Saheb gaya video ma b question puchyo hto tame javab nai aapyo !! Mare 6 vagya no time lakhel che to hu eni jagya e 6:30 k 7 jevo jau to entry karva dese ne ?? Vehlu javama kau vandho nahi pn etlu vehlu dodatu nhi ....pls answer!
મારી પાસે ભરૂચના રનિંગ ગ્રાઉન્ડ (13 rounds) માટે સલાહ છે. (1) જો તમે મફત રહેવા માંગતા હોવ તો.. પોલીસ દ્વારા ભરૂચના રનિંગ ગ્રાઉન્ડ પર આ સુવિધા ઉપલબ્ધ છે. (2) જો તમે ફિઝિકલ ટેસ્ટ ક્લિયર કરવા માંગતા હોવ તો બે વિકલ્પ (A)એક દિવસ પહેલા ગ્રાઉન્ડ્સ પર જ રહો આખી રાત. 200 ના પ્રથમ બેચ માં જોડાઓ (B) 7.45 વાગ્યે આવો . છેલ્લા 100 બેચ માં જોડાઓ. (3) જો તમે સવારે 6.15 પછી આવશો તો મારા પર વિશ્વાસ કરો 8.30 છેલ્લી બેચમાં તમારો નંબર આવશે.. ત્યાં સુધી ઠંડીમાં જેકેટ વિના બેસવું પડશે. અડધી ઉર્જાનો વ્યય થશે. તમે તમારું શ્રેષ્ઠ આપી શકતા નથી. મારી છેલ્લી બેચમાં 100માંથી માત્ર 9 પાસ થયા. આશરે 30% લોકો જ તમામ 13 રાઉન્ડ પૂર્ણ થયું. હું સામાન્ય રીતે 24 minutes પૂર્ણ કરું છું પરંતુ રનિંગ ટાઈમ 3 મિનિટ વધી જાય છે... completed 13 rounds in 27.04 minutes..ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા દોડવાનું શરૂ થાય ત્યાં સુધી જેકેટ પહેરવાની છૂટ આપવી જોઇયે. હું જેકેટ વગર અઢી કલાક રાહ જોઉં છું.ગ્રાઉન્ડ સ્ટાફ વોશરૂમની બાબતોમાં સહકાર આપતા નથી. છેલ્લી 45 મિનિટ પાણીનું એક ટીપું પીશો નહીં.. .સૌથી મહત્વપૂર્ણ. મેદાનની બહાર રાહ જુઓ. પૂરા કપડાં પહેરો.. સવારે 7.45 પછી જાવ.તમે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશો.શરીરનું વજન જાળવી રાખો.છાતીનું માપન પણ મહત્વનું છે. મેં કોઈ ઈમરજન્સી મેડિકલ સ્ટાફ જોયો નથી.સ્વસ્થ રહો ફિટ રહો.શુભકામનાઓ. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🪁
સર તમે ગ્રાઊંડ ની ત્યારી કરાવો સવો તમે જ્યારે grund માં સોંગ વગાડતા ત્યારે અમુક નિ કૉમેન્ટ આવતી કે ત્યાં સાઉન્ડ નહિ હોય ત્રારે તમે જવાબ આપેલો કે ભાઈ તમારા વર્ષ થયા એટલા સમય થી અમે gca ત્યારી કરાવે છે તો હવે અમુક grund ma song પણ વાગે છે જે લગભગ પેલા ના વાગતા તો એક વાત નક્કી કે સુદર્શન બેસ લીધી છે મેં એક વિશ્વાસુ માર્ગદર્શન ની માહિતી લઈ રહ્યો છું તેમાં કોઈ સંકા ને સ્થાન નથી GCA no ❤ થી આભાર
Sir ek vaar free tame thy sako to mavdi rajkot nu graund ek vaar mulakat leva ricvest che su te graund parfect mapelu lage che..... Video ma joy nee nthii ketii
Sir Bastian thi ketlu dur che ground
રેહવાનું આજુ બાજુ સુવિધા મલી જસે. Plzz reply આપો
sir kheda ground gol che ke lambgol che
pls reply🙏🙏🙏🙏🙏🙏
@@ashokjoshi8354 dur se 2 kilomiter jetlu
Sirji please reply, ground running ke din educational qualification and baki sabhi documents leke jana pdega ya sirf id proof photo itna
Khali adhar card Ane call later ❤
Jay mataji Saheb 🙏🏻
Rajkot na graund ma rehva jamvani suvidha che teno video bnavo jo
Jo tya rahavanu hoy to advance ma book karav vu padse?
9 જાન્યુઆરી 25.05 timing hatu 🙂
Pass ke fail. ?
Aabhar ❤
Himatnagar neeeee mulakat loo sir. 💥
Saheb gaya video ma b question puchyo hto tame javab nai aapyo !! Mare 6 vagya no time lakhel che to hu eni jagya e 6:30 k 7 jevo jau to entry karva dese ne ?? Vehlu javama kau vandho nahi pn etlu vehlu dodatu nhi ....pls answer!
@@SiddharthPrajapati21 ha koi issue nahi
8 vagya Pahela Pohchi javu
મારી પાસે ભરૂચના રનિંગ ગ્રાઉન્ડ (13 rounds) માટે સલાહ છે.
(1) જો તમે મફત રહેવા માંગતા હોવ તો.. પોલીસ દ્વારા ભરૂચના રનિંગ ગ્રાઉન્ડ પર આ સુવિધા ઉપલબ્ધ છે.
