Aadhaar Card Address Change in Gujarati 2022 | આધારકાર્ડમાં એડ્રેસ ઓનલાઈન બદલો | Learn with Keyur

Поділитися
Вставка
  • Опубліковано 19 лют 2022
  • Update Address in Aadhar card online
    How to change address in Aadhaar card online
    Correcting Aadhaar card address
    Change Address in Aadhar Card online 2022
    Adhar card correction online
    Aadhar card 2022
    adhar card update online
    adhar card correction
    adhar card download online
    e adhar card
    my adhar card
    adhar card status check
    update adhar card
    e adhar 2022

КОМЕНТАРІ • 101

  • @ashishghetia578
    @ashishghetia578 9 місяців тому +3

    આધાકાર્ડ માં સરનામું અપડેટ માટે ખુબજ ઉપયોગી વિડિયો છે*****ખૂબ ખૂબ આભાર

  • @sanjayrathva5126
    @sanjayrathva5126 10 місяців тому +2

    ખૂબ ખૂબ આભાર ભાઇ માહિતી આપવા બદલ❤

  • @harisinhchhatrasinhchavda7363
    @harisinhchhatrasinhchavda7363 2 роки тому +4

    Nice information

  • @jagdishgoswami239
    @jagdishgoswami239 11 місяців тому +2

    Very useful information nice

  • @chiragpatel-ov5tg
    @chiragpatel-ov5tg Рік тому +2

    Nice video thank you so much

  • @narendrakeraliya4346
    @narendrakeraliya4346 11 місяців тому +2

    Good information bro

  • @amirbaloch5581
    @amirbaloch5581 11 місяців тому +1

    આભાર ભાઈ તમારા વિડિયો સાચા આવે છે બિજા યુટ્યુબ મા ખોટા વિડિયો બનાવે છે

  • @sarichandvanjara3601
    @sarichandvanjara3601 2 роки тому +1

    Very nice Information......

  • @maheshrohit6354
    @maheshrohit6354 7 місяців тому +1

    Thank you so much 🙏 sir...❤

  • @sohilmemon7495
    @sohilmemon7495 2 роки тому

    Supar information

  • @sarichandvanjara3601
    @sarichandvanjara3601 2 роки тому +1

    very very very nice Video......

  • @user-ex7wd5vl8w
    @user-ex7wd5vl8w 5 місяців тому +1

    Adress online badalavya bad , shu zone office pr jai offline verification karavvu pade?

    • @learnwithkeyur
      @learnwithkeyur  5 місяців тому

      ના. અઠવાડિયા પછી ઓનલાઇન ચેક કરશો જો અપડેટ થઈ ગયું હોય તો ત્યારબાદ લેમીનેટેડ આધાર કાર્ડ ઓનલાઇન મંગાવી લેવુ. ua-cam.com/video/3FRROeUau_g/v-deo.htmlsi=C-6NEx4CnsuqrI5X
      આ લીંક ઉપર ક્લિક કરી તમે જાણી શકશો કે કેવી રીતે પીવીસી કાર્ડ મંગાવી શકાય.
      UA-cam માં સર્ચ કરી શકો છો - Keyur PVC Card.

  • @chandubhaichauhan3930
    @chandubhaichauhan3930 2 роки тому +1

    Very good

  • @nmistry4128
    @nmistry4128 5 місяців тому +1

    મારાં મોબાઇલ નંબર પર Relative નું સરનામું change કરવું હોય, તો પ્રોસેસ કરી શકું કે કેમ?

    • @learnwithkeyur
      @learnwithkeyur  5 місяців тому

      આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તેના દ્વારા જ કરી શકાય.

  • @bsjjshsjks9996
    @bsjjshsjks9996 2 роки тому +2

    Nice video

  • @sarichandvanjara3601
    @sarichandvanjara3601 2 роки тому +1

    આવા ટેકનીકલ વિડિયોમાં ખૂબ સરસ બનાવો છો.

