જૂન ના વાવણીના વરસાદની આગાહી પરેશ ગોસ્વામી || June Na Varsad Ni Aagahi Paresh Goswami WeatherTV

Поділитися
Вставка
  • Опубліковано 12 чер 2024
  • જૂન ના વાવણીના વરસાદની આગાહી પરેશ ગોસ્વામી || June Na Varsad Ni Aagahi Paresh Goswami WeatherTV
    #pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
    #India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ
    નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
    docs.google.com/forms/d/e/1FA...
    our application
    play.google.com/store/apps/de...
    Our websiteweathertv
    pareshgoswami.in/
    Facebook
    profile.php?...
    Twitter
    PareshG60941777?s=08
    Paresh_Goswami_WeatherTV

КОМЕНТАРІ • 725

  • @PareshGoswami
    @PareshGoswami  13 днів тому +68

    facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL

    • @jagdishkucha9832
      @jagdishkucha9832 13 днів тому

      કાયરોકાશેએવુનોતુકીધુ વેલાઆવવાનીમાઆણતાથા

    • @ahirhimatkalsriya
      @ahirhimatkalsriya 13 днів тому +4

      જય દ્વારકાધીશ પરેશભાઈ

    • @balasaravijay952
      @balasaravijay952 13 днів тому +3

      🙏

    • @JayPatel-rd9bl
      @JayPatel-rd9bl 13 днів тому

      Sav khotino loda varso vars mubai rakatu hoy se

    • @rashikbhaisavani7228
      @rashikbhaisavani7228 13 днів тому +1

      જયગોપાલ👍

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya3167 13 днів тому +22

    🙏ખોટું પડ્યું છે એમાં કંઈ વાંધો નહીં પરેશ ભાઈ એમાંથી તમને ઘણુંબધું જાણવા મળશે
    મારા મતે તો આગાહી સાચી જ છે જ્યાં રોકાઈ ગયું સ્થિર થયુ એમાં તમે શું કરો તમારી આગાહી ૯૦ ટકા ની આસપાસ સાચી પડે છે 🙏
    🙏 કદાચ ૭૦ ટકા ની આજુબાજુ આગાહી સાચી પડે તો પણ ખેડૂતો ને ઘણોબધો ફાયદો જ થવાનો છે 🙏
    🙏 જય જવાન જય કિસાન 🙏
    🙏 જે લોકો દરરોજ પુરેપુરો વિડીયો જોતા હશે એમને જ સમજાશે 🙏

  • @SagramSabhad-bv1qy
    @SagramSabhad-bv1qy 12 днів тому +1

    જય દ્વારકાધીશ

  • @jakandoriya3478
    @jakandoriya3478 12 днів тому +1

    jay dwarkadhish

  • @kanetdilip299
    @kanetdilip299 12 днів тому +1

    જય માતાજી

  • @vijayder2370
    @vijayder2370 12 днів тому +2

    કોઈ વાધો નહી હાયલા કરે આ ખોયટ ખેડુત જ ખમી શકે👍👍👍

  • @hashmukhbhaigajeragajera487
    @hashmukhbhaigajeragajera487 12 днів тому +1

    મેં મહિના નો વરસાદ

  • @rameshramani412
    @rameshramani412 13 днів тому +44

    માણસ પોતાની ભુલ સ્વીકારે એ બહુજ મોટી વાત છે. આખરેતો ઇશ્વરજ સર્વોપરી છે, હવામાનની માહીતી આપવા બદલ આભાર .

