નીંદામણ ઉગવા જ નથી દેવાનું, nindaman ne ugva j nathi devu

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024
  • નમસ્કાર મિત્રો
    ફાર્મર ફેમિલી યૂ ટ્યુબ ચેનલ માં હું મનીષ બલદાણિયા આપનું હાર્દિક સ્વાગત કરું છુ.
    આજે ચર્ચા કરવા ની છે કે નીંદામણ ને ઊગે તે પેહલા જ મારી નાખવું છે અથવા નષ્ટ કરી દેવા નું છે.
    મિત્રો નીંદામણ ખેડુત નો સૌથી મોટો દુશ્મન છે જેના લીધે ખેડુતો ને ઘણું બધુ નુક્સાન સહન કરવું પડે છે.
    આજે આપણે વાત કરવા ની છે કે આવા નીંદામણ ને ઊગવા જ નથી દેવા ના
    મિત્રો આ વિડીઓ માં આપવા માં આવેલ દવા નો ઉપયોગ કરવા થી 70 % સુધી નીંદામણ નો ઘટાડો કરી શકાય છે.
    જ્યારે નીંદામણ નાશક દવા નો છંટકાવ કરો ત્યારે આપણે પાછલા પગે ચાલી ને દવા નો છંટકાવ કરવા થી ખૂબ સારું પરિણામ મળે છે આવી વૈજ્ઞાનિકો ની ભલામણ છે.
    નીંદામણ નાશક દવા નો છાંટકાવ કરો ત્યારે ફ્લેટફેન એટલે કે પટ્ટી નોઝલ નો જ ઉપયોગ કરો જેના કારણે નીંદામણ ના નિયંત્રણ માં આપણને 30% સુધી વધારે સારું રિઝલ્ટ મળે છે એવું ખેડૂતો જાતે કહે છે.
    પટ્ટી નોજલ નો વિડીયો જોવા માટે નિચે આપેલ લિન્ક ઉપર ક્લિક કરો.
    આ પટ્ટી નોઝલ માટે 8980584906 નંબર પર સંપર્ક કરો
    આભાર સહ
    મનીષ બલદાણિયા
    #નીંદામણ #ખેતી #kheti_ma_dava_no_upyog #weeding #weedicides #dva #khedut #farming #kheti #fertilizer #india #agriculture

КОМЕНТАРІ • 112

  • @RajeshPatel-i4l
    @RajeshPatel-i4l Місяць тому +16

    આપ ની પાછર જે બોર્ડ છે જે કારા કલર નુ રાખો જેથી આપની લખેલ માહિતી વાચી શકાય

    • @hetpatel96417
      @hetpatel96417 12 днів тому

      તમારા ફોન મા વિડિયો જોતી વખતે ઉપર ની તરફ જમણી બાજુ સેટિંગ નું નિશાન છે ત્યાં જઈને video Quality મા jaine high quality Kari દો એકદમ ચોખ્ખું દેખાશે

  • @sureshbhaijoshi2000
    @sureshbhaijoshi2000 24 дні тому +1

    ધન્યવાદ અમરાપુર કાઠીનાથી પીજી જૉષીઅમરાપુરથી તાલુકો મેદ રડાજીજુનાગઢ 15:18

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 Місяць тому +5

    ખૂબ સરસ મજાની વાત કરી ખુબ ખુબ અભિનંદન

  • @rajnikantmehta7705
    @rajnikantmehta7705 Місяць тому +5

    Good information.

  • @suryodayfarmvijaybhaisatap1470
    @suryodayfarmvijaybhaisatap1470 27 днів тому +4

    સાહેબ બહુ સરસ માર્ગદર્શન આપ્યું એ બદલ ખુબ ખુબ આભાર ખેડૂત મિત્રોને ખાસ જરૂર છે આવા સાચા વક્તા અને સાચી સલાહની તમારા માર્ગદર્શન અવાના આવા મળતા રહે એવી અમને આશા છે ખૂબ ખૂબ આભાર સાહેબ🙏🙏🙏 જય કિસાન

  • @arsunillakhnotra1848
    @arsunillakhnotra1848 Місяць тому +5

    Wahhh khub saras maahiti saheb

  • @vagasiyajenti3727
    @vagasiyajenti3727 Місяць тому +28

    લાંબુ લેક્સર કરવા કરતા ટૂંકમાં કહી દેને ભાઈ

    • @xgirl4377
      @xgirl4377 25 днів тому +1

      લાંબુ લેકચર આપે તો તને વાંધો છે ?

