દાદીમાના સમયથી ચાલતું આવેલું તરત બની જાય એવું કાચી કેરીનું વઘારિયું/ kalpana Naik/vaghariyu

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • #kachikerinuvaghariyu #howto #mangopickle #batakiyu_recipe #mango_pickle_recipe #raw_mango_pickle #instant_mango_pickle #kachi_keri_nu_vaghariyu

КОМЕНТАРІ • 41

  • @ilaraja6986
    @ilaraja6986 5 місяців тому +1

    કૃષ્ણ ખુબ સરસ મિક્સ પંજાબી અથાણું સરસ બનાવ્યું છે

  • @rohinidesai9653
    @rohinidesai9653 5 місяців тому +1

    Very nice kalpanaben.i. Like yr.recipe

  • @padmabendesai930
    @padmabendesai930 5 місяців тому

    ખૂબ જ સરસ વઘારીયુ બનાવ્યું.વઘારયુ હોય તો શાકની પણ જરૂર નાં પડે.મસ્ત મસ્ત!!! ખૂબ સરળ અને પરફેક્ટ માપ સાથે શીખવ્યું.🎉🎉

  • @geetaoza8786
    @geetaoza8786 5 місяців тому +1

    વાહ કલ્પનાબેન!મજેદાર અને ચટપટુ વઘારીયુ આપવા બદલ આભાર હમણાંથી બનાવાતું નહોતું પણ તમારી સહજ રીતથી હવે બનાવવું જ પડશે😊થેન્ક યુ🎉

    • @kalpananaik8870
      @kalpananaik8870  5 місяців тому

      Thank you Gita Ben. Please stay connected

  • @Alpa_desai
    @Alpa_desai 5 місяців тому +1

    Nice yummy 👌👍

  • @subhashshah4539
    @subhashshah4539 5 місяців тому

    Very nice 👍

  • @bhavnashah9018
    @bhavnashah9018 5 місяців тому +1

    Me aje banavu bhuj sars thayu 👌👍

  • @geetaoza8786
    @geetaoza8786 5 місяців тому +2

    વઘારીયું ગઈ કાલે બનાવ્યું તમારી રીત મુજબ જ .આંગળા ચાટી જવાય તેવું મસ્ત મજેદાર બન્યું છે.

  • @paruldesai7408
    @paruldesai7408 5 місяців тому

    V nyc colur nd testy
    Shakk ni jaga e pan chhale thank you aane batakiyu pan kahe ne mara mummy banavta

  • @geetahakani9530
    @geetahakani9530 5 місяців тому +1

    Kub. saras Che

  • @jayarathod753
    @jayarathod753 5 місяців тому +1

    Bahuj saras. Jordar

  • @snehaldesai4932
    @snehaldesai4932 5 місяців тому +1

    Khub j saras

  • @ninanaik4015
    @ninanaik4015 5 місяців тому +1

    વાહ
    મોઢામાં પાણી આવી ગયું 😋
    સાચે જ આપણા વડીલો કેટલી બધી નવી નવી અને પાછી આપણા દેશ કાળ ને અનુરૂપ, ઋતુ ને અનુરૂપ વાનગીઓ બનાવતા હતા 👍👍
    આજે આ વિસરાતી પરંપરા ને જાળવી રાખવાની જરૂર છે, અને તમારી પોસ્ટ ની કૉમેન્ટ માં હું જોઉં છું કે જેને ઝેન નેકસ્ટ કહી શકાય એવી ઘણી કૉમેન્ટ આવે છે ત્યારે આનંદ થાય છે 👍👍😊

    • @kalpananaik8870
      @kalpananaik8870  5 місяців тому +1

      સાચી વાત છે નીના બેન.

  • @devyanishah4141
    @devyanishah4141 5 місяців тому +1

    My favorite perfect recipe

  • @pallavibhatt6850
    @pallavibhatt6850 5 місяців тому +1

    ખૂબ સરસ રીત ❤🙏🙂

  • @pragnajoshi1384
    @pragnajoshi1384 5 місяців тому +1

    Good saras Hu pan aavu banavu chhu tame juni recipe no video banavo chho a khub j saras Hu pan old chhu atale khub aanad male chhe

  • @daxadesai8736
    @daxadesai8736 5 місяців тому +1

    Nice

  • @dipakshahindravadanbhai422
    @dipakshahindravadanbhai422 5 місяців тому +1

    Thanks 👍 very 🙏🙏 very much madam Kalpana I am very thankful to you madam mane tamare each and every Recepie like it very much madam Dadi Nani purani each and every Recepie please share with me madam I like your wording very much 💓💓💓 please purana healthy nasta please share with me healthy and nutritious food Hetal from Baroda 🙏🙏👍👍

    • @kalpananaik8870
      @kalpananaik8870  5 місяців тому

      Okay sure and it's my pleasure. Thanks for your valuable feedback. Please stay connected.

  • @krishnakumaripatel931
    @krishnakumaripatel931 5 місяців тому +3

    Kalpana anti 4 kyare vage ne recipe kyare aave teni rah j joti hati.😊

  • @diptinaik5827
    @diptinaik5827 5 місяців тому

    Kalpanaben Thanks I Like This Recipe

  • @kalpananaik8870
    @kalpananaik8870  5 місяців тому +1

    Thank u

  • @purvikapatel3470
    @purvikapatel3470 5 місяців тому +2

    Auntie please ingredients list aapo ne to prepation ma Saru pade

  • @hiraldesai9601
    @hiraldesai9601 5 місяців тому +1

    Totapuri Keri levay?

    • @kalpananaik8870
      @kalpananaik8870  5 місяців тому

      Rajapuri કે કેસર હોય તો વધારે સારું

    • @hiraldesai9601
      @hiraldesai9601 5 місяців тому

      @@kalpananaik8870 okay Thank you.😊

    • @chhayathakkar4507
      @chhayathakkar4507 5 місяців тому

      Ha

  • @shivanidesai1856
    @shivanidesai1856 5 місяців тому +1

    Nice