પ્રાર્થના

  • @Urmibazala
    @Urmibazala Рік тому +5

    ખૂબ સરસ. એકદમ કેળવાયેલું ગળું છે બેટા તારું. માં ભગવતી 🙏🏻 ને, માં સરસ્વતી 🙏🏻 ને પ્રાર્થના કે આમ જ તું સદાય હસતી ગાતી રહેજે.
    દિનેશભાઈ, ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યા છો. આપને પણ માં 🙏🏻ભગવતી સતત આવાં કાર્યો કરવા પ્રેરિત કરે.

  • @manjubentalaviya1395
    @manjubentalaviya1395 Рік тому +3

    વાહ તન્વી ગુરુ ના શરણ માં ખુબ સરસ તનુ બેન ખુબ ખુબ આગળ વધો એવા ભોલેનાથ ના આશીર્વાદ જય ભોલેનાથ દિનેશભાઈ

  • @KishansanvadTV
    @KishansanvadTV Рік тому +4

    દિનેશભાઈ મોર્ડન ઝવેરચંદ મેઘાણી છે
    જે શહેર ની શેરીયે અને ગામડાની ગલીએ ગલીએ જઇને ઉગતી પ્રતિભાને પ્લેટફોર્મ પુરુ પાડીને ગાયક નો અવાજ લોકો સુધી પહોંચાડનાર સેતુ બની રહે તેવી
    કિશાન સંવાદ ચેનલ તરફ થી શુભેચ્છાઓ
    કિશાન સંવાદ
    સુરેશભાઈ ગાંગાણી

  • @bhuroadivasi3288
    @bhuroadivasi3288 Рік тому +9

    મધુર અવાજ છે તન્વી બેનનો .......🙏🙏🙏

  • @divyangpatoliya1899
    @divyangpatoliya1899 Рік тому +3

    Wahhh tanvi Supparb... 👍👌

  • @nareshrabari3686
    @nareshrabari3686 Рік тому +8

    તમારો અવાજ બહુ મધુર છે બેન તમને મા ભગવતી મોગલ દ્વારકાધીશ બહુ આગળ વઘારે એવી પ્રાર્થના🙏🏻

  • @Pravinrupanii12
    @Pravinrupanii12 Рік тому +3

    Vah tanvi ghadhavi ❤🙌

  • @n.k.shiyal5082
    @n.k.shiyal5082 Рік тому +3

    ખુબ સરસ

  • @jagdhishbhainimavat3100
    @jagdhishbhainimavat3100 9 місяців тому +2

    તન્વી ગઢવી નો અવાજ મધુર છે જય માતાજી

  • @hglakum7398
    @hglakum7398 Рік тому +2

    ખુબ સરસ અવાજ છે દિકરીબાનો

  • @rajudaraji1991
    @rajudaraji1991 Рік тому +4

    ખરેખર ખૂબ સરસ અવાજ છે તન્વી બેનનો,
    એક દિવસ આપ જરૂર ગુજરાતના નામાંકીત કલાકાર થશો.
    તમને સાંભળી એવું લાગે કે ભારતીબેન વ્યાસ ગાય છે .

  • @rahultalsaniya2880
    @rahultalsaniya2880 Рік тому +2

    સાહેબ મારો મિત્ર છે કૃણાલ દવે ખૂબ સરસ ગીત અને દુહા છંદ ગાઈ છે.. હાલ અમે બંને ભાઈ B.ed કરવી છીએ plz sir તમે એમની મુલાકાત લો... આ મારો નંબર છે..૯૭૩૭૦૭૩૦૧૯

  • @workonline790
    @workonline790 9 місяців тому +3

    Very nice voice

  • @gadhaviashok7154
    @gadhaviashok7154 Рік тому +2

    ખુબ સરસ. અભિનંદન તન્વીબહેન .