    • @mahipatahir4444
      @mahipatahir4444 13 днів тому

      Bijani dy nakhe aenu su

    • @talsaniyarasik7092
      @talsaniyarasik7092 13 днів тому

      બિયારણ બગડિયું એનું શું

    • @fasternewsbgvbaldani8659
      @fasternewsbgvbaldani8659 13 днів тому

      આગાહી ખોટી પડે એનો પ્રોબલેમ ખેડુતોને ઘણો થાય પણ પરેશભાઈ એ માર્કેટમા એટલા વિડીઓ મુક્યા છે વેહલા વરસાદના એટલે ના સુટકે તમામ ખેડુતો સુધી માહીતી પહોચી ગઈ નયતો ઘણા ખેડુતો ડેઈલી જોવે પણ નઈ પણ એટલા બધા વિડીયો મુકયા અટલે તમામ ખેડુતોને જોવુ પરાણે પડે કેમકે એના ઉપર ઈ કામ લેતા હોઈ પીયત થોડુ હોય તો પણ સાહસ કરતા હોય વરસાદ વેહલો આવશે એમ મન વાળી ને કેમકે એક વાર વિડીયો મુકવાથી વધારે એનો અસર નથી થતો પણ વારંમ વાર વિડીઓ મુકીને ખેડુતોને ગુમહરા કરાયા એટલે એનો અસર વધારે પડે અને ખરાબ કોમેન્ટ એટલે વધારે આવે પણ એક જ વિડીઓ મા કહીને વધારે ફેલાવો ના કર્યો હોતતો ઓસો અસર પડે આ ખેડુતના કાનમા થઈ ને મગજમા ઘુસી ગયુતુ પણ આખરે વધારે વખાણ થી નઈ પણ દ્વારકાધીશને યાદ કરો તો એને ટાઈમમે આવવુ જ પડે માત્ર નાણા કમાવવા એટલા બધા વિડીઓ મુકવા કરતા અમુક ટાઇમે મોન રેહવુ પણ સારૂ પડતુ હોય છે વધારે કુદરતને મજબુર કરશો તો વધારે ખેડુતોનુ નુકશાન થાશે વધારે મોડુ ના થાય તે માટે કા તો પરેશભાઈ સમજી જાય નયતો તમામ ખેડુત વર્ગ અઠવાડીયામા એક વાર જ જોવાનુ ભાગ રાખો જેનાથી તમને પણ ટાઈમ વિચારવાનો મળે અને પરેશભાઈ પણ સરખુ અવલોકન કરી ને વિડીઓ અઠવાડીએ એક સારો મુકે શું કેવુ તમારુ મીત્રો કોમેન્ટ જરૂર નીચે કરી લાઈક કરજો-જય દ્વારકાધીશ સર્વો ને જય જવાન જય કીસાન✅✅✅✅

    • @ramsingparmar1516
      @ramsingparmar1516 12 днів тому

      @@talsaniyarasik7092 ભાઇ આપણે ખેડૂત ના દિકરા છે આપણે એટલી તો ખબર પડવી જોઈએ કે કોરા માં વાવેતર ન થાય કમ સે કમ બે ઈંચ વરસાદ થાય તો જ વાવેતર કરાય આપણે તો મનફાવે તેમ નિર્ણય લયલેઈ પછી દોષ હવામાન નિષ્ણાતો ની માથે ઢોળી દયે હવામાન નિષ્ણાત ભગવાન નથી

  • @pravinkumarven4401
    @pravinkumarven4401 12 днів тому +1

    Jay maa chamunda devi

  • @satarabhairabari337
    @satarabhairabari337 12 днів тому +2

    આભાર 🎉🎉

  • @SanjuJapda
    @SanjuJapda 12 днів тому

    પરેશભાઈ તમારી આગાહી સાચી છે

  • @divyarajsinhchudasama488
    @divyarajsinhchudasama488 12 днів тому +1

    Jay mataji Paresh bhai gaam chitravad jamkandorna ❤❤❤

  • @hanubhaiandhani5237
    @hanubhaiandhani5237 12 днів тому +2

    Good

  • @damlishiyal7258
    @damlishiyal7258 12 днів тому +2

    👌

  • @GovindParmar-we6ry
    @GovindParmar-we6ry 13 днів тому +2

    વધુ માં વધુ વુક્ષ વાવવા જોઇએ જેથી આવનારા દિવસોમાં વરસાદ સારો થાય

  • @villagedesiboy21
    @villagedesiboy21 13 днів тому +3

    પરેશ ભાઈ માણસ અત્યારે તમે ૧૦૦ કામ સારા કરયા હોય એ નય જોવે પણ એક નાની એવી ભુલ ની રાહ જોય ને બેઠા હોય એટલે એના સામુ નજોતા માહીતી બદલ આભાર જય માતાજી

