જય સ્વામિનારાયણ અરુણ બાપુ છે દાદા ઘણા ટાઈમ પછી જોવા મળ્યા દાદા ને મારા જાજા કરી જય સ્વામિનારાયણ ચલાલા કરતા દાદા અહીંયા સરસ થઈ ગયા વિલાસ કાકી ના અમારા જય સ્વામિનારાયણ વાહ વિલાસ કાકી ખૂબ સરસ ઊંધિયું બનાવી રહ્યા છે વિલાસ કા કિલ્લાને કેજો ઈલાબેન મુંબઈ ખૂપ યાદ કરે છે
Jay swaminarayan and Happy Maha Shivratri to all 🙏. Lovely to see vilaskaki, bhai and dada he looks healthy and soo happy 😊. Vilaskaki is looking after dada so well. Very 👌 nice mouthwatering recipes Vilaskaki you have made 👌 😊. Lovely to see you guys enjoying 😊
vaah vilasben vaah khub saras punya kamav cho dadane sari rite rakho cho ato jena nashib ma hoi anej seva karva male jay swaminarayan ane arun bapa ne bhabhu ye vilas kaki ne tya khub maja kari ane vivas ne pan karavi jay swaminarayan🙏
જય સ્વામિનારાયણ અરુણ બાપા તમે તો રંજનબેન ને જલસા કરાવી દીધા આજે કેટલા વખતે દાદા ને જોયા દાદા ને અમારા વતી જય સ્વામિનારાયણ કહેજો વિલાસ કાકી તમને પણ જય શ્રી કૃષ્ણ તમે બહુ સરસ લાગો છો અને સ્વભાવ પણ બહુ સરસ છે
દાદા જ્યારે ચલાલા હતા એના કરતાં વિલાસ કાકી ના ત્યાં એમનું શરીર સારું લાગે છે અહીં આવ્યા પછી દાદા ના મોઢા ઉપર નૂર જોવા મળ્યું જ્યારે દાદા ચલાલા હતા ત્યારે તો કિંજલ ને રડવું આવતું હતું હવે કિંજલ નું રડવાનું ક્યાં ગયું
સાચી વાત છે કિંજલ એટલી ઓર એક્ટિંગ કરે છે અને તેટલું ચીપી ચીપી ને બોલે છે કે ગુસ્સો ચડે દર્શક અને તેના પપ્પા માં જરા પણ સંસ્કાર નથી સારિકા બેન અને રીન્કુ બેન તેની મમ્મી ઉપર ગયા છે આ ઉંમરે શરમ ના આવે બાપને પરણાવતા અને શારદાબેન એમ કહેતા હતા કે એટલે કે દર્શક ની નવી મમ્મી કે હું એકલી પડી ગઈ હતી એટલે સથવારો શોધતી હતી પણ શારદાબેન આ ઉંમરમાં સથવારો ભગવાન હોય કોઈ પુરુષ નો સસરો શોધવા ન જવાય તમને રસોઈ બનાવતા તો આવડતું હતું તો ગમે તેમ કરીને ગુજરાન ચલાવતી દર્શક કે મારી કમેન્ટ હાઈ કરી નાખી છે
Kinjal ne Dada ne rakhva j nohta ....bahu jabri chhe ...ane Tena sasra e to bija lagan karya ...ane have te loko safai aape chhe ...eklu rehvu aghru chhe aam ne tem ne....have pota poti Thai gaya hoy to emne ramadvama time nikli jaay
Je swaminarayan dharm padta hoy ene hing na khavay,gujrat baju na satsangi hing khay che pan kutch na satsangi hing bilkul nathi khata enu reason e che k indra ne jyare brahmhatya nu paap lagyu tyare e paap na sarkha bhage vechi didhu jema no ek bhag e hto k je vruksh mathi gandhit ras nikde e ras nu kyare upyog na karvo ane ej hing che che vruksh na ras mathi nikde che
