Kasumbi No Rang | કસુંબી નો રંગ | Praful Dave | Populer Gujarati Song | Soormandir

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 932

  • @sagardantani8282
    @sagardantani8282 2 роки тому +54

    1000 વખત સાંભરું તોયે ઓછું પડે એક વખત પાછું સાંભાળવાનું મન થાય છે..
    ગુજરાતનું નાક છો પ્રફુલભાઈ દવે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️

    • @ritavara6056
      @ritavara6056 2 роки тому +2

      Khub khub sarash

    • @bhanubhaipatel9721
      @bhanubhaipatel9721 2 роки тому +1

      તમારા થકી ગુજરાતનો લોક ગીતો નો વારસો હયાત છે

  • @ManojPrajapati
    @ManojPrajapati Рік тому +34

    ઝવેરચંદ મેઘાણી સાહેબ નું નામ લખવું જોઈએ !! એ હતા તો આ સોન્ગ બની શક્યું ! Must give credit to legend meghani saheb

  • @valjibhaiparmar5747
    @valjibhaiparmar5747 3 роки тому +34

    રાષ્ટ્રીય શાયર ઝાક્સરચંદ મેઘાણી ને ને હાર્દિક નમસ્કાર અને ખ્યાત સિંગર શ્રી પ્રફુલ્લ દવે સ્વીટ એન્ડ સુંદર ખૂબ સુંદર ભગવાન આપણે દુર્ગ આયુષ્ય આપે

  • @ravishrimali4344
    @ravishrimali4344 3 роки тому +97

    ગોલ્ડન હાટૅ વાળા જ આ ગીત શાંભળવુ પશંદ કરે છે.ધન્યવાદ મારુ ગુજરાત...

  • @bmfilmshorts
    @bmfilmshorts Рік тому +21

    હુ ધોરણ 7 માં ભાનતો ત્યારે આ કવિતા ખૂબ જ સંભલી છે આને શાળા માં પ્રાર્થના પોથી માં પણ વાચી છે મને મારી શાળા ની યાદ આવી ગઈ ❤️🥰🥰

  • @narubhachauhan7695
    @narubhachauhan7695 4 роки тому +75

    માઁ ના ધોળા ધાવણ કેરી ધારા એ ધારા એ પીધો કસુંબીનો રંગ🚩🙏

  • @kishorsinhthakor259
    @kishorsinhthakor259 4 роки тому +297

    1986 મા આણંદમાં કૃષિ મેળામાં યોજાયેલા ડાયરામાં તમારા કંઠે ગાયેલું મેરૂ માલણ ના ગીતમાં તમારા પહાડી અવાજમાં ગવાયેલું સુંદર ગીત સાંભળીને હું આજે પણ 34 વષૅ પહેલાં ના તમારા શબ્દો ની યાદ અપાવે છે ખરેખર તમો ધન્ય છો કે તમે અાખુ આયખુ ગુજરાતી કલા ને જાળવી રાખવા માં સિંહ ફાળો આપ્યો છે તમને કોટિ કોટિ વંદન.

  • @rajnipatel9523
    @rajnipatel9523 5 років тому +96

    ગર્વ છે મને કે આવા કવિઓ અને કલાકારોએ ગુજરાત મા જન્મ લીધો

    • @ashokbhaiparmar4263
      @ashokbhaiparmar4263 11 місяців тому

      ગર્વ છે મને આવા કવિ ઓ ગુજરાત માં જન્મ લીધો

  • @prajapatibharatbhai3326
    @prajapatibharatbhai3326 2 роки тому +8

    દવે સાહેબ...શું આપના અવાજનો જાદુ છે!!!

