Jay shree Krishna Jay mataji Mahadev har Jay swaminarayan family wow super ymmi tasty 😋😋😋 gundr Pak banavo Ho baa moj aave gay Ho Vishal bhai amreli Blog Joy ne ❤
જય સ્વામિનારાયણ વિશાલ તમે કંચન માસી vlog બનાવ્યો મજા આવી ગઈ બહુ સરળ સ્વભાવના છે માસી જ્યારે બેનો સાસરે જતી રહે ને ભાઈ કુંવારો હોઈ ત્યારે એ મા ની ખુબ નજીક આવી જાય છે અને mummy નુ હરેક કામ કરે ને મા નો અખંડ પ્રેમ પણ મળે છે 😊
વિશાલભાઈ તમે શૂટ કરતા રહેજો મને તમારા મમ્મી નો અવાજ બહુ ગમે છે તમારું ઘર ગમે છે😊 રાજકોટ થી ભારતી પટેલ ના જય સ્વામિનારાયણ માસી બહુ મસ્ત ગુંદર પાક બનાવીયો જોતા જ ખાવાનું મન થઈ ગયું😊
Masi bovj mast banaviyo gundar pak aaje virali ben pn dhokla banaviya se suparb masi jay swaminarayan tamra ghar ne jov sem mane maru home j yad aave srs mari ek divash muthiya recipy aapjo masi tamra mate ❤❤ moklu 6u
Jay shree krishna badha ne Very nice vlog congratulations New chenal virali na vlog ma roj jota have aa chenal ma josu 😊 maru piyar pn jesting para ma j che pokal family ☺️
Jai Sri Swaminarayn. Kanchan Ben karelane namak vara karine sukavi nakho kachri tarine khajo gol gol chakra ni jema kapva gundar paak sundar thayo chhe 👌👍Kanchan Ben rasoy yummy yummy 😋 nice video
Masi masa no svabhav bov j saro & masi ni boli bov j sweet chhe
તમારી ગુંદર પાકની receipe ખૂબજ સરસ છે ❤ તમે પણ એટલા પ્રેમાળ છો ❤ ઘર ના લક્ષ્મી ❤
Mast ymmi nice Vishal 👍👍👌👍👍🙏👍👌khush rho bhgvan apko
Bov saras video Vishal nice koi nakhra koi attitude nai mast jevu chhe evu real..👌👌
Jay Swaminarayan 🙏.. very nice recipe.. I will surely try this way ..
જય સ્વામિનારાયણ વિશાલભાઈ બહુ સરસ બ્લોગ બનાવો છો ખેલ રાખજો વિશાલભાઈ હાથનો મેરે સુંધી બરાબર થઈ જાય❤❤❤❤👌👌👌👌
સરસ બનાયો છે માસીએ ગુંદર પાક
Wah wah maa ka pyar. God bless you.
Bov saras banavyo gundar pak 👌👌
Bhu must bnvyo gunderpak
Masi your recipe is so good can’t wait to make❤️
Saras Banavyo che Gundarpak..Mast
Your mummy is so clever ❤
Jay shree Krishna Jay mataji Mahadev har Jay swaminarayan family wow super ymmi tasty 😋😋😋 gundr Pak banavo Ho baa moj aave gay Ho Vishal bhai amreli Blog Joy ne ❤
Nice recipe 😊😊 yummy yummy 😋😋
બહુ સરસ બનાવ્યો 👌🏻👌🏻
Jai Shree Krishna ❤❤❤
Ma dikra ni Jodi very quit lage 6 mast
Jay swaminarayan and good job Vidal and your family
Wow super Wadi nu Shak Baji super Ho dada
કંચન બેન તમારી સાડી સરસ છે અને સરસ રીતે રેસિપી આપી છે વિશાળ ગેટ વેલ સુન્ન સરસ બ્લૉગ બનાવ્યો છે
Bahu j saras recipe share kari masi😊
જય સ્વામિનારાયણ માસી ગુંદરપાક બહુ સરસ બનાવો
સરસ ગુંદર પાક. જય સ્વામિનારાયણ 🎉🎉🎉🎉🎉
🙏🪷જય સ્વામીનારાયણ🪷🙏
માસી ખુબ જ સરસ ગુંદરપાક બનાવ્યો છે 👌👌😊😊
જય સ્વામિનારાયણ વિશાલ તમે કંચન માસી vlog બનાવ્યો મજા આવી ગઈ બહુ સરળ સ્વભાવના છે માસી જ્યારે બેનો સાસરે જતી રહે ને ભાઈ કુંવારો હોઈ ત્યારે એ મા ની ખુબ નજીક આવી જાય છે અને mummy નુ હરેક કામ કરે ને મા નો અખંડ પ્રેમ પણ મળે છે 😊
Mast resipi 😊❤❤
Nice recipe 😋🤤
Nice Recipe 👌UK
Kanchanben Gudarpak bhu sars rite banyo
Very Nic vloga Vishalbhai Tamane jaldhi sarau thi jay
Jay Swaminarayan 🙏🏻🙏🏻
બહૂ સરસ ગુંદર પાક બનાવીયો
Jai swaminarayan very nice Karla joine Bharat saak khavani man thai gyu
केटली सरस ताजी ताजी भाजी...वाह..सरस..👌 गुंदर पाक बहु सरस बनावयो...🤗👍
જય સ્વામિનારાયણ બહુ સરસ બાજી છે અને ગુંદર પાક બહુ મસ્ત બનાયા છે જય સ્વામિનારાયણ
Masi bhu sara chhe
Get well soon vishal bhai ❤️
Thankyou ☺️
Good job Vishal show your garden too 🙏
Masi tamari bdhi rasoy mast hoy😊😊mne tamro svbhav pn bov gme
Palau na thepla mast banavya❤🎉
જય સ્વામીનારાયણ માસી ગુંદર પાકની રેસીપી સરસ હુ આવી રીતેજ બનાવુછુ ગુંદર દરીને ઘઉં નો લોટ લઈએ તોય સરસ લાગેછે માસી તમારે જયારે કારેલા બનાવો ત્યારે કલાક મીઠાના પાણીમા પલાળી રાખજો જરાય કડવુ નહિ બને વિશાલભાઈ કારેલા ખાતા થઈ જસે
Jay swaminarayn 🙏
વિશાલભાઈ તમે શૂટ કરતા રહેજો મને તમારા મમ્મી નો અવાજ બહુ ગમે છે તમારું ઘર ગમે છે😊 રાજકોટ થી ભારતી પટેલ ના જય સ્વામિનારાયણ માસી બહુ મસ્ત ગુંદર પાક બનાવીયો જોતા જ ખાવાનું મન થઈ ગયું😊
Must video 🎉🎉
Jai Swami Narayan 🙏
બહુજ સરસ બનાવ્યો ગુંદર પાક👌🏻👌🏻
Jay shree Swaminarayan
Very nice 👌👌🥰
થેપલાં પણ સરસ બનાવ્યા છે.👌🏻👌🏻
Jay swaminarsyan👌
Congratulations Kanchanben💗How old are you?
