ગામડામાં રહેતા લક્ષમણ ભાઈ અને મધુ બેનની Youtube સફર|| Laxman Khuti Vlogs

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 164

  • @laxmankhutivlogs
    @laxmankhutivlogs 2 роки тому +22

    Jay dwarkadhish milanbhai khub anand thayo tamne madi ne ane tamari pase thi ghanu badhu sikhava made che khub Khub abhar milanbhai

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 роки тому +8

      આટલું માન સન્માન આપવા માટે આપના પરીવારનો ખૂબ ખૂબ આભાર..આપ ખૂબ પ્રગતિ કરો એવી મહાદેવને પ્રાર્થના.

  • @kachotsandip1233
    @kachotsandip1233 Рік тому +1

    Jak

  • @manojbhatt7602
    @manojbhatt7602 Рік тому +1

    आप की यूट्यूब प्राप्त हुआ, बहुत खूब है । आगे बढ़ ने की शुभेछा ।।

  • @prakashbhaimodi7310
    @prakashbhaimodi7310 Рік тому

    Laxamanbhai nu parivar kharekhar royal and honest parivar chhe, and mojilu parivar chhe.

  • @hemanshubhatt4853
    @hemanshubhatt4853 Рік тому

    ખુબજ સરસ વાહ

  • @anirudhthakor6089
    @anirudhthakor6089 2 роки тому +4

    Jay Mataji 🙏

  • @rajbharahevar7664
    @rajbharahevar7664 2 роки тому +3

    Jay mataji

  • @aashakeshwani5169
    @aashakeshwani5169 2 роки тому +1

    Bhu saras Congraulations lakhman bhai

  • @vasubarot705
    @vasubarot705 2 роки тому +3

    Nice bhai 👌👍👍👍👍👍

  • @kpninfofamily1536
    @kpninfofamily1536 2 роки тому +3

    ખુબ સરસ મિલનભાઈ

  • @KamleshPatel-pr6dd
    @KamleshPatel-pr6dd 2 роки тому +1

    Khub sundar

  • @minalbaria5212
    @minalbaria5212 2 роки тому +2

    Sache ma lakhman uncle na vedio bav mast chhe ..😇😇

  • @aashakeshwani5169
    @aashakeshwani5169 2 роки тому +1

    Baa bapuji na vichar uttam chhe ho

  • @Mahir-v8i
    @Mahir-v8i 2 роки тому +5

    ધન્ય છે તમારી ધીરજ અને તમારી સફળતા ને

  • @kevalvalaki2405
    @kevalvalaki2405 2 роки тому +3

    જય મોગલ

  • @ambaliyanileshnilesh8843
    @ambaliyanileshnilesh8843 2 роки тому +3

    Nice Vedio

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Рік тому +2

    ખુબ ખુબ સરસ નિખાલસ vloger નું
    નિખાલસ ઈન્ટરવ્યુ. ખુબ ખુબ ધન્યવાદ. આવજો જય માતાજી. મિલનભાઈ.
    ધરમશી પટેલ મુંબઈથી.

  • @gopalfichadiya909
    @gopalfichadiya909 2 роки тому +1

    Milan Bhai laxman Bhai no video badha ama joy aanand aave chhe

  • @bhumikagoswami3603
    @bhumikagoswami3603 2 роки тому +2

    ખુબ સરસ

  • @maa_mogal_no_ladlo_10_10
    @maa_mogal_no_ladlo_10_10 Рік тому +1

    પતિ પત્ની બન્ને નો અભ્યાસ ભલે ઓછો છે પણ એક એક વાત લાખ રૂપિયા ની કરી છે ❤

  • @motimahervlogs7878
    @motimahervlogs7878 2 роки тому +2

    ખુબજ સુંદર ઇન્ટર્વ્યૂ અને વ્લોગ 💓💓

  • @hemapatel1755
    @hemapatel1755 2 роки тому +2

    Aa family bahu sara vicharo varu che bija ma banavat dekhay che me to gana ne un sabscribe kari didha che maro samay kimti che biju ganuy che duniya ma jova nu