  • @DKBAROT-nl3fu
    @DKBAROT-nl3fu 5 років тому +58

    એક પ્રોગ્રામમા પ્રફુલ્લભાઈ અને લાખાભાઈ એ આ ગીત અદભુત ગાયું છે....👍
    ધન્યવાદ 🙏🏽

    • @SureshPatel-uq9sk
      @SureshPatel-uq9sk 3 роки тому

      UA-cam ma ae program nu name su che

    • @DKBAROT-nl3fu
      @DKBAROT-nl3fu 3 роки тому

      @@SureshPatel-uq9sk.... ખ્યાલ નથી ભાઈ

  • @DineshPatel-mu8uz
    @DineshPatel-mu8uz 5 років тому +172

    દરરોજ એક વાર તો સાંભળું ત્યારેજ મન શાંત થાય. જોરદાર પ્રફુલભાઈ દવે👍👍👍👌👌👌💐💐💐

  • @rajbafna3763
    @rajbafna3763 2 роки тому +12

    Superb Lyrics and poetry by Shri Jawerchandji Meghani... Very well Sung by Shri Prafulji Dave.. Truly Legendary..

  • @RealTejasYagnik
    @RealTejasYagnik 3 роки тому +5

    Gujarati nu dil aa rachna thi jivant thai jay chhe
    Aa git ne school na shikshan ma rakhvu joie 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏
    Baki cocacola tu shona shona tu jeva git gava vadao lagbhag no pan samji shake

  • @dvipalzala1480
    @dvipalzala1480 2 роки тому +11

    ગુજરાતના સ્થાપના દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ 🙏

  • @ckninama9833
    @ckninama9833 2 місяці тому +6

    Hu 9ma dhoran ma Bhanti tyare amara amara class teacher sir hta ke jeaone musician kaho to pan kahevay eva hta... Really aa git sambhalta mne amara sir yad avya school pani yaado

  • @RHTDM_1920
    @RHTDM_1920 2 роки тому +4

    Jordar...ankhoma pani avi jay che...jyare sambhdu chu tyare...

  • @makwanakhushalbhai8466
    @makwanakhushalbhai8466 Рік тому +8

    ખરેખર ખૂબ સરસ ગાયું.શબ્દો સાથે અવાજ પણ મીઠો છે.હું હમેશા parfulbhai દવે ની સાંભળું છું

  • @sangitapatel656
    @sangitapatel656 2 місяці тому +4

    આ ગીત મને ખૂબ જ ગમે છે જ્યારે પણ સાંભળીએ ત્યારે મન ખુશ થઈ જાય છે અને તાજગીનો અનુભવ થાય છે

  • @rajeshgodkar8401
    @rajeshgodkar8401 2 роки тому +37

    હે મારી જનનીના હૈયામાં પોઢંતા
    પોઢંતા પીધો કસુંબીનો રંગ;
    હે મા ના ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
    પામ્યો કસુંબીનો રંગ …
    રાજ....
    હે......બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં
    ઘોળ્યો કસુંબીનો રંગ;
    રાજ....-2
    બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં
    ઘોળ્યો કસુંબીનો રંગ;
    રાજ....-2
    ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
    ચોળ્યો કસુંબીનો રંગ …
    રાજ.....-2
    દુનિયાના વીરોનાં લીલા
    બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
    રાજ.....-2
    દુનિયાના વીરોનાં લીલા
    બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
    રાજ.....-2
    સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
    મહેક્યો કસુંબીનો રંગ …
    રાજ.....-2
    હે......ભક્તોના તંબૂરથી ટપકેલો
    મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
    રાજ.....-2
    ભક્તોના તંબૂરથી ટપકેલો
    મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
    રાજ.....-2
    વહાલી દિલદારાના પગની મેંદી
    પરથી ચૂમ્યો કસુંબીનો રંગ …
    રાજ.....-2
    નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં
    કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
    રાજ.....-2
    નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં
    કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
    રાજ.....-2
    મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે
    પાયો કસુંબીનો રંગ …
    રાજ.....-2
    પીડિતની આંસુડાધારે-હાહાકારે
    રેલ્યો કસુંબીનો રંગ;
    રાજ.....-2
    પીડિતની આંસુડાધારે-હાહાકારે
    રેલ્યો કસુંબીનો રંગ;
    રાજ.....-2
    શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે
    સળગ્યો કસુંબીનો રંગ …
    રાજ.....-2
    ધરતીનાં ભૂખ્યાં કંગાલોને
    ગાલે છલકાયો કસુંબીનો રંગ;
    રાજ.....-2
    ધરતીનાં ભૂખ્યાં કંગાલોને
    ગાલે છલકાયો કસુંબીનો રંગ;
    રાજ.....-2
    બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
    મલકાયો કસુંબીનો રંગ …
    રાજ.....-2
    હે.........ઘોળી ઘોળી પ્યાલા ભરિયા :
    રંગીલાં તમે! પીજો કસુંબીનો રંગ;
    રાજ.....-2
    ઘોળી ઘોળી પ્યાલા ભરિયા :
    રંગીલાં તમે! પીજો કસુંબીનો રંગ;
    રાજ.....-2
    દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં તમે!
    હોશિલા તમે! રંગીલાં તમે! !
    લેજો કસુંબીનો રંગ ! …
    રાજ.....-5
    - ઝવેરચંદ મેઘાણી