  • @mathsbyjivangamara3012
    @mathsbyjivangamara3012 Рік тому +2

    Owsome benba...ધન્ય છે....

  • @dalpatsinhchauhan2738
    @dalpatsinhchauhan2738 11 місяців тому +2

    અવાજ ખુબ જ સરસ છે

  • @dayaramani5023
    @dayaramani5023 Рік тому +3

    ,ખૂબ ખૂબ નામ કમાવો❤

  • @NARPATCHAUHANOFFICIAL
    @NARPATCHAUHANOFFICIAL Рік тому +2

    સર અમારા ત્યાં એક ભજનીક કલાકાર છે એમનો અવાજ એકદમ સૂરીલો અને હેમંત ચૌહાણ જેવો છે તો એમને આગળ વધારવા માટે થોડો તમારો સાથ જોવે છે સુ તમે એમનો ઈન્ટરવ્યુ લેવા માટે અવસો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Рік тому +3

    જય હો જય હો તનવીબેન ગઢવી ❤👍🙏🙏

  • @rameshthakor7427
    @rameshthakor7427 9 місяців тому +2

    સુપર

  • @himmatbhaipatel8522
    @himmatbhaipatel8522 9 місяців тому +1

    Rabari vipul khub saras geeto gay chhe gam.-ganjela/ state.-drangadra/ jillo-.surendranagar /year-13

  • @mogalchhorucharan4067
    @mogalchhorucharan4067 Рік тому +3

    જય મોગલ માં

  • @kalamanthanartzone
    @kalamanthanartzone Рік тому +2

    ખૂબ ખૂબ શુકામનાઓ તન્વી બેન આપ આપના ક્ષેત્રમાં ખૂબ મોટું નામ કુટુંબ પરિવાર સમાજ અને શાળાનું રોશન કરો એવી શુભેચ્છા.
    Yogesh DHRANGDHARIYA
    Madhavbaug vidhyabhavan

  • @dhaneshsinroja9083
    @dhaneshsinroja9083 3 місяці тому

    જય આપાગીગા 👌👌👌🙏ભાઈ

  • @AAPA_AHIR-709
    @AAPA_AHIR-709 3 місяці тому

    બૌવ સરસ અવાજ સે બેન મોટો કલાકા બનીસ તુ વેરીગુડ

  • @vinodgamara6630
    @vinodgamara6630 Рік тому +3

    ખૂબ સરસ બેન 🎉🎉

  • @sonalbensoni986
    @sonalbensoni986 4 місяці тому

    Vah nice voice tanvi beta

  • @chetandarji7446
    @chetandarji7446 Рік тому +3

    Beautiful voice God bless you

  • @rohitlakum
    @rohitlakum Рік тому +3

    ખૂબ સરસ અવાજ છે....🎉

  • @gautamchauhan9691
    @gautamchauhan9691 Рік тому +3

    Jay mogal Dinesh Bhai

  • @ranabhaimori5212
    @ranabhaimori5212 Рік тому +2

    વાહ વાહ તન્વી બેન વાહ

  • @saniyalabhu5431
    @saniyalabhu5431 Рік тому +2

    અદભૂત અવાજ છે બેન નો

  • @shreevihatdigital6704
    @shreevihatdigital6704 Рік тому +1

    મીઢો અવાજ સુંદર ગાન
    ખૂબ ખૂબ આગળ વધો.
    આ ભાઈ મોટા કલાકારો ના જ વિડીયો બનાવે છે. તમે વારંવાર કહો તો પણ નાના સામાન્ય માણસ ના કલાકાર ના વિડીયો નથી બનાવતા ઘણું દુઃખ થયું.
    બાકી કામ સારું છે.

  • @rajalgadhavi8626
    @rajalgadhavi8626 Рік тому +2

    Vah tanvi ben ❤

  • @shabbirbharmal7598
    @shabbirbharmal7598 Рік тому

    Khubj saras.

