Prem Nu Sagpan - 4K Video - Vikram Thakor - Saloni Thakor - Latest Gujarati Song 2024

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 1,3 тис.

  • @chamundarajstudio6136
    @chamundarajstudio6136 5 місяців тому +863

    વિક્રમ ઠાકોર ની માતા નું અવસાન થયું છે તો કોણ કોણ ‌ શ્રદ્ધાંજલિ આપશે❤😢❤

  • @nk_raj_creative6176
    @nk_raj_creative6176 5 місяців тому +179

    ખરેખર વિક્રમભાઇ આજે તમારો જૂનો અવાજ ફરી સાંભળવા મળ્યો..
    ખૂબ આગળ વધો ભાઈ અમારા..❤

  • @SVEditingGujarati
    @SVEditingGujarati 5 місяців тому +532

    કેટલા લોકોને આ વિક્રમ ભાઈ ઠાકોર નું સોંગ પસંદ આવ્યું 👌

  • @JenajiThakor-bk1uo
    @JenajiThakor-bk1uo 5 місяців тому +196

    🙏વિક્રમ ભાઈ ની મા નુ અવસાન થયૂ છે વિક્રમ ભાઈ માં માટે એક લાઈક🙏😢😢

  • @masikotarofficial5064
    @masikotarofficial5064 5 місяців тому +255

    ઓલ્ડ ઈઝ ગોલ્ડ કોઈ ના આવે વિક્રમ ભાઈ ના તોલે બાદશાહ તો બાદશાહ છે વિક્રમ ભાઈ ના ફેન હોય તો લાઈક કરો

    • @parmargunvantsinhkalabhai7670
      @parmargunvantsinhkalabhai7670 5 місяців тому

      Good

    • @vipulraval2937
      @vipulraval2937 5 місяців тому +1

      Vikram to havaj se

    • @masikotarofficial5064
      @masikotarofficial5064 5 місяців тому

      @@vipulraval2937 ha bhai

    • @masikotarofficial5064
      @masikotarofficial5064 4 місяці тому

      ​@@vipulraval2937 વિક્રમ ભાઈ ઠાકોર ની વાત જ ના થાય મારા સમાજ નુ અણમોલ રતન છે ગરવી ગુજરાત ના ગુજરાતી ફિલ્મ ના રાજા છે

  • @kantitadvi9812
    @kantitadvi9812 5 місяців тому +109

    કોન કોને ગુજરાત ના સુપર સ્ટાર વીક્રમભાઈ ઠાકોર નું આ જોરદાર સોંગ પસંદ આવ્યું .................... ...❤❤❤❤❤

    • @kiranjanu
      @kiranjanu 5 місяців тому +2

      કિરણ

  • @ShaileshThakor-oy2ph
    @ShaileshThakor-oy2ph 5 місяців тому +115

    વિક્રમ ભાઈ ની વાત જ ના થાય જોરદાર સોંગ બનાવ્યું સે

  • @khodalrajofficial
    @khodalrajofficial 5 місяців тому +189

    અરે જેના 10 વર્ષ જુના ગીતો અત્યારે હાલ ટ્રેન્ડિંગમાં ચાલતા હોય એ મારો ગુજરાતનો સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોર કરી શકે શું કેવું તમારું દોસ્તો .જય માતાજી.🙏

    • @BBB_KKK_DDD
      @BBB_KKK_DDD 5 місяців тому +1

      Ha ho bhai 💪❤

    • @gautamsinhmakwana5119
      @gautamsinhmakwana5119 5 місяців тому +2

      ભાઈ તો ભાઈ છે.....સુપર સ્ટાર વિક્રમજી_ઠાકોર❤

    • @Nandu_thakor_1_4_3
      @Nandu_thakor_1_4_3 5 місяців тому +1

      Sachi vat se bhai ❤ big fan on vikrambhai ❤❤

    • @ambalalthakor3766
      @ambalalthakor3766 5 місяців тому

      ​@@gautamsinhmakwana5119😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @thakorrajesh924
      @thakorrajesh924 4 місяці тому +1

      Super...

