I am lalaji rabari શુ કળા છે બોલવાની તમારી બેન એક parkuti ની સાથે સાથે તમને ભગવાને. બોલવાની કળા આપી છે બસ તમારી વાતો સાંભળ્યા જ રાખીએ એવું થાય.....❤❤❤ @@aditiraval
✨✨ દેડિયાપાડામાં રહીએ છીએ છતાં આટલી અદભુત સુંદરતાને ક્યાંક ઓછી આંકી હતી..... હવે લાગે છે ફરી આપના નજરે આ પ્રકૃતિની ભરપૂર સુંદરતાને ફરી માણવી છે...🧡🤍💚✨✨
હું દેડીયાપાડા નો રેહવાસી છું .તમે બતાવેલા દૃશ્યો બોઉં સુંદર રીતે દર્શાવ્યા અને અમારા વિસ્તાર ની મુલાકાત લીધી એ બદલ તમારો આભાર. બીજી વખત આવો તો #travelpanthi#discoverdediapada ની ટ્રીપ નો લાહવો જરૂર થી લેજો
ખુબ જ સરસ અદિતિ બેન આ વિડીયો પ્રકૃતિના ખોળ એટલો સરસ એટલો સરસ બન્યું છે કે જોવાની ખૂબ જ મજા પડી જાય છે ગેડિયાપાડા સારા વિડીયો, વોટરપોલ જોવાની મજા પડી ગઈ .. 🎄🎄
Your are the only one person in this world who can well explore the nature.... a moment when a cow takes a bite of grass and chew grass , it takes every one in to vrindavan... Great wisdom mam... Great
જય જય ગરવી ગુજરાત બહુજ સુંદર લોકેશન છે ઉત્તરાખંડ જેવુ છે ખૂબ ખૂબ અભિનંદન ફોટોગ્રાફર ને આ જગ્યા ઉપર ના સુંદર દ્રશ્ય કેપચર કરી અમને દેખાડયા અને અદિતિ બહેન નોમધુર આપણી ગુજરાતી ભાષા સામભડી ને બહુજ સરસ લાગ્યુ
આપની નજર નું ગુજરાત ખુબ જ સરસ લાગ્યું હું એક ડોક્ટર છું અને પ્રકૃતિ પ્રેમી તથા આ વનરાજી અને કુદરતી સુંદરતા નો પ્રેમી છું પેહલા મને એમ હતું કે કુદરતી વનરાજી , જંગલો , નદી તળાવો એ બીજા રાજ્યો માં જ છે પણ આપના વિડીયો જોયા પછી ખબર પડી કે ગુજરાત ના જિલ્લા ઓ પણ એટલા સુંદરતા , કુદરતી વનરાજી , ધોધ , નાના નાના અને મોટા ઝરણાઓ , તળાવો , નદી , વોકળા અને ચેકડેમ થી ભરપૂર છે . આપના વિડીયો જોયા પછી મને પણ દાહોદ , સાપુતારા અને નર્મદા જિલ્લા ફરવા જવાની ઈચ્છા થઇ છે હું આ ચોમાસા માં ચોક્કસ જઈશ ... હું ભાવનગર રહુ છું તમે એક વાર ભાવનગર જિલ્લો એક્સપ્લોર કરો અહીં વિશાળ દરિયા કિનારા, પાલીતાણા માં શેત્રુંજય પર્વત ના જૈન મંદિરો અને તેની ચોમાસામાં ખીલતી પ્રાકૃતિક સુંદરતા , માં ખોડિયાર માતાજી મંદિર રાજપરા , સૌરાષ્ટ્ર નું પેરિસ એવું મહુવા , ભાવનગર શહેર માં આવેલું બોરતળાવ , તખ્તેશ્વર મહાદેવ મંદિર , શહેર ની મધ્ય માં આવેલું વિક્ટોરિયા પાર્ક જંગલ અને માળનાથ મહાદેવ નામનું ખંડાલા જેવું હિલ સ્ટેશન અને એવું ઘણું બધું માણવા જેવું છે ... આપનો ખુબ ખુબ આભાર જય જય ગરવી ગુજરાત
I have learnt so many things from you ma'am. Because of your videos i got interested in Tourism and that's why I have choose this topic for research for my PHD Thesis.😇😇
Incredible! You have been doing such a fabulous job. Keep it up!
