Це відео не доступне.
Перепрошуємо.

Rajbha Gadhvi || રાજભા ગઢવી 17 કલાકાર પહેલીવાર એક સાથે દુહાની રમઝટ

Поділитися
Вставка
  • Опубліковано 19 сер 2024
  • RajbhaGadhvi Gir Studio youtube chenal આ રાજભા ગઢવી ની Official Channel છે હવે થી રાજભા ગઢવીના આવનારા અને વીતીગયેલા બધાજ પ્રોગ્રામ ના વિડિઓઝ આમા તમને જોવા મળશે એના માટે આ Channel Subscribe કરો આભાર

КОМЕНТАРІ • 1,1 тис.

  • @bhalajirajput5461
    @bhalajirajput5461 4 роки тому +30

    જે પોતે કલાકાર હોય અને આ રીતે બીજા કલાકારો ને પ્રોત્સાહન આપે એ મારી દષ્ટિએ બહું ઉદારતા ની નિશાની છે.
    રાજભા ગઢવી ને મારા દિલથી જય માતાજી

  • @alpeshthakorsingar5028
    @alpeshthakorsingar5028 5 років тому +7

    જોરદાર છે ભાઈ ભાઈ ખૂબજ સરસ અવાજ છે બધા ભાઈ ઓ નો અને રાજભા ગઢવી ની તો વાતજ નો થાય જય હો

  • @TG_ARMY_NATION
    @TG_ARMY_NATION 4 роки тому +15

    જય માતાજી.... જય હો રાજ ભા ગઢવી,,, તમને અને તમારી જનેતા ના ચરણોમાં મારા જગદીશ પરમાર ના કોટી કોટી વંદન હજો....જય હો માલધારી....જય હો ચારણ....જય હો રાજપૂતા ના....🙏🙏🙏🙏🙏.....

  • @jasminjoshi6224
    @jasminjoshi6224 5 років тому +9

    વાહ રાજભા ગઢવી જોરદાર કલાકારો છે હો ભાઈ જય દ્વારિકાધીશ.

  • @niravhalpati4140
    @niravhalpati4140 2 роки тому +8

    આ ડાયરા ના બધા કલાકારને દિલથી સત સત નમન જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @msd0717
    @msd0717 5 років тому +70

    ગીર જેવું ટેલેન્ટ વિશ્વ માં ક્યાંય નથી.... બધા એ જીવન માં આગળ વધો એવી દ્વારકાધીશ ને પ્રાથના....

  • @daxahir5351
    @daxahir5351 5 років тому +5

    અરે વાહ... આમાંથી રાજ ભા ની બાજુ માં બેઠેલા રાજા ભાઈ ને મળી છું
    જય હો...

  • @ramabhairatdiyabharwad-8182
    @ramabhairatdiyabharwad-8182 3 роки тому +7

    હા ગીર ના હાવજો હા
    17 ગઢવી ચારણ છોરુ ને ખુબ ખુબ અભિનંદન ભાઈ
    હા રાજભા ગઢવી ની મોજ હા

  • @gujaratnewsanalysis4752
    @gujaratnewsanalysis4752 4 роки тому +12

    બેસ્ટ ધનસુરભાઈ ગઢવી નો દુહો...છટા અદ્ભૂત છે કવિરાજ ની👌

  • @rathormahendrashihrajput8008
    @rathormahendrashihrajput8008 5 років тому +4

    વાહ રાજભા કવિરાજ ધન્યહો ખુબ સરસ છે

  • @nitabharwad2193
    @nitabharwad2193 5 років тому +6

    અલ્યા ગોવાળો જોજો કાનો આવી નો જાય....વાહ ...

  • @yogeshkeshvala2134
    @yogeshkeshvala2134 5 років тому +14

    હા પ્રકૃતિ પ્રેમી હા..... આવી રીતે પ્રકૃતિ ને ટકાવવાનો ઉદેશય....મને ખુબ ગમ્યું યાર...પ્રકૃતિ પ્રેમી ...રાજભા...