  • @jigurajofficial2067
    @jigurajofficial2067 5 місяців тому +116

    આ ભવ માં વિક્રમ ઠાકોર જેવો એક્ટર કોઈ થવા નો નથી ❤❤

  • @MavtarDigital1
    @MavtarDigital1 5 місяців тому +74

    ગુજરાત નું ઘરેણું અને ફતેપુરા નો હાવજ સુપર સ્ટાર વિક્રમભાઈ ને ફુલ સપોર્ટ મેહુલ ઠાકોર મોડાસા ❤❤

  • @thakorvikas4630
    @thakorvikas4630 5 місяців тому +27

    સલાહ રૂપ સોંગ છે જોરદાર ગુણવંતકાકા આ સોંગ થી પબ્લિક જાગૃત થાય સોંગ પણ સારું છે ❤ સાચો પ્રેમ કેવાય❤

  • @gujaratigarba9187
    @gujaratigarba9187 5 місяців тому +60

    Congratulations 👏👏
    Ha Superstar Vikaram Thakor Ni Bum Ha

  • @pipalyakunal2494
    @pipalyakunal2494 5 місяців тому +23

    જેને જેને old song જેવી ફિલિંગ આવી હોય એ લાઈક કરો❤

  • @VIKRAMTHAKOR0.7
    @VIKRAMTHAKOR0.7 5 місяців тому +46

    સરસ સોન્ગછે વિક્રમભાઈ આખુ સોન્ગ જોયુ ખબરજ ના રહી ક્યારે પુરૂ થઈ ગયૂ થોડુ મોટુ સોન્ગ હોતતો ઓર મજા આવોત મ્યુજીક એડીટીંગ અને ગુનવંતભાઈની વાતજ ના થાય❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤..

  • @kantitadvi9812
    @kantitadvi9812 5 місяців тому +23

    આવાને આવાજ સોગ બનાવતા રહો ગુણવંતભાઈ....મારા વાલા મીત્રો તરફથી ફુલ સપોર્ટ....સુ કેવું મીત્રો.બરાબરને..જય માતાજી મીત્રો 🙏🙏🙏🙏🙏.......હા ગુજરાતના સુપરસ્ટાર વીક્રમભાઈ ઠાકોર નુ જોરદાર સોંગ..........🦁🦁🦁🦁🦁🦁🦁

  • @RanjanThakor-bp6wt
    @RanjanThakor-bp6wt 5 місяців тому +69

    ભાઈ નું સોંગ જોર ડારજ હોય🎉🎉🎉

  • @vanrajthakor3018
    @vanrajthakor3018 5 місяців тому +13

    🙏 વિક્રમભાઈ નીમાનુઅવસાન.થયુ.છે.વિક્રમ.ભાઇ. માં. માટે. એક લાઈક🙏😢😢😢😢😢

  • @bharatsthakor5580
    @bharatsthakor5580 5 місяців тому +32

    કોને કોને વિક્રમ ઠાકોર નુ આ સોંગ ગમ્યું ❤🎉

  • @jigneshthakor6981
    @jigneshthakor6981 5 місяців тому +36

    જોરદાર સૌગ છે વિકમ ઠાકોર જય માતાજી🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahendrathakor1221
    @mahendrathakor1221 5 місяців тому +2

    Pacho aavi gyo ej avaj ej music je 15 vars pela hato ❤ wah vikram bhai❤

  • @GujjuFilmsofficial
    @GujjuFilmsofficial 5 місяців тому +19

    સરસ ગીત છે + લોકશન એને સ્ટોરી પણ સારી છે જોવાની મજા આવે ❤

  • @rajachamundadjrimix5734
    @rajachamundadjrimix5734 5 місяців тому +7

    ગર્વ છે અમને તમારા ઉપર વિક્રમ ભાઈ તમે અમારા બનાસકાંઠા ની બેન નું નામ સોંગ માં લીધું ❤

