વસ્તુ એવી કે આજે હું પૂજા કરી...પણ મનમાં આયવું કે આ પૂજા બરાબર થઈ કે નહીં....but મહાદેવ તમને જે અમારા માર્ગદર્શન માટે મોકલ્યું છે એનાથી બહુ સરસ મજા આવી ગયી. ધન્યવાદ તમારું બધી માટે.🙏
Saral rite Shiv abhishek shikhavava badal aabhar khoob sari samaj aapi Hu doodh pani ma safed n kara tal thi Abhishek karu chhu stand n garti thi. Jai ShivShakti 🙏 Om Namah Shivay mantra thi
Khubj sarsh ame puja gharej kariye chee pan man ma hatu ke aaviretej thatu hashe pan tamaro video joyo pachi santi thay gayi thank you very much jay somnath har har Mahadev bhudev
આપે ખૂબજ સુંદર જાણકારી આપી.નમષ્કાર. હું પણ રોજ ઘરે શીવલીંગ પર દૂધ પાણી નો અભિષેક કરું છું, નિર્દોષ ભાવે ૐ નમઃ શિવાય નો મંત્ર બોલું છું. પરંતુ કોઇકે મને કહ્યું કે શિવલીંગ ઘર માં રાખી શકાય નહીં, તો આપ શ્રી નિરાકરણ કરશો એવી નમ્ર વિનંતી છે. || ૐ નમઃ શિવાય || 🙏
Jay shree mahakal
Oooommmm namaha shivay
Oomm
Namaha parati patey har har mahaddddddddddddddddddddev
❤❤❤❤હરહર મહાદેવ ખૂબ જ સારી રીતે સારી રીતે સમજાવી ધન્યવાદ મારા જ
હર હર મહાદેવ હર હર મહાદેવ આપની પૂજા અમને બહુત પસંદ આવી આવી રીતે બીજા દ્રવ્યની પૂજા પણ વિડીયો દ્વારા બતાવજો હર હર મહાદેવ
Khub j sundar video 6
Har har mhadev
વસ્તુ એવી કે આજે હું પૂજા કરી...પણ મનમાં આયવું કે આ પૂજા બરાબર થઈ કે નહીં....but મહાદેવ તમને જે અમારા માર્ગદર્શન માટે મોકલ્યું છે એનાથી બહુ સરસ મજા આવી ગયી. ધન્યવાદ તમારું બધી માટે.🙏
Har har Mahadev 🙏
Ganpati sataapna ne puja pan kahso ji saras
A
😊CT\😊@@chandrikajoshi6343
ઓહ
💐🙏🙏🪔🪔🪔🪔🪔🙏🙏💐
🙏🙏Har Har Mahadev🙏🙏👌👌👌👌
ॐ નમઃ શિવાય
હર હર મહાદેવ
ખૂબ ખૂબ આભાર
શરસ વાત કરી ભાઈ
ઓમનમશીવ
બહુજ સરસ અમને સારું jankàryu અમે ઘરે કરીશું ધન્યવાદ નમઃ શિવાય
ખુબ સરસ અભિષેક વિશે સમજ આપી.🙏હર હર મહાદેવ હર..🙏 ઑમ નમઃશિવિમ નમઃ 🙏🙏🙏🙏🙏
ॐ નમઃ શિવાય
તમારા માર્ગ દર્શનમ નો
ખૂબ ખૂબ આભાર
Har har Mahadev. ખૂબ સરસ રીતે અભિષેક કરવાનુ બતાવ્યુ આભાર
😊
Har har mahadev har mahadev har mahadev har mahadev har mahadev har mahadev har mahadev har mahadev har mahadev har mahadev
Avij rite video banava rejo
Abhishek mate video dhanyawad
Har har mahadev
Saral rite Shiv abhishek shikhavava badal aabhar khoob sari samaj aapi
Hu doodh pani ma safed n kara tal thi Abhishek karu chhu stand n garti thi. Jai ShivShakti 🙏
Om Namah Shivay mantra thi
અભિષેક વિશે ખૂબ સુંદર માહિતિ ધન્યવાદ
🙏 હર હર મહાદેવ ખુબ સરસ સમજ આપી તમારો આભાર
Om Namaha Shiyay, Guruji Khub Khub sarash shivji Abhishek vidhi,
ખુબજ સરસ રીતે તમે મહાદેવ નો અભિપેક કયો હર હર મહાદેવ
🌹🙏🌹Har Har mahadevay namh
Very god job I most like it imfarmation May brother OM Namah a shivay so thanks
ઓમ નમઃ શિવાય ખુબ સરસ રીતે સમજવો છો. હર હર મહાદેવ .
