Ganshyam mandal vavdi
Ganshyam mandal vavdi
  • 64
  • 209 763
🌹ધોળીધજા લઈને ડાકોર જાવું છે 🌹 વૈશાલી બેનના સ્વરે (લખેલું છે ) ઘનશ્યામ મંડળ વાવડી 🙏
🌹 ધોળીધજા લઈને ડાકોર જાવું છે ,જાવું છે રે મારે જાવું છે ,
- ભક્તોના સંઘમાં જાવું છે, જાવું છે રે મારે જાવું છે.
-- ગોમતીના ઘાટમાં ન્હાવું છે, ન્હાવું છે રે મારે ન્હાવું છે .
-- રંગીલા ના દશૅન કરવા છે, કરવા છે રે મારે કરવા છે .
🌹 તું તો રાજાનો રાજા તું તો મોટો મહારાજા,
તારા દશૅન વિના નથી કોઇ મજા,
દૂર દૂર થી તારા ભક્તો રે આવે,
દશૅન કરીને પાવન થાવું છે, થાવું છે રે મારે થાવું છે.... ધોળીધજા લઈને ડાકોર જાવું છે ‌......
🌹 કોઈ ગાડીમાં આવે, કોઈ મોટરમાં આવે,
કોઈ સાઈકલ પર આવે, કોઈ સ્કુટર આ.
મોટા મોટા લોકો વિમાનમાં બેસી આવે,
ગામડાંના લોકો ગાડામાં બેસી આવે ,
પગે ચાલીને મારે જાવું છે જાવું છે રે મારે જાવું છે .... ધોળીધજા લઈને મારે જાવું છે....
🌹ઓ રણછોડરાય મને લાગી તારી માયા,
તારા વિયોગે મારી સુકાઈ જશે કાયા,
એક એક વરસ ના વાણા રે વાયા,
ત્યારે મેં જોયા રણછોડરાયા,
ભુપતના નાથને મારે જોવા છે, જોવા છે રે મારે જોવા છે...
ધોળીધજા લઈને ડાકોર જાવું છે જાવું છે રે મારે જાવું છે 🙏🙏🙏🙏
🙏આભાર અમારો વિડિઓ જોવા બદલ
Переглядів: 216

Відео

🌹કાન આવીજા મારા ઘરમાં બહાર વરસાદ પડે છે બહું જોરમાં ( લખેલું છે)🌹 ઘનશ્યામ મંડળ વાવડી 🙏
Переглядів 31314 годин тому
🌹કાના આવીજા મારા ઘરમાં બહાર વરસાદ પડે છે બહું જોરમાં. 🌹બહાર વિજળીના કડાકા થાય છે, કાના આવીજા મારા ઘરમાં બહાર વરસાદ પડે છે બહું જોરમાં... 🌹 તને ગરમ ગરમ ગોટા ખવડાવું, તને મીઠી મીઠી ચટણી ખવડાવું, હો કાના આવીજા મારા ઘરમાં બહાર વરસાદ પડે છે બહું જોરમાં... 🌹તને ગરમ ગરમ દૂધ પીવડાવું, તને આદું વાળી ચા પીવડાવવું , હો કાના આવીજા મારા ઘરમાં..... 🌹તારો મોરપીંછ મુકુટ ભીંજાશે, તારા પીળા પિતાંબર ભીંજાશે, હો ક...
