Це відео не доступне.
Перепрошуємо.

Jaag Re Malan Jaag | જાગ રે માલણ જાગ | Audio Song | Meru malan | Praful Dave | Mahesh - Naresh

Поділитися
Вставка
  • Опубліковано 31 лип 2024
  • Jaag Re Malan Jaag
    Label- Saregama India Limited
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    For more updates Follow us on Facebook:
    / saregama
    Follow us on Twitter:
    / saregamaglobal

КОМЕНТАРІ • 109

  • @SaregamaGujarati
    @SaregamaGujarati  4 роки тому +21

    Latest release!
    ua-cam.com/video/JGqfUuFH0CQ/v-deo.html

  • @rutikchavda29
    @rutikchavda29 2 роки тому +44

    જાગ નહી તો પ્રાણ નુ મારુ ઉડી જાસે પંખીરૂ પ્રેમ દુહાણી દય ને તૂને આજ પોકારે મેરૂ.... શબ્દ 💫🥀🔥

  • @user-my4km3gz5w
    @user-my4km3gz5w 3 місяці тому +27

    હુ નાનો હતો ત્યારે મારા મોટા ભાઇ એ અમદાવાદ મા એલન સિનેમા આ મૂવી બતાવી હતી ગુજરાતી મૂવી જોવો એક જમાનો હતો એક સુંદર મૂવી મારી નાનપણ ની યાદ ❤

    • @sayraessani3175
      @sayraessani3175 Місяць тому +3

      હું પણ નાની હતી ત્યારે રાજકોટ માં મારી ફોઈ મને સિનેમા માં જોવા લઈ ગયા હતા

    • @user-my4km3gz5w
      @user-my4km3gz5w Місяць тому

      @@sayraessani3175 ખુબ સરસ આનંદ થયો તમને યાદ છે

    • @BhappuLuhar
      @BhappuLuhar Місяць тому +1

      Ooo

    • @vijayrathod1769
      @vijayrathod1769 Місяць тому

      ​@@sayraessani3175zindagi jati rahe pn yaado avi che jene yaad Karine pn Khushi male ❤Anu naam Aaj zindagi che je jati rahe 😢

  • @vinodpatel-zs5ke
    @vinodpatel-zs5ke Місяць тому +10

    જીલસે નહિ ધરતી મારી એકલતાનો ભારો .
    ક્યાં બાત❤

  • @dharmendrapatel4045
    @dharmendrapatel4045 2 роки тому +33

    "વિંખાઇ જશે બે હરિયાળા હૈયે બાંધેલ માળા..." અદ્ભૂત શબ્દો અદ્ભૂત સંગીત...
    યુગો યુગો સુધી અમર રહેશે આ ગીત.

  • @user-wu8fo1sq9x
    @user-wu8fo1sq9x 2 місяці тому +3

    સુપર ,પ્રફુલ ભાઇ, તમે સુંદર ગીતો ગાયા છે ખૂબ ખૂબ અભિનંદન

  • @sarlabamaniya2769
    @sarlabamaniya2769 4 роки тому +14

    I Love & Like Old Gujarati Songs
    કારણ હુ ય ગુજરાતી છુ

  • @ChiragParmar-dw9rl
    @ChiragParmar-dw9rl 2 місяці тому +4

    વાહ રે મારી મીઠી બોલી ગુજરાતી...

  • @user-kc6nf7ov5e
    @user-kc6nf7ov5e 2 роки тому +6

    સરસ પ્રફુલ ભાઈ દવેને
    લિ.જયંતિ ભાઈ એમ રાવળ ઓગણજ અમદાવાદ થી.

  • @parmarjignesh1725
    @parmarjignesh1725 4 місяці тому +7

    રાવણહથ્થાનો કેટલો અદ્ભુત ઉપયોગ!