અરુણબાપા હુ મુળ ધારી પાસે ભાડેર ગામ નો છુ મે પણ કરમસદ પાસે ઞાના ઞામ મકાન લીધુ છે તમારો સ્વભાવ બહુ સરસ છે , ભાભુ એ પણ ઞામડાના સંસ્કાર જાળવી રાખ્યા છે આજ તો કઠીયાવાડ ની મોજ છે
કાકી દાદા ને બોવ સાસાવે છે સરસ રસોઈ બનાવી
જય સ્વામિનારાયણ વિલાસબેન ખૂબ જ ખુશ છે દાદા ની તબિયત ચલાલા કરતા ઘણી વધારે સારી છે મીઠું હંમેશા કાચ ની બરણી માજ રખાય
નાઇસ વલોગ હેપ્પીફેમિલી ❤️❤️❤️
વિલાસબેન નો સ્વભાવ ખૂબ જ સારો છે
Bau saras sawbhav che vilashkaki no number....1 che Dada pan bau khush che...😊...Jay swaminaryan bhabu
વિલાસ કાકી નો સ્વભાવ ખૂબજ સારા છે.દાદા ને ખૂબ સાચવે છે
Vilash kaki no 1👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
વીલાસ બેન ખુબ જ સારાં ર-વભાવ નાં દેખાઇ જ છે👌🏻
Jay Swaminarayan vilas kaki tamaro nature bahuj saras che
દાદા તો બોવ સરસ થય ગયા છે વિલાસ કાકી બોવ સાચવે છે ❤❤❤❤
વિલાસ કાકી નો સ્વભાવ બહુ સરસ છે
વિલાસકાકી ની વાત સાચી છે ચલાલા નું ફળિયુ ના છૂટે ફળિયુ બહુજ મોટુ છે એટલે 👍😀
Very nice everyone enjoying. Dada looks very good and happy.❤
Dada saras thae gaya chhe
ખૂબ સરસ વિડિયો, ભાભુ દરેક ના ઘેર કામમા મદદરૂપ થવા લાગે છે ખૂબ સરસ ભાભુ
Va bovj saras che Aajno vlog jay swaminarayan
Vilash kaki so sweet ❤❤❤
જય સ્વામિનારાયણ અરુણ બાપુ છે દાદા ઘણા ટાઈમ પછી જોવા મળ્યા દાદા ને મારા જાજા કરી જય સ્વામિનારાયણ ચલાલા કરતા દાદા અહીંયા સરસ થઈ ગયા વિલાસ કાકી ના અમારા જય સ્વામિનારાયણ વાહ વિલાસ કાકી ખૂબ સરસ ઊંધિયું બનાવી રહ્યા છે વિલાસ કા કિલ્લાને કેજો ઈલાબેન મુંબઈ ખૂપ યાદ કરે છે
Jay swaminarayan ben
Thanku ben
હેપ્પી મહાશિવરાત્રિ 🙏🙏 અરુબાપા ને બધા ફેમિલી મેમ્બર્સ ને હાર્દિક શુભકામના 🙏🙏
Thanks bn for sharing recipe kem cho bn
Jay swaminarayan and Happy Maha Shivratri to all 🙏. Lovely to see vilaskaki, bhai and dada he looks healthy and soo happy 😊. Vilaskaki is looking after dada so well. Very 👌 nice mouthwatering recipes Vilaskaki you have made 👌 😊. Lovely to see you guys enjoying 😊
Thanku
Vilas kaki khub sara che
Dadaji bahut khush hai
Aajno video jordar 💖 maja aavi Arun Bhai and bhabhu enjoy your life 🎉
Jay shree swaminarayan 🙏🏻
vaah vilasben vaah khub saras punya kamav cho dadane sari rite rakho cho ato jena nashib ma hoi anej seva karva male jay swaminarayan ane arun bapa ne bhabhu ye vilas kaki ne tya khub maja kari ane vivas ne pan karavi jay swaminarayan🙏