  • @zapdiyauday1853
    @zapdiyauday1853 2 роки тому +2

    સુપર

  • @patelnikita3534
    @patelnikita3534 2 роки тому +3

    Jordar

  • @ashishmakavana2682
    @ashishmakavana2682 2 роки тому +1

    Good ભાઈ આવી મદદ કરતાં લેજો 🙏🙏🙏🙏🙏🙏

  • @radhelife4454
    @radhelife4454 2 роки тому +2

    ખુબ ખુબ સરસ વિડિયો

  • @uskm1874
    @uskm1874 2 роки тому +1

    ખૂબ સરસ ઇન્ટરવ્યૂ મજા આવી

  • @poonamyagnik5186
    @poonamyagnik5186 2 роки тому +1

    Good video must super hittt jordar Jay mataji super 🙏🙏🙏🙏🙏

  • @sonalgadhvi2017
    @sonalgadhvi2017 2 роки тому +1

    J mogal 🙏 j mataji 🙏

  • @kishansonlife805
    @kishansonlife805 2 роки тому +1

    Jai mataji

  • @daxakiduniya
    @daxakiduniya 2 роки тому +3

    Khub j sarsh vlog 🙂🙂🙂

  • @solankiwithatoz
    @solankiwithatoz Рік тому

    Jay Maa mogal bhai 🙏

  • @varshasoni9599
    @varshasoni9599 2 роки тому +2

    Very nice vlog laxman khuti nice family 👌

  • @chalokahemankibaat.roshaniahir
    @chalokahemankibaat.roshaniahir 2 роки тому +1

    Khub saras 👍😊🙏 jay shree krishna 🙏

  • @Alpeshkumar-u7k
    @Alpeshkumar-u7k 11 місяців тому

    Jay.albai.mataji.jay.vachra.dada

  • @jaymahakali51lifeline
    @jaymahakali51lifeline 2 роки тому +3

    Har har mahadav ❤️🙏 Jay mahakali 🙏❤️🙏

  • @explorewith2d
    @explorewith2d 2 роки тому +2

    ખુશ રહેવુ કે નાખુશ એ આપણે જ નકકી કરવુ પડે.
    જયારે આપણે ખુલ્લા હૃદયથી જીવનને સ્વીકારીએ, જીવનમાં બધું સંપૂર્ણ કયારેય નથી હોવાનુ તે સ્વીકારી લઇએ અને પોતાનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસ કરીએ એટલે ખુશ રહી શકીએ.
    જીવનમાં દરેક વસ્તુ આપણે ઈચ્છીએ એ રીતે જ થતી હોત તો બધા ખુશ જ હોત. પણ આપણે જાણીએ છીએ એ સત્ય નથી. જીવનમાં સંપૂર્ણતાની રાહ જોતા રહીશુ તો જે છે તેનો આનંદ માળવાનુ પણ ચૂકી જઇશુ.
    જીવનમાં આપણી પાસે જે હોય તેની કદર કરીએ, આપણા પ્રિયજનોની હાજરીને અનુભવીએ અને આનંદની સરળ ક્ષણોને ઓળખીએ એટલે સુખી જ છીએ. તમે જો કોઈ ચોક્કસ પ્રકારનું જીવન ઈચ્છતા હોવ તો તેના માટે શ્રેષ્ઠ પ્રયાસો કરો અને સાથે સાથે જીવનમાં જે છે તેનો આનંદ પણ લો.
    આ જીવન નાખુશ રહેવા માટે ખૂબ ટૂકુ છે.
    આપડા સૌ ના સંઘર્ષ જ અમારા જેવા સબસ્કરાઈબરો ને મોટીવેટ કરતા રહે છે.
    જય સિયારામ
    ભજન ભોજન ને ભક્તિ
    ભજન ભોજન ને ભક્તિ...

