27 વર્ષની નોકરી,ના કોઈ દિવસ રજા લીધી, કોઈ ખાતાકીય તપાસ,45 હજારની એસ.ટી કર્મચારીનું ગૌરવ પીરૂભાઈ મીર

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024
  • પીરૂ મીર એસ.ટી કર્મચારીનું ગૌરવ છે ...પીરૂભાઈ મીર છેલ્લા 27 વર્ષથી એસ.ટી વિભાગમાં એક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે ..આજ દિવસ સુધી આ માણસે ક્યારેય રજા લીધી નથી અને કોઈ અકસ્માત પણ સર્જાયો નથી ....ચાર ટેન્કર ડિઝલનો બચાવ કર્યો છે ...આ તેની સારી કામગીરીને કારણે આ વખતે તેને રાષ્ટ્રપતિ ભવન દ્વારા સલામત ડ્રાઈવનો એવોર્ડ આપવામાં આવ્યો છે ...ગુજરાતમાં અનેક ડ્રાઈવરના નામ આ એવોર્ડ માટે નોમીનેટ થયા હતા ...પરંતુ પીરૂભાઈ મીર આ એવોર્ડ જીવતામાં સફળ થયા છે...ખરા અર્થમાં આ માણસ એસ.ટી વિભાગનું ઘરેણું છે ...ખેરાલું અમદાવાદ રૂટમાં નિયમીત ચલાવે છે .
    ADDRESS
    નામ,પી.સી મીર
    રહેવાસી,સતલાસણા તા,વાવ
    વતન,વડનગર
    મોબાઈલ-7600172656
    #Award winning driver
    #Gsrtc of driver wins award
    #Honored with Road Safety Award by President
    #Best Bus driver of Gujarat
    #Gujarat State Road Transport Corporation
    gsrtc conductor syllabus
    gsrtc driver bharti
    gsrtc of driver wins award
    honorable driver of gujarat
    honorable driver of story
    inspiring story of ST driver
    St bharti 2023
    Gujarat state transport recruitment
    gsrtc bharti 2023
    gsrtc conductor bharti 2023
    mahesh ghadiya
    gsrtc driver bharti 2023
    gujarat gsrtc bharti 2023
    st bus conductor bharti 2023
    gujarat st bus conductor bharti 2023
    guconductor bharti 2023 gujarat

КОМЕНТАРІ • 89