🌹ઓ ડાકોરના ઠાકોર 🌹 ઘનશ્યામ મંડળ વાવડી 🙏
Переглядів 23519 годин тому
🌹ઓ ડાકોરના ઠાકોર 🌹 ઘનશ્યામ મંડળ વાવડી 🙏
🎈સરસ મજાનું ભજન 🎈ગોપયો નો મીઠો ઝગડો.ઘનશ્યામ મંડળ વાવડી 🙏
Переглядів 72День тому
🎈સરસ મજાનું ભજન 🎈ગોપયો નો મીઠો ઝગડો.ઘનશ્યામ મંડળ વાવડી 🙏
🌹સરસ કનૈયા નું ભજન 🌹( લખેલું છે) ઘનશ્યામ મંડલ વાવડી 🙏🙏
Переглядів 392День тому
🌹ના હોટ કે કોલ્ડ તમે કોફી પીધી, કોકા કોલા કે લેમન ના સોડા પીધી, રિસાયો છે કાન મારો બોલાતો નથી, કાનાને માખણ ખવડાવો કાનો મુડમાં નથી. 🌹આ રોટલો લાવી પણ ખાતો નથી, છાસ લાવી પણ પીતો નથી, માન બહું માંગો છો બોલતા નથી, ..... કાનાને માખણ ખવડાવો કાનો મુડમાં નથી.... 🌹 કઈ તે વાતમાં શું છે ટેન્શનમાં, કયો તે ભાર લ ઈ ફરે જગતમાં, આવવામાં લેટ હું થ ઈ નથી, ...... કાનાને માખણ ખવડાવો કાનો મુડમાં નથી..... 🌹 તું જે કહ...
🌸સરસ મજાનું ભજન છે 🌸 લખેલું છે ( રાધા બેસી જા તું મારા ગાડા માં) ઘનશ્યામ મંડળ વાવડી 🙏🙏
Переглядів 29114 днів тому
🌹રાધા બેસી જા તું મારા ગાડા માં,તને ફેરવું ડાકોરના મેળામાં. 🌹 હું તને લાલ ચટક ચુંદડી લઇ આપું, ચુંદડી માં હીરલા ટંકાવુ, હો રાધા ઓઢીલે લેતું મારા નામની....તને ફેરવું ડાકોરના મેળામાં... 🌹 હું તને લાલ ચટક ચુંદડી લઇ આપું, ચુંદડી માં આભલા ટંકાવુ, હો રાધા ઓઢીલે લેતું મારા નામની.... તને ફેરવું ડાકોરના મેળામાં.... 🌹 હું તને હીરાનો હારલો લઇ આપું, હારલામાં મોતી ટંકાવુ, હો રાધા પહેરી લે તું મારા નામની.... ...
( લખીને મુક્યું છે)🌹કનૈયા નું સરસ મજાનું ભજન 🌹 વૈશાલી બેનના સ્વરે 🙏 ઘનશ્યામ મંડળ વાવડી 🙏🙏🙏
Переглядів 22114 днів тому
🌹 પારણીયુ બંધાય જશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. મારા લાલા ને હીંચકે ઝુલાવુ, હું તો ગીત મધુરા ગાવું, એનો મુખડું લાલમલાલ, એના ગુલાબી છે ગાલ, ‌‌ એ તો સુંદર સોહાય..... પારણીયુ બંધાય... હું તો ઈચ્છું કે જલ્દી ના જાગે, એને કોઈ રમાડવા ના માગે, એને બાંધ્યો છે કાળા ધાગે, જેથી કોઈની નજર ના લાગે, મારો લાલો કરમાઈ જાય, એ તો જોયું ના જોવાય, મારુ દિલડુ દુભાય ... પારણીયુ બંધાય.... જ્યારે કનૈ...