    • @rabarimehul8608
      @rabarimehul8608 24 дні тому +1

      અદભુત વાજિંત્ર અને અદભુત નોંધ તમારી

    • @parmarjignesh1725
      @parmarjignesh1725 23 дні тому

      @@rabarimehul8608 🙌🙌

  • @thakormanubhai2907
    @thakormanubhai2907 Рік тому +3

    વાહ જાગરે માલણ. દલ ને તારી યાદ સતાવે

  • @thakorjalaji6319
    @thakorjalaji6319 Рік тому +4

    જોરદાર હો પફલભાઈ દવે

  • @shahilbanva1178
    @shahilbanva1178 2 місяці тому +3

    ઝીરશે નહિ ધરતી મારી
    એકલતા નો ભારો
    ચાર જુગો ના જેવડો થાશે
    એક રે દિવસ મારો
    છોડ રે માલણ છો……….
    સેજ સુંવાળી છો ………..
    છોડ રે માલણ છોડ સેજ સુંવાળી છોડ
    દલ ને તારી યાદ્સતાવે
    સેજ સુંવાળી છોડ
    દલ ને તારી યાદ્સતાવે
    સેજ સુંવાળી છોડ...........................................Mari Malan Yad Aavi Gai 😒😟😒

  • @VarshaPatel-fh8pd
    @VarshaPatel-fh8pd 2 місяці тому +1

    Ha original Prem to Gujarati bhasha ma j thay na aa l Love you ma

  • @nitinshah6848
    @nitinshah6848 Рік тому +8

    Praful Dave at it best

  • @mafatlalrathod3147
    @mafatlalrathod3147 Місяць тому +1

    Very nice 👍👍👍

  • @kaushikbhongle3217
    @kaushikbhongle3217 2 роки тому +24

    I m maharashtrian, but i like dis song so much👌👌👌

    • @ramjidodia
      @ramjidodia Рік тому +1

      तुम्ही खर संगीत प्रेमी आहात जे म्युझिक लवर्स असतात त्यांना काही फरक नाही पडत की तो गाणं कुटला भाषेत आहे मी गुजराती असून मी जास्त करून मराठी गाणे ऐकतो

    • @dr.nirpan99
      @dr.nirpan99 Рік тому

      Tula kadtey ka gaan

    • @vinodpatel-zs5ke
      @vinodpatel-zs5ke 9 місяців тому +1

      गीत संगीताला काही सीमा नाही 🎉

  • @Hetvi897
    @Hetvi897 2 місяці тому +1

    સદાબહાર સોંગ ❤❤

  • @quanttools3302
    @quanttools3302 4 роки тому +26

    Heard it after almost 30+ years.
    Reminds me of my childhood.

  • @mukeshbharwad4140
    @mukeshbharwad4140 3 місяці тому +1

    નાનપણ ની યાદગાર અનુભવ 🎉🎉🎉

  • @sanatshah340
    @sanatshah340 3 роки тому +3

    Khub j saras gavayu che

  • @maheshmohnani5778
    @maheshmohnani5778 Місяць тому +2

    i am Sindhi but like this very nice song

  • @senamavinodbhai6810
    @senamavinodbhai6810 3 роки тому +5

    🌴 💋 🌴 👍 🚩 🌴 ચંડી ચામુંડા જય મામા જય શક્તિ મા જય કૃષ્ણ ભગવાન તુહી બેન મકવાણા વિનોદભાઇ મકવાણા નીતિનભાઈ ધારાસભ્ય ગામ મેડાઆદરેજ કડી તાલુકો લો મહેસાણા

  • @sejalparikh2816
    @sejalparikh2816 2 роки тому +7

    One of the my favourite song 👌

  • @solankiyogendrabhai1139
    @solankiyogendrabhai1139 2 місяці тому +1

    Beautiful song and music 🎉

  • @northgujratstudio276
    @northgujratstudio276 12 днів тому

    કદાચ ગીતો લખવા વાળો ને ક્રેડિટ મળે

  • @rahulchavda9954
    @rahulchavda9954 3 місяці тому +1

    Adbhut ❤

  • @NavghanbhaiMaraj
    @NavghanbhaiMaraj 14 днів тому

  • @VijayDaataniyaOfficial
    @VijayDaataniyaOfficial 4 роки тому +2

    Fantastic super Hits ગુજરાતી song

  • @jenniferlorenz5768
    @jenniferlorenz5768 Рік тому +2

    Saras

  • @mukeshbhaiparmar6527
    @mukeshbhaiparmar6527 Рік тому +1

    Gujrat nu Gaurav praffulbhai Dave . Super sog .