  • @jayeshsolanki9758
    @jayeshsolanki9758 5 років тому +3

    વાહ..વાહ...ભાણીયાવ જય માતાજી

  • @shivgadhvi1237
    @shivgadhvi1237 5 років тому +7

    વાહ વાહ મારા વાલા રાજભા તમે ખુબ ખુબ સરસ કામ કરો છો અમા ગણા એવા કલાકાર છે જે તમરા આશીર્વાદ થકી આગળ વધસે વાલા રાજભા ગઢવી રંગ છે બાપ આપને

  • @bhawanisinghcharan8975
    @bhawanisinghcharan8975 4 роки тому +2

    હા ગઢવીરાજ
    જય રાજલ
    જય સોનબાઈ
    જય મોગલ

  • @piyushthummar4387
    @piyushthummar4387 5 років тому +2

    ભલે મોજ ભલે ....વાહ રાજભા વાહ...

  • @user-kc5lz2zw5h
    @user-kc5lz2zw5h 5 років тому +3

    વાહ લાખા ભા

  • @mahesh.z.baraiyabaraiya6301
    @mahesh.z.baraiyabaraiya6301 5 років тому +27

    " વાહ બાપ તમારા બધાજ દોહરા હમારા દિલ ની આરપાર સોસરવા નિકળી ગયા..હો..બાપ.🙏🙏

  • @rajendratuvar8554
    @rajendratuvar8554 5 років тому +1

    વાહ રાજભા ગઢવી વાહ તમારો બહુ સારો વિચાર આયો અને આ દરેક જુવાન ને આગલ લ ઈ જવા માટે સારી મેહનત કેવાય તેથી હુ તમને હદય પુરવક હજારો વંદન કરૂ સૂ જય માતાજી લિ, કારડીયા રાજપૂત રાજેનદૃ ડી

  • @anilahir2534
    @anilahir2534 4 роки тому +2

    જય દ્વારકાધીશ જય મોગલ માં 🙏🙏🙏

  • @vanrajsinhvaghela2011
    @vanrajsinhvaghela2011 5 років тому +11

    વાહ ગુજરાત નુ ગૌરવશાળી રાજભા ને જય માતાજી..નડિયાદ થિ વનરાજસિંહ મહોતસિંહ વાઘેલા..

  • @yogeshchauhan227
    @yogeshchauhan227 5 років тому +17

    વાહ કવિરાજ...
    ખૂબ જ સુંદર ગાંડી ગીર, તમારું કાર્ય અને કવિરાજો ના સૂર
    બધા કવિરાજ ખૂબ જ પ્રગતી કરો એવી એવી માં ભગવતીને પ્રાર્થના

  • @rajeshpujaraallinone
    @rajeshpujaraallinone 5 років тому +2

    આપનો આ પ્રયાસ બહુજ સરાહનીય છે

  • @vasantlavingia6879
    @vasantlavingia6879 4 роки тому +2

    વાહ! Excellent.

  • @user-yb2er6ic4c
    @user-yb2er6ic4c 5 років тому +34

    રાજભા ગઢવી સાહેબ મને દુહા છંદ લોકસાહિત્ય જુના લોકગીત સાંભળવાનો બૌ જ શોખ છે મને તમે જે આપણી સંસ્કૃતિ ને જાળવી રાખો એ પણ મને બઉ જ ગમે છે. મેં જૂની પૌરાણિક ગુજરાતી નામાંકિત 174 જેટલી ફિલ્મો જોઈ છે અને લોકસાહિત્ય ની કથાઓ વાર્તાઓ માંથી ઘણું ગુજરાતી સાહિત્ય જાણવા મળ્યું છે અને હજુ જાણવાનો પ્રયત્ન પણ કરું છું.
    મને પણ દુહા અને પંક્તિઓ લખવાનો શોખ છે. હું પણ એક હસ્ત કલાકાર છુ. સાહેબ તેજલ ગરાસની જે ફિલ્મ પણ છે અને હાલ ધોરણ 9 માં 21 માં નંબરનું 'તેજમલ' એવા નામથી લોકગીત પેજ નં.147 પર છે જે પરથી મેં એક દુહો બનાવ્યો છે .
    'ધન નાર સોરઠ ધરા તણી
    સોરઠ ધરા ધ્રુજાવતી,
    વટ, વચન અને વેર ખાતર
    દુશ્મનો ને ડરાવતી,
    અશ્વે પલાણી એ તેજલે
    તે'દી તલવાર લીઘી હાથ માં,
    અમ દેશ ની એવી નારીયું,
    અમર છે ઈતિહાસ માં...૨
    આ દુહા માં કાઈ ભૂલ હોય તો જણાવશો અને જરૂરી માર્ગદર્શન આપશો અને આવા વીડિઓ મોકલતા રહેશો એવી આશા રાખું છું.
    લી.
    વાસુદેવ રામાનંદી(સાધુ)
    કંડકટર (નખત્રાણા ડેપો,ભુજ)
    મુ.દેવકાપડી તા.ભાભર
    જી.બનાસકાંઠા

