હું કોઈ દિવસ you ટ્યુબ ના કોઈ પણ વિડિયો પર કૉમેન્ટ karto નથી, પણ આ વિડિયો જોઈને. હું ૧૦૦% ખાત્રી આપીને કહી શકું કે સિટિંગ અરેગમેંત ના chapter તમે જે કોન્સેપ્ટ થી ભણાવો છો, નંબર સીરીઝ નો chapter ma જે કોન્સેપ્ટ use કયરો છે, એ અદ્વિતીય છે પૂર્ણ યૂટ્યુબ માં મને હજી સુધી maylo નહી, 2021 થી tayari કરું છું હવે તો સિલેક્ટ થઇ ગયો ધન્યવાદ બકુલ પટેલ sir,🎉
વાહ સર વાહ કઈ ઘટે નય આજ મેં તમારો આ વિડિઓ જોવાનું ચાલુ બપોરે કર્યું અને સાંજે પૂરો કર્યો અને સતત લેક્ચર માં જે પ્રશ્ન આપેલા છે, એના મેં પેલા સોલ કર્યા અને પછી vidio resume કરી પછી જવાબ જોતો અને ઘણા જવાબો સાચા પડ્યા છે થેન્ક યીઉ 🙏🌹🌺
This is the best method that i have ever learnt...Those who want to learn this method should first blank their mind, remove previous methods and observe & do practice according to what sir is saying... ✔ ✔
Sir hu chakkeda vali pattern thi Kari saku chhu but mane Navi pattern sari lagi ama bhul padva ni sakyata bauj ochhi chhe ... thanks Hard questions ma bau Kam lagse
Sir tame mahan cho sir 🙌🙌 Tamara aa Chella reasoning na videos khub madadgar nivadse students mate Game tetlo aabhar maniye tetlo ocho che Ane aa rite koi sikhvadtu to nathi j pan hu Dave thi kahu chu future ma pn koi ni takat nathi j tamari jem vasti na magaj ma vat nakhi sake 💯 Khub khub aabhar sir 🙏🙏🙏
SIR TAME MARA MATE GOD BLESSED 🙏 SIR CHO MARA JEVA HOUSE WIFE MATE KHUB SAHLI & SARAL RITE TAME LAST TIME SUDHI MEHNT KARAVO CHO ... THANK YOU SO MUCH SIR 🙏🙏❤️
23:08 હસાવતાં હસાવતાં Sitting Arrangement શીરાની જેમ ગળે ઉતારી દીધું.....
The Best Sir 👌👌👌
🎉🎉🎉
હું કોઈ દિવસ you ટ્યુબ ના કોઈ પણ વિડિયો પર કૉમેન્ટ karto નથી, પણ આ વિડિયો જોઈને. હું ૧૦૦% ખાત્રી આપીને કહી શકું કે સિટિંગ અરેગમેંત ના chapter તમે જે કોન્સેપ્ટ થી ભણાવો છો, નંબર સીરીઝ નો chapter ma જે કોન્સેપ્ટ use કયરો છે, એ અદ્વિતીય છે પૂર્ણ યૂટ્યુબ માં મને હજી સુધી maylo નહી, 2021 થી tayari કરું છું હવે તો સિલેક્ટ થઇ ગયો ધન્યવાદ બકુલ પટેલ sir,🎉
સિરાનું સાક na થાય અને બકુલ sir ni vat na thay વાહ વાહ saheb 🙏🙏💯👍👍
શિક્ષક તો સાબ જોયા પણ આજે ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ શિક્ષક તમારા જેવા નઇ જોયા... દિલથી સાબ ખૂબ ખૂબ આભાર
patel sir is a best teacher in maths 🙏🙏maa ashapura tamne 100 varsh na kare 🙏🙏🙏🙏🙏🙏
Hii
@@MPratapFAN Hi
Bhagwan tame sadha khuch rakhe
વાહ સર વાહ કઈ ઘટે નય આજ મેં તમારો આ વિડિઓ જોવાનું ચાલુ બપોરે કર્યું અને સાંજે પૂરો કર્યો અને સતત લેક્ચર માં જે પ્રશ્ન આપેલા છે, એના મેં પેલા સોલ કર્યા અને પછી vidio resume કરી પછી જવાબ જોતો અને ઘણા જવાબો સાચા પડ્યા છે થેન્ક યીઉ 🙏🌹🌺
વાહ... શબ્દો ઓછા પડશે સર... આકાશ ભરીને તમારો દરિયા જેટલો આભાર..