  • @bharatparmar24295
    @bharatparmar24295 3 роки тому +3

    क्‍या सोंग है, मोज आ गई भैया,संगीतकार कोन है इस गीत का

  • @MukeshChaudhari-bp4sh
    @MukeshChaudhari-bp4sh 4 роки тому +7

    My favorite song
    ...

  • @vaibhavthakorvlog
    @vaibhavthakorvlog Рік тому +2

    Super very nice song

  • @piyutalsania4492
    @piyutalsania4492 3 роки тому +9

    My favorite song @singar

  • @manishkamdar5924
    @manishkamdar5924 9 місяців тому +1

    Superb voice and Superb so g

  • @jaydeepsingh1006
    @jaydeepsingh1006 Рік тому +1

    સુપર 👌👌

  • @dilipwagela9254
    @dilipwagela9254 2 роки тому +2

    Nice gujrati love song

  • @thakormanubhai2907
    @thakormanubhai2907 Рік тому +1

    કાળજે વાગ્યે ઘા

  • @prakashjainjain9024
    @prakashjainjain9024 Рік тому +2

    Lovely song

  • @alpeshbhavsar6781
    @alpeshbhavsar6781 3 роки тому +5

    Mind blowing song

  • @yogeshkotecha6600
    @yogeshkotecha6600 Рік тому +1

    ❤lovely song

  • @jayantilalpithava6302
    @jayantilalpithava6302 Рік тому +1

    Super song

  • @ramizr
    @ramizr 2 роки тому +3

    this is so freaking awesome! Loved it

  • @rahulgujrati5413
    @rahulgujrati5413 4 роки тому +4

    Nice song 👌

  • @hemajadav5531
    @hemajadav5531 3 роки тому +1

    Nice yaar soso super

  • @hirwaniyamehul6662
    @hirwaniyamehul6662 3 роки тому +2

    Super

  • @mukeshbhai3533
    @mukeshbhai3533 3 роки тому +2

    Nice song

  • @nitinchaudhari5056
    @nitinchaudhari5056 3 роки тому +2

    May favorite song

  • @sondharvashailesh7034
    @sondharvashailesh7034 4 роки тому +4

    sheni vijanamd film na all song upload karo please 👏👏

  • @jiyapatel8457
    @jiyapatel8457 4 місяці тому

    Oswam🎉❤

  • @nilamsinhrathod1539
    @nilamsinhrathod1539 3 роки тому +1

    Superb song

  • @ketanbhaiporiya879
    @ketanbhaiporiya879 3 роки тому +2

    Praful Dave ho e 😇☺

  • @vinodpatel-zs5ke
    @vinodpatel-zs5ke 10 місяців тому

    સદાબાહર🎉❤❤

  • @niravparmar8697
    @niravparmar8697 3 роки тому +3

    Vah Prafulbhai Vah....Super Voice...

  • @mehulgoswami5329
    @mehulgoswami5329 3 роки тому +1

    Superb

  • @nirubentadvi1039
    @nirubentadvi1039 4 роки тому +3

    ❤️❤️😍😍😍😍😍

  • @CricketGyan1301
    @CricketGyan1301 2 роки тому +1

    Love you song

  • @shabbirchauhan2473
    @shabbirchauhan2473 4 роки тому +2

    My favorite song

  • @babulalprajapati1800
    @babulalprajapati1800 3 роки тому +1

    Naresh bhaiya shradhanjali

  • @deeptilimbachiya8999
    @deeptilimbachiya8999 4 місяці тому

    Wah

  • @rahulgujrati5413
    @rahulgujrati5413 4 роки тому +2

    Lovely

  • @maheshkumarsadhu8071
    @maheshkumarsadhu8071 Рік тому

    Vah, praful, uncle

  • @pravinchavda8446
    @pravinchavda8446 3 роки тому +1

    I like songs

  • @babulalprajapati1800
    @babulalprajapati1800 3 роки тому +1

    Naresh Bhai my spine centre Anjali sat sat Naman

  • @jayendramakwana6062
    @jayendramakwana6062 3 роки тому +1

    👍👍👍👍👍👍👍👍👍👍👍nice

  • @user-zs5mn1ey3w
    @user-zs5mn1ey3w 7 місяців тому +1

    Angah I will be able make a n m ye sab

  • @eramin100
    @eramin100 4 місяці тому

    good

  • @girishvaishnav8881
    @girishvaishnav8881 2 роки тому +1

    Girish.vaishnav

  • @shaileshbhaijoshi7362
    @shaileshbhaijoshi7362 4 роки тому +3

    Super voice....