  • @jiteshgvlogs4251
    @jiteshgvlogs4251 2 роки тому +2

    જય દ્વારકાધીશ

  • @jaygatradfarmvlogsadhu6000
    @jaygatradfarmvlogsadhu6000 2 роки тому +2

    Jay shiyaram

  • @kishansonlife805
    @kishansonlife805 2 роки тому +1

    Good👍👍👍

  • @samatkanara7359
    @samatkanara7359 2 роки тому +2

    Jay shree Krishna.....

  • @bakulgodhani415
    @bakulgodhani415 2 роки тому +2

    Saras good👍

  • @radhelife4454
    @radhelife4454 2 роки тому +1

    વાહ વાહ જોરદાર વિડિયો

  • @ShreeHariKrupafamily
    @ShreeHariKrupafamily 2 роки тому +8

    🙏🏻 બા અને બાપુજી એ બહુ સરસ વાત કરી
    અવા બા બાપુજી બધાના હોવા જોઈએ 🙏🏻

    • @ShreeHariKrupafamily
      @ShreeHariKrupafamily 2 роки тому

      @@mukeshchohan5842 અમારા પણ મા-બાપુજી બહુ સારા છે હમારો મતલબ એમ હતો કે બધાના સારા હોવા જોઈએ
      બધા ની પરિસ્થિતિ આપણા જેવી ન હોય
      મેં જિંદગીમાં જોયું છે બધાનું આપણી જેમ સરખું નથી બસ આજ ભાવ હતો મારા વાલા બીજું કંઈ નહીં 😊🙏🏻

    • @ShreeHariKrupafamily
      @ShreeHariKrupafamily 2 роки тому

      @@mukeshchohan5842 તમારા માતા પિતાને પણ કોટી કોટી વંદન ભાઈ 🙏🏻

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 роки тому

      Thank you 😊

    • @Deviben-ec2qt
      @Deviben-ec2qt 10 місяців тому

      . C
      .8​@@ShreeHariKrupafamily

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 роки тому +1

    Vlog joi ne maza aavi gay

  • @bhima.modhvadiya
    @bhima.modhvadiya 2 роки тому +1

    લક્ષ્મણ ભાઈ ને મધુબેન નું યુ ટ્યુબ સફર જાણી બોવ મજા આવી , યુ ટ્યુબ ચેનલ ચાલુ કરવામાં ઘણી બધી મહેનત કરવી પડે પછી ફણ મળે, ખુબ ખુબ આભાર મીલન ભાઈ

  • @Rkbudhelvlogs
    @Rkbudhelvlogs 10 місяців тому

    Jay dawarikadhis

  • @hardevsinhvlogs999
    @hardevsinhvlogs999 2 роки тому +1

    Jay mataji bhai

  • @bhavinthanki3378
    @bhavinthanki3378 Рік тому

    Super👌👌👌👌

  • @nileshhhodar111
    @nileshhhodar111 2 роки тому +2

    Good evening

  • @kalpanakachhadia3140
    @kalpanakachhadia3140 2 роки тому +2

    Nice

  • @rajeshumbal4989
    @rajeshumbal4989 2 роки тому +3

    જય મુરલીધર આમારા આહીર ની મેમાન ગતીમા કંઈ ભૂલ થઈ હોય તો મિલનભાઈ અમે દિલથી માફી માંગીયે છે

  • @radhelife4454
    @radhelife4454 2 роки тому +1

    આજ તો વિડીયો મા મોજ પડી ગય હો બાપુ

  • @ShreeHariKrupafamily
    @ShreeHariKrupafamily 2 роки тому +2

    મિલનભાઈ આપનુ ઇન્ટરવ્યુ
    પ્રશ્ન બહુ સરસ હોય છે
    જ્યારે સામેની વ્યક્તિ જવાબ
    આપે ત્યારે જે સાંભળનાર વ્યક્તિ હોય
    તેમને ઘણું જાણવા મળે છે 👌🏻👍🏻