  • @praveensinhdarbaar6307
    @praveensinhdarbaar6307 2 роки тому +6

    ભીમાભાઇ ગઢવી... સરસ દુહુ ગાયો...🚩📿 જય👑માઁતાજી... 🌹🙏

  • @dharmendrasinhrathod4751
    @dharmendrasinhrathod4751 5 років тому +2

    વાહ કવિરાજ

  • @SwarShaktiCharanhamir
    @SwarShaktiCharanhamir 5 років тому +8

    વાહ રાજભા મોજ કરાવી...... તમારો ચારણો પ્રત્યે નો પ્રેમ અને ઉગતી પ્રતિભા ને ઉજાગર કરવા નો પ્રયત્ન ખૂબ સરસ

  • @njj167
    @njj167 3 роки тому +8

    જીવો ચારણો જીવો... જાજુ જીવો...
    જય માતાજી સૌને

  • @prakashmokhara
    @prakashmokhara 5 років тому +3

    વાહ, વાહ, રાજભા જય જોગમાયા, ખુબ સરસ

  • @rajeshpujaraallinone
    @rajeshpujaraallinone 5 років тому +1

    આપના આ પ્રયાસથી ગુજરાતમા નવા કલાકારો મળશે

  • @ranajitkukavavaranajit7045
    @ranajitkukavavaranajit7045 4 роки тому +2

    જય દ્વારકાધીશ🙏🏼🙏🏼🙏🏼

  • @user-qq6re2qf4s
    @user-qq6re2qf4s 5 років тому +10

    વાહ રાજભા કાનપર અમારા નેહડા મા પધારવા બદલ આભાર ભરતભાઈ સાટીયા

  • @madhubhaibekra1493
    @madhubhaibekra1493 5 років тому +4

    જય માતાજી

  • @pravindangadhavi6058
    @pravindangadhavi6058 5 років тому +1

    વાહ રાજભા 👌👌👍👍

  • @desaigajendra5336
    @desaigajendra5336 2 роки тому +10

    જ્યાં સુધી ભારત મા આવા કલાકારો તૈયાર થાત રહેશે ત્યાં સુધી ભારત ને આંચ નઈ આવે

  • @b.msaniya6879
    @b.msaniya6879 5 років тому +3

    હા માલધારી

  • @mr.kavirajdhank7896
    @mr.kavirajdhank7896 5 років тому +40

    જય માતાજી મિત્રો આ કાયઁ કરવામા અમને ખુબ જ આનંદ આવ્યો અને એક વાત નો ગવઁ પણ છે કે રાજભા જેવો અભણ ચારણ આજે મહાન કવિ છે લોક સાહિત્યકાર છે બસ મા સોનલ ને મારી એટલી પ્રાથઁના છે કે પોતે પણ આગડ વધે અને બિજાને પણ તેનાથી બને એટલો સાથ સહકાર આપે
    જય માતાજી
    ચારણ કવિ જઠરાજ (ઢાંક)

