Kadvabha Biography : ધંધા બધા કર્યા પણ છેવટે સફળતા યૂટ્યૂબ કોમેડી માં મળી | Real Story | Good Talks

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • Kadvabha Biography : ધંધા બધા કર્યા પણ છેવટે સફરતા યૂટ્યૂબ કોમેડી માં મળી | Real Story | Good Talks
    Join us at Good Talks, where you can inspire countless others by sharing your remarkable journey of success against all odds. Your story can make a real impact, and we'd be honored to have you as a guest on our platform."
    ગુડ ટોક્સમાં અમારી સાથે જોડાઓ, જ્યાં તમે તમારી સફળતાની સફર શેર કરીને અસંખ્ય અન્ય લોકોને પ્રેરણા આપી શકો છો. તમારી જીવનકથા લોકો ના જીવન પર વાસ્તવિક અસર કરી શકે છે, અને અમારા પ્લેટફોર્મ પર તમને અતિથિ તરીકે મળવા બદલ અમને ગર્વ થશે."
    #kadvabha #gujaraticomedyvideos #strugglestory #motivation #કડવાભા #goodtalks #youtuber #youtubechannel #biography #kadvabha #કડવાભા #ગુજરાતી
    Our Social Media links
    Instagram : / goodtalks115
    Facebook page:
    UA-cam: / @goodtalks115
    Copyright Disclaimer:
    ----------------------------------
    Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of "fair use". The recent amendments to the Copyright Act of 1976 pertain to music. "Fair use" remains in force for film and video.
    If you have any complaint regarding to content, please contact us at info.goodtalks@gmail.com

КОМЕНТАРІ • 231

  • @goodtalks115
    @goodtalks115  Рік тому +37

    જો તમને પણ લાગે છે કે તમારી સ્ટોરી લોકો ને પ્રેરણા આપી શકે છે તો આજે જ જોઈન કરો Good Talks
    Join us at Good Talks and help others find their way through your great journey.
    Mobile: 9974324505
    Email: info.goodtalks@gmail.com

  • @AshokPatel-pg3mx
    @AshokPatel-pg3mx Рік тому +72

    કડવાભા જેવા કોમેડી કલાકાર આજ સુધી કોઈ પણ જગ્યાએ જોયા નથી.. જોરદાર ધન્યવાદ એક નંબર ના કલાકાર છે.. અભિનંદન.. 🌹🙏🙏🙏🙏🌹

  • @jaapadadon5201
    @jaapadadon5201 Рік тому +24

    ભાઈ નું જીવન જ કોમેડી છે.. બાકી યૂ ટ્યૂબ મોં તો હમણાંજ આયા 👌👌

  • @rameshsinhparmar7411
    @rameshsinhparmar7411 Рік тому +28

    કડવાભા જિંદગીમાં ખૂબ આગળ વધો એવી ભગવાન ને પ્રાર્થના કરું છું 🙏જય માતાજી 🙏

  • @ishvarjithakor4605
    @ishvarjithakor4605 Рік тому +43

    ગમે ત્યાં જાઓ યાત્રાધામ જાઓ પણ સાચું સ્વર્ગ તો માબાપ ના ચરણોમાં શે જય શ્રી હરસિદ્ધિ ભવાની મા જય શ્રી મહાકાળી માતા જય શ્રી માવડી યો માતા

  • @kokilaparmar1508
    @kokilaparmar1508 Рік тому +19

    કડવાભા તમે ખૂબજ આગળ જાવા
    તમારી ભગવાન રક્ષાકરે ❤

  • @nazirmansuri8523
    @nazirmansuri8523 Рік тому +17

    કડવભાઈ. ન.1.અલ્લાહ તમને ખુશ રાખે
    ખૂબ તરક્કી કરો એવી. મારી દુવા છે

  • @RAHUL_GAMER_1k_RR
    @RAHUL_GAMER_1k_RR Рік тому +2

    ખરેખર તમારી આખી કહાની સાંભળી ખાખ મં આદુ આવિગયા જય માતાજી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા ના જૂના નેસડા થી બકાજી રાઠોડ ખુબ આગળ વધો

