આને નાશપતિ કે છે ગુજરાત માં ભાઈ તમારી સાદગી અને સાધુ તા જેવા તમારો સભાવ લાગે છે બસ ભગવાન કતા હતા છે એવુ વીચારીને સમય સાથે ચાલતા રહો એજ ભગવાન ને મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ના ચરણોમાં પ્રાર્થના કરુ છુ જય સ્વામિનારાયણ 🙏🏻🙏🏻🙏🏻
મ્યૂઝિક સારુ છે,પણ એમા 'બાપા' નો અવાજ થોડો દબાઈ ગયો. તમારા વિડિયો જોવાની મજા આવે છે. ભગવાન તમારાં જેવા સરળ ઇન્ડિયનો ને તમારા જેવું ભાગ્ય અને તક આપે!🙏 જય શ્રી કૃષ્ણ 🙏
ખુબ સરસ વિડીયો આપે મુકેલ છે પરંતુ સ્વામિનારાયણ ભગવાન ના મંદિરે આ બાપાએ રોપેલા જે ફળ અને ફૂલ જે છે. તે ફળ ફૂલની આપ ભાઈ શ્રી બાપા ના નામ ની પ્રસાદી કરી દેશો જેથી બાપાને અક્ષરધામમાં વાસ થાય. અને પછી આ ફળ ફૂલ નો ઉપયોગ કરશો. જય સ્વામિનારાયણ
Rajubhai ! You are such a kind soul ! This is God's gift 🎁 to you ! The person who gifted you this piece of land was a mediator - Very interesting , have seen half of this video ! Am touched ! Will see latter half later - God bless
Raju Bhai Jai Jalaram 🙏 I am really touched by the gesture of an old Gentleman by donating his farm to you, hope you can maintain it, has he passed away if so extremely sad news , but he will be happier because he gave his farm to very nice & gentle person like you, is this Italy?
Bhai Raju,you must have good qualities of life hérités from the Barda Mountains near Porbandar, which impressed an old Italian to give his land with his daughter.. As an italian he gave all his earnings,I Pray God tha you return your total allegance to him.
Very nice orchard rajubhai...U r a noble soul & v humble..God be with u always. Only one problem was due to background music I could not hear the conversation clearly....Music should be v soft.
Your all videos are very good and impressive, but only one suggestion I want to give you that please place microphone near to you because audio was not clear many of times even with full volume of smartphone, thanks.
ખુબ જ સરસ ભાઈ તમારે તો નસીબ ખુલી ગયુ.તો જમીન દાન આપેલ દાદા ને સાચવજો અને સહકાર આપ્યો છે આપી જાણશો. આપણા દેશમાં તો મામુલી શેઢા બાબતમાં ધારીયા ઉડી જાય છે અને જમીન બાબત માં સગાં ભાઈ નુ પણ મડઁર થાય છે. જલસા કરો ભાઈ જલસા.
🙏🙏jay swaminarayan 🇮🇳🇮🇳દાન વીર દાદા ને વદઁન છે તમે આવુ કાઇ કરજો ભાઇ🙏🙏
ખૂબ સરસ મે હજુ સુધી મારા વિદેશ રહેતાં કોઈ નાં ઘર ગલી કે ગા નાથી જોયા, આપે તૌ ખુલ્લી કિતાબ નિ જેમ બધુ બતાવ્યું,, બહુ માજા આવી
જય સ્વામિનારાયણ રાજુભાઈ ખુબ સરસ બાપા એ જમીન આપી બાપા નું ધ્યાન રાખજો 👌👌
Bapa swargvasi thai gya...
Baapaa great. મને પણ આવા બાપા મળી જાય ઇઝરાઇલ માં
રાજુભાઈ સીતારામ બહુ સરસ વિડીયો છે.. ઈટલી નુગામઘેરબેઠા.. જોઈને મનપ્રસનથાયછે જયયોગેસ્વર.
*Raju bhai I product off dad one of the best man*
સાચુ કહુ તો મને રડવું આવી ગયુ...
જય સોમનાથ ભાઈ અમે આપના વિડિયો બધા જોએ છીએ ખુબ ખુબ અભિનંદન
પોઝીટીવ વાત કરવા માટે ધન્યવાદ
પરમાત્મા ની કૃપા હંમેશા રહે. તમે ખૂબ જ લાગણીસભર વીડિયો બનાવ્યો છે. સાથે સરળ સહજ વાત કરી ઘણું જીવન તથ્ય સમજાવ્યું છે. નમસ્તે. તમે યાદ રહેશો.
