Gopi Talav History Dwarka- Nageshwar 🐚गोपी तलाव द्वारका🌳ગોપી તળાવ ઇતિહાસ દ્વારકા- નાગેશ્વર🌺

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2023
  • Gopi Talav History Dwarka- Nageshwar 🐚गोपी तलाव द्वारका🌳ગોપી તળાવ ઇતિહાસ દ્વારકા- નાગેશ્વર🌺 by tkv vlog
    Gopi Talav History Dwarka- Nageshwar 🙏गोपी तलाव द्वारका🚩ગોપી તળાવ ઇતિહાસ દ્વારકા- નાગેશ્વર🌹
    એક એવું ચમત્કારિક તળાવ કે જેની માટીને ચંદન માનવામાં આવે છે, આ ચમત્કારિક મંદિર પાંચ હજાર વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે તળાવમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સ્નાન કરતી હતી તે તળાવ છે
    આ ચમત્કારિક મંદિર પાંચ હજાર વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે તળાવમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સ્નાન કરતી હતી તે તળાવ છે. આ તળાવની માટી ને ચંદન માનવામાં આવે છે આ ગોપી તળાવ દ્વારકા થી બેટ દ્વારકા જતાં વચ્ચે આવેલું છે.
    આ ગોપી તળાવનું મહત્વ લોકોના જીવનમાં ખૂબ જ છે. અહીં ગોપી તળાવની સાથેસાથે એક અર્જુન કુંડ પણ આવેલ છે અહીંનું ચંદન ખૂબ જ કીમતી હોય છે એવું માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા મા એક નગરી હતી જે નગરી અત્યારે દરિયામાં ડૂબી ગઈ છે.
    ભગવાન શ્રી કૃષ્ણ પોતે જે તળાવમાં સ્નાન કરતા હતા તે પવિત્ર તળાવ એટલે કે ગોપી તળાવ આ ગોપી તળાવ ખૂબ જ સુંદર છે. આ તળાવની કિનારી પર બેસીને લોકો ચંદન વેચે છે આ ચંદન જે વેચી છે તે તળાવની માટીનું બનેલું ચંદન નથી આ લોકો બારથી ચંદન લાવીને વેચે છે આ તળાવની માટી પીરી હોય છે પરંતુ ચંદન નથી
    આ તળાવ ખૂબ જ સુંદર છે અને આ તળાવનું પાણી પણ એકદમ શુદ્ધ છે. આ તળાવની માટી પીરી છે પણ ચંદન નથી તોપણ આ માટી પવિત્ર છે કારણકે ભગવાન પોતે આ તળાવમાં સ્નાન કરવા આવતા હોય તો આ માટી ચંદન કરતાં પણ પવિત્ર ગણવામાં આવે છે.
    નમસ્કાર મિત્રો,🙏🙏🙏
    આ મારો વિડિઓ છે. આપ લોકો મને સાથ સહકાર આપશો એવી આશા એ આ વિડિઓ અપલોડ કરેલ છે.આશા છે આપને આ વિડિઓ પસંદ આવશે અને આપ લોકો મને જરૂર સપોર્ટ કરશો જ. આપ લોકો મને સપોર્ટ કરવા આ વિડિઓ ને લાઈક એન્ડ શેર કરશો અને સરસ ની એક કોમેન્ટ જરુર કરશો.અને આ ચેનલ સબ્સક્રાઈબ કરવાનુ ભુલતા નહી.
    ફરી આપ લોકો નો ખુબ ખુબ આભાર😊🤝🙏☺️
    Gujrati,Gujarati,Gujrati vlog,Gujrati vlogs,Vlog,Vlogs,Gujrati family vlog,Gujju vlog,Daily vlogs,Daily vlog,Travel vlog,Gujrati youtubers,Gujarat tourism video,Gujarat kathiyawad,Gujrati culture,Gujarat culture,Viral video,Village vlog,Vlogging,Gujrati vlog video,Gujrati vlog channel,Gujrati village vlog,Gujrati vlogger,Gujrati vlogger in uk,Gujrati vlogger in usa,Gujrati vlogger in Canada,Gujrati family vlogs,Gujrati home,Daily vlogs,Gujrati home tour,Gujrati youtubers,Gujrati lifestyle,My first vlog,Gujrati family vlog,Gujrati vlog video,Daily Gujrati vlog,Uk Gujrati vlog,New Gujrati vlog,Gujarati family vlog,Gujrati home tour,Gujrati youtubers,Gujrati lifestyle,My first vlog,Gujarat culture,Gujrati culture,Gujrati family vlog,Gujrati vlog video,Daily Gujrati vlog,Gujrati vlogs,New Gujrati vlog,Gujarati family vlog,Gujju vlogs,Family vlogs,Family vlogs in gujarati,Gir national park,Gir national park Gujrat,Gir national park lion attack,Gir national park lion safari,Gir national park safari,Gir national park lion,Gir national park documentary,Videos,Shorts