    • @vagasiyajenti3727
      @vagasiyajenti3727 25 днів тому +1

      @xgirl4377 હા

    • @KaranChaudhary-x7k
      @KaranChaudhary-x7k 24 дні тому

      Ghar bhegu tha ne Bhai

    • @xgirl4377
      @xgirl4377 23 дні тому

      @@KaranChaudhary-x7k piko tari mano

    • @paraliyadilip7622
      @paraliyadilip7622 23 дні тому

      ટાઈમ હોય તો જોવાય નકર નો જોવાય એમા સૂ મગજ મારી કરવી

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 Місяць тому +4

    ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર

  • @BhikhubhaiBabariya-z9u
    @BhikhubhaiBabariya-z9u 29 днів тому +5

    સરસ માહિતી આપી

  • @solankikarshan5980
    @solankikarshan5980 24 дні тому +1

    બહુ સારી માહિતી.. સાહેબ આભાર🎉

  • @BaradHitesh-d7o
    @BaradHitesh-d7o 9 днів тому

    Jay Somnath

  • @vipulchauhan409
    @vipulchauhan409 25 днів тому +1

    Khub Sara's vat Kari Manish baldaniya saheb

  • @italiyabharat1103
    @italiyabharat1103 25 днів тому +1

    ખુબજ સરસ માહિતી આપવા બદલ આભાર
    સાહેબ શ્રી બને એટલો વીડિયો નાનો કરવાંમાં આવે તો જાજા કસ્ટમર જોવે

  • @sahjanandorgenicagro616
    @sahjanandorgenicagro616 18 днів тому

    ખુબ સરસ માહિતી આપી છે મનીષભાઈ ખેડૂતો માટેની અપની વિચારધારા ખુબ જ સારી છે... સમજાય તો... ખેડૂત..ને

  • @kishorbhailimbani4604
    @kishorbhailimbani4604 Місяць тому +2

    ખુબ સરસ માહિતી આપી.

  • @natvarlalgardhariya291
    @natvarlalgardhariya291 27 днів тому +2

    Bahuj varsad bhai

  • @ramnikbhaikyada5680
    @ramnikbhaikyada5680 26 днів тому +1

    એકદમ સરસ

  • @JodhabhaiBaldaniya
    @JodhabhaiBaldaniya 29 днів тому +2

    Good

  • @shantisonagara8916
    @shantisonagara8916 23 дні тому +1

    ખૂબ સરસ માહિતી આપો છો..... સાહેબ

  • @mansukhbhaibambhaniya187
    @mansukhbhaibambhaniya187 15 днів тому

    Khub Sarah

  • @BhailalbhaiSolanki-ys4om
    @BhailalbhaiSolanki-ys4om Місяць тому +1

    Bhu saras mahiti sar ❤abhar Jay mataji

  • @manishmalivad1303
    @manishmalivad1303 28 днів тому +1

    🎉 ખૂબ સારી વાત છે

  • @HimatGohil-k9q
    @HimatGohil-k9q Місяць тому +1

    સરસ માહેતી યાપી છે યાભાર

  • @krunalpatel3893
    @krunalpatel3893 Місяць тому +10

    વીડિયોમાં મુદ્દાની વાત કરીને વિડીયો ટૂંકો બનાવો

  • @mukeshnakum6274
    @mukeshnakum6274 21 день тому

    Khub saras motabhai

  • @manthankaila4844
    @manthankaila4844 22 дні тому

    Saras Bhai

  • @vishaldabhi6059
    @vishaldabhi6059 27 днів тому +2

    નાળી ની દવા બતાવો સાહેબ

  • @chandubhaidagla7048
    @chandubhaidagla7048 15 днів тому

    Bhai.khub.Saras.
    Thank you.

  • @babubarad624
    @babubarad624 28 днів тому +2

    Very very good sir.