  • @nareshraval9090
    @nareshraval9090 3 роки тому +19

    રાજા રાજા છે દવે સાહેબ નમન મેઘાણી સાહેબ ને

  • @jigardarji4406
    @jigardarji4406 2 роки тому +11

    આ ગીત તમારા માટે જ બન્યું છે.....મારા પપ્પા તમારા જ ગીત સાંભરે છે.....

  • @harryshahenshahsuper7873
    @harryshahenshahsuper7873 6 років тому +37

    ગુજરતી સંગીત મા પ્રફુલ ભાઈ નો કોઈ જવાબ નથી વાહ પ્રફુલ ભાઈ

  • @mayurpatel2612
    @mayurpatel2612 6 років тому +87

    A great poem by a great poet and proud of Gujrat "Rastriya shayar Shree jawerchand meghani "

  • @bhupatchhelana1003
    @bhupatchhelana1003 5 років тому +37

    રૂંવાડા બેઠા થય જાય એવો છે કસૂબીનો રંગ સાહેબ 🙏

  • @pritamchoyal6061
    @pritamchoyal6061 2 роки тому +4

    मैं Non गुजराती हूं पर गुजराती समझ बोल सकता हूं बहुत ही मधुर आवाज में मस्त गीत है ❤️जीत लिया है 👌👌👌

  • @maheshdarji7628
    @maheshdarji7628 5 років тому +33

    Historical song sung by the great one Praful dave and written by greatest poet javerchand meghani

  • @gulshanvandriwala7603
    @gulshanvandriwala7603 3 роки тому +22

    Simply superb Praful Dave....
    And no words to describe the Great Meghani🙏🙏🙏🙏

  • @rdhebhai1934
    @rdhebhai1934 3 роки тому +26

    સ્કૂલ માં બેસી ને ગુજરાતી ભણવાની ખુબ મઝા પડતી હતી,

  • @Oshonic1166
    @Oshonic1166 6 років тому +21

    આદરણીયશ્રી ઝવેરચંદ મેઘાણી નાં શબ્દો અને શ્રી પ્રફુલ્લભાઇ નો અવાજ હોય તો પછી કાંઈ ઘટે ?

    • @vijayjadav2861
      @vijayjadav2861 5 років тому

      સરસ

    • @khan111078
      @khan111078 4 роки тому

      Voice of gujrat parfulbhai Dave and ema pan amara bhavngar na jamay raj hoi etle kasunbi no rang lage j

  • @mehulpatel5616
    @mehulpatel5616 6 років тому +39

    આ આપણા સંસ્કાર છે જો સમજાય તો

  • @natarajaniyer6748
    @natarajaniyer6748 Рік тому +5

    Kudos to PRAFULBHAI. After RAFI Saab, I respect your amazing voice. What a great & mesmerizing voice. Equally give sincere salute to legend lyrics by ZAVERCHAND MEGHANI. Really heart touching. ❤