  • @k.j.k3557
    @k.j.k3557 12 днів тому +1

    Jai shree ram pares Bhai

  • @RajuOdedara-fl9sz
    @RajuOdedara-fl9sz 12 днів тому +1

    પરેશભાઈ તમારી આગાહી ઉપર વિશ્વાસ રાખી અમે કોરામા મગફળી વાવી દીધી

    • @PareshGoswami
      @PareshGoswami  12 днів тому

      કોરા માં ના વવાય એવી હું રોજ ભલામણ કરતો હતો તો પણ તમે એવું કેમ કર્યું

  • @DilipBhudev1995
    @DilipBhudev1995 13 днів тому +14

    પરેશભાઇ કોઈ વાધો નહી માણસ ભૂલ ને પત્તર પણ હવે વાવળી લાઈક વરસાદ ક્યારે થાસે ઈ ક્યો ભાઈ અને આખા સોમાચા કેટલો વરસાદ પડ છે
    જય પરશુરામ ❤

  • @user-kx2tp3wk7c
    @user-kx2tp3wk7c 13 днів тому +2

    જય સોમનાથ 🙏પરેશભાઈ

  • @javerbhimakavana7207
    @javerbhimakavana7207 13 днів тому +1

    રામ રામ પ્રરેસ ભાઈ

  • @ashokbhaikhasiya3997
    @ashokbhaikhasiya3997 12 днів тому

    Jay mataji

  • @hareshkashotiya2088
    @hareshkashotiya2088 12 днів тому +1

    સરસ ભાઈ

  • @ramsingparmar1516
    @ramsingparmar1516 13 днів тому +36

    વાહ પરેશભાઈ વાહ 13/4/2024 ની આગાહી સાચી પડી એટલે જ તમારા ઉપર સો ટકા વિશ્વાસ છે

  • @ParagMaheta-vs7fc
    @ParagMaheta-vs7fc 12 днів тому +1

    Right

  • @kishorsanghani1118
    @kishorsanghani1118 13 днів тому +1

    Right 👍👍

  • @Theroyalson44
    @Theroyalson44 13 днів тому +1

    Good 👍

  • @aravindbhaipatel3151
    @aravindbhaipatel3151 12 днів тому

    Jay shree Ram 🙏 Jay gurudev

  • @jaypal222
    @jaypal222 13 днів тому +1

    You are genius sir.don't woried we always follow you sir

  • @jaydeepningala2762
    @jaydeepningala2762 13 днів тому +1

    Right see

  • @aslamkhokhar7821
    @aslamkhokhar7821 12 днів тому +1

    👍👍👌

  • @shivrajbhaidhadhal7996
    @shivrajbhaidhadhal7996 13 днів тому +13

    જય માતાજી પરેશ ભાઈ. વાવણી લાયક વરસાદ. 18 થી. 27. તારિખ ટોટલ જગ્યાએ વાવણી લાયક વરસાદ થછે

  • @bipinbhaipatel4763
    @bipinbhaipatel4763 13 днів тому +3

    આપ સાચા છો પરેશભાઈ આભાર..આપની આગાહીના આધારે અમને ફાયદો થતો રહ્યો છે...ક્યારેક ક્યાંક શરતચુક થાય અનુમાન ખોટું પણ પડે આ તો કુદરતનો ફેરફાર હોય પરંતુ પરેશભાઈ આપનું મોટાભાગનું અનુમાન સાચુજ પડે છે ઘણા ખેડૂતોને ફાયદો થયો છે..આભાર

  • @aswinpatel7553
    @aswinpatel7553 12 днів тому +1

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને 🌂વરસાદ મહિતી આપી છે. જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏

  • @shantilalkacharola5552
    @shantilalkacharola5552 13 днів тому +1

    Paresh bhai Aabhar

  • @VlpulToliya
    @VlpulToliya 13 днів тому +15

    જય દવારીકાધીશ❤

  • @user-sy5xr9rf8e
    @user-sy5xr9rf8e 13 днів тому +1

    🙏🚩🙏🌨️🌨️

  • @Banubha5555
    @Banubha5555 13 днів тому +2

    જય સોમનાથ મહાદેવ આભાર પરેશભાઈ

  • @arpikavar
    @arpikavar 13 днів тому +5

    ખરાબ કૉમેન્ટ કરતા જરા વિચાર કરો ભાઈ આપડે પરેશ ભાઈ ને પૈસા નથી આપિયા કે બધી જ માહિતી સાચી પડે વરસાદ વિશે ની
    જય સરદાર જય પાટીદાર