🙏વાહભાઈ ખૂબ સરસ બાપા એ આપેલી જમીન ખૂબ સુંદર 🙏🙏🙏🙏🙏🙏 જયદવારીકાધીશ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
આને નાશપતિ કે છે ગુજરાત માં ભાઈ તમારી સાદગી અને સાધુ તા જેવા તમારો સભાવ લાગે છે બસ ભગવાન કતા હતા છે એવુ વીચારીને સમય સાથે ચાલતા રહો એજ ભગવાન ને મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ના ચરણોમાં પ્રાર્થના કરુ છુ જય સ્વામિનારાયણ 🙏🏻🙏🏻🙏🏻
તમારો સ્વભાવ સરસ છે God bless you
વાહ રાજુભાઈ જોરદાર અમે મુળ ભાણવડ ગામના હાલ જામનગર તમારા વિડીયા ખુબ સરસ ખુબ આનંદ આવે
Thank you
Hu pan Bhanavad thi che
વાહ....રાજુભાઈ મઝા આવી..
બસ..આવાજ વિડિયો બનાવીને એમને ઈટલી ની મોજ કરાવતા રહો❤️❤️
Thank you
રાજુભાઈ તમારા વિડીયો દિલને પરસીજાયછે
ગમેએમ તોય ગુજરાતી
રાજકોટ હિંગોળગઢ થી હરેશભાઈ જમોડ
ખૂબ સરસ રજૂ ભાઈ પૂજારી પણ આપડા દેશ નો
આવી તો નથી શકતા પણ તમારા વિડીયો દ્વારા અમે જોઈએ છે થેન્ક યુ ભાઈ ગુજરાત
મ્યૂઝિક સારુ છે,પણ એમા 'બાપા' નો અવાજ થોડો દબાઈ ગયો.
તમારા વિડિયો જોવાની મજા આવે છે.
ભગવાન તમારાં જેવા સરળ ઇન્ડિયનો ને તમારા જેવું ભાગ્ય અને તક આપે!🙏 જય શ્રી કૃષ્ણ 🙏
ખુબ સરસ વિડીયો આપે મુકેલ છે પરંતુ સ્વામિનારાયણ ભગવાન ના મંદિરે આ બાપાએ રોપેલા જે ફળ અને ફૂલ જે છે. તે ફળ ફૂલની આપ ભાઈ શ્રી બાપા ના નામ ની પ્રસાદી કરી દેશો જેથી બાપાને અક્ષરધામમાં વાસ થાય. અને પછી આ ફળ ફૂલ નો ઉપયોગ કરશો. જય સ્વામિનારાયણ
રાજુ ભાય અમે ઇટલીમાં જયઆવીછુ ૨૦૧૨ માં બહુ સરસ છે🙏🙏
રાજુભાઈ નોકરી ની જરૂર છે ગીતાબેન જય માતાજી રામ રામ
બહુ સરસ રાજુભાઈ એ ફળ જરદાલુ
Rajubhai ! You are such a kind soul ! This is God's gift 🎁 to you ! The person who gifted you this piece of land was a mediator - Very interesting , have seen half of this video ! Am touched ! Will see latter half later - God bless
dil le sumadhur riste ko salutes...more and more....
આવી ખેતી ઇન્ડિયા ગુજરાતમાં થાય.....? ખુબજ સુંદર....
બાપા નું ધ્યાન રાખજો
જય સ્વામનારાયણ. જય રામાપીર, જય ભીમ. જય........ગામ સામતેર . તા ઉના જી Girsomnath
Raju Bhai Jai Jalaram 🙏
I am really touched by the gesture of an old Gentleman by donating his farm to you, hope you can maintain it, has he passed away if so extremely sad news , but he will be happier because he gave his farm to very nice & gentle person like you, is this Italy?
Super dadaji
#ksnride
❤️🙏❤️🎉🙏 જયસચચ્ચિદાનંદ 🎉🙏 દાનવીર બાપા ને વંદન 🙏🎉🙏🙏
Jay sachchidanand
Tamara vidio best
Wha Rajubhai 🙌🙏 wonderful
સરસ દાનમાં મળેલ છે.જોરદાર
ખૂબ સુંદર
રાજુભાઇ
કોઈક વાર
વાત કરવી હોય તો
ફોન આપી શકો
Instagram ma message karjo Mane
Bhai video sathe live location share karo to vadhare maja aave jovani. And khubsaras raju bhai
Raju bhai mast tamne sambhri ne maza aavigai best of luck
bappa ne sara sachav jo
ખૂબ સરસ છે તમારું ગામ
Tame bane khub nasibdar chho.❤❤❤❤❤👌👌👌👌👍
Ohh in future I want to come this village
Really impressed
Vah.... Rajubhai you are a to much lucky person 👍♥️
Raju bhai Jay shree krishna🙏bapani danma apel jamin na rupma guruni karuna che I shavar tamne kush rakhe jay mataji🙏
આ સંગીત કાંઈ સાંભળવા દેતુ નથી બાકી વિડીયો સુપર છે.
Khub sars rajubhai
Lki men bhai shitaram
Vaaah raju bhai dhany see tamne Ane Tamara Aatmane Ane svabhav ne well done Porbandar Aavo aetle jarur Aabjo
Jay Swaminarayan
ભાઈ તમારા વિડીયો જોવા ની ખુબ જ મજા આવે છે
Khoob khoob badhai
ખૂબ સરસ રાજુભાઈ
Very nice video. I am chaitanya Bhatt from ahmedabad enjoying your video of Italy &London. Thanks .