🌸 હિંડોળા નું સુંદર મજાનું ભજન 🌸 રશ્મિબેન ના સ્વરે 🙏 ઘનશ્યામ મંડળ વાવડી 🙏
Переглядів 30821 день тому
🌸 હિંડોળા નું સુંદર મજાનું ભજન 🌸 રશ્મિબેન ના સ્વરે 🙏 ઘનશ્યામ મંડળ વાવડી 🙏
❤️ સરસ મજાનું ભજન ધર્મિષ્ઠા બેનના સ્વરે 🙏
Переглядів 25021 день тому
❤️ સરસ મજાનું ભજન ધર્મિષ્ઠા બેનના સ્વરે 🙏
🌹શ્રાવણ માસમાં ગવાતું સુંદર મજાનું ભજન 🌹 ઘનશ્યામ મંડળ વાવડી 🙏
Переглядів 31728 днів тому
🌹શ્રાવણ માસમાં ગવાતું સુંદર મજાનું ભજન 🌹 ઘનશ્યામ મંડળ વાવડી 🙏
🌹સરસ મજાનું રામચંદ્ર ભગવાન નું ભજન 🌹
Переглядів 3203 місяці тому
🌹સરસ મજાનું રામચંદ્ર ભગવાન નું ભજન 🌹
🌹સરસ મજાનું ભજન 🌹
Переглядів 2044 місяці тому
🌹સરસ મજાનું ભજન 🌹
🌹સરસ મજાનું ભજન 🌹
Переглядів 2765 місяців тому
🌹સરસ મજાનું ભજન 🌹
સરસ મજાનું ભજન છે 🌹 ઊંચા ઊંચા મંદિર બંધાવો એમાં કાનુડાની મૂર્તિ બેસાડો🌹 ઘનશ્યામ મંડળ વાવડી 🙏
Переглядів 1866 місяців тому
સરસ મજાનું ભજન છે 🌹 ઊંચા ઊંચા મંદિર બંધાવો એમાં કાનુડાની મૂર્તિ બેસાડો🌹 ઘનશ્યામ મંડળ વાવડી 🙏
સરસ મજાનું ભજન છે 🌹 મારા ભજનમાં એકવાર આવો 🌹ઘનશ્યામ મંડળ વાવડી 🙏
Переглядів 1946 місяців тому
સરસ મજાનું ભજન છે 🌹 મારા ભજનમાં એકવાર આવો 🌹ઘનશ્યામ મંડળ વાવડી 🙏
🇮🇳 જહાં ડાલ ડાલ પર સોનેકી ચિડિયાં ( લખેલું છે) ઘનશ્યામ મંડળ વાવડી 🇮🇳
Переглядів 2357 місяців тому
🇮🇳 જહાં ડાલ ડાલ પર સોનેકી ચિડિયાં ( લખેલું છે) ઘનશ્યામ મંડળ વાવડી 🇮🇳
🇮🇳 મારો ભવ્ય છે ભારત દેશ વતન મને વ્હાલું લાગે 🇮🇳 (લખેલું છે)ઘનશ્યામ મંડળ વાવડી 🙏
Переглядів 2537 місяців тому
🇮🇳 મારો ભવ્ય છે ભારત દેશ વતન મને વ્હાલું લાગે 🇮🇳 (લખેલું છે)ઘનશ્યામ મંડળ વાવડી 🙏
💐અયોધ્યામાં આવી બહાર રામચંદ્ર રાજા બને🌹સરસ મજાનું ભજન છે
Переглядів 1287 місяців тому
💐અયોધ્યામાં આવી બહાર રામચંદ્ર રાજા બને🌹સરસ મજાનું ભજન છે
🌻શ્રીરામચંદ્ર ભગવાનનું સરસ મજાનું ભજન (લખેલું છે) મીઠી મારી આંખડીના તારા 🙏
Переглядів 1027 місяців тому
🌻શ્રીરામચંદ્ર ભગવાનનું સરસ મજાનું ભજન (લખેલું છે) મીઠી મારી આંખડીના તારા 🙏
🌼 ખુબજ સુંદર રામચંદ્ર ભગવાનનું ભજન છે 🌼 રમતા હતા રે રામ સીતા ના મનમાં (ભજન લખેલું છે)
Переглядів 2797 місяців тому
🌼 ખુબજ સુંદર રામચંદ્ર ભગવાનનું ભજન છે 🌼 રમતા હતા રે રામ સીતા ના મનમાં (ભજન લખેલું છે)