  • @s.kthakorthakor859
    @s.kthakorthakor859 5 місяців тому +27

    Supar dupar....... Vikram Bhai...and.... Saloni Ben.. Full sapot

  • @RajaaJoganivala
    @RajaaJoganivala 5 місяців тому +30

    જય માતાજી ગુણવંતભાઈ ઠાકોર વિક્રમભાઈ ઠાકોર

  • @PrakashKumar-tu9bt
    @PrakashKumar-tu9bt 5 місяців тому +11

    વિક્રમભાઈ નું સોંગ આવે એટલે મને બહુ જ સાંભળવું ગમે ❤❤❤🎉

  • @m.d.rathod4823
    @m.d.rathod4823 5 місяців тому +25

    કોણ કોણ,વિક્રમ ઠાકોર નું ફેન સે

  • @djremixvijathakor
    @djremixvijathakor 5 місяців тому +4

    વિક્રમ ઠાકોર નાં મમ્મી નું અવસાન થયું તેમની દિવ્ય આત્મા ને શાંતિ આપે 😭🙏🏻

  • @Sony_king_01
    @Sony_king_01 5 місяців тому +51

    મિસ યુ મા

    • @dabhidhangi-eb8lw
      @dabhidhangi-eb8lw 5 місяців тому

      વિક્રમ ભાઈ જોરદાર સોનગઢ

  • @vivekoad229
    @vivekoad229 5 місяців тому +63

    VIKRAM THAKOR NU SONG ATTITUDE VARU LAVO

  • @katueditsajora2080
    @katueditsajora2080 Місяць тому +1

    ઠાકોર જેવું કોઈથી ના થાય ❤

  • @GJmoviereview7
    @GJmoviereview7 5 місяців тому +6

    Super ❤

  • @vipuldantani2886
    @vipuldantani2886 5 місяців тому +18

    બહુ સરસ સોંગ બનાવી યુ વિક્રમ ભાઈ❤❤❤❤❤❤❤ વિપુલ સિંગર લોદરા

  • @rajeshthakor2532
    @rajeshthakor2532 5 місяців тому +13

    Congratulations Vikram Bhai Thakor.. સુપર સોંગ

  • @mansangjithakor7699
    @mansangjithakor7699 5 місяців тому +4

    ભાઈ નું સોંગ હોય અને બૂમ નાં પડાવે એવું કોઈ દિવસ નાં બને બેસ્ટ સોંગ ❤❤

  • @babaridigital3446
    @babaridigital3446 5 місяців тому +15

    ગુજરાત માં એક જ સુપર સ્ટાર સે વિક્રમ ઠાકોર સાહેબ બેસ્ટ એક્ટર એન્ડ સિંગર જય માતાજી

  • @ajmlsinghdarbar7444
    @ajmlsinghdarbar7444 5 місяців тому +1

    Supar..duppar...hit...nice song
    Ghana samay pachi sambhlva malyu nice Vikram bhai❤❤❤

  • @MUKESHVAJA-
    @MUKESHVAJA- 5 місяців тому +13

    ❤❤ જીગર સ્ટુડિયો ખુબ ખુબ અભિનંદન ❤❤

  • @mehulthakorofficial3405
    @mehulthakorofficial3405 5 місяців тому +21

    લાયા લાયા હો

  • @VADHIYARI_BOY
    @VADHIYARI_BOY 5 місяців тому +2

    સુપર હિટ 👍❤️🌹
    વાહ
    વિક્રમ ઠાકોર ❤❤❤
    વાહ,
    રમેશભાઈ વાચિયા ❤❤❤

  • @VIKRAMTHAKOR0.7
    @VIKRAMTHAKOR0.7 5 місяців тому +6

    બીજી વાર સોન્ગ જોવાની ઇચ્છા થઈ ગઈ ગુનવંતભાઈ સરસ સોન્ગછે અને વિક્રમભાઈ હોય એટલે બધુ ઓકેજ હોય❤❤❤❤❤❤

  • @Jay..veer1
    @Jay..veer1 5 місяців тому +1

    વા વિક્રમ ભાઈ વાહ જોરદાર સોંગ છે આવો ભાગ 2 પણ જરૂર બનાવજો ❤ જય માતાજી 🙏🙏 મીત્રો 🥰

  • @ramandabrothers
    @ramandabrothers 5 місяців тому +7

    ખુબ સરસ સોંગ બનાવ્યું છે વિક્રમભાઈ 🎉🎉🎉🎉.

