શું તમે ક્યારેય મહીસાગર નદીમાં ડૂબકી લગાવી છે | Life of Jd Gujarati | Umreth | 4 July 2021

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • આણંદ જીલ્લામાં ઉમરેઠ ગામ આવેલું છે દોસ્તોં. ગામમાંથી મહીસાગર નદી પસાર થાય છે . મારા મિત્ર દિનેશભાઈ ત્યાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવે છે . એમના આમંત્રણને માન આપી ઉમરેઠ જવાનું થયું ત્યાં નદીમાં નહ્વાનો લ્હાવો લીધો. આપ પણ જજો એકવાર. 4 July 2021
    દોસ્તો આપને અમારા વ્લોગ / ઈન્ટરવ્યુ / એપિસોડ ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરુર કરશો. હું એક ખાનગી ન્યુઝ ચેનલમાં પ્રોડ્યુસર અને એન્કર છું. જ્યાં પણ રિપોર્ટાંગ કરવા જાઉં છું ત્યાંનો ચિતાર અને વર્તમાન સ્થિતી મારી ચેનલના માધ્યમથી આપની સાથે શેયર કરતો રહીશ. સલાહ સૂચન આવકાર્ય.
    આપ મારી। સાથો સોશિયલ મીડિયામાં જોડાઈ શકો છો.
    insta @jd_gujarati
    @vtv.jayesh
    Facebook page @jayeshchaudharyofficial
    twitter @jdchaudhary19

КОМЕНТАРІ • 2