Weather Analysis| Suratમાં આજે અતિભારે વરસાદ।Saurashtraના કાંઠા વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 355

  • @MahavirsinjadavJadav
    @MahavirsinjadavJadav 2 місяці тому +1

    સુરેન્દ્રનગર મુળી તાલુકાનાં ઉમરઙા. ધીમે ધીમે આવે છે

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 2 місяці тому

    જુલાઈ 27 સુધી સૌરાષ્ટ્રમાં વરસાદ યથાવત રહેશે જય રામદેવજી કેશોદ

  • @nathaniraviraj3999
    @nathaniraviraj3999 2 місяці тому +8

    ભાવનગર જિલ્લામાં ઓછો વરસાદ છે આખી સીઝન માં

  • @Harsiddhi-studio
    @Harsiddhi-studio 2 місяці тому +2

    અમરેલી બ્રેકિંગ.....
    જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં વરસાદ.......
    જાફરાબાદ શહેર સાથે ગ્રામ્ય પંથકમાં વરસાદ.......
    જાફરાબાદના હેમાળ, નાગેશ્રી, કડીયાળી, વઢેરા, બાબરકોટ, મિતિયાળા ગામોમાં વરસાદ.......
    કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં મધ્યમ ગતિથી વરસાદ........

  • @MilankumarJoshi-wn5hr
    @MilankumarJoshi-wn5hr 2 місяці тому +12

    થરાદ તાલુકામાં વરસાદ ન થી. વાવેતર. બાકી. છે

  • @jagabhaigujrati4767
    @jagabhaigujrati4767 2 місяці тому

    જય માતાજી બેન અમારે ૧૬ તારીખ થી એક ધારો વરસાદ ચાલુ છે હવે વરાપ જોય છે જુનાગઢ ના ચોકલી ગામ થી જાડા ભાઈ એમ ગુજરાતી

  • @gauravsinhbarad9677
    @gauravsinhbarad9677 2 місяці тому +6

    ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બિલકુલ ઓછો થયો છે

  • @kapadiyadhaneshbhai7031
    @kapadiyadhaneshbhai7031 2 місяці тому +1

    ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકાના ત્રાપજ સારો વરસાદ છે

  • @thakorharesh5895
    @thakorharesh5895 2 місяці тому +12

    બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નથી

  • @Hussain-qf7eg
    @Hussain-qf7eg 2 місяці тому

    Medam tamari jaban sars che❤😊

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 2 місяці тому

    ઓગસ્ટ 11 થી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે જય રામદેવજી કેશોદ

  • @Dinesh.V.V
    @Dinesh.V.V 2 місяці тому

    વંથલી તાલુકાના થાણાપીપડી ગામ માં કુલ મોસમ નો વરસાદ ૪૬ ઈંચ પડી ગયો અત્યારે વરાપ ની જરૂર છે

  • @dilipsinhvaghela
    @dilipsinhvaghela 2 місяці тому

    જય,માતાજી

  • @dilipgohil9970
    @dilipgohil9970 2 місяці тому +1

    jay mataji ben

  • @rathodmanharsinh1536
    @rathodmanharsinh1536 2 місяці тому +1

    સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા ગામડાઓમાં સાવ વરસાદ ઓછો છે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે

  • @arvindparmar1549
    @arvindparmar1549 2 місяці тому

    ખુબ સરસ દેવાંશીબેન તમારા news અને તમારી ઇન્ફોરમેશન

  • @vaghjishiyal9343
    @vaghjishiyal9343 2 місяці тому +2

    ભાવનગર ના તળાજાના વિસ્તારમાં ખુબ વરસાદ છે બેન

  • @lalitkakadiya6580
    @lalitkakadiya6580 2 місяці тому

    Amreli propar ma kyare aavse ben

  • @manglubhaivala5401
    @manglubhaivala5401 2 місяці тому +1

    અમરેલી જિલ્લા નાં રાજુલા તાલુકાના ગામડાઓમાં આજે ખુબ વરસાદ પડ્યો છે ધંમધોકાર વરસ્યો છે