  • @laluakabari2085
    @laluakabari2085 13 днів тому +1

    Ha😊

  • @kanubhaibarad698
    @kanubhaibarad698 13 днів тому +2

    જય સોમનાથ

  • @gokulkrabarijadi3562
    @gokulkrabarijadi3562 13 днів тому +11

    પરેશભાઇ જય શ્રી કૃષ્ણ

  • @ghanshyambavaliya4454
    @ghanshyambavaliya4454 12 днів тому +1

    જે માણસ પોતાની ભૂલ સ્વીકારે તે માણસ સાચો હોય

  • @yuvrajdhoraliya8157
    @yuvrajdhoraliya8157 13 днів тому +1

    Aabar mahiti apava badal

  • @kishorknzaryakishor3995
    @kishorknzaryakishor3995 12 днів тому +2

    જય માતાજી ❤ ભાઇ

  • @user-yj1bs6lc3o
    @user-yj1bs6lc3o 13 днів тому +2

    પરૅશભાઈ વરસાદ કયારૅથાશૅ

  • @ketansinhkalyansinh7600
    @ketansinhkalyansinh7600 13 днів тому +1

    💯

  • @solankilakhaman1522
    @solankilakhaman1522 13 днів тому +2

    જયમાતાજી

  • @bholabhaimetaliya9135
    @bholabhaimetaliya9135 13 днів тому +9

    Jaysreeram

  • @maheshmakvana9654
    @maheshmakvana9654 13 днів тому +2

    મકવાણા મહેશભાઈ જસદણ ગામકોઠીથી જય માતાજી પરેશભાઈ

  • @narsihadiya3284
    @narsihadiya3284 13 днів тому +2

    જય દ્વારકાધીશ જય સોમનાથ મહાદેવ પરેશભાઈ

  • @bhaskarparmar3981
    @bhaskarparmar3981 13 днів тому +1

    કોઈ વાંધો નહિ પરેશભાઈ આપ ખુબ સરસ કામગીરી કરી રહ્યા છો આભાર

  • @user-rg9pp9hn2n
    @user-rg9pp9hn2n 12 днів тому +1

    🎉

  • @rajkaravadara906
    @rajkaravadara906 12 днів тому +1

    તમારો ખુબ ખુબ આભાર માન્યો પરેશ ભાઈ

  • @JASMIT309
    @JASMIT309 13 днів тому +1

    Halyaa kare

  • @kanasutreja6525
    @kanasutreja6525 12 днів тому +1

    પરેશભાઈ તમે જે ભૂલ સ્વીકારી છે તે વાત મને ગમી

  • @makvanavipul4640
    @makvanavipul4640 13 днів тому +1

    જય માતાજી પરેશ ભાઈ

  • @LadhabhaiTadhani-pw7rb
    @LadhabhaiTadhani-pw7rb 13 днів тому +1

    જય શ્રી સોમનાથ મહાદેવ
    સાદર નમસ્કાર

  • @mukeshthakor6410
    @mukeshthakor6410 12 днів тому +1

    ખૂબ ખૂબ આભાર તમારો સમય પેહલા ની જાણકારી આપો સો તમે એટલે.

  • @arjunparmar7826
    @arjunparmar7826 12 днів тому +1

    Tamari aavnari darek mahiti par puro bharoso chhe thenk you very much paresh bhai mahadev bless you always Jai mataji 🙏

  • @akhaipatel5850
    @akhaipatel5850 12 днів тому +1

    જય સોમનાથ દાદા પરેશ ભાઈ

  • @sureshthakor9155
    @sureshthakor9155 12 днів тому +1

    Jay mahadev

  • @JaysukhSakariya-ce1hr
    @JaysukhSakariya-ce1hr 13 днів тому +3

    ❤જય માંધાતા વાળા❤

  • @jivandharajiya3609
    @jivandharajiya3609 13 днів тому +3

    જય સુરાપુરા દાદા

  • @miteshsolanki7333
    @miteshsolanki7333 12 днів тому +1

    માણસ પોતાની ભૂલ સ્વીકારે એ જ બહુ મોટી વાત છે પરેશભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ જે સારું કામ કરે તેનાથી ભૂલ થાય.