It means a lot ❤Thank you :)
Kya..na..cho..mem
nice...videos...
હું.અમદાવાદનો.છું
I am lalaji rabari શુ કળા છે બોલવાની તમારી બેન એક parkuti ની સાથે સાથે તમને ભગવાને. બોલવાની કળા આપી છે બસ તમારી વાતો સાંભળ્યા જ રાખીએ એવું થાય.....❤❤❤
@@aditiraval
✨✨ દેડિયાપાડામાં રહીએ છીએ છતાં આટલી અદભુત સુંદરતાને ક્યાંક ઓછી આંકી હતી..... હવે લાગે છે ફરી આપના નજરે આ પ્રકૃતિની ભરપૂર સુંદરતાને ફરી માણવી છે...🧡🤍💚✨✨
Yes bro chaci bat he
ભાઈ આ બધો કેમરો નો કમાલ છે બાકી આતો કાઈ ના કેવાય આનાથી પણ જોરદાર આપડો નર્મદા જિલ્લો🙏🤣
Me bi narmada no pan khabar padi That's the power of DSLR 😆😆
મેં.પણ મીની કાશમીર નર્મદા જિલ્લા માં ડેડીયાપાડા તાલુંકાનો રહેવાસી છું મીનિ કાશમીર
સારું જાય તો મને પણ જાણ કરજે
આટલું સુંદર અને રળિયામણું ગુજરાત..❤
નર્મદા મારો જીલ્લો છે. આભાર અદિતી દીદી.
મને તો એ નથી સમજાતું કે આપણા ગુજરાત માં શું નથી, કે આપણે ગુજરાત બહાર ફરવા જવાનું વિચારીએ છીએ.. જય જય ગરવી ગુજરાત
આપનો અવાજ મસ્ત છે.
એવુ ન હોય . ગુજરાત પણ સારૂ જ છે પણ આપણે બધી જગ્યાએ ફરવુ જોઈએ.❤
@@barhat961 હા પણ આપણે ગુજરાતીઓ એજ હજી પૂરું ગુજરાત જોયું નથી..
Right bhai
Jay jay garvi Gujarat 👌
તમારો આવાજ બવજ સરસ છે તમારી બોલવાની રીત સારી છે આભાર બેન.
આમની " તું અને તારી વાતો" ની મજા લેજો
આપણો અવાજ જ ખૂબ સરસ છે સાથે ગુજરાત ની આ ધન્ય ધરા ને પ્રકૃતિ ની વચ્ચે છુપાયેલુ નર્મદા ❤❤❤
Absolutely amazing ❤😊
કમાલ ની photography અને સાતત્ય થી ભરપુર એવું Music, ધન્યવાદ દેવા ઘટે. ખૂબ સરસ વિડિયો બનાવ્યો છે ગુજરાત ની આ ધરા માટે.
હું દેડીયાપાડા નો રેહવાસી છું .તમે બતાવેલા દૃશ્યો બોઉં સુંદર રીતે દર્શાવ્યા અને અમારા વિસ્તાર ની મુલાકાત લીધી એ બદલ તમારો આભાર. બીજી વખત આવો તો #travelpanthi#discoverdediapada ની ટ્રીપ નો લાહવો જરૂર થી લેજો
जब सफ़ेद चादर से लिपटी धरती
नीले आसमान से मिलती है
तब ये दुनिया जन्नत सी लगती है !
નર્મદા જિલ્લામાં તમે દેવસાત્રા એક વાર જઈ આવજો સૌથી બેસ્ટ લોકેશન છે. 🌳🏞️
Shachi vat bhai ek number che location
અદભુત, અદભુત અને અદભુત...જે પણ સ્થળ નું picturisation કર્યું છે તે અદભુત છે.....ખૂબ આ સુંદર
જોરદાર નર્મદા જિલ્લો એટલો સુંદર હસે ખબર નતી.