🌹 રામચંદ્ર ભગવાનનું સુંદર ભજન 🌹 મેરી ઝોંપડી કે ભાગ આજ ખૂલ જાએગેં રામ.... 🙏
Переглядів 2587 місяців тому
🌹 રામચંદ્ર ભગવાનનું સુંદર ભજન 🌹 મેરી ઝોંપડી કે ભાગ આજ ખૂલ જાએગેં રામ.... 🙏
🌻શ્રીરામચંદ્ર ભગવાનનું અયોધ્યા મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે નું સુંદર ભજન🌻(લખેલું છે)🙏
Переглядів 2017 місяців тому
🌻શ્રીરામચંદ્ર ભગવાનનું અયોધ્યા મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે નું સુંદર ભજન🌻(લખેલું છે)🙏
🌹શ્રી રામચંદ્ર ભગવાનનું સરસ ભજન 🌹 ઘનશ્યામ મંડળ વાવડી 🌻 ભજન લખેલું છે 🙏
Переглядів 2937 місяців тому
🌹શ્રી રામચંદ્ર ભગવાનનું સરસ ભજન 🌹 ઘનશ્યામ મંડળ વાવડી 🌻 ભજન લખેલું છે 🙏
🌹ધનુમાૅસ માં બાળ પ્રભુ ને અવનવા થાળ 🌹 ઘનશ્યામ મંડળ વાવડી 🙏
Переглядів 748 місяців тому
🌹ધનુમાૅસ માં બાળ પ્રભુ ને અવનવા થાળ 🌹 ઘનશ્યામ મંડળ વાવડી 🙏
🌹સરસ મજાનું ભજન 🌹 (શ્રીજીમહારાજ ની મૂર્તિ રે) ઘનશ્યામ મંડળ વાવડી 🙏
Переглядів 3648 місяців тому
🌹સરસ મજાનું ભજન 🌹 (શ્રીજીમહારાજ ની મૂર્તિ રે) ઘનશ્યામ મંડળ વાવડી 🙏
🌻સરસ મજાનું ભજન 🌻 ઘનશ્યામ મંડળ વાવડી 🌹 ટ્રેનમાં જવ કે પ્લેનમાં જવ મારા કાનાને મળતી જવ 🌹
Переглядів 1789 місяців тому
🌻સરસ મજાનું ભજન 🌻 ઘનશ્યામ મંડળ વાવડી 🌹 ટ્રેનમાં જવ કે પ્લેનમાં જવ મારા કાનાને મળતી જવ 🌹
🌻સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું ભજન લખેલું છે 🌻 ઘનશ્યામ મંડળ વાવડી 🌹 શકુ તારું રૂપ મારે ધરવું પડ્યું 🌹
Переглядів 2519 місяців тому
🌻સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું ભજન લખેલું છે 🌻 ઘનશ્યામ મંડળ વાવડી 🌹 શકુ તારું રૂપ મારે ધરવું પડ્યું 🌹
🌹 કૃષ્ણ સુદામાનું ભજન 🌹( ઘનશ્યામ મંડળ વાવડી) ભજન લખેલું છે 🙏
Переглядів 1,1 тис.9 місяців тому
🌹 કૃષ્ણ સુદામાનું ભજન 🌹( ઘનશ્યામ મંડળ વાવડી) ભજન લખેલું છે 🙏
🌹સરસ મજાની પ્રાથૅના 🌹( ઘનશ્યામ મંડળ વાવડી)🙏
Переглядів 2349 місяців тому
🌹સરસ મજાની પ્રાથૅના 🌹( ઘનશ્યામ મંડળ વાવડી)🙏
🌹વાલા રૂમઝૂમ કરતા કાન મારી ઘેર..🌹‌ (‌ઘનશ્યામ મંડળ વાવડી)🙏
Переглядів 26710 місяців тому
🌹વાલા રૂમઝૂમ કરતા કાન મારી ઘેર..🌹‌ (‌ઘનશ્યામ મંડળ વાવડી)🙏

КОМЕНТАРІ