  • @raghurajput5419
    @raghurajput5419 13 днів тому +9

    જય શ્રી રામ
    જય માતાજી

  • @parmarvinod9178
    @parmarvinod9178 13 днів тому +1

    મહાદેવ હર જય દ્વારકાધીશ પરેશ ભાઈ

  • @jadavdilipdilip5181
    @jadavdilipdilip5181 13 днів тому +1

    5taka shachi padinadhi

  • @jethavatapubhie7460
    @jethavatapubhie7460 13 днів тому +7

    ભોલેનાથ હર હર મહાદેવ પરેશભાઈ

  • @Vijaykhimaniya59
    @Vijaykhimaniya59 13 днів тому +1

    👌💯💯💯💯💯💯💯💯💯👌

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 13 днів тому +4

    જય જવાન જય કિશાન જય માતાજી પરેશ ભાઈ રામ રામ

  • @SHAILESHGAMER-bf7hf
    @SHAILESHGAMER-bf7hf 13 днів тому +1

    ❤hi

  • @Jay-Murlidhar
    @Jay-Murlidhar 13 днів тому +5

    મોબાઈલ અમારી પાસે છે વિન્ડી વેધર બધુ અમે જોતા હોય પણ પરેશભાઈ તમારી આગાહી ભૂગોળ ની ખાસ આગાહી જોતા હોય એટલે

    • @fasternewsbgvbaldani8659
      @fasternewsbgvbaldani8659 13 днів тому

      આગાહી ખોટી પડે એનો પ્રોબલેમ ખેડુતોને ઘણો થાય પણ પરેશભાઈ એ માર્કેટમા એટલા વિડીઓ મુક્યા છે વેહલા વરસાદના એટલે ના સુટકે તમામ ખેડુતો સુધી માહીતી પહોચી ગઈ નયતો ઘણા ખેડુતો ડેઈલી જોવે પણ નઈ પણ એટલા બધા વિડીયો મુકયા અટલે તમામ ખેડુતોને જોવુ પરાણે પડે કેમકે એના ઉપર ઈ કામ લેતા હોઈ પીયત થોડુ હોય તો પણ સાહસ કરતા હોય વરસાદ વેહલો આવશે એમ મન વાળી ને કેમકે એક વાર વિડીયો મુકવાથી વધારે એનો અસર નથી થતો પણ વારંમ વાર વિડીઓ મુકીને ખેડુતોને ગુમહરા કરાયા એટલે એનો અસર વધારે પડે અને ખરાબ કોમેન્ટ એટલે વધારે આવે પણ એક જ વિડીઓ મા કહીને વધારે ફેલાવો ના કર્યો હોતતો ઓસો અસર પડે આ ખેડુતના કાનમા થઈ ને મગજમા ઘુસી ગયુતુ પણ આખરે વધારે વખાણ થી નઈ પણ દ્વારકાધીશને યાદ કરો તો એને ટાઈમમે આવવુ જ પડે માત્ર નાણા કમાવવા એટલા બધા વિડીઓ મુકવા કરતા અમુક ટાઇમે મોન રેહવુ પણ સારૂ પડતુ હોય છે વધારે કુદરતને મજબુર કરશો તો વધારે ખેડુતોનુ નુકશાન થાશે વધારે મોડુ ના થાય તે માટે કા તો પરેશભાઈ સમજી જાય નયતો તમામ ખેડુત વર્ગ અઠવાડીયામા એક વાર જ જોવાનુ ભાગ રાખો જેનાથી તમને પણ ટાઈમ વિચારવાનો મળે અને પરેશભાઈ પણ સરખુ અવલોકન કરી ને વિડીઓ અઠવાડીએ એક સારો મુકે શું કેવુ તમારુ મીત્રો કોમેન્ટ જરૂર નીચે કરી લાઈક કરજો-જય દ્વારકાધીશ સર્વો ને જય જવાન જય કીસાન✅✅✅✅