  • @sureshthakor3662
    @sureshthakor3662 5 місяців тому +4

    કોણ કોણ વિક્રમ ઠાકોર ભાઇ ની મૂવી ની રાહ જોઈ રહ્યાં છે ❤❤❤ ભાઇ ની બેની લાડકી 💟💟💟💟

  • @kamleshparmarofficial
    @kamleshparmarofficial 5 місяців тому +25

    विक्रम भाई तुम्हारी तो बात ना थाई

  • @JMDstudionarwali
    @JMDstudionarwali 5 місяців тому +21

    Vikram Thakor nu Song Don ke andaz me lao

  • @s.kvadhiyariofficial9108
    @s.kvadhiyariofficial9108 5 місяців тому +1

    Vadhiyar mathi kon kon jove se aa song❤❤❤❤❤

  • @singervipulthakor9323
    @singervipulthakor9323 5 місяців тому +10

    Ha.. Vikram. Thakor.. Bhai.. Dhil khusa tau.. Sabhaline.. ❤🎉❤🎉❤

  • @BSGUJARATI
    @BSGUJARATI 5 місяців тому +6

    Boom Boom Bhai Majbut Song Bhai ❤

  • @akshaybaria9488
    @akshaybaria9488 5 місяців тому +10

    વાહ વાહ વાહ મને જુની ઈયાદ આવી ગઈ ભાય ગુલાબ બારીઆ ગુદી વીકરંમ ભાય

  • @kinjal7410Statuslove
    @kinjal7410Statuslove 5 місяців тому +6

    Supar star 🌟 vikram thakor always trending ♥️ 🎉

  • @pravinsinhParmar-n3o
    @pravinsinhParmar-n3o 5 місяців тому +2

    કિંગ ઓફ વિક્કી...... જંગલ નો ટાઈગર

  • @ADITYASOLANKI143
    @ADITYASOLANKI143 5 місяців тому +7

    આ સોંગ જેટલા ને ગમ્યું હોય એ લાઈક કરો ❤

  • @sureshthakor3662
    @sureshthakor3662 5 місяців тому +2

    જોયતુ હતું એના કરતાં પણ વધારે મજા આવી ગઈ વિક્રમ ઠાકોર ભાઇ ❤❤❤❤

  • @bahucharkrupa2648
    @bahucharkrupa2648 5 місяців тому +7

    ગુડ લક વિક્રમ ભાઈ ❤

  • @Solanki_Digital
    @Solanki_Digital 5 місяців тому +2

    સુપર વીડિયો સોંગ વિક્રમ ભાઈ

  • @ganeshofficial6419
    @ganeshofficial6419 5 місяців тому +5

    સુપર ⭐ વિક્રમ ઠાકોર આપણા ફેવરિટ હો

  • @1.13.7.officialminama
    @1.13.7.officialminama 5 місяців тому +4

    Nice ઘમંડ માતો કોઈ ભૂલિજાયચે ❤ પણ એમરા જીવ તમારો❤નોધબકરોછે
    Love you 🥀🥰

  • @bharatsorathiyaofficial6315
    @bharatsorathiyaofficial6315 5 місяців тому

    Vikram bhai tame to aakha mathi aashu lavi didaa 😢😢 supar song 🎉🎉🎉🎉

  • @kantitadvi9812
    @kantitadvi9812 5 місяців тому +2

    દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકાના ડુંગર ગામ તરફથી ફુલ સપોર્ટ....👍👍👍👍👍

  • @rajunayakatrayaniya5907
    @rajunayakatrayaniya5907 5 місяців тому +2

    સુપર❤ વિક્રમ ભાઈ

  • @goldandigital8302
    @goldandigital8302 5 місяців тому +5

    એકનબર સોંગ છે વિક્રમ ભાઈ ઠાકોર સિંગર ભાવેશ ઠાકોર પીલુવાડા તરફથી ફુલ સપોટ

  • @khodiyardigital77
    @khodiyardigital77 5 місяців тому

    એક સરસ મજાની ધૂન આજે જોવા મળી..જીગર સ્ટુડિયો ખૂબ સરસ સોંગ આપ્યું...શિલ્પા ઠાકોર અને વિક્રમ ભાઈ નો અવાજ સરસ શૂટ થયો.......સરસ શબ્દો લખ્યા છે....ખૂબ ચાલશે આં સોંગ...દરેક પાર્ટ એક નંબર.....કાંતિ પટેલ ખોડીયાર ડિજિટલ ચેનલ ❤❤❤