અરે વાહ સરસ ગામડા 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤ હરહર મહાદેવ બધાને
જય સ્વામિનારાયણ રાજુભાઇ
वाह अमारु सौराष्ट्र नु गौरव
Your deeds are very good and your heart is clean . So God has goven you the reward for your good deeds . God bless 🙌🙌🙌
વાહ ! રાજુભાઇ કાકા શું કહે છે?
Raju bhai jay jalaram 💐
Vah bhai jordar
Thank you Bhai
Wah Rajubhai
Your friend is so generous God bless him
I am same want to study all my life as well .
તમારી મહેનત અને માવતર ના આશીર્વાદ
Thank you
Sarman bhai karavadra Wah khub saras
Tamara samay na saxi 6iye
Khub khub subhkamna
Moj karo khush raho.
Mast video che jovani maja ave che Tamara video
Bhai
Raju,you must have good qualities of life hérités from the Barda Mountains near Porbandar, which impressed an old Italian to give his land with his daughter..
As an italian he gave all his earnings,I Pray God tha you return your total allegance to him.
રાજુભાઈ હું ઉપલેટા થી...હું જૂન માં malta આવું છું તમારી મુલાકાત લઈશ..નમસ્કાર
ક્યારે જાઓ છો ભાઈ મારે પણ આવવાનું છે હુ બનાસકાંઠા થી
વિઝા ની રાહ છે
जय हो द्वारकाधीश🙏🏻
Super farm bhai
રાજુભાઈ તમારી વાતો શાભળીનેસારીએવી માહિતી મળી કે ગમે ત્યાં જાવ સ્ટૃગલ તો કરવીજ પડે
આ ફળ ને જમરૂખ કહેવાય. પણ એને ગુલાબ કહીએ છીએ
ખૂબ સરસ ભાઈ
Hu rajkot no chhu.me tamari aa vidio joyo Gamiyo.tamaro samey sukhad rage devi kamna
વાહ બાપ્પા જય શ્રી કૃષ્ણ. બાપ્પાને રામ રામ
Jordar rajubhai 👌 super farm
Raju bhai god is great and your bapa is great best of luck
Raju bhai તમે સારા manav chho. Congratulations
મારે ઈટાલી આવવુ છે ભાઈ મારૂ કાઈ કરો હુ જામનગર નો છુ હુ સેવાભાવીક છુ રામકૃષ્ણ મિશન મા સેવા આપુ છુ મને હુ જર્મની એક આર આવેલો જે ભગવાન 🙏🙏🙏🙏🙏
Vah Raju bhai jevi jagya e revanu hu sapna jovu chu Evi jagya e tame Ryo cho
મને લઈ જાઓ નમસ્કાર સાહેબ
જય દ્ારકાધીશ, ,,🌹🌹🌹🙏 માં બાપ ના આશીર્વાદ ❤❤❤
Wah bhai 👌
Thanks bhai
Bayu sarsh vidio banavo chho aamne videsh ni anubhuti karvo chho bayu sarsh🙏🙏
Very nice orchard rajubhai...U r a noble soul & v humble..God be with u always.
Only one problem was due to background music I could not hear the conversation clearly....Music should be v soft.
આપ ઘણું સારુ કામ કરો છો આભાર
જમરૂખ છે આ ફ્રૂટ નું નામ
Supper
Your all videos are very good and impressive, but only one suggestion I want to give you that please place microphone near to you because audio was not clear many of times even with full volume of smartphone, thanks.
Super raju bhai
Bhuraya loko nu dil jiti lidhu tame
wah raju bhai wah
Wow you are very lucky for getting beautiful land in charity,
Life Time dada no saharo banjo bhai 🌹🙏
Music sounds lo rakho
રાજુભાઇ.જયશ્રી કૂષના
Sir tame dahod ti so ne
Glad to See & Be with Wonderful Souls...Stay Blessed Always 🙌 ❤
Jay Shree Krishna 🙏🏻
Thank you very much for your kind comment 🙏🙏🙏🙏🙏
@@goforthebestwithraju
🙏🚩 Jay Shree Krishna 🙏🚩
ખુબ જ સરસ ભાઈ તમારે તો નસીબ ખુલી ગયુ.તો જમીન દાન આપેલ દાદા ને સાચવજો અને સહકાર આપ્યો છે આપી જાણશો.
આપણા દેશમાં તો મામુલી શેઢા બાબતમાં ધારીયા ઉડી જાય છે અને જમીન બાબત માં સગાં ભાઈ નુ પણ મડઁર થાય છે.
જલસા કરો ભાઈ જલસા.
કેટલી જમીન છે?
@@goforthebestwithraju please don't add music in video.
Video is very nice but can't understand voice
Rajubhai Jay Swaminarayan
આપ કામ સુ કારોસો ત્યા ભાઈ
Jordar background music rakhyu 6 tame 😍😍
Bapani seva karjo.
Very good bhai 👍
Golab kevay👌naspati jeva bov mitha hoy