  • @JiteshjiThakor
    @JiteshjiThakor Рік тому +4

    જય માતાજી કડવાજી.. તમારા જીવનમાં ખુબ ખુબ આગળ વધો.. ગોગા મહારાજ સદાય તમારી સાથે રહે.. માં હરસિદ્ધિ ભવાની સદાય માટે તમારા રાખવાડા કરે અને વધુ માં વધુ તમારી પ્રગતિ થાય

  • @dinbhachauhankheraluofficial
    @dinbhachauhankheraluofficial Рік тому +15

    ખૂબ સરસ.
    તમારી સ્ટોરી દિલ ને સ્પર્શ કરી જાય તેવી છે.
    આપે જીવનમાં ખૂબ સંઘર્ષ કરી ને સફળતા મેળવી છે એ ઘણા લોકો ને પ્રેરણા આપે છે.
    ખૂબ આગળ વધો અને હજૂ ખૂબ પ્રગતિ કરો તેવી માં ભવાની ને પ્રાથના કરું છું...

  • @pravinthakor2733
    @pravinthakor2733 Рік тому +13

    ખુબ ખુબ આગળ વધો કટવાભા🎉👌👌👌

  • @pravinthakor7267
    @pravinthakor7267 Рік тому +9

    કડવા ભા તેમ ખૂબ આગળ જાવો ❤ ખૂબ પગતી કરો ❤

  • @rajuthakorrajuthakor4722
    @rajuthakorrajuthakor4722 Рік тому +15

    જય માતાજી કડવાભા ખુબ આગળ વધો તેવી કુળદેવી ને પ્રાથના કરીશ
    🙏🙏 જય માતાજી🙏🙏
    ❤❤love you. yaar ❤❤

  • @sagarravat2165
    @sagarravat2165 Рік тому +6

    Khub khub abhar karva bha atli bdhi pagti kri❤❤❤😊

  • @user-govindsinh_thakor
    @user-govindsinh_thakor Рік тому +6

    ખૂબ સરસ kadvabha 🥹❤️👌👌

  • @Babulalchaudhary-r9o
    @Babulalchaudhary-r9o 8 місяців тому +3

    કડવા ભાઈ ને બાબુભાઈ ચૌધરી તરફથી ખૂબ ખૂબ અભિનંદન

  • @minaraval7262
    @minaraval7262 Рік тому +5

    HA.MOJ.HA. KADVABHA GOOD.VIDIO. TAMARI.JIVAN.NI.KAHANI.DILANE.SPARSHA.KARECHHE❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢

  • @RajeshbhaiParmar-c2g
    @RajeshbhaiParmar-c2g 4 місяці тому

    કડવા ભાઈરાજેશ પરમાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન

  • @babardesai889
    @babardesai889 Рік тому +4

    ખુબ ખુબ અભિનંદન કડવાજીબહુ દુઃખ વેઠ્યું

  • @KomalThakor-xt5st
    @KomalThakor-xt5st Рік тому +7

    Kharekhar kadavabha❤❤tame life ma bau struggle karyu chee life ma tamri life story sanbhdi ankhama asu avi gaya🥺🥺🥺🥺 but you are big comedy un ❤❤big fen❤❤

  • @piyushkumarsodha734
    @piyushkumarsodha734 Рік тому +7

    ખુબ સરસ જય માતાજી 🙏🙏🙏

  • @GamarVijay-wn1rd
    @GamarVijay-wn1rd 5 місяців тому +2

    કડવા ભાઈ સુંદર અને સુપરસ્ટાર. તમારી મોજ શોખ હોય છે. વિજય ભાઈ ગમાર તરફ થી વધુ સપોર્ટ કરે છે મેટોડા બાજુ. ઝાઝવા પોણાઈ. ગામ. ફળીયુ બિલીવેડા.