  • @Dipeshchavda-dx8tt
    @Dipeshchavda-dx8tt 2 місяці тому

    જૂનાગઢ ના માળિયા હાટીના મા કેટલા દિવસ થી વરસાદ પડી રહ્યો છે રોજ પુર આવે

  • @tejasparmar8706
    @tejasparmar8706 2 місяці тому

    Thank you Devanshi Ma'm best information 🙏

  • @KalpeshMakwana-t4y
    @KalpeshMakwana-t4y 2 місяці тому +2

    બહેન દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં એવી જ પરિસ્થિતિ જે ખૂબ જ વરસાદ છે

  • @sanjayravat7218
    @sanjayravat7218 2 місяці тому

    અમારે રાણાવાવ પોરબંદર માં અતિ ભયંકર વરસાદ પડી રહ્યો છે

  • @jaypalsinhgohil3222
    @jaypalsinhgohil3222 2 місяці тому

    હા ભાવનગરના અલંગ બાજુ સારો વરસાદ ગઈ કાલ રાત્રે સારો વરસાદ પડ્યો 😊

  • @DeshalbhaiMeri
    @DeshalbhaiMeri 2 місяці тому

    બેન સુંદર વરસાદની વાત લીધી તમે આભાર 🙏

  • @AbrarUmrani
    @AbrarUmrani 2 місяці тому

    અત્યારે ભાવનગર જિલ્લા ના {મહુવા }તાલુકા માં કાળા વાદળા છે.. અને ઝરમર વરસાદ પડે છે.. સવાર ના સમયે મીડીયમ ઝાંપટું આવી ગયું હતું...

  • @jivrajbhaiparmar1771
    @jivrajbhaiparmar1771 2 місяці тому

    ભાવનગર શહેરની આજુબાજુમાં ક્યારેક ઝરમર વરસાદ ચાલુ છે

  • @ankimchaudhari6092
    @ankimchaudhari6092 2 місяці тому

    બારડોલી તાલુકા ના મઢી પંથક અને આસપાસના વિસ્તારોમાં બપોરે 2 વાગ્યા પછી સતત ઝાપટાબંધ વરસાદ ચાલુ છે..

  • @rb0749
    @rb0749 2 місяці тому +1

    મોરબી નાં ગામડાં માં કાય છેજ નય હજે સુધી 😢

  • @ghanashayamamer4300
    @ghanashayamamer4300 2 місяці тому

    સાયલા તાલુકાનું ધજાળા વરસાદ

  • @JaydeepPGamit
    @JaydeepPGamit 2 місяці тому +2

    સુરતમાં ભારે થી અતિ ભારે વરસાદ પડ્યો
    Visibility very Low થઈ ગઈ હતી
    5 વાગ્યા થી લઈ 8 વાગ્યા સુધી, હજી ચાલુ છે.

  • @jagrutidesai1955
    @jagrutidesai1955 2 місяці тому

    નવસારી, સુરત , વાપીમાં આજે સાંજે સાંબેલાધાર વરસાદ પડ્યો છે.

  • @danagarnaresh
    @danagarnaresh 2 місяці тому

    ભાવનગર જિલ્લા ના ઉમરાળા તાલુકા મા ખૂબ સારો વરસાદ અને સારી એવી ખેતી છે બસ હવે એક 15 દિવસ ની વરાપ ની ખુબ જરૂર છે નયતર કપાસ ના મૂળ મા ફૂગ લાગી જાય છે

  • @vijaysinhthakor6324
    @vijaysinhthakor6324 2 місяці тому

    મહેસાણાજિલામાવરસાદબીલકુલનથી.