  • @hardikgadhvi9807
    @hardikgadhvi9807 4 роки тому +1

    વાહ હાવજ ડાયરો .... 🙌🙏

  • @bharatkoriya6674
    @bharatkoriya6674 5 років тому +6

    Jay ho bhai bhai

  • @hdh2728
    @hdh2728 5 років тому +14

    વાહ ભના ભાઇ ના કંઠે સરસ્વતીનો વાંસ સે ભાઇ...તમારો પોગ્રામ સુરત માં થશે તો હુ
    જરૂર આવીશ

  • @meldisarkaroficial531
    @meldisarkaroficial531 5 років тому +13

    હા રાજભા ગઢવી હા. વાહ.માલધારી...
    ખુબ ખુબ વધે તમારી બધા ની નામના એવી અમારી શુભકામના

  • @davbhavesh8394
    @davbhavesh8394 5 років тому +1

    જય મોરલીધર ભા
    જય માતાજી

  • @ramasisabhad2081
    @ramasisabhad2081 5 років тому +14

    ખુબ સરસ ગાયું ગઢવી ડાયરાયે. આમતો કેવાય કે ગઢવી ના ગળે હાજરા હજુર સરસ્વતી વસે છે...પણ આમાં તમારી પાછળ બેઠેલ વાજસૂર ભાઈ ગઢવી અને છેલ્લે બેઠેલ ભીમાભાઇ ગઢવી યે મન જીતી લીધું હો ભા....ખૂબ મજા આવી.

  • @ujaskamani9618
    @ujaskamani9618 5 років тому +3

    વા રાજભા વા તમે તો મોજ કરાવી દીધી હો

  • @jigneshmakwanamakwana433
    @jigneshmakwanamakwana433 5 років тому +3

    Vah gir na sawajo vah

  • @gtclive1
    @gtclive1 5 років тому +1

    Wah charno

  • @user-fv9ko5ti7l
    @user-fv9ko5ti7l 5 років тому +1

    વાહ રાજભા ગઢવી ની મોજ ગીર ની મોજ ક્રીક અલગ હોય વાલા

  • @chhaiyasudhir3104
    @chhaiyasudhir3104 5 років тому +22

    બહુ સારો પ્રયત્ન...
    ગ્નાન વહેંચવા થી વધે
    બહુ સરસ

  • @pravinpravinchaudhary3790
    @pravinpravinchaudhary3790 5 років тому +6

    વાહ બઘા દેવી પુત્રો ને જય માતાજી 🙏🙏🙏

  • @mahesh.z.baraiyabaraiya6301
    @mahesh.z.baraiyabaraiya6301 5 років тому +13

    વાહ..રાજભા ગઢવી..વાહ...." જય..હો..બાપ જય..હો..તમને અને ગઢવી ડાયરા ને..બાપ.🙏🙏🙏

  • @mehuldalvadiofficial779
    @mehuldalvadiofficial779 5 років тому +3

    વાહ રાજભા ગઢવી વાહ અમર દાન વાહ મોજ

  • @kishanmer7981
    @kishanmer7981 5 років тому +8

    વા ..... ચારણ વા.. રાજ ભા ઈ મોટા ટેજ મા ગાય છે. પણ એને આ નેહડા ના લોકો આગડ આવવા નુ જે વીચારયુ છે એ જો ઈ ને મને ખુબજ આનંદ થાય છે . હજી રાજ ભા ઈ ના નેહડા ના લોકો નુ ક ઈ ક સારુ વીચારયુ છે.. જય મોગલ . જય સોનલ મા 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @maheshchavda4754
    @maheshchavda4754 5 років тому +2

    જય જય જય મોગલ માં

  • @tarunprajapati2392
    @tarunprajapati2392 5 років тому +2

    Jay mataji kaviraj ne

  • @bhavsinhjadav721
    @bhavsinhjadav721 5 років тому +3

    વાહ રાજ ભા 👌
    જામો પાડી દીધો હો 🙏

  • @r.d.officialdmsodhaparmar890
    @r.d.officialdmsodhaparmar890 5 років тому +6

    વાહ રાજભા ગઢવી વાહ તમારા ગીર ના હા વ જો ને સો સો સલામ જય ભવાની.