  • @satish.g.tarabada.5167
    @satish.g.tarabada.5167 13 днів тому +53

    પરેશ ભાઈ ભગવાન નથી કે એકદમ સાચું કહીદે એ આપણને અનુમાન આપે છે આપણી સેવા કરે છે

    • @ManishkumarPatel-vs6yx
      @ManishkumarPatel-vs6yx 13 днів тому +5

      Seva nathi karta u tube thi ganu Kamay chhe khoti vahvaahi na karo

    • @sanjaymakwavana6988
      @sanjaymakwavana6988 13 днів тому +3

      પરીયો ખોટી ના પેટનો વાતે વાતે ખોટીનો છે

    • @karshanbharvad
      @karshanbharvad 13 днів тому +1

      ભાઈ પરેશ ભાઈ યું ટ્યુબ ના માધ્યમ થી. એક મહિને. 8થી 10 લાખ રૂપિયા. કમાય. છે એટલે ખાલી સેવા. ની વાત ના કરો. સ્વાર્થ અને પરમાર્થ. બંને. છે અને હોવું જ જોઈયે પરિવાર ની જવાબદારી. નિભાવવી. પડે માટે

    • @pratapchauhan-io6xn
      @pratapchauhan-io6xn 13 днів тому

      કોણ આ મંત્રણ આપે છે ફાંકા ફોજદારી કરવાની

    • @fasternewsbgvbaldani8659
      @fasternewsbgvbaldani8659 13 днів тому

      આગાહી ખોટી પડે એનો પ્રોબલેમ ખેડુતોને ઘણો થાય પણ પરેશભાઈ એ માર્કેટમા એટલા વિડીઓ મુક્યા છે વેહલા વરસાદના એટલે ના સુટકે તમામ ખેડુતો સુધી માહીતી પહોચી ગઈ નયતો ઘણા ખેડુતો ડેઈલી જોવે પણ નઈ પણ એટલા બધા વિડીયો મુકયા અટલે તમામ ખેડુતોને જોવુ પરાણે પડે કેમકે એના ઉપર ઈ કામ લેતા હોઈ પીયત થોડુ હોય તો પણ સાહસ કરતા હોય વરસાદ વેહલો આવશે એમ મન વાળી ને કેમકે એક વાર વિડીયો મુકવાથી વધારે એનો અસર નથી થતો પણ વારંમ વાર વિડીઓ મુકીને ખેડુતોને ગુમહરા કરાયા એટલે એનો અસર વધારે પડે અને ખરાબ કોમેન્ટ એટલે વધારે આવે પણ એક જ વિડીઓ મા કહીને વધારે ફેલાવો ના કર્યો હોતતો ઓસો અસર પડે આ ખેડુતના કાનમા થઈ ને મગજમા ઘુસી ગયુતુ પણ આખરે વધારે વખાણ થી નઈ પણ દ્વારકાધીશને યાદ કરો તો એને ટાઈમમે આવવુ જ પડે માત્ર નાણા કમાવવા એટલા બધા વિડીઓ મુકવા કરતા અમુક ટાઇમે મોન રેહવુ પણ સારૂ પડતુ હોય છે વધારે કુદરતને મજબુર કરશો તો વધારે ખેડુતોનુ નુકશાન થાશે વધારે મોડુ ના થાય તે માટે કા તો પરેશભાઈ સમજી જાય નયતો તમામ ખેડુત વર્ગ અઠવાડીયામા એક વાર જ જોવાનુ ભાગ રાખો જેનાથી તમને પણ ટાઈમ વિચારવાનો મળે અને પરેશભાઈ પણ સરખુ અવલોકન કરી ને વિડીઓ અઠવાડીએ એક સારો મુકે શું કેવુ તમારુ મીત્રો કોમેન્ટ જરૂર નીચે કરી લાઈક કરજો-જય દ્વારકાધીશ સર્વો ને જય જવાન જય કીસાન✅✅✅✅