Tme j rete gujrat ne represent kro cho omg! ❤️ Hu fari gujrat na prem ma pdi gay 🥰
Living in US since last 15 years, Honest To God, Nothing like our Bharat (Mother). Incredible and beautiful BHARAT. ❤
Hu pan tya Faryo chu me pan joy che a jagya bauj sundar jagya che I like it really #nature
🌺🙏જય જય ગરવી ગુજરાત 🙏🌺ખુબ સુંદર અભિનંદન,,, અદિતિ બેન 🌺
તમે તમારી નજરે ફેમસ કરી દિધું મારું દેડીયાપાડા જે બદલ ખુબ ખુબ આભાર,
અદિતિબેન્ આપના વિડીયો એકદમ સિનેમેતિક્ હોય છે ખૂબ જ્ સુંદર ,અતિસુંદર ....😍😍😍😍😍
ખૂબ જ સરસ પ્રકૃતિનું વર્ણન કર્યું તમે
The Scenery with your Voice Is just Cherry on the top...
So cute 🥰 wonderful @Aditiraval
Jordar 👍 મારી નજરે ગુજરાત 🌍 so beautiful ❤️
I proud of ✨
ખૂબ JORDAR BANAVIYO CHE , ANE JE MUSIC AAPYU 6 LAJAVAB, AND TAMARI સ્પીચ 👌👌👌 , ક્લાસિક.... MAST VIDEO 6
ખૂબ ખૂબ આભાર આદિતી બેન કોકમ હનુમાન મંદિર આવેલુ છે ખૂબ સરસ સોંદર્ય બતાયવું એના માટે થૅન્ક્યુ વેરી મોચ
Ji:)
વાહ બેન.... મારાનર્મદા જિલ્લાની મુલાકાત લેવા બદલ..હાર્દિક સ્વાગત છે 💐💐... 💐💐..
અદભુત location, એનાથી અદભુત વર્ણન, videography માટે કોઈ શબ્દો જ નથી મળતાં, અપ્રતિમ !👌👌👌🌷
🍀⛰️આપનો ખુબ ખુબ આભાર🌳🌴...mari nazare gujarat.... Aaditi Diii🥰😘
ઘેર બેઠા-બેઠા દેડિયાપડાના વિડિઓ થકી.....
🌈☘️🌾🏔️🏞️🌳🌄☔🌈 પ્રકૃતિ ના દર્શન કરાવવા બદલ ખુબ ખુબ આભાર 🌹🌹🌹🌹🌹🌹
Good Discovery fill....
આમાંથી કોણ કોણ પ્રકૃતિ પ્રેમી છે 🌲🌱⛰️🏞️🌦️🌨️🌧️
Me
Hu
We want our tourism minister like you mam... I think that's the only gift we all Gujaratis can give you.... Great 👍... Amazing 🤩.... Jay Hind
તમારો સાપુતારા નો વિડિયો પછી હું પણ ગયો સાપુતારા , મઝા આવી ગઈ
Good video, I Like it.,
The way you captured this beauty of nature is just wowww... 50% credit goes to the cameraman.
તમારી video જોય ને આંખ અને મન ને એક્ અલગ જ્ આનંદ ની અનુભૂતિ થાય છે thank you
ખુબ જ સરસ અદિતિ બેન આ વિડીયો પ્રકૃતિના ખોળ એટલો સરસ એટલો સરસ બન્યું છે કે જોવાની ખૂબ જ મજા પડી જાય છે ગેડિયાપાડા સારા વિડીયો, વોટરપોલ જોવાની મજા પડી ગઈ .. 🎄🎄
Your are the only one person in this world who can well explore the nature.... a moment when a cow takes a bite of grass and chew grass , it takes every one in to vrindavan... Great wisdom mam... Great
Gir ni mulakat lyo
ભાઈ એમના સિવાય દુનિયા માં કોઈ બીજું નથી એના જેવું કામ કરનારા?
Suuper mem jordar video banvyo majo padi gyo 👍🌳🌄
આભાર... અદિતીબેન ખૂબ જ સુંદર અને મનભાવન પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું સ્થળના દર્શન કરાવવા બદલ.
No words mam..about Your tourist videos...and thanks for showing for tribal areas place...
sunder sunder sunder badhuj sundrer ....super video perfectly shot videos
🌹🌹🌹👌💚💚💚
So Beautiful Video Friend
______Super Mari Najare Gujarat 🌹👌
Gujarat is very nice place and beautiful place and beautiful place and beautiful earth and beautiful place nature
તમે આટલી મસ્ત જગ્યા એ અમને સાથે ફરવા લય ગયા....એવી ફિલિંગ આવી ગઈ...એના માટે થેંક્યું 😊🤗
Gujrat is green and beautiful, looking first time, I àm from Pakistan.