  • @himmatmakwana4511
    @himmatmakwana4511 3 роки тому +8

    વાહ પ્રફુલ ભાઈ વાહ

  • @mayurvaghela9685
    @mayurvaghela9685 3 місяці тому +1

    પ્રફુલ્લ દવે સાહેબ આપ ગુજરાત નું ગૌરવ અને ઘરેણું છો આપ મારા આદર્શ અને ગમતાં ગાયકો માંના એક છો. આપનો કંઠ કામણગારો અને પહાડી છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દિલથી સેલ્યુટ ‌🎉

  • @vijaymistry253
    @vijaymistry253 3 роки тому +13

    હા હા બેતાજ બાદશાહ.વાહ વાહ દવે સાહેબ.ઝવરેચંદ મેઘાણી.

  • @maganpatel9578
    @maganpatel9578 3 роки тому +20

    જય જય ગરવી ગુજરાત.ગુજરાતી હોવાનો મને ગર્વ છે.ગુજરાતી સાહિત્ય મને પસંદ છે . ગુજરાતી ગરબા.રાસ મનપસંદ હોય છે.

    • @kavyarathod4447
      @kavyarathod4447 3 роки тому

      જય જય ગરવી ગુજરાત
      મારુ ગુજરાત મારી જનની મારી જન્મ સિધ્ધ
      ગુજરાતી સાહિત્ય સરિતા
      કવિઓ અને સાહિત્યકારો ગમતી ગઝલો લોકગીત ભજન વગેરે.

    • @kanakbentrivedi3180
      @kanakbentrivedi3180 2 роки тому

      Ok thanks for 2years and 8

    • @kanakbentrivedi3180
      @kanakbentrivedi3180 2 роки тому

      Happy

    • @maganpatel9578
      @maganpatel9578 2 роки тому

      @@kanakbentrivedi3180 ખુબ ખુબ આભાર . 🙏

  • @mavirsinhgohil104
    @mavirsinhgohil104 Рік тому +6

    Vah vah davebhai 👍👍

  • @rathoredharmendrasinh6160
    @rathoredharmendrasinh6160 Рік тому +9

    ગીત લખ્યું છે મેઘાણીએ but એ તમારા અવાજ માં વધારે વખણાય છે...

  • @chhayapatel4098
    @chhayapatel4098 3 роки тому +47

    ગીતનાં શબ્દો માં ગુજરાતની સંસકૃતિ છલકાય છે
    માટે લોકપ્રિય ગીત છે .

  • @lalnatwar4964
    @lalnatwar4964 4 роки тому +3

    Vah re saurashrra gujarat BHARAT....and Praful bhai.

  • @AMZALA2915
    @AMZALA2915 2 роки тому +5

    ખરેખર આવ। ભજનીક કલાક।ર જ દેશ ભકિત ને જીવંત ર।ખે છે.

  • @rajeshpandya538
    @rajeshpandya538 2 роки тому +7

    Absolutely wonderful singing by respeced shri prafulbhai !

  • @hitarthmodi5758
    @hitarthmodi5758 3 роки тому +5

    જોરદાર

  • @chhayapatel4098
    @chhayapatel4098 3 роки тому +9

    ધન્યવાદ છે કવિ ઝવેરચંદ મેધાણી શ્રી ને
    અને ગીતકાર પ્રફુલ્લ દવે ને

  • @HetalPatel-fe8qg
    @HetalPatel-fe8qg 4 роки тому +3

    Sona ma sugandh bhale aa sambhli lage che 🙏🙏 zaverchand medhani ane parful dave🙏🙏sat sat naman🙏🙏

  • @digvijaysinhbihola7693
    @digvijaysinhbihola7693 6 місяців тому +2

    ગુજરાત ના કવિઓ અને કવિયત્રી ઓને ખરેખર ધન્ય છે.... જેમને આટલા સુંદર લોકગીતો બન્યા.... ઓલ્ડ ઈઝ અલવેસ ગોલ્ડ.....