Ha ho
Jay swaminarayan
જય શ્રી સ્વામિનારાયણ અરુણ બાપા દાદા ને ધણા દિવસ પછી જોયા છે દાદા ને કાકીને બધાં જય શ્રી સ્વામિનારાયણ કેજો દાદા ને ચલાલા નથી આવું કચ્છ થી કુંદન જોષી
Jay swaminarayan ben
Vilash kaki is the best lady in your family..bhahuj saras vlog. Jai Swaminarayan from California USA ❤❤
Thanku
😅😅
દાદા ની તબિયત સરસ લાગે છે🙏🙏🙏
Vilas kaki no nature khubaj fine che n temnu ghar pan fine che dada n khub saru sachve che
Dada ni seva karvi ae amari faraj se
@@vilashkathrotiya9094 sachi vaat kari tame Vilas kaki
Mne kathiyavadi jmva nu bahu bhave..mast👌
Happy 🎉 Women's day to all lovely womens🎉
To aavo jamva
Vilash ben tame vlog banavo tamne Loko Bahu pasand kare che
Jay swaminarayan 🙏🏻
જય સ્વામિનારાયણ સરસ વીડિયો બનાવ્યો બઘાને જોવાની મજપડી
દાદા ચલાલા દર્શકભાઈ ના વલોગ માં જોયા હતા બહુજ દિવસ પછી અરુબાપા ના વલોગ એ જોવા મળ્યા 👍
nice👌👍
વાહ વીલાસબેન સરસ ઉધીયુ બનાવુ અને દાદાનેબહુ સાચવોછો મુબ ઈ જોષનાબેનમારૂ નામ બોલજો
Thanku
Jay Swaminarayan 🙏
Beautiful family gathering👍
વાહ ભાઈ તમે સરસ પ્રવાસ ની સાથે વડોદરા,વિદ્યાનગર નીચે મઝા કરાવી દીધી 😊🎉સરસ ભોજન પણ
Wah nice video Dada ne ghana time joya vilaskaki after long time 😅❤
Vilashben dada ne Sara chacave che dada ne to gamde j gage to gamda vala ne rachava pade Citi ma no game
જય સ્વામિનારાયણ 🙏જય શ્રી ક્રિષ્ના ભાભુ અને કાકી ને જોય ને સરસ લાગીયુ ખાસ કરી ને દાદા ઘણા સમય પછી જોવા મળીઆ
Saras cha
Very happy to see vilaskaki
Jay shri krishna 🙏 arunbapa bhabhu baa
Vilashkaki no1😊😊😊
ખુબ સરસ મજા આવી ગય
Jay Swaminarayan
Vah Vilas ka ki bahut acche dikhte Hain
જય સ્વામિનારાયણ. સુપર. સુપર
કાકી ને ભાભુ નું ઘર બહુજ સરસ છે 👌👍❤❤❤
Thanku
રાધે રાધે Like સાથે. ખુબ સરસ વિધાનગરની મોજ vlog ❤❤
દાદાનાં ઝાઝા દિવસે દર્શન થયાં.
કેમ છો બધાય... ધન્યવાદ આવજો જય શ્રી સ્વામિનારાયણ.
ધરમશી પટેલ મુંબઈથી.
Jay swaminarayan
@@vilashkathrotiya9094 ખુબ ખુબ આભાર જય શ્રી સ્વામિનારાયણ આવજો.
Jay Swamianarayan
જય સ્વામિનારાયણ
મહા શિવરાત્રીના પાવન
પર્વ નિમિત્તે શુભકામના
ૐ નમ: શિવાય 🔱🏔️🏵️🚩🙏🏻
ઓમ નમઃ શિવાય જય ભોલેનાથ
Vilashben ne mara jay shree krishna
Jay shree Krishna
Jaijinendra 🙏 Vilasben’s house very nice. Yummy 😋 undhiyu all enjoying.