  • @NavghanbhaiSaraiya-yb9ym
    @NavghanbhaiSaraiya-yb9ym 13 днів тому +1

    જય ઠાકર પરેશભાઈ અમદાવાદ બારેજડી

  • @bholabhaimetaliya9135
    @bholabhaimetaliya9135 13 днів тому +8

    Jayduvarkadhis

  • @thakor_vipisinh
    @thakor_vipisinh 13 днів тому +1

    જય માતાજી પરેશભાઈ

  • @user-xs7ve2hf2c
    @user-xs7ve2hf2c 13 днів тому +9

    જય માતાજી પરેશ ભાઈ જસદણ તાલુકાના ગામ ગોડલાધારથી સુરેશ સાકળીયા

  • @vijayvaghasiya2594
    @vijayvaghasiya2594 13 днів тому +1

    જય સોમનાથ પરેશભાઈ

  • @dilipchaudhary3620
    @dilipchaudhary3620 13 днів тому +2

    પરેશભાઇ આજે સુઈગામ તાલુકા માં ભારે વરસાદ પડ્યો છે

  • @rashidbloch4410
    @rashidbloch4410 13 днів тому +1

    પરેશભાઇ આપની આગાહી થી હુ મારૂ ખેતી નુ આયોજન કરુ છુ

  • @raghavbhaikapadiya3514
    @raghavbhaikapadiya3514 13 днів тому +9

    ❤❤ખુબ ખુબ અભિનંદન પરેશભાઈ, કુદરત પાસે કોઈનું ચાલતું નથી ❤❤

  • @shiyalparesh445
    @shiyalparesh445 13 днів тому +2

    ખુબ ખુબ અભિનંદન પરેશભાઈ

  • @rambhaipatel4365
    @rambhaipatel4365 12 днів тому +1

    જેથયુતે.બરાબર છે. અમારે. તલ.બાજરીતથાજુવાર,લેવાનીબાકીછે❤❤❤❤❤ઈ 4:06 4:06

  • @kishorpipaliya9099
    @kishorpipaliya9099 13 днів тому +2

    Paresh Bhai hu daily vdo job su
    Tamari aagahi mujab 95% weather
    Hoy se..! Tamari advance aagahi
    Thaki ganu badhu saras aayojan
    Shky thay se..!!
    Jay shree ram !!
    From badhada..!!!

  • @bharatodedara706
    @bharatodedara706 13 днів тому +1

    ❤❤ Jay javan Jay kishan pares Bhai ❤❤

  • @ajayvarmora2842
    @ajayvarmora2842 13 днів тому +1

    જય સોમનાથ સર.

  • @chaudharyamratbhairgamruni2596
    @chaudharyamratbhairgamruni2596 13 днів тому +1

    માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર ઓમ નમું નારાયણ

  • @narotmbhaihamirbhai6730
    @narotmbhaihamirbhai6730 13 днів тому +1

    જય સિધ્ધનાથ પ્રથુગઢ

  • @baradjaydeepsinh5125
    @baradjaydeepsinh5125 13 днів тому +1

    જય માતાજી પરેશ ભાઈ આભાર

  • @sanjayvaghasiya5660
    @sanjayvaghasiya5660 13 днів тому +1

    જય મહાદેવ

  • @AmiramBhai-cj3yk
    @AmiramBhai-cj3yk 13 днів тому +1

    જય માતાજી પરેશભાઇ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર

  • @vajubhaizankat5641
    @vajubhaizankat5641 13 днів тому +1

    આભાર પરેશ ભાઈ

  • @user-lo5cr9de8e
    @user-lo5cr9de8e 12 днів тому +1

    મહાદેવ

  • @mukeshzapda009
    @mukeshzapda009 13 днів тому +2

    Jay dwarkadhish 🌹👏

  • @jhalajagdipsinh2754
    @jhalajagdipsinh2754 13 днів тому +1

    આજે સાંજે લીંબડી ગામે વરસાદ થયો છે

  • @uditrajsinhsolanki786
    @uditrajsinhsolanki786 12 днів тому +1

    Pareshbhai aa kudrat che etle ghaniwar khotu pade tema chinta karwani jarur nathi,ha khedu to mate varsad ni jarur che.

  • @jadabhai8608
    @jadabhai8608 13 днів тому +1

    એક દમ👍 ખુબ સરસ માહિતી આપી ભાઈ જય માતાજી🙏

  • @user-si8ys6kg9z
    @user-si8ys6kg9z 13 днів тому +1

    ખુબ તાપ પડી રહ્યો છે ઘણા દિવસોથી હવે વરસાદ થાય તો સારું અમારે મોરબી વિસ્તારમાં

  • @manudharjiya7394
    @manudharjiya7394 13 днів тому +3

    Khub Khub abhindan Paresh bhai