Jay sree Nageshawar Mahadev Bov srs rite abhishek video samjavi dhanyawad 🙏🙏
હા, આ રીતે અભિષેક કરીએ છીએ. ઓમ નમઃ શિવાય
Khubj sarsh ame puja gharej kariye chee pan man ma hatu ke aaviretej thatu hashe pan tamaro video joyo pachi santi thay gayi thank you very much jay somnath har har Mahadev bhudev
Apnu mandir khub sundar chhe prnam karu chhu om namah sivaye ☘ ☘☘🙏🙏🙏
Her Her mahadev 🙏🏻🌹🙏🏻
Khub saras shiv abhishek vidhi batàvi.hu mrutunjay mantra, shiv panchaxar stottra or shiv manas puja stottra bolu chhu.
Har Har Mhadev ખૂબ સરસ સમજાવ્યું
હર હર મહાદેવ હર ખૂબ સરસ જ વિડીયો બનાવ્યો છે.🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Om nm sivay har har bhole very nice and easy way tame bataviyo mate dhanayvad
Jai somnath mahadev 🙏🌹
Very nice
Thank you so much 🙏
Ghani j saras Pooja vidhi ઘની સરસ પૂજા
Tamaru mandir bahuj saras che ane tame bau saras rite samjaviyu tamaro dil thi aabha rmaharaj 🙏🙏
Har Har Mahadev. Dhanyavaad aacharyaji aa pooja ni vidhi samjhavi. hun aa follow karish.
Om Namah Shivay Har har Mahadev very nice Thank you so much
પ્રણામ. વંદન. સરસ સમજણ આપી.
Ha hnu Abhishek karnunchnu saras vidio🎉
Bahuj srs rite sahaj rite aape batavyu abhishek,👌👌👌🌹🌹🙏🙏har har mahadev 🌺🌺🌺
🌹🙏ॐ नमः शिवाय🙏🌹
Bahu j saras ,easy rite Abhishek kryo
હર હર મહાદેવ 🙏🌹🙏🎉🎉🎉🎉❤❤❤❤🌹🌹🌹 thx બહુ સરસ thx🎉🎉🎉🎉
Very good informations ,jay mahadev
Khup Saral ritay tame Abhishek karta sikhdavyo tana mate khup khup abhare
હર હર મહાદેવ સરસ માહિતી બદલ તમારો આભાર
ખુબ જ સરસ મહારાજ જી. હર હર મહાદેવ 🙏🙏🙏
Can I kesar snan & keshar Pooja to shivji.
ખુબ સરસ અભિષેક બતાવ્યું
बो सरस गुरुजी आज गुजराती मां शू वात छे वाह मजा आवे छे।
प्रणाम करू छू हर हर महादेव 🎉
Saras rite samjavynu thanks🎉
Bhuj saras rite sevathai hu 11var boline sevakaru chu alg alg dravya thi
Har har Mahadev 🙏🌹
Ha hu akho sravan a rite abhisek karu su har har mahadev
મહાદેવ મહાદેવ
Very nice, thanks, aum namh shivay
Bahuj saras video, jay mahadev
ખુબજ સરસ સમજાવતો જયમાહદેવ
Khub saru lagiyu
Khubj Saras samjau dhanyvaad
Very helpful Video Om Namah Shivay thank you 🙏
બહુજ. સરસ 👌
Om namah shivaya very nice
Thanks har har mahadav
Khub sharsh jankari aapi khub aabhar Jay bholenath
Khubaj saras pooja 🙏
Om namah shivay 🙏🏼 very nice information
હું નિત્ય અભિષેક કરું છું
ખૂબ સરસ રીતે આખી વિધિ સમજાવી
પ્રણામ
Har Har Mahadev 🙏 Thanks very useful video 🙏
ખૂબજ સરસ અભિષેક વિધી ઓમ નમો નારાયણ મહાદેવ હર
Koti koti Pranam Guruji❤❤❤
આલિંગશૅનુછે
ભાવનગર. . હિતેશ પટેલ
ઓમનમઃશિવાય
Omnamh shivay 🕉🙏🕉
Sphtik nu shivling che.