  • @doshikiran8192
    @doshikiran8192 5 років тому +2

    Nice work Rajbha gadhavi

  • @haspalzala9707
    @haspalzala9707 5 років тому +5

    વાહ કવિરાજો વાહ
    જય માતાજી

  • @khavadvanraj9668
    @khavadvanraj9668 5 років тому +78

    રાજભા તમે મોટા સ્ટેજ ના કલાકાર થઇ ને નાના કલાકારો સાથે આવુ આયોજન કરો તે સારું કહેવાઇ.....વાહ ...બાકી તો તમને તો ખબર છે જય માતાજી.....

    • @davemahesh8025
      @davemahesh8025 4 роки тому +2

      Sachi vat rajbha support kare baki bija to khabar j chhe

    • @ninayanapatel6701
      @ninayanapatel6701 4 роки тому +2

      નાના કલાકારો સુ માણસ નથી જાનવર છે તમે માણસ છો કે જાનવર જો માણસ ને માણસ સાથે બેસવાની ના પાડો છો વાવ આ ગુજરાત ની ધરતી પર આવા નીચ વિચાર વાળા માણસો પણ રહેશે એ આજે ખબર પડી 😡

    • @harsadbhai844
      @harsadbhai844 2 роки тому

      જયભઞવતી

  • @hiravanshi503
    @hiravanshi503 5 років тому +7

    વાહ કવિરાજ મને મારા ગામ પાદર ના ઈ ઘેઘૂર વડલાની યાદ આવી ગઈ જ્યા ગૌધૂલી સંધ્યા એ આવો જ ડાયરો જામતો , રંગ છે ડાયરા ને.

  • @manglamgraphics8315
    @manglamgraphics8315 5 років тому +7

    જય માતાજી બધા કવિરાજ ને.
    વાહ તમારો અવાજ.
    તમોના કંઠે કંઈ પણ સાંભળતાજ અમારી છાતી ગજ ગજ ફુલે.

  • @baradkanji8475
    @baradkanji8475 5 років тому +8

    તમારી બાજુ મા બેઠા છે ઇ રાજુભાઇ ગઢવી મારા મિત્ર છે ગુદરણ ના

  • @jitahirmojila613
    @jitahirmojila613 5 років тому +86

    આમા જે અમર ગઢવી છે ઈ મારા પરમ મીત્ર છે વાહ અમર ભાણેજ ખુબ ખુબ અભિનંદન તમારો નામ અમર કરો બાપ

    • @jitahirmojila613
      @jitahirmojila613 5 років тому +1

      Thanks all to like my comments 👍

    • @blochrizvam4674
      @blochrizvam4674 5 років тому

      Ha bhai gam suryavadar jamnagar hame sathe bhanta

  • @vaibhavdodiya3532
    @vaibhavdodiya3532 5 років тому +4

    વાહ રાજભા એક નવો વીચાર
    ખૂબ સરસ

  • @user-kc5lz2zw5h
    @user-kc5lz2zw5h 5 років тому +2

    વાહાભુરાભાઈ

  • @prabhurajput3454
    @prabhurajput3454 5 років тому +11

    राजबा गढ़वी जी आप बहुत अच्छे व्यक्ति हो ।।।अगर मौका मिला तो आपका आशीर्वाद लेने जरूर आऊंगा।।।।

  • @ashishgamot4977
    @ashishgamot4977 5 років тому +42

    વાહ કવીરજો
    ડાયરા ને રામ રામ
    કવીરાજ ભુજ શહેરે વર્ષો પહેલાં ચાલતી પાઠશાળા ની ઝલક મળી

  • @jetpurkathisiyaselectiondr478
    @jetpurkathisiyaselectiondr478 5 років тому +3

    moj aavi gye bahu maja aavi wah rajbha ... aavu navin karta raha ho ame vadhav su..... jay mata ji

  • @kamleshbharwad2433
    @kamleshbharwad2433 5 років тому +5

    હા ગીરના સાવજો...
    મારા ચારણ ઘણુ જીવો બાપ...