  • @bhaveshvatvesa395
    @bhaveshvatvesa395 2 місяці тому

    भावनगर, पालीताना, महुआ,vistar ma varsad

  • @m.bbakhlkiya5859
    @m.bbakhlkiya5859 2 місяці тому

    સુરેન્દ્રનગર માનથી વરસાદ

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya 2 місяці тому

    જય માતાજી દેવાશી બેન ને ખૂબ ખૂબ અભિનંદન જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા ગામ આજે ત્રણ ઈચં વરસાદ પડ્યો મોસમ નો કુલ વરસાદ ચુમાલીસ ઈચં પડ્યો છે

  • @sureshdabhi2960
    @sureshdabhi2960 2 місяці тому

    પાલીાણામાં ઝરમર આવે અને કો દી ઝાપટું બસ હજી સારો વરસાદ છે જ નહિ..

  • @shariefsodha
    @shariefsodha 2 місяці тому +1

    System dekhade che pan varsad padto nathi

  • @tejasparmar8706
    @tejasparmar8706 2 місяці тому

    અમરેલી જિલ્લા ના લાઠી તાલુકા માં આજે રાત્રે 10 વાગ્યે ધીમો વરસાદ 10 મિનિટ માટે છે

  • @nareshpadalia9828
    @nareshpadalia9828 2 місяці тому

    In the Vadodara still today rain is very less and today is almost nil.

  • @matajikaladla1411
    @matajikaladla1411 2 місяці тому

    વરસાદ આવે છે પણ વરસાદ પેલા આ બધી આગાહીઓ આવાં ના લીધે દિશા બદલી લે છે😅😂😂
    ~ amdavadwasi🥲

  • @vishalr6225
    @vishalr6225 2 місяці тому +2

    હાલ ભાવનગર જિલ્લા ના ઘોઘા તાલુકા મા વરસાદ સાલુસે અલંગ મા વરસાદ જોરદાર સે જય માતાજી

  • @bhupatrathva1285
    @bhupatrathva1285 2 місяці тому

    છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ પડતો નથી ડાંગર પાણી જરૂર છે

  • @HiteshSanghavi
    @HiteshSanghavi 2 місяці тому

    કચ્છ જિલ્લામાં ક્યારે પડશે

  • @shambhugohil6556
    @shambhugohil6556 2 місяці тому

    મહૂવાછે?

  • @bharatshah9628
    @bharatshah9628 2 місяці тому

    Good, congratulations good discrimination.

  • @hirenopkavad388
    @hirenopkavad388 2 місяці тому +1

    અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ખૂબ વરસાદ છે

  • @RanitGamit-f4v
    @RanitGamit-f4v 2 місяці тому +1

    સુરતમાં ફુલ વરસાદ છે

  • @khodabhai3369
    @khodabhai3369 2 місяці тому

    તળાજામાં બહુ સારો વરસાદ છે

  • @bharatmobh1738
    @bharatmobh1738 2 місяці тому +1

    અમરેલી ખાંભા મા ધીમી ધારે વરસાદ સલું સે 9 32 pm

  • @akshitayogi1198
    @akshitayogi1198 2 місяці тому

    મહેસાણા માં વરસાદ નથી... આગાહી સાચી પડતી નથી એક પણ...

  • @abhujithakor7221
    @abhujithakor7221 2 місяці тому

    મહેસાણા નામ ના આવ્યું કેમ

  • @b.r.kkucha
    @b.r.kkucha 2 місяці тому +4

    ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં વરસાદ ચાલુ છે હાલ

  • @ramkumarhariyani9736
    @ramkumarhariyani9736 2 місяці тому

    પાલીતાણામાં અત્યારે જરમર વરસાદ ચાલુ છે. ધોધમાર વરસાદના માટે હવે કેટલી રાહ જોવાની?