    gopi talav Dwarka- Nageshwar
    gopi talav dwarka
    gopi talav Dwarka
    gopi talav dwarka history in gujarati
    gopi talav Dwarka- Nageshwar history
    gopi talav garden
    gopi talav ka video
    gopi talav video
    gopi talab ki video
    gopi talav kaisa hai
    gopi talav timing
    gopi talav Dwarka zipline
    gopi talav surat night
    gopi talav Dwarka time table
    gopi talav surat
    gopi talav Dwarka ka
    gopi talav surat history
    gopi talav Nageshwar zipline
    gopi talav Dwarka- Nageshwar night
    gopi talav Nageshwar time table
    gopi talav Dwarka- Nageshwar 2023
    gopi talav Dwarka- Nageshwar night view
    gopi talav Nageshwar status
    gopi talav
    gopi talav Dwarka- Nageshwar video
    gopi talav Dwarka- Nageshwar drone view
    gopi talav Nageshwar gujarat
    gopi talav surat mein
    gopi talav dwarka
    gopi talav dwarka history gujarati
    gopi talav surat ka
    gopi talav surat ka video
    gopi talav surat mein kahan hai
    surat ka gopi talav
    surat ka gopi talav batao
    gopi talav surat history
    gopi talav garden
    gopi talav garden surat
    gopi talab ka garden
    गोपी तलाव द्वारका
    गोपी तलाव
    द्वारका
    ગોપી તળાવ ઇતિહાસ દ્વારકા- નાગેશ્વર
    ગોપી તળાવ ઇતિહાસ દ્વારકા
    ગોપી તળાવ ઇતિહાસ નાગેશ્વર
    ગોપી તળાવ ઇતિહાસ
    ગોપી તળાવ
    દ્વારકા- નાગેશ્વર
    My Channel Id: UCSoeHH_Gcs3PZEb4jensWMA
    Hello Viewers My Name is Trupti Vachhani welcome to my UA-cam Channel. About This Video
    My Social Media-
    Facebook- / keyur.vachhani.148
    Instagram- / vachhani7927
    UA-cam- / @t.k_vvlog
    #gopitalavdwarka #gopitalavdwarkahistoryingujarati #gopitalavkavideo #gopitalavvideo #gopitalavtiming #gopitalavhistorydwarka #gopitalav #tkvvlog #videos

КОМЕНТАРІ • 5

  • @rambachansinghyadav451
    @rambachansinghyadav451 5 місяців тому +1

    🎉 कृष्ण कन्हैया द्वारकाधीश की जय हो 🎉

  • @AmitGoswami-lr4gj
    @AmitGoswami-lr4gj 5 місяців тому +1

    હુ ગોપી ની છુ

  • @user-tv2jb2qb8e
    @user-tv2jb2qb8e 7 місяців тому +1

    જય રાધે 🙏🙏🙏🙏🙏

  • @user-li5pc7vk1q
    @user-li5pc7vk1q 7 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ 🙏🙏👍🙂👌

  • @TruptiChavda-wn2cb
    @TruptiChavda-wn2cb 7 місяців тому +1

    Jay Shree Krishna 🙏👍👍😊😊