PSI અને કોન્સ્ટેબલ ની તૈયારી માટે પોલીસ સ્પેશિયલ લાઈવ કોર્ષ | Gujarat Police Constable Syllabus 2024

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • PSI અને કોન્સ્ટેબલ ની તૈયારી માટે ખાસ પોલીસ સ્પેશિયલ નવો લાઈવ કોર્ષ | | Gujarat Police Constable Syllabus 2024 | Gujarat Police Online Classes | Constable Maths Classes in Gujarati | Constable Maths Reasoning
    પોલીસ ભરતીની પરીક્ષા તૈયારી માટે પોલીસ સ્પેશિયલ નવા કોર્ષમાં 6+2 મહિના વેલીડીટીવાળી ઓફર સાથે એડમિશન ચાલુ છે..એમાં પણ સર્વાંગ સંપૂર્ણ જુના કોર્ષ ના બધા જ રેકોર્ડેડ વિડીયો ફ્રી મળશે..
    પોલીસ ભરતીની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે વધુ નવો અને વધુ અસરકારક કોર્ષ..
    નવી ટ્રીક્સ, નવી પેટર્ન, નવા દાખલા, નવા ચેપ્ટર સાથે..
    -GPSC Class-1 & 2 Special Batchમાં આપણી એપ્લિકેશન પર 6 મહિનાની વેલીડીટી સાથે એડમિશન ચાલુ છે. જેમાં તમામ Basic થી Top લેવલનું ગણિત અને રીઝનીંગ કવર થશે. સંપૂર્ણ સિલેબસ જોવા માટે એપ્લિકેશનમાં Course Description વાંચો.
    જોડાવા માટે નીચે આપેલી લીંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરો.
    play.google.co...
    Join our telegram group for free study material : t.me/bhainskip...
    Follow us on Instagram for live updates : / bhainskipathshala
    WhatsApp : +919429360209
    Bhains ki Pathshala Maths Reasoning | કચ્ચરપટ્ટી | GSSSB Class 3 New CCE Exam Pattern Maths by Bakul Patel Sir | GPSC Maths Short Tricks | સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી | GSSSB Maths Solution with Bakul Patel Maths & Reasoning at Bhains ki Pathshala GPSC Online Classes | Bakul Patel Reasoning | Bakul Patel Maths | Bhains ki Pathshala Maths | Bhains ki Pathshala Reasoning | GPSC Maths and Reasoning | GSSSB Maths | Class 3 New Exam Pattern Maths | GSSSB Maths Solutions | GSSSB Maths by Bakul Patel

КОМЕНТАРІ •

  • @dabhimahesh6975
    @dabhimahesh6975 6 місяців тому +6

    Thank you so much, હાલના આર્યભટ્ટ સર,🙏🙏🙏

  • @Mayur-ib5si
    @Mayur-ib5si 6 місяців тому +1

    જોરદાર સાહેબ 😍

  • @raviyadav.8
    @raviyadav.8 6 місяців тому +5

    ગણિત ના જાદુગર બકુલ પટેલ સર. 😊
    Thanks a lot 🙏

  • @jagmaljagmal3224
    @jagmaljagmal3224 7 місяців тому +3

    Jordar teacher she

  • @havajgogavala7175
    @havajgogavala7175 4 місяці тому +1

    Super sir 🎉😊

  • @chetanpanchal7079
    @chetanpanchal7079 7 місяців тому +2

    Jordar 🎉

  • @ajayhingu7151
    @ajayhingu7151 7 місяців тому +14

    શોર્ટકટની શોર્ટકટ
    4ની ચાવી: જો દશકનો અંક એકી હોય તો એકમનો અંક 2 કે 6 હોવો જોઈએ, અને જો દશકનો અંક બેકી હોય તો એકમનો અંક 4,8 કે 0 હોવો જોઈએ.
    8ની ચાવી: જો શતકનો અંક એકી હોય તો (દશક-એકમ) સંખ્યા 4ની મલ્ટીપલ હોવી જોઈએ (પણ 8ની નહિ), અને જો શતકનો અંક બેકી હોય તો (દશક-એકમ) સંખ્યા 8ની મલ્ટીપલ હોવી જોઈએ.
    અંબે માતકી જય.

  • @kiranmadhad5495
    @kiranmadhad5495 4 місяці тому

    Best maths content in youtube

  • @jayamakwana7061
    @jayamakwana7061 6 місяців тому

    Super 👏

  • @Yagnik-nathji
    @Yagnik-nathji 6 місяців тому

    Thank you sir 😊

  • @Tejaldamor67
    @Tejaldamor67 4 місяці тому +1

    54230 ne to sir 2 5 and 10 vde pn bhagi sky chhe ne

  • @pankajgangani1067
    @pankajgangani1067 6 місяців тому

    Power full mine in maths

  • @asmrmiro02
    @asmrmiro02 6 місяців тому

    Sir aaj ni tricks na dakhla mate keva questions jova papers ma ?