  • @meghrajgadhvi6045
    @meghrajgadhvi6045 2 місяці тому

    જામનગરના તાલુકા માં બોવ સારો છે વરસાદ લાલપુર જામોધપુરમાં માં 🌧️🌧️

  • @jay.studio
    @jay.studio 2 місяці тому +1

    અમરેલી ખાંભા ગામ વિસ્તારમાં વરસાદ ચાલુ છે

  • @rameshchaudhary8018
    @rameshchaudhary8018 2 місяці тому

    બેન સરસ માહિતી આપી ખૂબ ખૂબ આભાર

  • @viramgareja318
    @viramgareja318 2 місяці тому

    માંગરોળ તાલુકામાં લાગડ ધેડમા ધોધમાર વરસાદ છે

  • @nitinbhadani3299
    @nitinbhadani3299 2 місяці тому +3

    કરછ માં આજરોજ ૨૧ તારીખે રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી ક્યાં પણ વરસાદ નોંધાયો નથી

    • @NadirMasi-h5z
      @NadirMasi-h5z 2 місяці тому

      Devyanshi mehsana ma varsaad nathi

  • @vadhel_vipul_ahir
    @vadhel_vipul_ahir 2 місяці тому

    thaki gya hve to rahi jaay to saru ben gir somnath ma last 25 days thi continu salu j che ....jamin ma thi res futi gya hve to kheti kaam kyrnu ઠપ થઈ ગયું છે નથ નિંદામણ થતું કે નથ દવા નો સટકાવ થતો હવે થોડો વિરામ આપે તો સારું બાકી લીલો દુષ્કાળ છે અમારે તો બેન આ વર્ષ માં પણ તો પણ ગમશે કેમ કે વરસાદ હશે તો અમે શિયાળો પિત કરી લેસુ😊😊😊

  • @rathvanevlabahi4842
    @rathvanevlabahi4842 2 місяці тому

    પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં અઠવાડિયાથી વરસાદ નથી.જરૂર છે.કયારે વરસાદ આવશે?

  • @Mansiratduniya
    @Mansiratduniya 2 місяці тому

    Ben amadavad ma kyare padse

  • @kalubhaisavdiya978
    @kalubhaisavdiya978 2 місяці тому

    હા

  • @shankarbhaipatel9138
    @shankarbhaipatel9138 2 місяці тому

    Surrender Nagar ni apdet apo

  • @moosaismail1313
    @moosaismail1313 2 місяці тому

    Surat ma 2 kalaak ma 4 inch varsad thayo

  • @hasamlakha5707
    @hasamlakha5707 2 місяці тому

    Junagadh jilana madiya taluka ma aje 19 20 Saro varsad che

  • @RameshBhil-b6u
    @RameshBhil-b6u 2 місяці тому +3

    Bhavnagar talaja bhare varasad salu se

  • @Yash_Parkhiya
    @Yash_Parkhiya 2 місяці тому

    Gondal. Talukama. Vrap. Ni. Jarur. Cha

  • @nakumshailesh217
    @nakumshailesh217 2 місяці тому

    Ben mahiti aapva badal khub khub aabhar,, Jay javan jay kissan ,

  • @divyapardhi1330
    @divyapardhi1330 2 місяці тому +1

    નવસારી માં બહુ વરસાદ છે બપોર ના ત્રણ વાગ્યા થી ચાલુ જ છે

  • @harpalsinhrana3898
    @harpalsinhrana3898 2 місяці тому

    અમારે વરસાદ ઓછો છે

  • @parmarkiran5972
    @parmarkiran5972 2 місяці тому +1

    તળાજા તાલુકાના પીથલપુર ગામ માં વરસાદ શરૂ છે

  • @lalitkakadiya6580
    @lalitkakadiya6580 2 місяці тому

    Amrie peopar ma kyare varsad aavse ben

  • @Roshu2858
    @Roshu2858 2 місяці тому

    બારડોલી માં હજુ જ ચાલુ છે વાવણી થાય ગઈ છે ખેતર ભરાય ગયા છે

  • @PradipsinhZala-uq6gy
    @PradipsinhZala-uq6gy 2 місяці тому

    ધાંગધ્રા તાલુકા મા અંકે ટીપું નથી વરસાદ ગરમી છે

  • @bhupatjadeja2145
    @bhupatjadeja2145 2 місяці тому +1

    Porbandar rural area ma bov varsad se...pan aje savare thi Viram lidho se.....