(2) જો તમે ફિઝિકલ ટેસ્ટ ક્લિયર કરવા માંગતા હોવ તો બે વિકલ્પ (A)એક દિવસ પહેલા ગ્રાઉન્ડ્સ પર જ રહો આખી રાત. 200 ના પ્રથમ બેચ માં જોડાઓ (B) 7.45 વાગ્યે આવો . છેલ્લા 100 બેચ માં જોડાઓ.
(3) જો તમે સવારે 6.15 પછી આવશો તો મારા પર વિશ્વાસ કરો 8.30 છેલ્લી બેચમાં તમારો નંબર આવશે.. ત્યાં સુધી ઠંડીમાં જેકેટ વિના બેસવું પડશે. અડધી ઉર્જાનો વ્યય થશે. તમે તમારું શ્રેષ્ઠ આપી શકતા નથી. મારી છેલ્લી બેચમાં 100માંથી માત્ર 9 પાસ થયા. આશરે 30% લોકો જ તમામ 13 રાઉન્ડ પૂર્ણ થયું. હું સામાન્ય રીતે 24 minutes પૂર્ણ કરું છું પરંતુ રનિંગ ટાઈમ 3 મિનિટ વધી જાય છે... completed 13 rounds in 27.04 minutes..ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા દોડવાનું શરૂ થાય ત્યાં સુધી જેકેટ પહેરવાની છૂટ આપવી જોઇયે. હું જેકેટ વગર અઢી કલાક રાહ જોઉં છું.ગ્રાઉન્ડ સ્ટાફ વોશરૂમની બાબતોમાં સહકાર આપતા નથી. છેલ્લી 45 મિનિટ પાણીનું એક ટીપું પીશો નહીં.. .સૌથી મહત્વપૂર્ણ. મેદાનની બહાર રાહ જુઓ. પૂરા કપડાં પહેરો.. સવારે 7.45 પછી જાવ.તમે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશો.શરીરનું વજન જાળવી રાખો.છાતીનું માપન પણ મહત્વનું છે. મેં કોઈ ઈમરજન્સી મેડિકલ સ્ટાફ જોયો નથી.સ્વસ્થ રહો ફિટ રહો.શુભકામનાઓ. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🪁
Sir me haryana se hu to es location par kesa pochu
Bharuch ground no staff sachhe j bau saro che hu jatte tya exam aapi ne aayo chu
સર તમે ગ્રાઊંડ ની ત્યારી કરાવો સવો તમે જ્યારે grund માં સોંગ વગાડતા ત્યારે અમુક નિ કૉમેન્ટ આવતી કે ત્યાં સાઉન્ડ નહિ હોય ત્રારે તમે જવાબ આપેલો કે ભાઈ તમારા વર્ષ થયા એટલા સમય થી અમે gca ત્યારી કરાવે છે તો હવે અમુક grund ma song પણ વાગે છે જે લગભગ પેલા ના વાગતા તો એક વાત નક્કી કે સુદર્શન બેસ લીધી છે મેં એક વિશ્વાસુ માર્ગદર્શન ની માહિતી લઈ રહ્યો છું તેમાં કોઈ સંકા ને સ્થાન નથી GCA no ❤ થી આભાર
surat nu batavo sir
Sir vododra na ground vishe pn mahiti aapjo
Video ma graund bau Motu lage che su khare khar graund motu che?
Na Rubru ma Evu nathi
Sir girl's no video banavo ne je ground ma pass thaya ho please
Ground no photo
Sir hu bi Bharuch ni su
Bharuch bus station thi rixa malse..?
@ashishpatel-vm6sx haa
All night chalu hoy Auto
Bharuch me ground ke aas pas hotel or restaurant he
@krishnapalgadhvi4023 ekdam njik nhi 1 kilometres dur se
Sir ek vaar free tame thy sako to mavdi rajkot nu graund ek vaar mulakat leva ricvest che su te graund parfect mapelu lage che..... Video ma joy nee nthii ketii
Graund too mast j che eto mane pan khbr che me e nthi kidhu
Sadi watch ⌚ layjava de 6e ke nai ?
A janavjo sir
કાંટાવાળી ઘડિયાળ પહેરવા દે છે
Ha pan nya jarur nathi ... Moti digital watch lageli j che
@jaydipsinh live time chal to hoy che ne bhai and nanu che ne?vala7251
सर भरूच जैक्शन हु कितनी दूर है
4 to 4.5 km hai
Rikshaw vale 20 RS lete hai ground tak ka
Minimum 30 to maximum 50 rupees per person from Bharuch railway station. 5 km
Sir levy che
ભરૂચ માં ગ્રાઉન્ડ માં સાહેબ બૂટ વગર દોડી સકાય તેવુ છે સાહેબ
હા પણ બુટ સાથે દોડો તો વધુ સારું...
@gcasurat સાહેબ મારે અહીંયા બૂટ વગર પ્રેક્ટિસ છે એટલે સાહેબ
@@kaludankaludan2797મોજા પહેરજો
@@gcasurat ઓકે સાહેબ સાચી માહિતી આપવા બદલ આભાર
Ha aje mare ground hatu .... SRS ground che Ane video karta to bov nanu che mobile ma j motu lage khali ... Ground ekdam level varu che ...😊
એક સેમી ઊંચાઈ ઓછી હોય તો પાસ કરશે
Sir ground ni najik reva mate hotel 6e
haa che barek ma tai
@@KishanParmar-k4magrees mokaljo ne bhi khbr hoi to
Ander mobile lai java de ? Bag mukva dese