  • @viveksavaliya9464
    @viveksavaliya9464 11 місяців тому +1

    આપડે રેન્ટ પર રેતા હોય અને એડ્રેસ change ના ભાગ રૂપે મકાન માલિક નુ લાઈટ બિલ upload કરીએ તો આધાર કાર્ડ માં એડ્રેસ change થય જાય?

    • @learnwithkeyur
      @learnwithkeyur  11 місяців тому

      Aadhar certificate form ભરી ને તમારી નજીકની આધાર ઓફિસમાં સબમિટ કરાવશો.
      ઓનલાઇન પણ થઇ જાય છે પણ ઘણી વાર પ્રોબ્લેમ આવે છે. રૂબરૂ પ્રોસેસ કરો તો વધુ સારું. આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. જો ન હોય તો પહેલા તે કરવો.

  • @bochiyamhendarbochiyamhend922
    @bochiyamhendarbochiyamhend922 10 місяців тому +1

    Sir me nam chang karayu.11divse thai gaya .haju pela jevu batave chhe .

    • @learnwithkeyur
      @learnwithkeyur  10 місяців тому

      સ્ટેટ્સ ચેક કરો. 15 વર્કિંગ દિવસ લાગે અપડેટ થતા. જો 15 દિવસ પછી પણ ન થાય તો આધાર કૉલસેન્ટર માં ફોન કરો અથવા આધાર ઓફિસની રૂબરૂ મુલાકાત કરો.

  • @sanjayrathva5126
    @sanjayrathva5126 6 місяців тому +1

    Care of માં C/O લખવું જરૂરી છે

    • @learnwithkeyur
      @learnwithkeyur  6 місяців тому

      ના, ફરજિયાત નથી

  • @user-ky6vk9cz4t
    @user-ky6vk9cz4t 9 місяців тому +1

    Nice

  • @VsvAshish-fl5qh
    @VsvAshish-fl5qh Рік тому +1

    Online mobaile thi janam tarikh badalu su par documents upload pdf file karu to... could not process file. (possibly, uploaded file is corrupted or contains password..error aave se file Upload nathi thati...pzl hallp...

    • @learnwithkeyur
      @learnwithkeyur  Рік тому

      Share me error screenshot,
      keyurjoshi120.kj@gmail.com

  • @milindsomvanshi8658
    @milindsomvanshi8658 2 роки тому +1

    Bhai bhada na makan ma shift thaya hoi ane tyanu address lagadvu hoi toh

    • @learnwithkeyur
      @learnwithkeyur  11 місяців тому

      Aadhar certificate form ભરી ને તમારી નજીકની આધાર ઓફિસમાં સબમિટ કરાવશો.
      ઓનલાઇન પણ થઇ જાય છે પણ ઘણી વાર પ્રોબ્લેમ આવે છે. રૂબરૂ પ્રોસેસ કરો તો વધુ સારું. આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. જો ન હોય તો પહેલા તે કરવો.

  • @Jagdishtnakor
    @Jagdishtnakor 3 дні тому +1

    Hi

  • @chiragnagla8514
    @chiragnagla8514 7 місяців тому +1

    👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @vishu2001
    @vishu2001 Рік тому

    Bhai 2022 me a work nathi krtu

  • @tusharbaranda
    @tusharbaranda 11 місяців тому +1

    Confirm success thya ketla day pachi downloaded thy adharcard

    • @learnwithkeyur
      @learnwithkeyur  11 місяців тому

      15 working days.
      અપડેટ થઈ જાય ત્યારબાદ PVC લેમિનેટ કાર્ડ મંગાવી દેવાનું. હું પોતે પણ તેવું જ આધાર કાર્ડ વાપરું છું. તે કાર્ડ કેવી રીતે મંગાવવાનું તે વીડિયો એકવાર જોઈ લેશો જેની લીંક નીચે આપેલ છે.
      ua-cam.com/video/3FRROeUau_g/v-deo.html

  • @shaileshrathod6477
    @shaileshrathod6477 2 роки тому +1

    Addhar Card ma new mobile number add kavi rety kari sakiye ?? Online Process

    • @learnwithkeyur
      @learnwithkeyur  2 роки тому

      મોબાઈલ નંબર ચેન્જ કરાવવા માટે આધાર ઓફિસમાં રૂબરૂ જવું પડશે.. ઓનલાઈન નઈ થાય.