  • @satish.g.tarabada.5167
    @satish.g.tarabada.5167 2 місяці тому

    છોટાઉદેપુર માં વરસાદ નથી પડીયો બેન.

  • @AmuChavda
    @AmuChavda 2 місяці тому +1

    Maliya..miyana.talukama..varsad..moklobengi..

  • @bharatbhaiahir8808
    @bharatbhaiahir8808 2 місяці тому

    Rajkot ma nathi

  • @shihoravlogs
    @shihoravlogs 2 місяці тому

    Upleta બાજુ વરસાદ બંધજ નથી 30ઈંચ પડી ગ્યો હસે

  • @shiyaliyavitthal5057
    @shiyaliyavitthal5057 2 місяці тому +1

    બોટાદ જિલ્લા માં ખૂબ ઓછો વરસાદ છે

  • @GirirajsinhGohil62
    @GirirajsinhGohil62 2 місяці тому

    Bhavanagar ma bov varsad che jnai

  • @HimatMakvana-ej8ob
    @HimatMakvana-ej8ob 2 місяці тому

    મહુવા.મા.વરસાદ઼..સાલુ.છે

  • @PravinkumarThakkar-jy4jh
    @PravinkumarThakkar-jy4jh 2 місяці тому

    Barish Nati vadhare hoy amokal jo

  • @JivanbhaiSabhaya-pm1tq
    @JivanbhaiSabhaya-pm1tq 2 місяці тому

    Savrkundlana gramy vistar ma japtaj se

  • @gujratireelsvidio3874
    @gujratireelsvidio3874 2 місяці тому

    બનાસકાંઠા ના ભાભર તાલુકા માં ખેડ થાય એવો પણ નથી 😢😢😢😢

  • @zalamagan4860
    @zalamagan4860 2 місяці тому

    મહૂવા તાલુકા માં વરસાદ સારો છે

  • @jashabhaimajethiya2647
    @jashabhaimajethiya2647 2 місяці тому

    લખતર તાલુકામાં બીલકુલ વરસાદ નથી થયો

  • @jivaodedra1624
    @jivaodedra1624 2 місяці тому

    બેન પોરબંદર જિલ્લામાં ૧૬તારીખ થી ૪૦ઇસ ઉપર વરસાદ છે

  • @hiteshofficial8984
    @hiteshofficial8984 2 місяці тому +1

    Junagadh ma 5 diwas thaya Full varsad chalu j se

  • @kimtanvi4256
    @kimtanvi4256 2 місяці тому

    Bhavnagar ma nathi😢😢

  • @GopalbhaiDudharejiya
    @GopalbhaiDudharejiya 2 місяці тому

    ધાંગધ્રા.રામપરા.વખતસિહ.નુ.બીલકુલ.વરસાદ.છેજ.નય

  • @CkChudasama-sk3lq
    @CkChudasama-sk3lq 2 місяці тому

    આગળ વધે છે?😢

  • @KTPatelKTPatel-z8x
    @KTPatelKTPatel-z8x 2 місяці тому

    કેટીચૌધરિ.વરસાદનુજણાવતારહેશો

  • @Harsiddhi-studio
    @Harsiddhi-studio 2 місяці тому

    અમરેલી જિલ્લાના જાફરાબાદ 4 દિવસ થી વરસાદ ચાલુ છે

  • @champakbhaipatel6005
    @champakbhaipatel6005 2 місяці тому

    વલસાડમાં બપોરપછી ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે.

  • @RamjhiCahudhary
    @RamjhiCahudhary 2 місяці тому

    મુ.પો.ગરાબડી તા સુઈગામ જિલ્લો બનાસકાંઠામાં વરસાદ ક્યારે આવસે

  • @AGDabhi_YT
    @AGDabhi_YT 2 місяці тому

    ધાનેરા તાલુકામાં હજી સુધી સુધી સારો વરસાદ થયો નથી

  • @Pravinpatel-xi9qv
    @Pravinpatel-xi9qv 2 місяці тому

    સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ પડ્યો નથી