કાના તારી ઘરવાળી - સરસ્વતીબેન ચૌહાણ
Вставка
- Опубліковано 7 лют 2025
- રાધે રાધે 🙏🏻
આજે અમે આપ સમક્ષ સરસ એવું ભજન લઈને આવ્યા છીએ
લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી
માથે છે ચુંદડી ને ચુંદડી મા ટીકી
ચુંદડી પહેરનારી કાના તારી ઘરવાળી
લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી ..
કાનમાં છે કુંડળ ને કુંડળમાં મોતી
કુંડળની પહેરનારી કાના તારી ઘરવાળી
લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી ..
ડોકમાં છે હારલો ને હારલા માં હીરો
હારલો પહેરનારી કાના તારી ઘરવાળી
લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી ..
હાથમાં છે ચુડી હાથમાં છે મહેંદી
મહેંદી ની મુકનારી કાના તારી ઘરવાળી
લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી ..
કેડે કંદોરોને કંદોરા મા ઘુઘરી
ઘૂઘરી પહેરનારી કાના તારી ઘરવાળી
લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી ..
પગમાં છે ઝાંઝરને પગમાં છે મોજડી
રૂમજુમ ચાલનારી કાના તારી ઘરવાળી
લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી ..
સોળે શણગાર સજી રાધાજી આવ્યા
કાના સાથે રમનારી કાના તારી ઘરવાળી
લટક મટક લટકાળી કાના તારી ઘરવા
ળી ...
સંગે રાસ રમનારી કાના તારી ઘરવાળી
લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી ...
#bhajan #bhakti #gujaratibhaktigeet #viramgam #gujaratibhajan2024 #satsangibhajanbhaktigeet #viramgambhajan #bhajans #gujarati #radhakrishn #radhabhajans #radhabhajan #radhabhajan2024 #2024 #krishnabhajans
જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરો 👍🏻 શેર કરો અને સબસ્ક્રાઇબ કરો
રાધે રાધે 🙏🏻
👌🏻બહુ સરસ
Wow 😊
Brava!
👌🏻