  • @rathodmahesh5071
    @rathodmahesh5071 Рік тому +3

    Nice voice

  • @surekhapatel7462
    @surekhapatel7462 11 місяців тому

    Vah tanvi ben🎉

  • @gadhvi922
    @gadhvi922 9 місяців тому

    Wow tanvi gadhvi

  • @sosasandip9
    @sosasandip9 Рік тому +2

    Jay ma mogal ma

  • @dhirupainter3655
    @dhirupainter3655 Рік тому

    Are vaah Jay garvi gujarat

  • @shyamahirofficial7017
    @shyamahirofficial7017 Рік тому

    Adabhut.....🎉🎉

  • @devrabari9728
    @devrabari9728 Рік тому

    Waah Ben tamaro avaj 🙏

  • @AjitsinhVaja-ee1bs
    @AjitsinhVaja-ee1bs 3 місяці тому

    Sarash behen Jay mataji

  • @devijesha9577
    @devijesha9577 Рік тому +2

    જયસોનલમા જયપુતિઆઈ 🙏🙏🙏

  • @payalshah5589
    @payalshah5589 Рік тому +1

    Dinesh bhai tamaro khub khub abhar

  • @ASHAMokariya
    @ASHAMokariya Рік тому

    Wahhhh bhai

  • @sandipsandip6428
    @sandipsandip6428 Рік тому

    Ben bov mst voice se khub aagal vadho God bless you

  • @sadulbhaikhachar2015
    @sadulbhaikhachar2015 Рік тому +1

    વા.સુપર.રીઘમ. જય.માતાજી

  • @MrPrajapati-tc8nd
    @MrPrajapati-tc8nd 3 місяці тому

    ખૂબ સરસ બેન

  • @n.k.shiyal5082
    @n.k.shiyal5082 Рік тому +1

    Jay ho 🙏 Ben

  • @user-mb8gk2hr2i
    @user-mb8gk2hr2i 10 місяців тому

    Jay murlidhar

  • @mogalchhorucharan4067
    @mogalchhorucharan4067 Рік тому +2

    જય હો

  • @kirankumarlungar_official
    @kirankumarlungar_official Рік тому

    Wah dinesh bhai tame bahu saras kam kari raya cho. God bless you bhai 🙏🙏🙏

  • @ravinaparmar2152
    @ravinaparmar2152 Рік тому

    Jordar voice

  • @vipulrabari7815
    @vipulrabari7815 Рік тому +1

    Vah Ben bha

  • @dhirajbengosai2635
    @dhirajbengosai2635 Рік тому

    Khub saras gai chhe , bhai tamne to khub khub dhanyawad avi saras Kam Karo chho

  • @jagrutibenteraiya1669
    @jagrutibenteraiya1669 Рік тому

    Khub saras

  • @bipinchauhankhambhel
    @bipinchauhankhambhel 3 місяці тому

    Amezing voice 🎤

  • @apnipahchandriver
    @apnipahchandriver Рік тому

    Ak namber aavaj che....