This is the best method that i have ever learnt...Those who want to learn this method should first blank their mind, remove previous methods and observe & do practice according to what sir is saying... ✔ ✔
The one and only best reasoning class on UA-cam 🎉🎉🎉
Thanks for motivating
ખુબ ખુબ ધન્ય વાદ સાહેબ 👌👌
ખૂબ ખૂબ આભાર સર તમારો ❤❤
Dhanyawad
Jordar sir . Thank you
So nice of you
આખા UA-cam માં બેઠક વ્યવસ્થા જોઈ નાખી પણ આવી સમજ ક્યાંય નથી પડી .. thanks sir.. જોરદાર મોજ આવી ગઇ
Badha video joi lejo
ખુબ ખુબ આભાર સાહેબજી🙏 ખુબ સરસ સમજાવ્યું. અત્યાર સુધી ક્યાંય નથી ભણવા મળ્યું આવું. Concept clear 👍
Sir literally you are magician of maths and reasoning
Wah sahab gajab super se dupar
બહુ સરસ રીતે ભણાવો છો સાહેબ ❤❤
ખૂબ સરસ સે sir. ગનું બધું જ્ઞાન આપ્યું તમે🙏
Khub saras sir...... have easy lage chhe sitting arrangement.....thanks bakulsir.
Apko char mhaklino sadye asihrwad rhe ❤
Thank you so much sir
Hu pass thays to tamara lidhej .
Sir hu pass thay ne pela tmne malava avis. Sir bau jordar kaam se tamaru.
સર જાહેરાત વચ્ચે નઈ ગમતી, study માં link તૂટી જાય છે, તો જાહેરાત તમારા વીડિયો માં નથી એ જ સારું,l like this style lessons.
Thank you sir 🙏🏻🙂
Maja aavi gai sir......have kevu pade akha gamma ho ........... Akha gamnu tarkik aavdi gayu....tame great sir........
જોરદાર હો સાહેબ...ખરેખર દિલ ખુશ થયી ગયું
best chennal for reasoning and maths.
GOD BLESS YOU ALWAYS SIR ❤❤❤❤❤❤❤❤❤WITH ALL THE HAPPINESS AND LOVE ❤❤❤❤
તમારી જ રીત best છે ...બધા દાખલા એક પન ભૂલ વગર ઉકેલી દીધા🤞🏽👌🏼🥳
Sir ne to hila daala . Wow 😳 Sir fantastic so good 👍👍👍.
So nice
હાલનાં ગણિતના આર્યભટ્ટ બકુલસર પટેલ 🙌🔥❤️🔥
Khub adbhut sir
Apni je rit chhe sikhavava ni te khub sari chhe sidhi magaj ma besi jay evi
Keep watching
સારુ થઇયું કે સાહેબ તમે આવી ગયા
ફ્રી મા આપવા... બાકી અમારે તો પૈસા ના ફાંફા પડે છે થોડાક... એટલે અમને હવે રિઝનિંગ આવડી ગયું
Kelin bhai, govt job lagi k nai?
ખૂબ ખૂબ જ સારી રીતે સમજાય એમ મૂક્યું છે ... નાજૂક વિદ્યાર્થી ને પણ સમજાય જાય...👏👏👏💯
Sir tamari bhanavvani rit khub j saras chhe.tamaro khub j aabhar🙏
Tamari method the best 6e....Thank you sir 🥰
સર તમારા વિડિયો ખૂબ સરસ રીતે સમજાઈ જાય છે
હુ મારી દીકરી ને NMMS ની તૈયારી કરાવુ છું
તે બદલ ખૂબ ખૂબ આભાર
Sir khub aabhar tamaro
Aam j tame bhanavta raho💯
dhan dhan che sahebo tamari mata o ne dil thi
k aava saput n janam aapyo
bahu dil thi dhanyavad
Sir video upload karva khub khub abhar...