  • @pateldharmesh7341
    @pateldharmesh7341 Рік тому +8

    Mahakal Tamari Saari Manokamna Puri Ave Prathna Karu Jay Mahakal Jay Bhawani

  • @SahilDesaiBabuDesai-yu1dq
    @SahilDesaiBabuDesai-yu1dq Рік тому +10

    Very emotional Story તમે મારા ફેવરીટ છો❤

  • @tarathakor6932
    @tarathakor6932 5 місяців тому

    Khub saras Jay mataji God bless you 🙏

  • @pankajraval2196
    @pankajraval2196 4 місяці тому

    ખૂબ પ્રગતિ કરાવે માતાજી તમણે.... જીવનમાં

  • @PatniAnmol
    @PatniAnmol Рік тому +1

    Khub khub aabhar tamaro kadva ji khub aagar vadho ❤❤❤❤❤❤

  • @firdodkhan3774
    @firdodkhan3774 Рік тому +5

    Very inspiration story really great comedian kadvagi

  • @motibhacomedy71
    @motibhacomedy71 Рік тому +6

    🙏👍 લાલજી નો ભાઈબંધ રાવત ઠાકોર કોમેડી.... મિત્રો વર્ષો પુરાની કરવાભાની જૂનામાં જૂની ભાઈબંદી એવા રાવત ઠાકોર કોમેડી... એક થાળીમાં ખાતા એવા મીત્રો લાલજી અને રાવતાજી કોમેડી.... યૂટ્યુબ માં કોમેડી લાવનારા કરવાભા‌ કોમેડી રાવત ઠાકોર કોમેડી..... દેશી બોય માં કોમ કરતા હતા સાથે.... પણ મિત્રો મારે ખેતર નો કામમાં રહ્યો હતો.... અને કરવાભા યે બહુ ભોગ આપ્યો.... અત્યારે કરવોભા સુપરસ્ટાર બની ગયા... મને પણ બહુ આનંદસે મીત્રો.... જેવો કરવાભા ને સપોર્ટ કરે એવો મિત્રો રાવત ઠાકોર કોમેડી ને પણ સપોર્ટ કરજો મિત્રો.. જય હિન્દ જય ભારત 🙏

  • @ZalaKrishnazala
    @ZalaKrishnazala Рік тому +11

    કડભા મસ્ત ‌ઓલ વિડિયો

  • @madhubhailaxmanbhai5370
    @madhubhailaxmanbhai5370 5 місяців тому

    કડવા ભાઈ ના બદલે મિઠાભાઇ રાખવા નું હતું કારણકે તમારી વાત માં ખુબજ મિઠાશ છે ‌તોભાઈ
    લાલાભાઈ ઠાકોર બાપુ ખુબજ
    અંભિનદ છે અંત્યારે તમારી
    મંથલી આવક અંદાજે સાલીસ. લાખ હશે જ
    તો જીવનમાં ખુબજ પ્રગતિ કરો એવા મારા Ashi rvad6e
    Jay swaminarayan Jay mhadev Jay mataji 🎉🎉🎉🎉
    લાખ હશે જ તો

  • @Mr.Umesh___Thakor___143
    @Mr.Umesh___Thakor___143 5 місяців тому

    સુપર કડવા ભા 👌🏻

  • @pravinthakor7267
    @pravinthakor7267 Рік тому +2

    જોરદાર વીડિયો ❤👌👌

  • @pateldharmesh7341
    @pateldharmesh7341 Рік тому +4

    ❤❤ Hreat Tuching Video ❤❤

  • @arvind_thakor_official_vadu
    @arvind_thakor_official_vadu Рік тому +2

    સુપર હિટ વિડીયો લાલાજી

  • @makwanamanish1897
    @makwanamanish1897 Рік тому +2

    Very good lalji🎉🎉🎉

  • @bhailalabhaithakor7462
    @bhailalabhaithakor7462 Рік тому

    ખુબ ખુબ પૈગતિ કરો કડવાભા👍 સોલગામ નો છોરો❤

  • @sagarravat2165
    @sagarravat2165 Рік тому +2

    Kadva bha khub khub abhindan tame aava ma pan stgal kri❤❤❤

  • @ZalaKrishnazala
    @ZalaKrishnazala Рік тому +8

    જય માતાજી ભાઈ

  • @chauhanvikramsinh6117
    @chauhanvikramsinh6117 Рік тому +5

    જય માતાજી જય મહાકાળી માતાજી 🌹🙏🌹🌹🌹🌹🙏🙏

  • @arvind_thakor_official_vadu
    @arvind_thakor_official_vadu Рік тому +2

    અરવિંદ ઠાકોર ઓફિશલ વડુ તરફ થી ફુલ સપોટ

  • @pateljayantibhai1578
    @pateljayantibhai1578 Рік тому +9

    કડવાભા નૅ જય ઉમિયા જય અંબે

  • @bhatiyajogmayaofficialchannel
    @bhatiyajogmayaofficialchannel 6 місяців тому