  • @prakashking455
    @prakashking455 4 місяці тому +1

    Mara ma automatic hindi ma ai Jay che Gujarati ma kai rite address karvanu?

    • @learnwithkeyur
      @learnwithkeyur  4 місяці тому

      Google indic keybord download kari do.

  • @sandeepbhabhor7741
    @sandeepbhabhor7741 Рік тому +1

    Bhai online change karya pachi aadar card kiyti kadwu

    • @learnwithkeyur
      @learnwithkeyur  Рік тому

      આધારકાર્ડ માં સુધારા કરો તે ઓનલાઈન થઈ જશે અને નવું કાર્ડ તમારે મંગાવું પડશે એમાં પણ તમે PVC લેમીનેટ કાર્ડ મંગાવો તો વધુ સારું રહેશે. તે કઈ રીતે મંગાવું તે વિડીયોની લિંક નીચે આપું છું. ua-cam.com/video/3FRROeUau_g/v-deo.html

  • @baraiyakishanbaraiyakishan6809

    Bhai aapde rental home ma rehta hovi ne ae address add kariye to confirm thy jy address ???

    • @learnwithkeyur
      @learnwithkeyur  Рік тому

      આમ ભાડા કરારના દસ્તાવેજ ઉપરથી થઈ જતું હોય છે. પણ એકવાર તમે આધાર કાર્ડ ઓફિસની રૂબરૂમાં મુલાકાત લઈ આ બાબતે ચર્ચા કરી લેશો..

    • @learnwithkeyur
      @learnwithkeyur  11 місяців тому

      Aadhar certificate form ભરી ને તમારી નજીકની આધાર ઓફિસમાં સબમિટ કરાવશો.
      ઓનલાઇન પણ થઇ જાય છે પણ ઘણી વાર પ્રોબ્લેમ આવે છે. રૂબરૂ પ્રોસેસ કરો તો વધુ સારું. આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. જો ન હોય તો પહેલા તે કરવો.

  • @ramanijaypatel550
    @ramanijaypatel550 2 роки тому +1

    Me date of birth Chang kart to to aema thi 50 rupiya kapay gya pn update thyu ny

    • @learnwithkeyur
      @learnwithkeyur  2 роки тому

      તમે વેલીડ ડોક્યુમેન્ટ અને ચોખ્ખું ડોક્યુમેન્ટ (તારીખ વંચાય તેવું) અપલોડ કર્યું હશે તો લગભગ કોઈ પ્રોબલ ના આવે.. ડોક્યુમેન્ટમાં કઇ ભૂલ હશે એટલે કદાચ રિજેક્ટ થયું હશે.. તમે 1947 નંબર ઉપર ફોન કરી તમારો પ્રોબ્લમ જણાવશો.

  • @rahulagravat5030
    @rahulagravat5030 Рік тому

    Bhai
    Mane mara ghar no number kai khabar nathi
    Even mara ghar ma pan koi ne khabar nathi..
    To hu su karu?

    • @learnwithkeyur
      @learnwithkeyur  Рік тому

      શાનો નંબર..
      કઈ ખબર નઈ પડી..

  • @vasavanaresh2172
    @vasavanaresh2172 2 роки тому +1

    Mari pase light bill chhe pan upload nathi thatu to help karso ....