  • @satvikvaja762
    @satvikvaja762 4 місяці тому +13

    2024 मां आ गीत कोण कोण सांभडे छे ❤ हा मारू गुजरात हा 🥰🥰💃💃💃💃💃💃

  • @solankidhulibap6436
    @solankidhulibap6436 3 роки тому +9

    વીર રસ ... 🔥🔥🔥

  • @dhiruruparelia511
    @dhiruruparelia511 Рік тому +4

    Prafulbhai dave no avaj God gift che wah

  • @bhaktibhaibadheka7564
    @bhaktibhaibadheka7564 3 роки тому +5

    ગુજરાતી ગીતો ડાયરો સાંભળી મોજ પડી.ધન્યવાદ.

  • @meruparmar5434
    @meruparmar5434 5 років тому +9

    Aa song me 26 January na program ma gayu chhe mane aa song ghanu game chhe

  • @sanjeevtanna6933
    @sanjeevtanna6933 3 роки тому

    Wah Bahu Saras Bhajan Che.Bahu Saras Moj Awi Bhai Moj,Praful Bhai No Awaj Sambhadwani Pan Maja Awe Che.

  • @bhikhubhaiszala4118
    @bhikhubhaiszala4118 4 роки тому +6

    મારું.... ફેવરિટ... લોક ગીત.. જય હિન્દ

  • @dbliveghoghamba
    @dbliveghoghamba 2 роки тому +2

    Ha bhai ha

  • @hareshjasani8271
    @hareshjasani8271 5 років тому +7

    જય હો બાપ જય હો,
    લાગ્યો કસુંબીનો રંગ !!!!!

  • @mayurvaghela9685
    @mayurvaghela9685 3 місяці тому +1

    આ શૌર્ય ગીત હું પણ ગાવ છું. આપની એક એક હલક, હરકત, હાવભાવ ખૂબ સરસ છે.

  • @shekhv8198
    @shekhv8198 4 роки тому +11

    😭😭😭😭😭😭 I don’t know whether the song is very touching n emotional or the voice of The Legend Praful Dave is touching . And it is effecting me because I am connecting the song with my late aunt Dr.Jubedaben Vora, I listen this song everyday and makes me emotional and tears in my eyes and I remember my aunt every single time when I listen the song -😭

    • @Pascal-hs7gc
      @Pascal-hs7gc Рік тому

      Dear since you are of good heart you can see n feel good every where - ofcourse singer's voice n poet's lyrics both are Divine by the bleesed of God❤

  • @atulvakharia9851
    @atulvakharia9851 3 роки тому +7

    What a composition of Great Zaverchand Meghani Sir.

  • @raghuvirsinhrgg970
    @raghuvirsinhrgg970 4 роки тому +4

    Vah

  • @valjibhaiparmar5747
    @valjibhaiparmar5747 2 роки тому +1

    છલોછલ દેશભક્તિ થી .ભરપુર રાષ્ટ્રિય શાયર શ ઝવેરચંદ મેઘાણી ..આને બુલંદ સ્વર્ણ મલિક. શ્રી પ્રફુલ્લ ભાઈ જે સંભાર્તો મારેલા મુર્દા જીવતા થાઈ જય એવા શબ્દ ધન્યવાદ સૌને જય ભારત

  • @ArvindGandhi8345
    @ArvindGandhi8345 5 років тому +5

    Ek var Vadodara aavo ane
    Kasumbi no Rang Jamavo...
    I will wait for you....