  • @mukeshnakum6274
    @mukeshnakum6274 21 день тому

    Khub sar

  • @hareshthakor5262
    @hareshthakor5262 26 днів тому +1

    રાસાયણિક છે ઓર્ગેનિક

  • @hareshsisodiya7362
    @hareshsisodiya7362 22 дні тому

    Ugela chanama Pindi mithe no upyog
    😊

  • @kmpatel2173
    @kmpatel2173 10 днів тому

    ઓરવન કરી ઘઉં વાવેલા હોય પાણી ન આપવાનું હોય તો છંટકાવ કરી શકાય.

  • @mansukhbhaisavaliya6085
    @mansukhbhaisavaliya6085 Місяць тому

    ખૂબ સરસ માહિતી આપી ભાઈ

  • @VEGADVIR
    @VEGADVIR 28 днів тому +1

    Tuver na pak ni mahiti aapo ne

  • @PambharHitesh
    @PambharHitesh 26 днів тому +1

    ધાણા ના વાવેતર નો એક વિડિયો બનાવી ને મુકજો...

  • @rohitbhaigaudani347
    @rohitbhaigaudani347 Місяць тому +2

    તમારો વિડિઓ માહિતી સભર હોય છે પણ બની શકે તો ટૂંકો વિડિઓ બનાવો

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 Місяць тому +1

    Sir atyare badha j pump ma fuvara Ane any part sachavava mate side ma Biju khanu dhankana valu aave chhe a peceal aave chhe pan khedut ne Kem thay chhe a j nathi samjatu

  • @lalitkoradia5670
    @lalitkoradia5670 Місяць тому

    👌

  • @pradipbarad8626
    @pradipbarad8626 24 дні тому +1

    સર મને 38.7 ટકા આવે એમાં ગોળ pan varu જેર આવે છે એવું કેયે છે અમુક ડીલર

  • @pateldineshbhai4687
    @pateldineshbhai4687 25 днів тому

    બવસરસ માહીતી આપી સાહેબ

  • @dipakhadiya3909
    @dipakhadiya3909 Місяць тому +1

    Good information

  • @haribhaishiyar5680
    @haribhaishiyar5680 10 днів тому

    બોર્ડમાં લખેલું વંચાતું નથી. સાહી આછી થઈ ગઈ લાગે છે

  • @HaribhaiGundaliya-wy3px
    @HaribhaiGundaliya-wy3px Місяць тому

    પાણી સાથે ના આપી શકાય જવાબ આપજો

  • @HiteshMatariya
    @HiteshMatariya Місяць тому +1

    Pani sathe dava pai Sakai k kem?

  • @ShamjibhaiNinama
    @ShamjibhaiNinama 7 днів тому

    Nabar apo sir

  • @kapilchhabhaiya733
    @kapilchhabhaiya733 Місяць тому

    ચાલુ પાણી સાથે આપી શકાય...?? ટીપે..ટીપે...

  • @ramanlalpatel7321
    @ramanlalpatel7321 Місяць тому

    સાહેબશ્રી સરસ માહીતી ...

  • @JayantibhaiPatel-w4e
    @JayantibhaiPatel-w4e 21 день тому

    Lakhelu vanchatu nathi

  • @agriking9843
    @agriking9843 29 днів тому

    Saheb,jeeru ma nindaman mate no vedio mukjo.....

  • @khandlamanhar7603
    @khandlamanhar7603 25 днів тому

    પટ્ટી ફુવારો લોડ નથી લેતો, દા.ત. 1 એકરમાં 1 લીટર વાપરવું હોય તો પટ્ટી ફુવારાથી 500 ml માં પૂરું થઈ જાય છે

  • @PiyushThakor-x2p
    @PiyushThakor-x2p 14 днів тому

    Darone. Koe. Davase. ?

  • @KirtisinhJadeja-hk3nx
    @KirtisinhJadeja-hk3nx Місяць тому

    જમીન બગડી ન જાય.