    • @learnwithkeyur
      @learnwithkeyur  2 роки тому

      2 MB થી ઓછી MB ની ફાઇલ અપલોડ કરશો.. PDF અથવા JPG

  • @darshansangadiya831
    @darshansangadiya831 Рік тому +1

    ધોરણ 10 ના આધારે આધારકાર્ડ સુધરી જાય ખરું કે અથવા LC ના આધારે સુધરે ખરું પ્લીઝ કહેજો

    • @learnwithkeyur
      @learnwithkeyur  Рік тому

      નામ સુધારવું હોય કે એડ્રેસ સુધારવું હોય તો ઓનલાઇન માં બતાવે છે તેટલાજ ડોક્યુમેન્ટ વેલીડ ગણાય..

  • @chetansolanki178
    @chetansolanki178 4 місяці тому +1

    Adhar card mara name pachi father name update thase

    • @learnwithkeyur
      @learnwithkeyur  4 місяці тому

      ઓનલાઇન અપડેટ બંધ થયું ગયું છે. ફક્ત એડ્રેસ સુધારી શકાય છે. તમારે રૂબરૂ આધાર કેન્દ્ર ઉપર જવું પડશે. તમારી પાસે એવું કોઈ ID પ્રુફ હોવું જોઈએ જેમાં તમારા પપ્પાનું નામ તમારા નામ પાછળ હોય.

  • @sahdev_m_sabariya5351
    @sahdev_m_sabariya5351 Рік тому +1

    10 divas thaya pan update online pan nathi batavtu and ghare pan nathi aav u aanu su thAI SAKE

    • @learnwithkeyur
      @learnwithkeyur  Рік тому

      ઓનલાઈન સ્ટેટ્સમાં ચેક કરો..

  • @parmardevendra4873
    @parmardevendra4873 8 місяців тому +1

    Tatklik nikdse adhar kad aek divas ma

    • @learnwithkeyur
      @learnwithkeyur  5 місяців тому

      અઠવાડિયા પછી ઓનલાઇન ચેક કરશો જો અપડેટ થઈ ગયું હોય તો ત્યારબાદ લેમીનેટેડ આધાર કાર્ડ ઓનલાઇન મંગાવી લેવુ. ua-cam.com/video/3FRROeUau_g/v-deo.htmlsi=C-6NEx4CnsuqrI5X
      આ લીંક ઉપર ક્લિક કરી તમે જાણી શકશો કે કેવી રીતે પીવીસી કાર્ડ મંગાવી શકાય.
      UA-cam માં સર્ચ કરી શકો છો - Keyur PVC Card.

  • @gautammakwana2076
    @gautammakwana2076 Рік тому +2

    ગુજરાતી મા ફોર્મ ભરવાની રિત પણ બતાવો

    • @learnwithkeyur
      @learnwithkeyur  3 місяці тому

      મોબાઈલમાં ગુજરાતી ન લખાતું હોય તો googleindic keyboard ડાઉનલોડ કરો.

  • @drastiprajapati8161
    @drastiprajapati8161 Рік тому

    I live in rent home so how to change my address

    • @learnwithkeyur
      @learnwithkeyur  11 місяців тому

      Aadhar certificate form ભરી ને તમારી નજીકની આધાર ઓફિસમાં સબમિટ કરાવશો.
      ઓનલાઇન પણ થઇ જાય છે પણ ઘણી વાર પ્રોબ્લેમ આવે છે. રૂબરૂ પ્રોસેસ કરો તો વધુ સારું. આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. જો ન હોય તો પહેલા તે કરવો.

  • @cddigital.
    @cddigital. 2 роки тому

    Fainal 7 divas mo ave મામલતદાર mo to ke se 15 divas thase

    • @learnwithkeyur
      @learnwithkeyur  Рік тому

      એના માટે તમારે અલગથી ઓર્ડર કરવો પડશે. આ વીડિયો જોઈ લેશો.
      ua-cam.com/video/3FRROeUau_g/v-deo.html

  • @Adivasi.Band.
    @Adivasi.Band. 11 місяців тому

    ભાઈ લગ્ન કર્યા પછી Aadharcard મા વાઇફ ના નામ પાછળ એમના હસબેન્ડ નું નામ ચડાવવું હોય તો mobile thi online થઈ જાય, ડોક્યુમેન્ટ માં મેરેજ સર્ટિફિકેટ ચુંટણી કાર્ડ ના હોય તો કયું ડોક્યુમેન્ટ જોઈએ please reply ser

    • @learnwithkeyur
      @learnwithkeyur  11 місяців тому

      સૌથી પહેલા લગ્ન સર્ટિફિકેટ કઢાવો ત્યારબાદ રાશનકાર્ડ માં નામ એડ થશે અને પછી જ આધાર કાર્ડ માં નામ આવશે.