Thanku
@@vilashkathrotiya9094 Vilasben u r very loving & caring.I had seen u in Darshak’s vlog
જય સ્વામિનારાયણ 🙏🙏
Jay shree krishna 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
સરસ ઉધીયુ હુ રેખા બેન સુચક અમદાવાદ થી જય શ્રી કૃષ્ણ જય સ્વામીનારાયણ બેન
Thanku
Vilaskaki vah👌👌👌
🙏🙏
Jai Swami Narayan 🙏
જય શ્રી સ્વામી નારાયણ 🙏
Vilash kaki dayadu ne mansai vala 6🎉❤
જય શ્રી સ્વામિનારાયણ
જય શ્રી કૃષ્ણ અરુણ બાપા
જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻
જય શ્રી રામ 🏵🚩🙏🏻
Vilas kaki nu rasodu vyavsthit Ane unchu che rasoi karvani maja avti hase.
Haa
જય સ્વામિનારાયણ અરુણ બાપા તમે તો રંજનબેન ને જલસા કરાવી દીધા આજે કેટલા વખતે દાદા ને જોયા દાદા ને અમારા વતી જય સ્વામિનારાયણ કહેજો વિલાસ કાકી તમને પણ જય શ્રી કૃષ્ણ તમે બહુ સરસ લાગો છો અને સ્વભાવ પણ બહુ સરસ છે
Jay shree Krishna
Thanku
દાદા જ્યારે ચલાલા હતા એના કરતાં વિલાસ કાકી ના ત્યાં એમનું શરીર સારું લાગે છે અહીં આવ્યા પછી દાદા ના મોઢા ઉપર નૂર જોવા મળ્યું જ્યારે દાદા ચલાલા હતા ત્યારે તો કિંજલ ને રડવું આવતું હતું હવે કિંજલ નું રડવાનું ક્યાં ગયું
Kinjal to natk kre Che bov khoti
સાચી વાત છે કિંજલ એટલી ઓર એક્ટિંગ કરે છે અને તેટલું ચીપી ચીપી ને બોલે છે કે ગુસ્સો ચડે દર્શક અને તેના પપ્પા માં જરા પણ સંસ્કાર નથી સારિકા બેન અને રીન્કુ બેન તેની મમ્મી ઉપર ગયા છે આ ઉંમરે શરમ ના આવે બાપને પરણાવતા અને શારદાબેન એમ કહેતા હતા કે એટલે કે દર્શક ની નવી મમ્મી કે હું એકલી પડી ગઈ હતી એટલે સથવારો શોધતી હતી પણ શારદાબેન આ ઉંમરમાં સથવારો ભગવાન હોય કોઈ પુરુષ નો સસરો શોધવા ન જવાય તમને રસોઈ બનાવતા તો આવડતું હતું તો ગમે તેમ કરીને ગુજરાન ચલાવતી દર્શક કે મારી કમેન્ટ હાઈ કરી નાખી છે
Sachi vat che amne bhogavu padase nava mummy badhi dekhadase
કિંઝલ એક નંબર ની નાટક બાજ છે
Kinjal ne Dada ne rakhva j nohta ....bahu jabri chhe ...ane Tena sasra e to bija lagan karya ...ane have te loko safai aape chhe ...eklu rehvu aghru chhe aam ne tem ne....have pota poti Thai gaya hoy to emne ramadvama time nikli jaay
Jai jinendra
Vilash.kaki.v.vidhanagar.kai.raho.cho
Jay swminarayan
Sarsa. Mast
Undhyu saras banavyu
Villas lake very good person very smileee face good good
Thanku
Kem chho kaki? Mara fyi vidhyanagar ma j rhe...hu 7 vrs ahij bhni ane job pn kri...jo tme khi skta hoto please thiduk jnavo kya rho chho...paku address na aapta...@@vilashkathrotiya9094
Kya Rey che ame pn vidhyanagar Revi chiye ame pn swaminarayan chiye ne ame pn khathiyawadi chiye
મળવું છે મારે કાકી ને
Vilas Ben is great
કેમ છો દાદા વિલાસકાકી શારદાભાભુ અરુબાપા ભાભુ મોટાબા કાકા બીજા મોટા દાદા રમેશબાપા ❤️❤️❤️❤️❤️❤️
ધણા સમયથી દાદા ને જોયા
Kinjal ne kam karva ma bandho padto biju ky nitu have kevi mojma rehe
બીજા માંજી કોણ છે
Srs 😊Arun bapa aavo junagadh bhabhu ne lyi ne frva....hu pn youtube pr shorts video bnavu chhu....tme aavo girnar ropeway lyi jsu
Vidhyanagar ma kya rahi che vilaskaki
Jai swaminaryan
Hu usa ti chu
Ame pan swaminaryan dhrm padiya
Chiya pan ame hing nathi khta
Hing khvya ?