Mahadev har
તમારો ખુબ ખુબ આભાર ગુરુજી🙏
આપે ખૂબજ સુંદર જાણકારી આપી.નમષ્કાર.
હું પણ રોજ ઘરે શીવલીંગ પર દૂધ પાણી નો અભિષેક કરું છું, નિર્દોષ ભાવે ૐ નમઃ શિવાય નો મંત્ર બોલું છું.
પરંતુ કોઇકે મને કહ્યું કે શિવલીંગ ઘર માં રાખી શકાય નહીં,
તો આપ શ્રી નિરાકરણ કરશો એવી નમ્ર વિનંતી છે.
|| ૐ નમઃ શિવાય || 🙏
Thank you
Khub saras rite batavyu
Really very good attempt to explain us rudrabhishek in easy way thank you so much om namah shivay
હર હર મહાદેવ ઓમ્ નમઃ શિવાય શ્રી શિવાય નમસ્તુ ભયમ
🙏 ઓમ નમઃ શિવાય.. ગુરુજી આવુ શિવલિંગ તથા થાળુ મેળવવા માટે નું સ્થળ જણાવશો.
જી અવશ્ય અમારામા what’s app karo
ઓમ નમઃ શિવાય . ગુરુજી આપે ઉપયોગ કરેલ શિવલિંગ તથા થાળુ મેળવવા નું સ્થળ જણાવશો.
🙏ૐ નમઃ શિવાય.🙏હરહર મહાદેવ.હર🙏
Khub saras puja chhe
જય જય ભોલેનાથ ઉમાપતી મહાદેવ ની જય
હર હર મહાદેવ
Har.mahadev.
Best.vidhi.
હર હર મહાદેવ સરસ સમજાવે છે
ઓમ્ નમઃ શિવાય 🙏🙏🌿🌿🕉️🕉️📿📿🪔🪔🔥🔥🔔🔔🔱🔱🌺🌺💫💫
Very nice nolej
Good information dada
🙏🙏🌹🌹👍👍
Bahu ja saras Puja Abhishek karavyo har har Mahadev namah Shivay
Thank s khub upyogi mahiti api
Very nice Aum namo shivai
ખૂબ જ સરસ ગુરુજી 🙏
Khub gmyu apnu mantavya
હર હર માહદેવ સરસ માહિતી આપી 🎉
Jai shree krishna 🙏🙏
Thx. for the guide line on Abhisaka u.k. 🤗🙏🕉🕉
My pleasure 😊
Har Har Mahadev .....Shaligram Nu Aashan Sundar chhe ....Chandi nu Lage chhe ....Shivling to Adbhut chhe ...Shivay Namh
Thanks Abhishek vidhi shmazavi
ૐ નમઃ શિવાય હર હર મહાદેવ🙏
Ha Hu Bili patra thi karu chu.choka thi pan karu chu. Om namah shivay.
Har har mahadev ❤🎉❤
હરહર મહાદેવ હર❤❤
Good video for mahadev home abhishek🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Khoob Saras
Har Har Mahadev મારી પા સે છોટા શીવલીંગ છે તો ત્રીપુંડ સરખુ થતુ નથી પણ તકોય કરુ છુ મને વો સારી રીતે સમજાય આપકો બહોત આભાર🙏❤️🙏
Har Har Mahadev. 🕉 Namha Shivay. Thanks. Jai gurudev. Pranam.
Om namah shivaya. Har har mahadev🌹🌹🙏🙏
Jay Bhole.