  • @NarendrabhaiGojiya
    @NarendrabhaiGojiya Місяць тому +1

    Thuko video banavo class ma piryad. Lata hoy am laga

  • @falduchetan5352
    @falduchetan5352 27 днів тому

    ભાઈ ટુકા વિડીયો બનાવ

  • @pravinamuniya586
    @pravinamuniya586 27 днів тому

    Majuri vadhu hovathi nidaman nathi karavi sakta. Majburi ma dava use karvi pde che bhai

  • @gautamdave1419
    @gautamdave1419 29 днів тому

    24 gutha na vighama ketali dava vaparavi

  • @nimavatbharat5769
    @nimavatbharat5769 Місяць тому

    પિયત આપ્યા પેલા હાલે

  • @GautamVekariya-gy5he
    @GautamVekariya-gy5he 28 днів тому

    neno DAP nu pat apine gavu vavi sakay

  • @mukeshraval8857
    @mukeshraval8857 15 днів тому

    પટ્ટી ફુવારાનો વિડીયો નથી આવતો

  • @rangilogujrat4422
    @rangilogujrat4422 24 дні тому

    Sir jira mate comet ma janava vinti

  • @PankajPatel-n1e
    @PankajPatel-n1e 29 днів тому

    હે ભાઈ કોરામાં ક્યારે દવા છાંટવાની એતો કો ?

  • @chimanlsljobanputra4799
    @chimanlsljobanputra4799 Місяць тому

    જીરું માટે સુ?

  • @nileshahir3022
    @nileshahir3022 29 днів тому

    Dhani nu vavetar karvu hoy to kyu khatar nakhay bhai ano video banavo

  • @mohanbhai2969
    @mohanbhai2969 Місяць тому

    સર ડુંગરી ચાલે

  • @વાલજીદાદાઆત્મામાલિક

    વિડિયો બને ત્યાં સુધી ટુંકો કરવા વિનંતી ❤

  • @rajendrapatel7569
    @rajendrapatel7569 Місяць тому

    Lakhan Vanc hatu nathi

  • @nareshbhoraniya7879
    @nareshbhoraniya7879 29 днів тому

    તમારા ભાષણ પરથી એવું લાગે છે કે નાટક નું રિહર્સલ કરતા હોય......

  • @bhupatahir1911
    @bhupatahir1911 Місяць тому

    Vedeo tumko kro

  • @MiteshSolanki-mx9jb
    @MiteshSolanki-mx9jb 15 днів тому

    Nakami vato vadhare karo 6o.

  • @RudraMobile-i6z
    @RudraMobile-i6z Місяць тому

    ભાઈ પણી આપ્યા પછી 48કલાકની અંદરનો હલાયતેમનાહોય તો શુ કરવુ કોરામા છાટીતો? છાટીશકાય ક નહી તે જણાવસો

  • @rameshchodvadiya229
    @rameshchodvadiya229 Місяць тому

    પટી ફુવારો વાપરી લીધી નથી ચાલતી સારી ભાઈ

  • @kalolagokul3973
    @kalolagokul3973 29 днів тому

    પેન્ડીમીથાલીન પાણી ભેગી આપી દે છે એના વીશે થોડૂક બોલ્યા હોત તો અમને ખ્યાલ આવત મનીષ સાહેબ 😊

  • @VaghelaLakshmanbhai
    @VaghelaLakshmanbhai Місяць тому

    Ajmana pakman aadava sati sakay

  • @baldevchavda8580
    @baldevchavda8580 29 днів тому

    Sar chanama oxiflu nakhi sakkay pumpe 5 ML

  • @vikramchavda3371
    @vikramchavda3371 29 днів тому

    વિડિયો ટૂંકો બનાવો જેથી બધા પૂરો જોઈ શકે

  • @ahirambaliya5525
    @ahirambaliya5525 Місяць тому

    Sayan lam u na khecho
    Tuk ma patavo

  • @sochabhikhabhai2959
    @sochabhikhabhai2959 29 днів тому

    પાણી હરે પાવા માં નઈ હાલે??

  • @HiteshMatariya
    @HiteshMatariya Місяць тому +1

    Pani sathe sathe dava pai devi to Kem re?

  • @Hiten-yc1xn
    @Hiten-yc1xn 28 днів тому

    સાહૅબ સરસ માહિતી આપૉ છૉ. ૩૮. C s. છાંટવા માટૅ લાવયૉ છુ

  • @rambaku8274
    @rambaku8274 19 днів тому

    Good

  • @baldevchavda8580
    @baldevchavda8580 29 днів тому +1

    Good information

  • @viralzala8041
    @viralzala8041 14 днів тому

    👌

  • @ahirhimatkalsriya
    @ahirhimatkalsriya 25 днів тому

    એકદમ સરસ

  • @HiteshMatariya
    @HiteshMatariya Місяць тому +3

    Pani sathe sathe dava pai devi to Kem re?