  • @UrmilaShantilaalVlog
    @UrmilaShantilaalVlog Рік тому

    जय श्री राम जय माताजी 🙏🙏

  • @minaxiraval7200
    @minaxiraval7200 2 роки тому +1

    😄😍 સુ વાત છે રીંગણા ના સાક થી પ્રગતિ થય 😍😄 લક્ષ્મણ ભાઇ 👍 મિલન ભાઇ 👌👍 supar se upar 💐 મહાદેવ હર 🙌

  • @manishhariyani7768
    @manishhariyani7768 2 роки тому +2

    Jai siya ram bhai

  • @rockymadhvacharya
    @rockymadhvacharya 2 роки тому +2

    દરેક vlogger youtuber creater ની સફળતા પાછળ ઘણો સંઘર્ષ મહેનત અને ઘણા પ્રયાસો ની નિષ્ફળતા બાદ સફળતા ની શિખરે પહોંચાય છે.. એ સફરમાં પરિવાર જ એકમાત્ર સાથે હોય છે અને અમુક કિસ્સામાં એકલા હાથે જ સફર ખેડવાનો હોય છે. ખૂબ ખૂબ અભિનંદન આપને અને આપના પરિવાર ને લક્ષ્મણ ભાઈ.. #RockyMadhvacharya

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 2 роки тому +2

    🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી

  • @fact_ki_duniya_5g
    @fact_ki_duniya_5g 2 роки тому +2

    હું પણ લક્ષ્મણભાઈ ના વલોગ જોવું છુ. મિલનભાઈ અને વલોગ જોવાની બહુ મજા આવે તમારા ઇન્ટરવ્યૂ ના વિડીયો પણ હું બધાં જોવુ છુ. જય માતાજી મિલનભાઈ

  • @gandigir6314
    @gandigir6314 2 роки тому +2

    જસ માંતાજી

  • @nikshaslife3056
    @nikshaslife3056 2 роки тому +2

    Nice video & interview
    Hu bhadha na vlog jov chu
    Jay mataji 🙏

  • @RGRojasara
    @RGRojasara 2 роки тому +1

    ખુબ સરસ ઇન્ટરવ્યૂ મિલનભાઈ ખુબ સરસ વિડિઓ.. 🙏🙏🙏🙏🙏

  • @arbhamkaravadraarbham6454
    @arbhamkaravadraarbham6454 2 роки тому +3

    મિલનભાઈ લખમણ ભાઈ ની એક ખાસિયત એ છે કે, મેં જયારે ભાઈ નો વીડિયો જોયો ને કમેન્ટ પૂછ્યું કે ક્યુ ગામ ભાઈ તો તરત જવાબ આપ્યો,,, પૂછવા નું કારણ લખમણ ભાઈ ખૂટી આયર અને ખૂટી મહેર પણ હોય તો ગામ ઉપર ખબર પડી જાય એટલે મેં પૂછ્યું તરત જવાબ-----ત્યારે થી હૂ રોજ વીડિયો જોઉ છું રામરામ🙏

  • @rajukaravadra
    @rajukaravadra 2 роки тому +1

    જય માતાજી મિલન ભાઈ
    ખૂબ સરસ ઈન્ટરવ્યુ

  • @anirudhmdaveVlogr
    @anirudhmdaveVlogr 2 роки тому +2

    સરસ હુ પણ વીસારતો હતો કે હિન્દ બોલવા નુ સરુ કરુ પણ આ વીડીયો જોયા પછી એમ થયુ કે ગુજરાતીમા જ Vlogs બનાવાય 🙏Thanks

