જમીન લોન માફી અંગે મહત્વનો ઠરાવ = નુકસાન સહાય | દરેક ખેડુતો ખાસ જુવો | દેવા માફી | khedut sahay

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • જમીન લોન માફી અંગે મહત્વનો ઠરાવ = નુકસાન સહાય | દરેક ખેડુતો ખાસ જુવો | દેવા માફી | khedut sahay
    1) અમારા તાલુકામાં 140% કરતા વધારે વરસાદ હોય અમારા તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોના ચાલુ વર્ષમાં પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે કારણ કે કેન્દ્ર સરકારે 2016-17 થી 2023 સુધીમાં ઉદ્યોગપતિઓના 14 લાખ 56 હજાર કરોડ માફ કર્યા છે 24 લાખ 95 હજાર કરોડ રાઈટ ઓફ કર્યા છે તો ખેડૂતોને તો કુદરતી રીતે પાક નિષ્ફળ ગયો છે અને જ્યારે પાક નિષ્ફળ ગયો છે ત્યારે ખેડૂતો પાક ધિરાણ ભરવા સક્ષમ ન હોય ખેડૂતોના ચાલુ વર્ષમાં પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે તેવો ઠરાવ આજની ગ્રામસભામાં અમો બહુમતીથી કરી રહયા છીએ
    2) વર્ષ 2011-12 થી ગુજરાતમાં ખેતીના સર્વે નંબરના રેકર્ડ ડીઝીટલ કરવાના બહાના હેઠળ ગુજરાતમાં અમલમાં આવેલી જમીન માપણી સંપૂર્ણપણે ભૂલ ભરેલી છે જેના કારણે અમારા ગામ સહિત ગુજરાતમાં લાખો ખેડૂતો હેરાન પરેશાન છે તો આ ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવે તેવી અમારી બહુ સ્પષ્ટ માંગ સાથે આજની આ ગ્રામસભામાં અમો બહુમતીથી આ ઠરાવ પસાર કરીએ છીએ
    3) ગુજરાતમાં કૂદરતી આપતિઓના કારણે ખેડૂતોના પાક જમીન ને થતી નુકશાની સામે રક્ષણ આપતી એકપણ યોજના અમલમાં ન હોય રાજ્ય સરકાર દ્વારા પોતાની પાકવીમાં કંપની બનાવી તેના માધ્યમથી ખેડૂતોનું પાકવિમાં પ્રીમિયમ લેવામાં આવે અને પાકવીમાં યોજના અમલમાં લાવવામાં આવે તેવી આજની આ ગ્રામસભામાં અમો બહુમતીથી ઠરાવ પસાર કરી માંગ કરીએ છીએ
    ઉપરોક્ત ત્રણ ઠરાવ ગુજરાતના તમામ ગામોમાં થાય અને તેના સિવાય તમારા લોકોલ પ્રશ્નો માટે ઉદાહરણ રૂપ ત્રણ ઠરાવ આપ્યા છે તેવા તમારા લોકલ પ્રશ્નો માટે ઠરાવો કરીએ અને આ સરકારને આપણે ગ્રામવાસીઓ જાગૃત છીએ તેનો પરચો બતાવીએ તેવી અપેક્ષા સહ......
    ખેડૂત નું નામ
    ખેડૂત ની સહી..
    ---------------------------------------------------------------------------
    મગફળીનાં ભાવનું મોટુ અનુમાન 2024-25 = આ વર્ષે મગફળીનાં ભાવ કેવા રહેશે | bajar bhav | khedut sahay
    #sarkar #bajarbhav #kapasnabhav #ગુજરાતીસમચારન્યૂઝ #વાતાવરણ #વરસાદ
    #havaman #rain #pareshgoswami
    #weatherinfo#vatavaran #માવઠું #આગાહી
    #khedutsahay #bajarbhav weather #અંબાલાલપટેલ
    વરસાદ અને વાવાઝોડા ની આગાહી પરેશ ગોસ્વામી | info for rain

КОМЕНТАРІ • 57