  • @Nareshtiger5
    @Nareshtiger5 5 місяців тому +4

    સુપર ફીટ ગુજરાત નો કિંગ વિક્રમ ભાઈ ઠાકોર ❤❤❤❤

  • @VeersinhDARBAR-ob4xk
    @VeersinhDARBAR-ob4xk 5 місяців тому +5

    Ha Vikram Bhai thakor ❤❤❤❤❤

  • @RakeshMeena-z9q
    @RakeshMeena-z9q 5 місяців тому +5

    Super song vikram bhai thakor ❤❤❤

  • @thakorsunil7890
    @thakorsunil7890 5 місяців тому +1

    onli 4 Vikram aashik 😎❤❤❤

  • @DharmeshSaniya
    @DharmeshSaniya 5 місяців тому +8

    Mast song se Ramesh vachiya ni kalam🎉❤

  • @vasharambharavad3970
    @vasharambharavad3970 5 місяців тому

    હા ગુણિત ભાઈ ઠાકોર તમારા જિગર સ્ટુડિયો ની મોજ🎉🎉 તેમની વેરી દુનિયા બ્રેક પ્રેમી જુદા🎉😂😂

  • @kanumsoanki4379
    @kanumsoanki4379 5 місяців тому +3

    વાહ મારાં ગુજરાત નાં સુપર સ્ટાર વિક્રમ ભાઈ ઠાકોર જૉરદાર સોંગ છે જય માતાજી ઠાકોર સમાજ ના ઘરેણાં ને કરોડો વંદન કરીએ છીએ જય માતાજી વિક્રમ ભાઈ 🌹👍🌹👍🌹👍🌹👍🌹

  • @pipalyakunal2494
    @pipalyakunal2494 5 місяців тому +3

    યાદ રાખજે તારું ગામડે પણ છે ❤❤❤❤❤

  • @jigarsinhparmar4095
    @jigarsinhparmar4095 5 місяців тому +3

    ભાઈ મને મારો પ્રેમ આવી ગયો આજે યાદ જોરદાર સોન્ગ છૅ. મારાં વિક્રમ ઠાકોર ની વાત જ ના થાય 👌

  • @RAHULJI_SUBAJI_THAKOR
    @RAHULJI_SUBAJI_THAKOR 5 місяців тому +4

    સુપર સોંગ ❤❤❤

  • @rdxofficialrxgroupvatva8159
    @rdxofficialrxgroupvatva8159 5 місяців тому +5

    Morning dhamaka 💥

  • @JayveerOfficialjegol4417
    @JayveerOfficialjegol4417 5 місяців тому +4

    Super star vikram thakor❤❤❤

  • @kismatstatusvidios8943
    @kismatstatusvidios8943 5 місяців тому +3

    Super song Vikrambhai Thakor🎉🎉🎉🎉

  • @mr.653
    @mr.653 5 місяців тому +1

    🎉🎉🎉

  • @vmseries7743
    @vmseries7743 5 місяців тому +4

    Congratulations 🎉👍

  • @raval123mayur
    @raval123mayur 5 місяців тому

    નાઇસ❤

  • @ashvinthakor8240
    @ashvinthakor8240 5 місяців тому +4

    ❤️ જુદાઈ ની વેદના દુઃખ ઘણુ આપે ❤️

  • @DabhiNikul-qv4jb
    @DabhiNikul-qv4jb 5 місяців тому +1

    હા મારા મોટાભાઈ ફતેપુરા ના હાવજ સુપરસ્ટાર હા

  • @vihanthakor2973
    @vihanthakor2973 5 місяців тому +4

    સરસ વિક્રમ ભાઈ

  • @maheshbariyaofficial3204
    @maheshbariyaofficial3204 5 місяців тому +1

    વિક્રમ ઠાકોર ની માતા ને કોણ કોણ શ્રધાંજલિ આપવા એમના ઘરે ગયા હતા❤😢

  • @chamundaandmeladiofficial6630
    @chamundaandmeladiofficial6630 5 місяців тому +5