  • @cddigital.
    @cddigital. 2 роки тому

    Adharkad mo adresh chenj thaine ketla divas mo ave

  • @kartiksharma0913
    @kartiksharma0913 Рік тому +1

    આધાર કાર્ડ માં નંબર છે જ નહિ લીંક તો
    કંઈ રીતે શું કરવું એ સમજાવશો

    • @learnwithkeyur
      @learnwithkeyur  Рік тому

      ઓનલાઇન તમે નામ, જન્મ તારીખ, જેન્ડર અને એડ્રેસ આટલું જ બદલી શકશો.. મોબાઈલ નંબર ચેન્જ કરાવવા માટે તમારે આધાર ઓફિસની રૂબરૂ મુલાકાત કરવી. આધાર કાર્ડ સાથે લઈ જશો અને જે મોબાઈલ નંબર એડ કરાવવાનો છે તે નંબર પણ સાથે રાખશો. તેની ફી લગભગ 50 થી 70 રૂપિયા થશે.

  • @sarichandvanjara3601
    @sarichandvanjara3601 2 роки тому +1

    આવા અવનવા વિડિયો દરોજ બનાવતા રહો.તથા દિવસના બે વિડિયો અપડેટકરતા રહો.

  • @shaileshbariya5041
    @shaileshbariya5041 Рік тому

    𝙃𝙞

  • @PRODUCTECHEngineers
    @PRODUCTECHEngineers 3 місяці тому +1

    માઈક સારુ કરો મિત્ર

  • @vipulthakorcharada5343
    @vipulthakorcharada5343 10 місяців тому +1

    આધાર કાર્ડ માં ન્યુ નબર કેવી રીતે બદલી સકાય

    • @learnwithkeyur
      @learnwithkeyur  10 місяців тому

      ઓનલાઇન તમે નામ, જન્મ તારીખ, જેન્ડર અને એડ્રેસ આટલું જ બદલી શકશો.. મોબાઈલ નંબર ચેન્જ કરાવવા માટે તમારે આધાર ઓફિસની રૂબરૂ મુલાકાત કરવી. આધાર કાર્ડ સાથે લઈ જશો અને જે મોબાઈલ નંબર એડ કરાવવાનો છે તે નંબર પણ સાથે રાખશો. તેની ફી લગભગ 50 થી 70 રૂપિયા થશે.

    • @vipulthakorcharada5343
      @vipulthakorcharada5343 10 місяців тому +1

      આધાર કાર્ડ ખોવાઈ ગયું છે અને કોઈ પુરાવો નથી તો આધાર કાર્ડ કેવી રીતે કઢાવી શકાય

    • @learnwithkeyur
      @learnwithkeyur  10 місяців тому

      ​​@@vipulthakorcharada5343મોબાઈલ નંબર લિંક હોય તો ઓનલાઇન uidai.gov.in વેબસાઈટ માં જઈને My Aadhar - Retrieve Lost or Forgotten EID/UID ઉપર ક્લિક કરવું અને આગળની પ્રોસેસ કરવી.
      મોબાઈલ નંબર લિંક ન હોય તો નજીક ના આધાર કેન્દ્ર નો સંપર્ક કરો.

  • @PrakashTailor-it3mq
    @PrakashTailor-it3mq Рік тому +1

    Han bhaiya aap ka adress number bhejo na aapka

  • @sohilmemon7495
    @sohilmemon7495 2 роки тому

    Supar information