Je swaminarayan dharm padta hoy ene hing na khavay,gujrat baju na satsangi hing khay che pan kutch na satsangi hing bilkul nathi khata enu reason e che k indra ne jyare brahmhatya nu paap lagyu tyare e paap na sarkha bhage vechi didhu jema no ek bhag e hto k je vruksh mathi gandhit ras nikde e ras nu kyare upyog na karvo ane ej hing che che vruksh na ras mathi nikde che
Arun bapa na father darshakbhai na dada Ane motabaa na husband saga bhai 6?? Reply karjo
Haa
Tame badha bahu saras doha Ane Bhajan gav 6o....Bhabhi bahu mehantu 6 ane bahu saras 6.
To pachhi amdavad kembaki rakhochho
થોડું કામ આવી ગયું હતું
Dada to Vikas kakea nea tanya fresh lageache
Kela samay pachi dada ne joya dada mara jsk kehjo from indore
અમે વિઘયાનગરથી જ છીએ કયાં રહો છો સોસાયટી નુ નામ કહેજો મારા વહાલા છે વિલાસ કાકી
Tame kya rho so tamaru aedrasArun bhai ne aapjo
અરુબાપા ના વલોગ માં બધા જોવા મળ્યા
🙏to all
Tamara bane kiya mukine aavya cho bhabhu
મારા મામાને ત્યાં કાલે આવી જશે
❤જય મહાદેવ ❤
વિલાસકાકી વિધાનઞર મા કયા એરિયા મા રહે છે ? એ જણાવો
બાકરોલ સોસાયટી છે
અરુણબાપા હુ મુળ ધારી પાસે ભાડેર ગામ નો છુ મે પણ કરમસદ પાસે ઞાના ઞામ મકાન લીધુ છે તમારો સ્વભાવ બહુ સરસ છે , ભાભુ એ પણ ઞામડાના સંસ્કાર જાળવી રાખ્યા છે આજ તો કઠીયાવાડ ની મોજ છે
Vilas kaki ne pan vlog banava joiye darsak bhai to sapot nai kare chalu karsoto bolta band thaijase bus arun bapanine jem
Dada na kapda pan ketla saras pehrya 6 chalala dada ne lavava na hata arunbapu
Dada sara lage che Aya vikas kaki bau dhyan rakhe che. Kinjal ne to koi nathi gamtu
Kinjal ne vadhare padta donation na paisa avya che ne etle bav uchu uchu che pan donating na paisa bav na chale
😂😂Right 😂
જીયાદિદી.. લાખી બેન...આવે તો ખૂબ હેત.
ઉભરાય ...Uk..London.
Darshak kinjal loko ni chadar chokdi ne koi gamta nathi kok mafat vastu apva vada ave to maa dikri ganda kadva mande
વિલાસ કાકી ને શારદાબેન બેય સગા બેનું છે
Chalala ma ba che e kona ba che?
Arunbapa na baa che
@@ritakhanesha2245..toh a dada chalala vara baa naa shu thaai 🤔 sorry hu regular vlog nathi joti etle nathi khabar🙏