  • @nilesh_raval_bhavnagar
    @nilesh_raval_bhavnagar 5 років тому +13

    વાહ રાજભા ગઢવી વાહ👌👌👌👌
    એક સાથે ૧૭ ગીર ના સાવજ ભેગા કર્યા

  • @user-on2ix2yk3n
    @user-on2ix2yk3n 5 років тому +120

    વા રાજભા ગઠવી વા એક થી એક ચડિયાતા કલાકારો છે જય રામ દેવ ઠાકર ધણી જય દ્વારકાધિશ જય ગોપાલ કનૈયા મહાદેવ હર

  • @bhagvatsaptahparmarparivar8260
    @bhagvatsaptahparmarparivar8260 5 років тому +4

    Jay Girnari Vah Rajbha Vah

  • @tusharbarot1183
    @tusharbarot1183 2 роки тому

    ખૂબ સરસ રચના દુહા સાખી છંદ ચારણ જી જય હો ચારણ સમાજ ને હું તુષાર બારોટ તમારા સ્ટેજ પ્રોગ્રામ માં તમને ગણી વાર જોયા છે પણ હું પણ થોડું ગવ છું પણ એક ઈચ્છા છે કે ક્યારેક તમને મડું જાય હો ચારણ જી. 🙏🙏🙏🙏🙏 જય મોગલ માં 🙏🙏

  • @pravinprajapati8569
    @pravinprajapati8569 Рік тому +1

    Rajbha gadhavi & Avel badha gadhavi kalakarone..... Jay Dvrkadhish 🙏 🙏 🙏 🙏 🙏 🙏 👏👏👏👏👏

  • @vasantpurohit5615
    @vasantpurohit5615 5 років тому +3

    વાહ રાજભા
    બહુ સરસ આયોજન 👍

  • @ramparmar3193
    @ramparmar3193 5 років тому +4

    વા રાજભા ગઠવી
    જય માતાજી
    જય વિજવાસણ માં રૂપલ

  • @bannaking516
    @bannaking516 5 років тому +6

    વાહ મૌજ વાહ .....રાજભા તમે કાઇક સંભળાવ્યુ હોત તો...

  • @gangadavrajchavda404
    @gangadavrajchavda404 5 років тому +9

    એ...જઞદબા માં જોઞણી જપુ તીહારા જાપ અખડ માં તારા ધીના દીવા બણે એ.. માણી પરઞટ આપો આપ જય માતાજી ડાયરાને રામરામ

  • @parmarvijay3176
    @parmarvijay3176 5 років тому +4

    વાહ રાજભા ગઢવી જય માતાજી દેવીપુજકના તમને અભિનંદ જય મેલડી માં

  • @kartiknasit4383
    @kartiknasit4383 5 років тому +5

    વાહ દુહા ચંદ ની મોજ વાહ જોરદાર
    જય હો ગાંડી ગીર
    જય માતાજી

  • @bijalbhai5067
    @bijalbhai5067 Рік тому +1

    Very nice Rajbha super dry rav na Desi Dyro Jai Ho Garvi, Gujarat🎉

  • @dhirajram6376
    @dhirajram6376 5 років тому +2

    હા ગઢવી ની મોજ હા

  • @ajitsinhvaghela7924
    @ajitsinhvaghela7924 5 років тому +3

    Jay ho dayro

  • @dalabhaidalabhai6374
    @dalabhaidalabhai6374 5 років тому +3

    વાહ કવીરાજ વાહ રાજભા વાહ મારા માલધારી ની મોજ મોજ આવીગય રાજભા

  • @himmatbharvad9588
    @himmatbharvad9588 5 років тому +1

    વાહ ગઢવી વાહ જમાવયુ

  • @chiragchauhan8924
    @chiragchauhan8924 5 років тому +1

    Naman che aava kalakaro ne jevo bharat ni sanskruti ne jivant rakhe che..jay jay garvi gujrat

  • @jayrajsinhgohil7767
    @jayrajsinhgohil7767 5 років тому +12

    HA MARI GIR NA CHARAN Ni MOJ HA
    EK DUM JAKAS
    Jay rajputana
    Jay mataji