  • @agravatrustambapu6482
    @agravatrustambapu6482 2 роки тому +1

    જય સીતારામ

  • @anirudhmdaveVlogr
    @anirudhmdaveVlogr 2 роки тому +2

    Jaymogal 🙏 anirudh m dave Vlogs dhari

  • @shileshdeshani
    @shileshdeshani 2 роки тому +3

    જય સીતારામ ભાઈ

  • @rathodjitu175
    @rathodjitu175 2 роки тому

    જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ સરસ vlog અમે vlog to લક્ષ્મણ ભાઈ ના જોતા જ હતા પણ આવી ઉડી વાતું ને આવા એમના અત્યાર સુધી ના સફર ની વાતું પેલી વાર સાંભળી . એક એક શબ્દ માં મીઠાસ ને બધાંય ની લાગણી પ્રેમ એટલો . ખૂબ સારું લાગ્યું . તમારો ખુબ આભાર તમે એમની મુલાકાત લીધી ને અમને જાણવા મળ્યું ઘણું બધુ . મે સુરત રવ સુ તમે કે પશી લક્ષ્મણ ભાઈ કોઈ દિવસ મળવા ના તો નથી તો પણ ગુજરાત માં આવા મીઠડાં માણસો આગળ જાય એ ખૂબ આનંદ ની વાત સે . તમારો ખુબ ખુબ આભાર 🙏👍 કૉમેન્ટ લાબી થય ગય માફ કરજો 😇

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 роки тому

      Thank You aape samay kadhi ne video joyo ane comment pan kari thank You

  • @gj_41
    @gj_41 2 роки тому +1

    New ni odkhan thai aek aa mahtva che biju ghni var bhulay jay te yad aavi jay

  • @rameshbapudanidhariya3844
    @rameshbapudanidhariya3844 2 роки тому +2

    જય સિયારામ

  • @darshanasindhwad
    @darshanasindhwad Рік тому

    Lakshman bhai Ram Ram hamare tumhare gam jou 6

  • @nileshhhodar111
    @nileshhhodar111 2 роки тому +1

    જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @Mayaindian
    @Mayaindian Рік тому

    બા બાપુ ગામડામાં રહેતા હોવા છતાં વહુ વિડીયોમાં ભારે ચાલે બોલે. નકર ના પાડે બોલાચાલી દિવાલમાં અને રસોઈ ઘર ખેતી નેચરલ વિડિયો. આવો જ ટેકો દેજો લક્ષ્મણ મધુને. કાચમા માટી મહાત્મા ગાંધીને બદલે બોલાઈ જાય. શબ્દોના લોચા નથી જાય ધન્યવાદ 😊😊❤❤😊😊 મનત પલક, ચારે માવતરને 🚩🙏🚩

  • @jrgadhavi2634
    @jrgadhavi2634 2 роки тому +1

    જય માતાજી

  • @meghnathitina1537
    @meghnathitina1537 2 роки тому +2

    Hu junagdh j rav 6u kyarek avjo hamara ghare

  • @darshanasindhwad
    @darshanasindhwad Рік тому

    Lakshman bhai hamare tamaru gam Jo use

  • @prakashbhaimodi7310
    @prakashbhaimodi7310 Рік тому

    Bhai shri 1 divas narashibhai ni mulakat le jo, vakaner vala

  • @Gamdiyo
    @Gamdiyo 2 роки тому +6

    જય મુરલીધર ભાઈ તમે બાજુ માંથી નીકળી ગયા પણ એક વાર જરૂર મળશું સાવ તમારી વાત સાચી છે અને વીડિયો તો બનાવીએ એમાં એડિટ અને ટાઇટલ કરવું અને વિડિયો બનાવવો એ પણ મુશ્કેલ છે મારે 1.5 વર્ષે મોનો થઈ લક્ષ્મણ ભાઈ એ અમારા મિત્ર છે અને સાહેબ મે તમને ઇન્સ્તા માં મેશેસ કર્યો છે જુઓ તો 🙏🙏🙏🙏🙏

  • @hemapatel1755
    @hemapatel1755 2 роки тому +2

    Lakshman bhai amne madhu ben nu dil saf che

  • @Love_4_gaumata
    @Love_4_gaumata 2 роки тому +2

    Hal bheru gamde

  • @komal1155
    @komal1155 2 роки тому +2

    Khodiyar ma na video a tamari pan channel vadhari didhi ane hu pan a aaj video joine have bau connected chu. Aaje emni janm jayanti che🙏🏼 jay khodiyar❤️🙏🏼