  • @lalitkumarmehta
    @lalitkumarmehta 2 місяці тому +1

    Geetkar Meghani ane gayak kalakar prafulbhai dave banne ne dhanyawad ❤❤❤❤❤

  • @spiritual_world231.
    @spiritual_world231. 2 роки тому +3

    જય જય ગરવી ગુજરાત 🙏🙏🙏🙏⚔️
    1મે સ્થાપના દિવસ ની શુભકામના 🙏🙏

  • @parmarrakesh2964
    @parmarrakesh2964 4 роки тому +2

    Ha moj ha vaah parful Dave

  • @ghanshyambhaighevariya9515
    @ghanshyambhaighevariya9515 2 роки тому +2

    જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો સવને પ્રફલદવે. ખુબ ખુબ સુંદર ગાયુ. ભજન.સો રાષ્ટ્ર નિરસધારા મિત્રો સવને બાપા સીતારામ બાપા સીતારામ મિત્રો સવને

  • @mahendragotecha2913
    @mahendragotecha2913 Рік тому +3

    Very Nice presentation long live Prafulbhai ❤❤❤❤

  • @thuglifeinsaan6013
    @thuglifeinsaan6013 2 роки тому +1

    Maza aawi gay khub jiv munjato hto . Hawe Aanand ni lerkhi chhutti

  • @mineshtalpada5529
    @mineshtalpada5529 2 роки тому +3

    જય સૂર મંદિર

  • @joshidattu531
    @joshidattu531 2 роки тому +5

    હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ 💘💘💘

  • @snehadave1
    @snehadave1 3 роки тому +13

    Beautiful song 🙏🏼💐

  • @Dimpii-wg4zy
    @Dimpii-wg4zy 2 місяці тому +1

    Wah meghani saheb
    Paghdi babu

  • @kasimmakrani7936
    @kasimmakrani7936 3 роки тому +10

    મને સૌથી ગમતા ગાયક શ્રી પ્રફુલ દવે 🙏🙏

  • @latifnajmerilatifnajmeri6918
    @latifnajmerilatifnajmeri6918 4 роки тому +1

    WAAH BHAI WAAH MEGHANI SAHEB NA SHABDO ANE PRAFFUL DAVE JI NO SURILO KANTH BAHU J MAZA AVI GAI BHAI JIVAN MA JO AA NA SAMBHDYU TO KASHU J NATHI SAMBHDYU
    WAAH BHAI WAAH👌👌👌👌👌👌👌👌

  • @shaileshbhagora7583
    @shaileshbhagora7583 Рік тому +5

    અદ્ભૂત અવાજ અદ્ભૂત કળા

  • @maheshbhaisolanki1747
    @maheshbhaisolanki1747 2 роки тому +1

    વાહ પ્રફુલભાઈ આપની સરખામણી કોઇની સાથે ના થાય

  • @ranaprakash231
    @ranaprakash231 3 роки тому +4

    સુરો ના સમ્રાટ છે

  • @lovejohar9720
    @lovejohar9720 2 роки тому

    Aavi Gujarati Kavita sambhdya pachi
    Garv thay chhe, saheb, waah mara gujju kavio , ane kalakaro
    Man prafulit thay jay chhe
    Saheb, dhany chho tame

  • @dineshbharavad9174
    @dineshbharavad9174 6 років тому +5

    Nice voice શુ દવનિ રાગ વાહ વાહ કુદરત

  • @vinodpanchal274
    @vinodpanchal274 3 роки тому +1

    वाह वाह લોક લાડીલા શ્રી પ્રફુલ્લ દવે જી
    Majha aa ગયા

  • @yuvrajsinhzala7759
    @yuvrajsinhzala7759 5 років тому +3

    Wah khumaari bharyu song

  • @mansukhmakwana3832
    @mansukhmakwana3832 3 роки тому +2

    Very naic આ લોકગીત સાંભળી નવો જોશ જાગે સે

  • @dixitpatel7236
    @dixitpatel7236 6 років тому +14

    Tear in my eyes...... What a lines by javerchand meghani ji

  • @princeprajapati6660
    @princeprajapati6660 3 роки тому +3

    5:30 it's too amazing soor great 👍🏻

  • @dineshrameshbhai8889
    @dineshrameshbhai8889 Рік тому +4

    superb sir ji

  • @kajaldodiya7044
    @kajaldodiya7044 3 роки тому +1

    Vah jordar kasumbino rang..Aapdi sanskruti

  • @ismailbhaikhorajiya1001
    @ismailbhaikhorajiya1001 5 років тому +14

    No 1 singer prafuldave voicebeatuful

  • @ArvindGandhi8345
    @ArvindGandhi8345 5 років тому +2

    Vah Praful Dave...
    Kasumbi no Rang....
    I like....