Tamari method thi sav easy pade chhe puzzle
Khub saras sir bav gamyu ❤
Thank you sir.... khub khub abhar
Outstanding sir ! Tamaru sanse of humour pan khub saras chhe....tamaru teaching power jabardast chhe
બકુલ પટેલ સાહેબે તો મોજ કરાવી દીધી. સરળ શૈલીમાં સરળતાથી સોંસરવું રીઝનીંગ ઉતારી દીધું. ખૂબ ખૂબ આભાર બકુલ સાહેબ🙏🙏
Bahu saras 6e
સરસ સર મજા આવી ગઈ 😘
Bakul sir best Mathe and reasoning teachar
સાહેબ તમારી વાકયે વાકયે સામે પૂછવાની ટેવ ના કારણે જ વિડિઓ માં concentration રહે છે👌🙏❤️
Best ... Excellent teaching performance.. 🙏 👌
Best teacher for resoning tnx sir
Jabrdast solution sir
ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો...🙏
જોરદાર ભણાવ્યું
આવડતું તું પણ ટોપલો ભરીને કોન્ફિડન્સ નતો આવતો તે આજે જ આવ્યો હો સાહેબ
🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
રાઉન્ડ ની જગ્યા પર line વાળી ટ્રીક જોરદાર છે🤗🤗🤗🤗
👍👍👍👍👍Tnx... Sir... U r maths.... God
Aekdo bo tre ....vah sir ji 😃😃 super
khub khub abhar sheb
Thank you so much sir all dought clear in sitting arrangements. Thank you so much sir
ખુબ ખુબ આભાર સર
Ek nmb sir ..mane nati favtu ....favi gayo have to
Super se upar bhesh ki pathsala
બ for always BAKUL SIR 😂
Thank you so much for great lecture...
એલા હા
Khub khub thank you sir💯♥️
Tnx saheb... Tmari mate shbdo nthi saheb.. Life time amari dua tmne mlse saheb... 🙏
Hass sir hve exam ma ny vadho aave aavdi gu hve.. Thank u so much sir
Sir hu chakkeda vali pattern thi Kari saku chhu but mane Navi pattern sari lagi ama bhul padva ni sakyata bauj ochhi chhe ... thanks
Hard questions ma bau Kam lagse
Keep it up
Thank you so much sir . Tame bov j must sikhavado cho kyare pan bhulayse nai. Again thank you so much sir 🙏
Jay shree sitaram ji namah
Rezoning Naa pita ae bakul patel ❤
Jordar Saheb 🔥🔥
મજા આવી ગઈ સર તમારો ખુબ ખુબ આભાર 😄😄😄
Hii
Thank you so much for Village mate je aavi na ske
Thank you sir 😘😘🎉
Thank you so much sir ❤️
દિલ થી આભાર 🙏
Regards
Jordaar Saheb🙏👌
Nice video Thanks you so much sir for this video ❤️❤️❣️😊
Sir bauj mast bhanavo cho reasonings the sir
❤❤❤ very nice 👍 sir
great videos sir 🎉🎉
Glad you like them!
l am struggle on this chapter but after see your video my all doubt is celar thank you sir🙏🙏
great sir.biology vara ne pn maths sikhvi nakhe 🙏
Khub Sara's sir Good
Sir tame mahan cho sir 🙌🙌
Tamara aa Chella reasoning na videos khub madadgar nivadse students mate
Game tetlo aabhar maniye tetlo ocho che
Ane aa rite koi sikhvadtu to nathi j pan hu Dave thi kahu chu future ma pn koi ni takat nathi j tamari jem vasti na magaj ma vat nakhi sake 💯
Khub khub aabhar sir 🙏🙏🙏
Nice video sir
ખૂબ ખૂબ આભાર સર...
Jordar video se
Mane khabar hati k life time series nai aavde pn Tamara lidhe aavdi aabhar saheb and have chapter j karavjo to contcept clear thay se
SIR TAME MARA MATE GOD BLESSED 🙏 SIR CHO MARA JEVA HOUSE WIFE MATE KHUB SAHLI & SARAL RITE TAME LAST TIME SUDHI MEHNT KARAVO CHO ...
THANK YOU SO MUCH SIR 🙏🙏❤️
bov mst smjavo so ho sir
Hii ❤❤❤
Nxt lvl
Sir tame jordar system thi solution karo so
Mja aavi gai 🙌🙌
Vaah sir bov maja aa avvi
Dhanyawad
I have finished the lecture today, Sir, I have learned very well,
thank you so much 🙏🏻🙏🏻
21/8/2023
Great keep it up
kharekhr tmara video joi ne nanpanma school ma jm bhnta teni yad ave che khub maja ave che apni desi bhasama bhanvani tmaru kam best che saib.
ભાર વિનાનું ભણતર ખરેખર મને હવે લાગે છે સાહેબ ❤
Wa sir 😍
The best reasoning sir😊
Always 👌👌👌👌👌
Great teaching sirji
Sir amne tamari method j sari lage
ખુબ ખુબ સરસ સર ❤️❤️
I m kattar bikepiyan ✨
Bakul sir ki jay ho
Thank you bakul saheb