  • @sddairyfarm2881
    @sddairyfarm2881 Рік тому

    Bahot ache

  • @akherajayar6338
    @akherajayar6338 11 місяців тому

    Jay mataji jay shree krishna

  • @ASHAMokariya
    @ASHAMokariya Рік тому +1

    Jay mataji🙏🙏

  • @yusufpaleja1993
    @yusufpaleja1993 6 місяців тому

    Aa ben gujarat ni aek divas first kalakar hase...saheb

  • @parimalyagnik828
    @parimalyagnik828 Рік тому

    Nice n first like

  • @bhaveshjethava5399
    @bhaveshjethava5399 Рік тому +1

    Jay mataji

  • @workonline790
    @workonline790 9 місяців тому

    Excellent

  • @m.b.sonethaofficial4992
    @m.b.sonethaofficial4992 Рік тому

    vah 👍

  • @udayrajsinhsolanki4382
    @udayrajsinhsolanki4382 Рік тому +1

    Jay mogal 🙏

  • @queen_of_prajapti_1
    @queen_of_prajapti_1 Рік тому

    Nice Ben

  • @STDstudents
    @STDstudents Рік тому

    Satya mahenat karu su

  • @patelnajmuddinbhai8921
    @patelnajmuddinbhai8921 Рік тому

    👌👌

  • @Geet2121
    @Geet2121 Рік тому

    Bahu j mithu gaai che
    sakshat sarsvti🥰🥰🥰👌

  • @maatexfab4916
    @maatexfab4916 Рік тому

    Very nice dinesh bhai

  • @sadulbhaikhachar2015
    @sadulbhaikhachar2015 Рік тому

    જય.સોનલ મા.ભાણેજ. ને.જય.માતાજી

  • @bipinchauhankhambhel
    @bipinchauhankhambhel 3 місяці тому

    Super 💯

  • @ravihadagara08
    @ravihadagara08 Рік тому

    Nice Voice
    Ma Mogal Pragati karave

  • @11_dhavalmakwana72
    @11_dhavalmakwana72 8 місяців тому

    Good sar

  • @kathi_darbar__5518
    @kathi_darbar__5518 Рік тому

    Jay valbai maa

  • @nareshthakor9382
    @nareshthakor9382 Рік тому

    👏👏👏

  • @kirankumarlungar_official
    @kirankumarlungar_official Рік тому

    Bahu saras avaj che 🎉🎉benno
    Aa benne stej malvo joea plz sport karjo bhai

  • @STDstudents
    @STDstudents Рік тому

    Bhai dinesh

  • @patelharita9521
    @patelharita9521 Рік тому

    Saras

  • @yusufpaleja1993
    @yusufpaleja1993 6 місяців тому

    Advance congratulations

  • @shortsshyam
    @shortsshyam Рік тому

    Jay ma mogal

  • @nareshthakor9382
    @nareshthakor9382 Рік тому

    👍👍👍

  • @gohilmahendrasinh4800
    @gohilmahendrasinh4800 Рік тому

    Nice 🙏

  • @nathachavda-qt9mi
    @nathachavda-qt9mi Рік тому

    Super

  • @kirankumarlungar_official
    @kirankumarlungar_official Рік тому

    Jetali hu koment karo ne atale ochi pade ben 💯 atalo mathur.. Surilo.. Mitho... Avaj che tamaro. Mogal bless you🎉🎉🎉

  • @11_dhavalmakwana72
    @11_dhavalmakwana72 8 місяців тому +1

    Good

  • @jigneshsolanki5202
    @jigneshsolanki5202 Рік тому

    🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍

  • @mukeshbariamukeshbaria5885
    @mukeshbariamukeshbaria5885 Рік тому

    દિનેશભાઈ તમારા કામ ને સલામ,વિશેષ વીથ Dinesh શો મારો ફેવરીટ શો છે.એક બે દિવસ બાદ હું continew હું you tube ma notification check karu chhu ke koi gayak nava madya ke nahi ,mane gaykonna ઇન્ટરવ્યૂ જોવા ની ખુબજ મજા આવે છે,અને કલાકારોને પણ આગળ આવવાનો મોકો મળે છે.thanks દિનેશભાઈ નવા નવા કલાકારોને અમારા સુધી પહોચાડવા બદલ,
    તન્વી ઠાકોર ના ઇન્ટરવ્યૂ થી હું આ શો નો દીવાનો બન્યો છું.

  • @kuldeepthakorshorts
    @kuldeepthakorshorts Рік тому +1

    ,હુભજનીક કુલદીપ ઠાકોર બા‌રકલાર સાયલા

  • @dhaneshsinroja9083
    @dhaneshsinroja9083 3 місяці тому

    જય આપાગીગા ભાઈ તમારા ફોન નં આપજો