જોરદાર વિડિઓ... ક્યારે પૂરો થઈ ગયો ખબર જ ના પડી... Mast...👌👌✨🍁🌺💫 #aditiraval#marinajregujrat
જય જય ગરવી ગુજરાત બહુજ સુંદર લોકેશન છે ઉત્તરાખંડ જેવુ છે ખૂબ ખૂબ અભિનંદન ફોટોગ્રાફર ને આ જગ્યા ઉપર ના સુંદર દ્રશ્ય કેપચર કરી અમને દેખાડયા અને અદિતિ બહેન નોમધુર આપણી ગુજરાતી ભાષા સામભડી ને બહુજ સરસ લાગ્યુ
આપની નજર નું ગુજરાત ખુબ જ સરસ લાગ્યું
હું એક ડોક્ટર છું અને પ્રકૃતિ પ્રેમી તથા આ વનરાજી અને કુદરતી સુંદરતા નો પ્રેમી છું પેહલા મને એમ હતું કે કુદરતી વનરાજી , જંગલો , નદી તળાવો એ બીજા રાજ્યો માં જ છે પણ
આપના વિડીયો જોયા પછી ખબર પડી કે ગુજરાત ના જિલ્લા ઓ પણ એટલા સુંદરતા , કુદરતી વનરાજી , ધોધ , નાના નાના અને મોટા ઝરણાઓ , તળાવો , નદી , વોકળા અને ચેકડેમ થી ભરપૂર છે . આપના વિડીયો જોયા પછી મને પણ દાહોદ , સાપુતારા અને નર્મદા જિલ્લા ફરવા જવાની ઈચ્છા થઇ છે
હું આ ચોમાસા માં ચોક્કસ જઈશ ...
હું ભાવનગર રહુ છું
તમે એક વાર ભાવનગર જિલ્લો એક્સપ્લોર કરો
અહીં વિશાળ દરિયા કિનારા, પાલીતાણા માં શેત્રુંજય પર્વત ના જૈન મંદિરો અને તેની ચોમાસામાં ખીલતી પ્રાકૃતિક સુંદરતા , માં ખોડિયાર માતાજી મંદિર રાજપરા , સૌરાષ્ટ્ર નું પેરિસ એવું મહુવા , ભાવનગર શહેર માં આવેલું બોરતળાવ , તખ્તેશ્વર મહાદેવ મંદિર , શહેર ની મધ્ય માં આવેલું વિક્ટોરિયા પાર્ક જંગલ અને માળનાથ મહાદેવ નામનું ખંડાલા જેવું હિલ સ્ટેશન અને એવું ઘણું બધું માણવા જેવું છે ...
આપનો ખુબ ખુબ આભાર
જય જય ગરવી ગુજરાત
Tame boj kubsarat tarif Kari 6 & reality ma Village boj sundar & kalamay hoi 6❤❤❤
Wow madam majaa padi gai . Bahu j jordar 👍👍👍👍👍👍
તમારો અવાજ જોરદાર છે. મને ખૂબ પસંદ છે
I always in searching of your new videos.
I just love your મારી નજરે ગુજરાત series.🥰🥰
તમારો videographer ખૂબજ skilled છે
અદ્ભુત શૌદય નીહાડી રહ્યા છિએ.અમે તો ,તમારી આ સુંદર વિડિઓ અને અવાજ થી.મન અને તન ખુશ થઈ જાય.આભાર તમારો.🙏🙏🙏🙏
કેટલી મહેનત થી વિડિયો શુટ કર્યો છે! અદભુત યાર અદિતિ!
ખૂબ સરસ
મારુ ગામ રાજપીપળા છે
મિની સ્વિટ્ઝર્લેન્ડ એવા નર્મદા જિલ્લાની મુલાકાત એની અસ્મિતાના દર્શન કરાવા બદલ ખુબ ખુબ આભાર તમારો અદિતીજી 🙏
Aditi ji tamari najre prkrruti jovani majaj kai alag 6e . Adbhut 🐛🦋🐐🐄🦜🐓🦃🦚🦩🕊🌿🌿☘️🌾
તમારા બધા video mast hoy chhe tamara video joi ne ae badhi જગ્યા par javanu man thay chhe.. Because I love nature🌿🍃
આભાર આપનો આવી કુદરતી દુનિયા નો અનુભવ કરાવવા બદલ
ખુબજ અદભુત
I have learnt so many things from you ma'am.