  • @chihalajayesh1128
    @chihalajayesh1128 3 місяці тому

    Jakkass🎉

  • @jagmaljagmal3224
    @jagmaljagmal3224 7 місяців тому +4

    Ganit. Na. Aary. Bhatt❤

  • @Hardik_D
    @Hardik_D 6 місяців тому

    Wah adbhut

  • @mahibhavsar624
    @mahibhavsar624 6 місяців тому

    Thank you sir tme karavelo 24 no table khub j kam ave che

  • @pankajgangani1067
    @pankajgangani1067 6 місяців тому

    Nice

  • @Gaurang_GP
    @Gaurang_GP 7 місяців тому

    બકુલ સાહેબ કી જય હો ❤❤❤

  • @kalpeshmanodariya3861
    @kalpeshmanodariya3861 6 місяців тому

    Tafavat Kem sodhavo sir

  • @SejalPatel-i4i
    @SejalPatel-i4i 7 місяців тому +2

    Sir Dgvcl n Mgvcl junior assistant ni preparation mate aa course levay?

  • @bharatpanchal6655
    @bharatpanchal6655 6 місяців тому

    બકુલ સાહેબ જય હો

  • @Mayuuu181
    @Mayuuu181 6 місяців тому +2

    51:27😂😂😂

  • @educationwalastudent2385
    @educationwalastudent2385 6 місяців тому

    Sir aani class note provide karvjo neeee plzzzz sir

  • @mojilo_gujju.
    @mojilo_gujju. 6 місяців тому +1

    54230 ને 2 વડે નિઃશેષ ભાગી શકાય છે સર.

  • @gamitjaylesh7558
    @gamitjaylesh7558 6 місяців тому

    Sir online class mate reasoning and manths mate 3 manth mate fee ketli thai

  • @chihalajayesh1128
    @chihalajayesh1128 3 місяці тому

    Govind Bhai haju ave che😅

  • @nayeechetan6795
    @nayeechetan6795 6 місяців тому

    Sir Ava lecture chlu rakhjo

  • @Radhaprajapati1224
    @Radhaprajapati1224 6 місяців тому

    Constable ni exam ni date kai che?

  • @zalashripalsinh8481
    @zalashripalsinh8481 7 місяців тому +3

    Sir ofline ni free ketli che.janvsho.??

  • @ankitkumamahla9844
    @ankitkumamahla9844 6 місяців тому

    કેટલી ફ્રી... છે

  • @ankitkumamahla9844
    @ankitkumamahla9844 6 місяців тому

    ઓનલાઇન માટે કેટલી ફ્રી છે

  • @VishalPatel-creating
    @VishalPatel-creating 5 місяців тому

    ‍‍‍‌‌હાલમા શું પ્રાઇઝ છે આ કોષૅની.

  • @BambaVipul
    @BambaVipul 7 місяців тому +33

    શું આ કોન્ટેબલ માટે ફી માં કરાવે છે સર?

    • @arunbharvad7161
      @arunbharvad7161 6 місяців тому

      Demo lecture se aetle

    • @omnamsivay5806
      @omnamsivay5806 6 місяців тому

      Na khali demo lecture j che

    • @kirtikumar2631
      @kirtikumar2631 5 місяців тому +3

      નહીં, આ demo lecture છે એટલે free છે. પણ ઓનલાઇન કોર્સ લઈ લ્યો math Reasoning માં બેસ્ટ છે બકુલ સર.

  • @dilipkumarparmar1590
    @dilipkumarparmar1590 7 місяців тому +3

    railways mate......Koi new Batch Launch Karvana ??? AavNaara Samay ma !!
    GROUP D , NTPC mate...!! RRB level na Maths Central govt exam mate.
    Atyr ALP mate Koi Course available che ??

  • @vipulbhairabari2114
    @vipulbhairabari2114 6 місяців тому

    Tablet (wifi only) ma course upadse

  • @patelfenil8010
    @patelfenil8010 7 місяців тому

    Sir me sarvag sampur corsh specialy psi mate lidho hato
    Su mare aa corsh levo joi ae ???

    • @patelfenil8010
      @patelfenil8010 7 місяців тому

      Aa corsh levo ke pela sarvag sampur corsh nu revision karavi ??
      Please guide me😊

    • @bhainskipathshala
      @bhainskipathshala  7 місяців тому +2

      Ha

  • @sagarsinhjadav8650
    @sagarsinhjadav8650 7 місяців тому

    😊

  • @patelkishan4700
    @patelkishan4700 7 місяців тому +1

    Sir gcer avi jase

  • @noha.2856
    @noha.2856 5 місяців тому

    1:22:29 this is so real ❤❤❤❤❤❤

  • @karanchauhan2740
    @karanchauhan2740 7 місяців тому +1

    Cce mains ni preparation mate aa course levay...?

  • @Agriculture18-n4z
    @Agriculture18-n4z 6 місяців тому +1

    Agriculture assistant mate ?

  • @PATELKIRANKUMAR-ko1rh
    @PATELKIRANKUMAR-ko1rh 6 місяців тому

    Railway exam mate aa Course levay?

  • @yaariyandilip8796
    @yaariyandilip8796 7 місяців тому

    Maths and reasoning mate book kai levi

  • @DreamFuel110
    @DreamFuel110 7 місяців тому +4

    પોલીસ માટે સર્વાંગ સંપૂર્ણ કોર્ષ લીધેલો છે. તો ચાલશે ને ?

    • @bhainskipathshala
      @bhainskipathshala  7 місяців тому +5

      Validity pate etle navo lai lejo

    • @Ajayyyy192_
      @Ajayyyy192_ 6 місяців тому

      સર્વાંગ કોર્સ application મા રહેસે અમારે psi constable માટે નઈ પણ સર્વાંગ કોર્સ લેવો છે ​@@bhainskipathshala

  • @Yagnik-nathji
    @Yagnik-nathji 6 місяців тому

    Thank you sir 😊