  • @virenmakwana9465
    @virenmakwana9465 4 роки тому +2

    Bhai.
    Bhai.sogs

  • @dharmendrakhatri7062
    @dharmendrakhatri7062 Рік тому +1

    👏🙏🌷

  • @kingofstarbhuriyavlog2600
    @kingofstarbhuriyavlog2600 Рік тому

    Hii

  • @LaxmiPanda-jm1mn
    @LaxmiPanda-jm1mn 5 місяців тому

    कोई nahi jaagega

  • @RDX__ANGELS...
    @RDX__ANGELS... 2 роки тому

    👍👍❤🥰👌

  • @PSD99913
    @PSD99913 3 роки тому +1

    My favourite song aver

  • @archistiwary6541
    @archistiwary6541 2 роки тому +3

    Can anyone tell the meaning of meru and malan ???
    Pleaseeeeee

    • @govind3203
      @govind3203 2 роки тому +2

      Meru is name of hero and malan is name of actress

    • @archistiwary6541
      @archistiwary6541 2 роки тому +1

      @@govind3203 Thanks brother 🙏🏻

  • @TheQjourney
    @TheQjourney 3 роки тому

    Tribute to naresh kanodiya

  • @rahulgujrati5413
    @rahulgujrati5413 4 роки тому +1

    Rj

  • @nathabhaigami8201
    @nathabhaigami8201 3 роки тому +1

    Vmsa nahi

  • @dineshmakwana3376
    @dineshmakwana3376 Рік тому

    Ds

  • @dhruvrajbaria
    @dhruvrajbaria 7 місяців тому +3

    Bhai, કોઈ મને આ ગીતનો અર્થ જણાવશે , મારો અર્થ કે સરળ રીતે સમજાવશે.. શું આમાં માલણ અને મેરુ કોઈ વ્યક્તિઓ છે કે પછી તેનો કોઈ અર્થ છે.. હું તો વિદ્યાર્થી છું પણ સાહિત્યરસિક છું. તો જિજ્ઞાસા છે. Please.

    • @ajitkumarsolanki6524
      @ajitkumarsolanki6524 6 місяців тому

      ભાઈ આમાં મેરુ પ્રેમી છે અને માલણ એની પ્રિયતમા માલણ ને જગાડવા માટે નાં શબ્દો છે જો માલણ નઈ રે તો એના વિયોગ માં મેરુ નું શું થાય એના વિરહ નાં શબ્દો છે

    • @dhruvrajbaria
      @dhruvrajbaria 6 місяців тому

      @@ajitkumarsolanki6524 pan shu આ ગીત જ્યારે આવે છે, ત્યારે શું પ્રિયતમા/માલણ નું death થઈ ચૂક્યું હોય છે કે શું.? Why he said " zilshe nahi dharti Mari ekltano bharo.. char jugona..."

    • @rameshbhaiahajoliya897
      @rameshbhaiahajoliya897 2 дні тому

      ના મિત્ર ગુજરા ભાષામા કહેવા કે માલણ કોમામાં હોય છે અને મેરુ આગીત ગાય છે એના શબ્દોકાને પડતા ભાનમાં આવે છે

  • @LaxmiPanda-jm1mn
    @LaxmiPanda-jm1mn 5 місяців тому

    Position trak

  • @sheetalrohit9984
    @sheetalrohit9984 3 роки тому

    😢😢😭😭😭😭

  • @sanjaychavdaallinone5859
    @sanjaychavdaallinone5859 4 роки тому +2

    Been trying to sing🎤

  • @nanubhaisolanki6433
    @nanubhaisolanki6433 4 роки тому

    LAL VADI FULVDI NA
    SONG MUKO

  • @sanjaybhabhor406
    @sanjaybhabhor406 3 роки тому +1

    Nice song

  • @rahulgujrati5413
    @rahulgujrati5413 4 роки тому +1

    Super

  • @pianotutorialmusic5623
    @pianotutorialmusic5623 4 роки тому +1

    Super