    કડવાભાયને મારા અને મારા પરીવાર તરફથી ખૂબખૂબ. અભીનંદન❤🎉❤🎉❤🎉

  • @navnitkumar3324
    @navnitkumar3324 Рік тому +4

    જય અંબે🙏🙏🙏

  • @nikulpanchal4651
    @nikulpanchal4651 Рік тому +2

    Khubj srs bhai

  • @Splendor-modified-133
    @Splendor-modified-133 Рік тому +2

    Nice may best friend Lalji bhai

  • @ManojThakor-vs1nw
    @ManojThakor-vs1nw Рік тому +2

    બહુ સરસ કામ

  • @GJ7sodha1253
    @GJ7sodha1253 3 місяці тому

    મનં દુઃખ તો અમને પણ થાય છે ભાઈ

  • @SanjayThakor-nh9mo
    @SanjayThakor-nh9mo Рік тому +1

    Supre lalji bhai

  • @Rupmal.j.thakor
    @Rupmal.j.thakor 4 місяці тому

    ખૂબ સરસ વીડિયો

  • @JParmar-br3yt
    @JParmar-br3yt Рік тому

    Jordar Sahas Kariye Karva Bhag

  • @royalbapuharendrasinhchauh9669

    લાલજી તમે પહેલા બાલાજી ની કોમેડી માં નતા આવતા 🎉🎉

  • @ramtirthvvaland2519
    @ramtirthvvaland2519 4 місяці тому

    Vah Bhavan bhai

  • @VimalkumarThakor-p2b
    @VimalkumarThakor-p2b Рік тому +2

    Jay mataji kadava bhai🎉🎉❤❤

  • @AnilThakor-eg9kj
    @AnilThakor-eg9kj Рік тому +1

    Good job

  • @AkashThakor-o3p
    @AkashThakor-o3p Рік тому +3

    બોરીગ નાઈ થવાય❤❤❤❤❤❤❤

  • @TechHinduKalpesh
    @TechHinduKalpesh Рік тому +1

    Nice information saaheb❤❤❤

  • @YaminibenYamini
    @YaminibenYamini 5 місяців тому

    Saras bhai ❤❤❤❤❤

  • @arvind_thakor_official_vadu
    @arvind_thakor_official_vadu Рік тому +2

    Supar kadvabha

  • @thakorbharatji8292
    @thakorbharatji8292 Рік тому +9

    👌👌👌👌👌👌ભરતજી ઠાકોર મઢાસણા

  • @VILLAGE_MOJ_008
    @VILLAGE_MOJ_008 Рік тому

    જોરદાર comiday કિંગ કડવાભા

  • @iyushkuar5335
    @iyushkuar5335 Рік тому +1

    હા મારા કડવાં ભા તમને મારી AK 47 ખોડિયાર અને મા દીપો આગળ વધારે જીવનમાં એવી પ્રાર્થના માતાજી ને , મારા ફેવરિટ કલાકાર કડવાં ભા ❤❤❤❤❤❤❤

  • @jagdeshparmar589
    @jagdeshparmar589 Рік тому +2

    લાલા ભાઈ જય માતાજી વીડીયો જોય આસુ આવી ગયા પણ તમારો પરીવાર સાથે એક વીડીયો બનાવી મુકજો

  • @LalaBhoi-q7x
    @LalaBhoi-q7x 5 місяців тому +1

    Tk❤

  • @bhatiyajogmayaofficialchannel
    @bhatiyajogmayaofficialchannel 6 місяців тому

    કડવાભાયને 🎉❤

  • @rajeshzala4528
    @rajeshzala4528 Рік тому +2

    જય માતાજી 🙏

  • @RajeshThakor-w1u
    @RajeshThakor-w1u 5 місяців тому

    કડવા ભાઈ તમારી કોમેડી સુપર છે

  • @vinodbhaisharma1715
    @vinodbhaisharma1715 Рік тому +2

    Congratulations kadvabha

  • @chauhanmukesh6655
    @chauhanmukesh6655 7 місяців тому

    Wah. Kdvabhai

  • @DilipsinhZala1819
    @DilipsinhZala1819 Рік тому

    Good luck,,,,, karva भा

  • @varshagohil9358
    @varshagohil9358 6 місяців тому

    Congratulation kadva bha

  • @thakorrohit8371
    @thakorrohit8371 Рік тому +1

    લાલભાઇ ની વાત સાચી છે

  • @pravinpanchal3580
    @pravinpanchal3580 6 місяців тому

    Vah kadvabhs

  • @futuredoctor-r1c
    @futuredoctor-r1c Рік тому

    લાલજી સુપર એક્ટિંગ કરોસો 1નમ્બર એક્ટિંગ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jeshajithakor2699
    @jeshajithakor2699 Рік тому +4