    ભાઈ તો ભાઈ છે ભાઈના તોલે કોઈ ના આવે સુપર સોંગ ❤❤❤

  • @kishubaraiyaofficealrohisa1819
    @kishubaraiyaofficealrohisa1819 5 місяців тому +1

    Nice song bhai ❤

  • @kingkalpesharmyboy5492
    @kingkalpesharmyboy5492 5 місяців тому +1

    Aa સોંગ કેટલા લોકોને પસંદ આવ્યું ❤❤❤❤ લાઈક કરો એન્ડ ઈન્સ્ટાગ્રામ માં બૂમ પડાવો 😂😂😊

  • @ભુપતપરમાર-ફ6છ
    @ભુપતપરમાર-ફ6છ 5 місяців тому +4

    ખુબ ખુબ સરસ સાહેબ અભિનંદન વિક્રમ ઠાકોર સાહેબ મારા વાલા સુપર ગીત સરસ અવાજ

  • @VIRJOGANIOFFICIAL
    @VIRJOGANIOFFICIAL 5 місяців тому +2

    જોરદાર ભાઈ વાત ના થાય

  • @JAYJOGANIHADKAIDIGITALOFFICIAL
    @JAYJOGANIHADKAIDIGITALOFFICIAL 5 місяців тому +4

    Jordar song
    Avaj song aava joye

  • @prakashthakor8189
    @prakashthakor8189 5 місяців тому +5

    Congratulations 🎉

  • @maheshthakormaheshthakor6531
    @maheshthakormaheshthakor6531 5 місяців тому +4

    Jay mataji thakor ❤

  • @BharatbhaiRaval-gd5nq
    @BharatbhaiRaval-gd5nq 5 місяців тому +2

    વિક્રમ ભાઈ ની માં માટે ભગવાન તેમણા દીવ્ય આત્માને શાંતિ આપે 😢😢😢

  • @ParashThakor-yc5yq
    @ParashThakor-yc5yq 5 місяців тому +3

    સરસ

  • @twrjituthakor0101
    @twrjituthakor0101 5 місяців тому +2

    ઘણા દિવસો પછી ભાઈ નું નવું song આયુ ❤મસ્ત છે ભાઈ નું સોંગ ❤

  • @kantitadvi9812
    @kantitadvi9812 5 місяців тому +8

    આમના તોલે કોઈ ના આવે..સુ કેવું મીત્રો...............❤❤,,,,,,,,,,..

    • @DabhiNikul-qv4jb
      @DabhiNikul-qv4jb 5 місяців тому +2

      હા ભાઈ વિક્રમભાઈ ની તોલે કોઈ ન આવૈ

    • @DabhiNikul-qv4jb
      @DabhiNikul-qv4jb 5 місяців тому +2

      સુપરસ્ટાર તો સુપરસ્ટાર જ રહે શે

  • @xpertjoker9510
    @xpertjoker9510 5 місяців тому +2

    જુના જેવા સોંગ હતા એવું જ છે
    નાનપણ ની યાદ આવી જી હોં ❤️❤️❤️

  • @SunilZala-sf1ou
    @SunilZala-sf1ou 5 місяців тому +10

    Jordar song Vikram Bhai Thakor gunvant Bhai Thakor

  • @pipalyakunal2494
    @pipalyakunal2494 5 місяців тому +1

    Superb song lyrics fantastic nice concept ❤ full support 🙏

  • @vajakanji4410
    @vajakanji4410 5 місяців тому +4

    હા મારા જીવ હા

  • @Mahesh-b8f
    @Mahesh-b8f 5 місяців тому +1

    AAAA❤❤❤❤❤❤❤❤❤❤

  • @HiteshChunara-z1x
    @HiteshChunara-z1x 5 місяців тому +10

    હા મોજ હા વિક્રમ ઠાકોર