  • @dilippatel3756
    @dilippatel3756 5 років тому +20

    Two legends forever......unforgettable

  • @sandiprtw63
    @sandiprtw63 2 роки тому +11

    હું રોજ સવાર માં સાંભળું છું આ ગીત 😍❤️

  • @swarilpatel732
    @swarilpatel732 Рік тому +2

    Salute to Zaverchand Meghani and to PRAFUL Dave sings this Song in Sweet and Shaurya Swar.

  • @yasinmuri4149
    @yasinmuri4149 5 років тому +4

    Great parfulbhai nice song nirantar sabhdta rhevanu man thy

  • @rathodvaishvik606
    @rathodvaishvik606 Рік тому +1

    25 lakh + loko ye ya video joyo che ene like 18 k 😢 khare khar dukh thay chhe aa joy ne baki atyaare insta ma game teva video ma ketli like hoy che ❤😢

  • @kunalchaudhary2131
    @kunalchaudhary2131 6 років тому +5

    Jordar maja aavi gai

  • @ritajanjua5457
    @ritajanjua5457 7 місяців тому +1

    દવે સાહેબ, તમે તો અમને કસુંબી નાં રંગ માં રંગી નાખ્યા. ગુજરાતી હોવાનું ગર્વ થયું

  • @Aru_wealth
    @Aru_wealth 6 років тому +182

    5 વર્ષ નો હતો ત્યારથી તમારો ફેન છું...મોજ લાવી દીધી...👌

    • @vijayjadav2861
      @vijayjadav2861 5 років тому +5

      Very nice

    • @vijayjadav2861
      @vijayjadav2861 5 років тому +6

      વાહ ભાઈ વાહ

    • @kpdangar3401
      @kpdangar3401 4 роки тому +10

      ખુબ સરસ આજના યુવાનોમાં પણ ભાતીગળ ભજન સાંભળવા નો શોખ છે ખુબ સરસ આપણો વારસો આગળ વધેએવી શુભ કામના

    • @mukeshdonda657
      @mukeshdonda657 4 роки тому +2

      Pahadi aavj

    • @aravindchudasma8823
      @aravindchudasma8823 3 роки тому

      પપ0પ

  • @nareshkumarvyas8531
    @nareshkumarvyas8531 4 роки тому +2

    Superb singing and extra ordinary Gujarati Halardu

  • @farukmira8430
    @farukmira8430 3 роки тому +3

    vah.vah.vah

  • @Ramzu-ei7up
    @Ramzu-ei7up 3 місяці тому +1

    ઝવેરચંદ મેઘાણી જી ની જન્મ જયંતી નિમિત્તે ભાવપૂર્ણ સ્મરણાંજલિ... 🌹🌹

  • @deeppatel6753
    @deeppatel6753 Рік тому +3

    Proud of gujrati kalakar😎🙏😀🤠🥰

  • @yugthegamer84
    @yugthegamer84 5 років тому +2

    Dhan che Gujarat ni dharti ne wah super

  • @Raajjj
    @Raajjj 4 роки тому +3

    Aaj kal na bollywood na geeto vada su samajhse aa geet na shabdo ane eno arth ! Kharekhar Zaverchand Meghani ni Sauthi Sari Rachna Che !!

    • @atulvithlani2730
      @atulvithlani2730 3 роки тому +1

      Marvellous marvellous of marvellous bhajan
      Stupendous & great awaaz,heart touching words , meaningful..
      & too sweet to hear again & again..
      Love you prafulbhai for your gifted voice ...