    Jay mataji 🙏🙏🙏🙏🙏

  • @BhupendraBariya-k6s
    @BhupendraBariya-k6s 5 місяців тому +1

    Jay.mataji. tamara.bhalu.kare.agal.vathho

  • @amaratjithakor6
    @amaratjithakor6 Рік тому +1

    Lalaji ape khub sahs kru se apni mahent rang lav se temaa be mat nathi apna tamam vidiyo hu jovu su Amaratji s Thakor Kamlivada Ta. Dist Patan. Ex police Men Jay matajie

  • @kunjanthakor8130
    @kunjanthakor8130 Рік тому +4

    સરસ લાલજી ઠાકોર

    • @kunjanthakor8130
      @kunjanthakor8130 Рік тому +1

      મારાં મોટા ભાઈ સૅ ભાઈ

  • @bipinbhaichauhan4996
    @bipinbhaichauhan4996 7 місяців тому

    કર્મ કરનાર, પુરુષ, ક્યારે પણ દુઃખી થતો નથી 🙏

  • @BharatsinhChauhan-hq9zz
    @BharatsinhChauhan-hq9zz Рік тому +4

    👌👌👌👌

  • @મેહુલચૌહાણમેહુલ

    જયમાતાજી કડવા ભા❤❤❤🎉લવયુભાઈ

  • @mukeshthakor-ul7wp
    @mukeshthakor-ul7wp Рік тому +1

    જોરદાર માહિતી 🙏🙏🙏🙏🙏🙏

  • @ashokravat8427
    @ashokravat8427 Рік тому

    God bless you ભાઈ

  • @MukeshThakor-i9y
    @MukeshThakor-i9y 5 місяців тому

    ❤❤❤❤ माता जी

  • @Rajagaming07official
    @Rajagaming07official 28 днів тому

    સરસ ભાઈ

  • @dinesh.jbharvad1690
    @dinesh.jbharvad1690 Рік тому

    જય ઠાકર કડવાભા ખુબ સરસ સારીએવી પગતી કરૉ આગળ વધો જય મા મેલડી જય હો

  • @thakorarjun1102
    @thakorarjun1102 Рік тому +1

    વાહ

  • @jayprakashjoshi4397
    @jayprakashjoshi4397 6 місяців тому

    તમારા વિડીયો ઘણાં જોયા કોમેડી જોરદાર

  • @VijayThakor32881
    @VijayThakor32881 5 місяців тому

    સુલતાનપુર થી જય માતાજી લાલ ભાઈ

  • @saileshjithakor2023
    @saileshjithakor2023 Рік тому +2

    Nicce

  • @karandarbar6871
    @karandarbar6871 Рік тому +1

    જય માતાજી ❤❤❤❤

  • @technicalteletend6229
    @technicalteletend6229 Рік тому

    વાહ!

  • @vaghelavikramsinh7931
    @vaghelavikramsinh7931 Рік тому

    GOOD, LiFE, STORY,

  • @RajaSadhisarkar-s1z
    @RajaSadhisarkar-s1z Рік тому

    All raghit bhia jaan❤❤❤❤

  • @shaktinews3296
    @shaktinews3296 Рік тому +1

    ખૂબ સરસ ભવાનજી ઠાકોર

  • @JGshort5933
    @JGshort5933 Рік тому +21

    બલાજી નું inatriyu કરો sar have

  • @thakoreshvarji7258
    @thakoreshvarji7258 Рік тому +2

    જય સીકોતર માં

  • @bt5854
    @bt5854 Рік тому +1

    તમારા આ વિડીયો જોઈને બીજા લોકો માટે પ્રેરણાદાયી રહેશે જય માતાજી

  • @AjayThakor-u6u
    @AjayThakor-u6u Місяць тому

    👍👍👍

  • @nileshthakor8040
    @nileshthakor8040 Рік тому +2

    Bhaghvan tamane gani kam karavani sakati api .kadavabha ganu aghar vadho