Because of your videos i got interested in Tourism and that's why I have choose this topic for research for my PHD Thesis.😇😇
જેટલી સુંદર તું, એટલી જ સુંદર તારી નજર,
બન્ને ની અદાઓ નીરખું અપલક, ટગર-ટગર!!!
ખૂબ સુંદર ખૂબ જ સુંદર લાગ્યો તમારી નજરે અમારું નર્મદા❤️☘️🦋✨
Gm. Hy.
Kya sait na cho tme
તમારા અવાજમાં આ કુદરતી નજરાઓનું વર્ણન કરતાં વિડિયો જોવાની મજા આવે છે.👍superb
Tamari najare gujarat alag chhe...💗👍
Absolutely amazing beautiful and marvelous face of nature. Love to watch ur all videos, always wait for ur new videos.keep it up👍🏻💓
ખૂબ જ સુંદર...
Waaw nice wlog aapnu dediyapa❤️❤️❤️❤️
વાહ, અદ્ભૂત નજારો છે.
દેવ સાતરા ..પન સરસ છે જજો ફરવા.. મેડમજી રાજપીપળા માં જ છે
વિડિયો જોઈ ને જ.... Mind Fresh Thay gayu🤩🤩🤩
આ અદભુત પ્રાકૃતિક સૌંદર્ય ના દર્શન અને વિડિયો બણાયો ખુબ સરસ Aaditi ben
I love may Narmada district ❤❤
પ્રકૃતિ.... 🙏🙏🙏🙏 જય જોહાર..
ખુબજ સુંદર અને સરસ ફરવા લાયક જગ્યા ની જાણકારી આપી.
Narmada ni hariyali manmohak che ❤️
Me tamne pehli var j dekhya pan peli var joy ne j Tamara vlog gami gya ,🤩
કૂદરતી નજારો અદભૂત છે. વાહ.. અતિ સુંદર
One of your perfectly shot videos AD. Special mention to your Photography team...loved the 2 sec tyre shot from 1:32 to 1:34..👏😁
🏹Madam kyarek Tapi jilla ni pn mulakat lo🏹special monsoon session 🏹
VAH ADITI TARI NAZARE NARMADA DISTRICT LOOKING VERY BEAUTIFUL LOVELY AND AWESOME, CONTINUES YOUR JOURNEY SEE TO US NOT ONLY GUJARAT WHOLE BHARAT
Zordaar... Aane mane tamaro Gujarati bolvano lehko bahu j game che❤️❤️🙏🙏
Hartley touch video i love Greenery
ખૂબ જ સુદર આપની કોમેન્ટી અને વિડીયો 👌👌
ખૂબ ખૂબ સરસ અભિનંદન
Briliyant 👍🇮🇳
Thank you for visiting our culture and indigenous area we totally respect you mam🙏🏻
Super 👌 Mari najre Narmada ❤
Thank you so much...... અદિતિ
Wow...!!! Amazing..!💐🌷🌺🌸💮🏵️🌻☘️⛰️🪨🍃🌿🌲🌾🌳🌴🌵🍄🍁🌼🍀🪴🌵🌴🌲⛈️🌤️🌈🌩️🌧️🌄
અદિતિજી.....આપ તો કુદરતી કવયિત્રી છો....તમારા રૂપકો...આપના વલોગ ને જોવાની અમારી દ્રષ્ટિને પણ રૂપેરી બનાવે છે......
incredible presentation. very good job. keep it up
Tamaro voice aa video ne vadhu special banave che nice place + your work 👍❣️🔥
Jenu Dil sundar hoi temne badhuj sundar lagtu hoi chhe.
Sundar parkruti ne aemay tamaro sudar avaj jane dudh ma sakar umery hoy adabhut video mem jay sri ram🚩🚩🙏🙏🙏
Jem tamne khabar che ke aapdu gujarat ati sundar che pan eema haji gani badhi jagyia che ke jua aapde bhayankar documentry bani shakiya
અદભૂત.. અદ્ભુત..
Fantastic video
My favourite natural video
Jordar che video and Narmada district
તમારી speech મને બહુ જ ગમે છે...... 👍
I just love this @aditi raval
you're also beauty of gujrat who make this gorgeous video ❤️
ખુબ સરસ જય જય ગરવી ગુજરાત