  • @makwanavijay3155
    @makwanavijay3155 5 років тому +11

    Wah rajbha તમે નાના કલાકાર ને સપટો કરો છે વાહ વાહ કવિરાજ jay ho
    Jay maa mogal

  • @dileepkolirumar6466
    @dileepkolirumar6466 5 років тому +2

    વાહ રાજભા વાહ મોજ જય હો કવિરાજ
    જય મોમય માં જય મોગલ માં જય માંધાતા જય વેલનાથ બાપુ જય ભોલે નાથ
    🇮🇳🇮🇳🇮🇳જય ભારત માતાની 🇮🇳🇮🇳🇮🇳

  • @thegayakwad979
    @thegayakwad979 4 роки тому +1

    Dhansur bhai ghadhvi. Suparb and owsum voice perfect

  • @Healthcare_Design
    @Healthcare_Design 3 роки тому +11

    Lots of Love from Los Angeles Rajbha Ji ❤️🙏🏽Amazing work .

  • @nishananda1185
    @nishananda1185 5 років тому +3

    Ha Rajbha
    100 100 salam

  • @jaibhavanijaibhavani38
    @jaibhavanijaibhavani38 4 роки тому

    હા મોજ મોજ.... ખુબ ખુબ અભિનંદન....
    ગઢવીસાહેબની મોજ મોજ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @sunnydhamecha8664
    @sunnydhamecha8664 4 роки тому +1

    Mja avi gai thank u Gadhavi bhaiyo 🙏🏻🙏🏻

  • @Mr_Goval_2121
    @Mr_Goval_2121 5 років тому +15

    *હા 17 ક્લાકાર ની મોજ હા*
    *જોરદાર ડાયરા ની મોજ*

  • @tarunahir5677
    @tarunahir5677 5 років тому +7

    જય મુરલીધર ડાયરા ને ,
    વાહ રાજભા વાહ,
    વાહ bhanubha વા.

  • @davbhavesh8394
    @davbhavesh8394 5 років тому +1

    બધા જ ભાણેજ ને જય દ્વારકાધીશ

  • @pravinparmar1502
    @pravinparmar1502 5 років тому +2

    Ha girni moj

  • @mehulbaria2156
    @mehulbaria2156 5 років тому +59

    રાજભા ગઢવી સત્તર કલાકારોની સાથે પહેલીવાર દુહાની રમઝટ👇
    (૧)૧:૩૬ - જીવણભાઈ ગઢવી
    (૨)૨:૦૧ - વાલાભાઈ ગઢવી
    (૩)૨:૨૦ - ભુરાભાઈ ગઢવી
    (૪)૨:૪૩ - અમરભાઈ ગઢવી
    (૫)૩:૦૪ - રાજાભાઇ ગઢવી
    (૬)૩:૩૭ - લાખાભાઈ ગઢવી
    (૭)૪:૦૩ - મેઘરાજભાઈ ગઢવી
    (૮)૪:૫૩ - રાજભાઈ ગઢવી
    (૯)૫:૧૩ - વાત્સુરભાઇ ગઢવી
    (૧૦)૫:૪૦ - રાજાભાઇ ગઢવી
    (૧૨)૬:૨૦ - દેવિદાં(ન) ગઢવી
    (૧૩)૭:૦૧ - કાનસુરભાઇ ગઢવી
    (૧૪)૭:૪૨ - નાથભા ગઢવી
    (૧૫)૮:૨૧ - પનાભાઈ ગઢવી
    (૧૬)૮:૫૧ - પુજાભાઈ ગઢવી
    (૧૭)૯:૨૪ - જેઠાભાઈ ગઢવી
    જય માતાજી 🙏
    જય શ્રી કૃષ્ણ 🙏
    - મહીસાગર જિલ્લાથી😍

    • @charlesjackson5509
      @charlesjackson5509 5 років тому +3

      હા જુવાન હા... હુંય મહીસાગર થી છું... પણ અહીં કોઈ લોકસાહિત્યકાર નથી... અર્ધા દુહા અને છંદ તો અહીં કોઈ સમજતું પણ નથી...

    • @Two_brather8989
      @Two_brather8989 5 років тому +1

      Good Baria ji