15.11,2023 તારીખ ની આજુ બાજુનું વાવેતર છે આ ૧૯ દાતાની ઓરની માં વાવેલ છે અને આ ૧૬ ગુઠા નો વિઘો છે એમાં ૨ કિલા ઉપર જીરું નાખેલું છે વિઘે ૩ પાણી ઉગવામાં જોયે અને પછી ૩૦ દિવસે એક પાણી જોયે પછી જમીન ઉપર આધાર છે કે ઉગિયા પછી ૨ જુ પાણી ખમે કે નય ૪૫ થી ૫૦ દીવસે વધુ ભેજ હોય તો જીરું બગડવાની શક્યતા રીયે
E 100%ni vat che bhai tamari pn utpadan ghate niya lachar che khedu Bov visai net aapde pn bek khedut bhaiyoye try kariti pn utpadan bov notu madu bhai
Vah
Srs mahiti
🙏🙏
Verity name
Aashapura
@@mrfarmers3202 beej kha milega or 1 ekad me kitna utpadan liya
@@_NATHU_ Jamanagar se miljayega or utpadan farmer pe dipend karta he hamare yaha 20 se le k 30 tak jata he akd me
@@mrfarmers3202 6 quantal
Wah bhai 🎉
જીરામાં સુકરાના સારા રીજલ્ટ જોવા માટે ગુરુકૃપા કૃષિ સોલ્યુશન અમારી ચેનલ સર્ચ કરો
ખાસ તો વાતાવરણ + દેશી ખાતર 👌👌✔️
100% bhai
વાહ ભાઇ ખુબ સરસ વીડીયો
Khub srs
દેશી ખાતર આપ્યું હશે ને
Khub saras
ખુબ સદાયથી સારી વાત કરી ભાઈ તમે ✔️🙏
Wahh bhai vahh
Supar
ભાઈ જીરાનું વાવેતર કેવી રીતે કરો બિયારણ ક્યારે પોક્સો પાણી આપે આ પહેલા યા પછી
15.11,2023 તારીખ ની આજુ બાજુનું વાવેતર છે આ ૧૯ દાતાની ઓરની માં વાવેલ છે અને આ ૧૬ ગુઠા નો વિઘો છે એમાં ૨ કિલા ઉપર જીરું નાખેલું છે વિઘે
૩ પાણી ઉગવામાં જોયે અને પછી ૩૦ દિવસે એક પાણી જોયે પછી જમીન ઉપર આધાર છે કે ઉગિયા પછી ૨ જુ પાણી ખમે કે નય
૪૫ થી ૫૦ દીવસે વધુ ભેજ હોય તો જીરું બગડવાની શક્યતા રીયે
ભાઈ તમારો whatsapp નંબર મોકલોહું મારે જીરા નો વિડીયો મુકવાનો
@@नगारामचौधरीलूरनगजी-ढ4ख 8238169036
👍👍srs
15 મણ ભાય
વાહ ભાઈ 👌👌
કયું બિયારણ છે ભાઈ
આશાપુરા
Bhai, organic upar jav,, aavto samay jer no nathi, uria dap vagere dur karo
E 100%ni vat che bhai tamari pn utpadan ghate niya lachar che khedu
Bov visai net aapde pn bek khedut bhaiyoye try kariti pn utpadan bov notu madu bhai
જીરુ સરસ છે પણ પોતાનો પગ પોતે ધોઈ ને પીવા જેવુ છે અમારે જીરું છે પણ આખા જીલ્લા મા ૧૮ મણ નથી થયો
@@deshurbhai4437 bhai tmaro nombar aapo 18 man jiru thayel che aena fota moklu tamne
૯૯૯૮૦૭૦૮૮૩
Jirunu nam Ane Kiya malse
Bhai video ma mahiti che badhi
Jamnagar ma madi jase