KALA UTSAV 2024-25 | કલા ઉત્સવ 2024-25

Поділитися
Вставка
  • Опубліковано 7 лис 2024

КОМЕНТАРІ • 22

  • @MukeshBhagoravlogofficial
    @MukeshBhagoravlogofficial Місяць тому +1

    Very good bay🎉❤❤

  • @bijalsoni2666
    @bijalsoni2666 Місяць тому

    Good

  • @ravitrivedi5258
    @ravitrivedi5258 2 місяці тому +1

    Sir hu Phela taluka ma gayo hate have Jai Saku

  • @RatanParmar-qj7jc
    @RatanParmar-qj7jc 2 місяці тому +1

    Kevi drawing dorvani che

    • @RDsmartguide
      @RDsmartguide  2 місяці тому +1

      Theme ne anurup drawing dorvani chhe. online search karine practice kari shakay

  • @MittalKhoda-jp2wh
    @MittalKhoda-jp2wh Місяць тому +2

    Sir maro 1 number ayo

  • @mnveer8120
    @mnveer8120 2 місяці тому +3

    17વર્ષ થી ભરતી નથી કરી તે કરો ચિત્ર, સંગીત, વ્યાયામ ની ભરતી કરો

    • @RDsmartguide
      @RDsmartguide  Місяць тому

      ભાઈ, આપણા હાથની વાત નથી. sorry

  • @BharatBapodara-zi7vy
    @BharatBapodara-zi7vy Місяць тому

    Aa pale sabda uparthi kavita banaavvani che

    • @RDsmartguide
      @RDsmartguide  Місяць тому

      શબ્દ કે ભાવ પરથી કવિતા બનાવવાની છે.

  • @RavaliyaRushi
    @RavaliyaRushi Місяць тому

    બાળક કવિ માં ગમે તે ગાઈ શકીએ?

    • @RDsmartguide
      @RDsmartguide  Місяць тому

      બાળ કવિ સ્પર્ધામાં જે તે સ્પર્ધાના સમયે તમને ભાવ, વિષય કે શબ્દો આપવામાં આવશે, તેના પરથી કાવ્ય બનાવવાનું રહેશે, અને તેનું ગાન કરવાનું રહેશે. થીમ - ગરવી ગુજરાત છે. એટલે તેના આધારે તૈયારી કરશો.

  • @jitubhaidantani1333
    @jitubhaidantani1333 Місяць тому

    ગાયન સ્પર્ધા માં ગીત કોઈ પણ ગાઈ શકાય. લેરી લાલા કિંજલ દવે વાળું ગાઈ શકાય??

    • @RDsmartguide
      @RDsmartguide  Місяць тому

      કોઇ પણ નહીં, પરંતુ થીમ આધારિત ગીત ગાઈ શકાય અને લોકગીત પણ ગાઈ શકાય .. લેરી લાલ ગાઈ શકાય .. એમાં ગુજરાત વિષે ઉલ્લેખ છે.

  • @jitubhaidantani1333
    @jitubhaidantani1333 Місяць тому

    આમાં ગાયન સ્પર્ધા નથી????

  • @jatinpithadiya4826
    @jatinpithadiya4826 Місяць тому

    સ્પર્ધા નુ ફોર્મ કયાંથી મળશે