બહુ સરસ વિડીયો બનાવ્યો માસી માસા નો સ્વભાવ બહુજ સારો છે
Hello kanchanben tme ketla simple cho bov j lovely family ❤
Vishalbhai mast volg banavjo jovani maja Aave tamara parivar ne ghar mast lage tamne jadi saru thay jase
Saras
Superrrrrr
જય સ્વામિનારાયણ સરસ મજાનો ગુંદર પાક બન્યો છે માસી નંબર વન છે
Jai Swami Narayan
1 rotlo moklvo ne masi..makhan lgye ne❤❤
Veri nice
JAY MATAJI JAY SHRI KRISHNA 🎉🎉🎉NEW ZEALAND THI ARVIND BHAI TIMBADIYA NA JAY MATAJI 🎉🎉🎉
Vahh kanchan ben bov mast banayu 😋😋
Wah, first time aa video joyu, koi ye pan haju sudhi potana vlog maa kem nthi kidhu ke tamara mummy nu channel chhe. Very interesting vlog Vishal
I like vegetables fresh
મસ્ત મમ્મી બનાવે છે
💐જય સ્વામીનારાયણ 💐
સરસ. તમારા થેપલાં મને બહુ ભાવે છે
જ્યારે લડન થી ઇન્ડિયા આવીશું ત્યારે જરુર થી કચનબેન ને મળવા આવીશુ
Vishal bhai roj vlog banavo bahu j mja aave che
ગુંદર પાક મસ્ત 🤤🤤
Masi mast banavyo che gunder pak
Vishalbhai u are so kind
જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ જય ગણેશ સ્વામી નારાયણ
Vishal mast vediyo banavyo ne kachan ben nodular Pakistan very nice and testi❤❤
Jay Swaminarayan
Jay shree Swaminarayan masi and family members
વિશાલ ભાઈ જલ્દી સાજા થઈ જાવ એવી ભગવાન ને પાથઁના
બોવ સરસ બનાવ્યો ગુંદરપાક
Gundarpak ecillent ❤
Nice 👍
Masi bovj mast banaviyo gundar pak aaje virali ben pn dhokla banaviya se suparb masi jay swaminarayan tamra ghar ne jov sem mane maru home j yad aave srs mari ek divash muthiya recipy aapjo masi tamra mate ❤❤ moklu 6u
Thank you ❤️
Masi bahuj pyara chhe
Masi bau maja aavi gai tame bau mast banavyu
Kyare merej 6
Jay swaminarayan
Kem cho vishal bhai tamara mammy ye mast thepla banvaya ane gundarpaak pun mast banavyo
Khub saras
બહુ સરસ રીતે વિડીયો બનાવ્યો છે આવી રીતે મૂકતા રેજો એક દિવસ મા 3 resipe આપી દીધી જોરદાર હો બાકી માસી 💐💐💐🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ
માસી ની રસોઇ ખુબજ સરસ હોય છે🎉
ગુદંર પાક ખુબ સરસ છે
🙏🙏👌👌👍👍😊😊
Mast video che
Virale karta Vishal khub saras che Jay shree ram
Supar vlog
Very nice video
Jay shree krishna badha ne
Very nice vlog congratulations New chenal virali na vlog ma roj jota have aa chenal ma josu 😊 maru piyar pn jesting para ma j che pokal family ☺️
Sup yammi
સરસ થેપલા બનાયા છે ખાવાનું મન થાય
Super super super vlog ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Thank you so much 🙂
Jai Sri Swaminarayn. Kanchan Ben karelane namak vara karine sukavi nakho kachri tarine khajo gol gol chakra ni jema kapva gundar paak sundar thayo chhe 👌👍Kanchan Ben rasoy yummy yummy 😋 nice video
Jay Swaminarayan ☺️
Kanchan ben no swabhav bahuj saral chhe Dharmisht chhe .Good looking koi pan colour ni sadi pere suit thay ane bajuj proper pere chhe sadi
Jsk I like your parents 👌🙏🙏
Mast masi
Vah kanchan ben mast recipe ma dikra a mast vlog banavyo keep it up
Thankyou
વ્લોગ મસ્ત બનાવ્યો વિશાલ ભાઈ, મેરેજ પછી પણ આમ જ માસી ને સપોર્ટ કરતા રહેજો.