  • @parbatbhaibatva7081
    @parbatbhaibatva7081 2 роки тому +1

    લખમણભાઇ જય મોરલી ધર જૂનાગઢ થી

  • @sureshbhairamani5204
    @sureshbhairamani5204 2 роки тому +1

    જય મુરલીધર. 🙏🇴🇲

  • @hemapatel1755
    @hemapatel1755 2 роки тому +2

    Badha nikdi padiya che veth utare che

  • @raj_gajera3098
    @raj_gajera3098 2 роки тому +2

    Milan bhai please amne pan support karo
    Maro chokaro nano che video banave che

  • @vachhrajchannel7078
    @vachhrajchannel7078 2 роки тому +1

    Laxman bhai na bija chenal nu name su se

  • @Love_4_gaumata
    @Love_4_gaumata 2 роки тому +1

    Rangilu gamdu

  • @hemapatel1755
    @hemapatel1755 2 роки тому +3

    Aa barti badha ne juthu kahe che batave che gamdama rahiye che pan badhu j branded vapre che gharma badha nokro kam kare che dekhad vanu kai landan ma rahe e rite j rahe che nakli che

  • @rahulrdvlogs
    @rahulrdvlogs 2 роки тому +3

    લખમણ ભાઈ તમે જે કીધું કે ( 6 મહિના) સુધી તમારે ૨૫ સબ્ક્રાઈબ હતા. પણ તમે વીડિયો બનવા નું ચાલુ રાખ્યું સારું કેવાય.હું પણ vlog ❤️ બનાવું છું.અને મે લખમણ ભાઈ સાથે વાત કરી કેમ કે હું vlog ❤️ બનાવવા નું બંધ કરવા નો હતો. પણ તેણે સમજાવ્યું કે ભાઈ માણસ છે.વાતું કરતા હોય પણ આપણે સુ કરવાનું છે. તે કરાય. એમ એની સમજાવ્યું અને હું vlog ❤️ બનાવા નું ચાલુ રાખ્યું. અને મે માલદે ભાઈ જોડે પણ વાર કરી. તે પણ સમજવા તા હતા. કે વીડિયો કેવી રીતે અપલોડ કરવો . એટલે (લખમણ ભાઈ અને માલદે ભાઈ બન્ને નો આભાર 🙂) thank you 🙂❤️👍 support d rahul r village vlog ❤️🙂👍

  • @murlidharfarming
    @murlidharfarming 2 роки тому +2

    You tube ne kyare special dhandho ny bnavo side ma kariye ta sudhi barobar 😂 .

  • @Maahiahir345
    @Maahiahir345 2 роки тому +1

    Jay murlidhar
    Jay Dwarkadhish

  • @harirambhadra9481
    @harirambhadra9481 2 роки тому +2

    Aap na gam nu aders ne laxmanbhai.aap na phone no mokljo

  • @rameshbhaliya7151
    @rameshbhaliya7151 2 роки тому +1

    તમે ભાઈ.એક નરસી ભાઈ નૂીઈનટરયૂલેજો ભાઈ અને એક બોટાદ ના સવજી ભાઈ નૂ ઈનટરયૂ લેજો

  • @ravaliyakana.b4790
    @ravaliyakana.b4790 2 роки тому +1

    ભાઈ ભાભી ને તો બહુ ફાવે છે

  • @sallunandaniya5675
    @sallunandaniya5675 2 роки тому +1

    Dhuvada ta Band Karo have

  • @jaydanidhariya2604
    @jaydanidhariya2604 2 роки тому +1

    Jay siyaram

  • @hanifbumadiya6812
    @hanifbumadiya6812 2 роки тому +3

    Good

  • @nareshmakvana5605
    @nareshmakvana5605 2 роки тому +1

    Jay mataji