Rajoharan Daan || Rajoharan Dhun || Kaivan Shah (Surat)

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • Published on 6 april 2022
    Rajoharan daan
    (the fastest dhun)
    Sponsored
    Mumukshu parivar
    Singer & writer
    Kaivan shah
    (surat)
    (મમ મુંડાવેહ મમ પવાવેહ)
    Female voice
    Virti kaivan shah
    Recording
    Musical aroma films & studio
    Music
    Tejas
    Mixing & mastring
    Jaydeep raval
    Edit
    B.h production house
    Special thanks
    Sonal shah & virti shah
    Please follow us
    Instagram ...
    Facebook
    / kaivan.shah.142
    music platform
    distrokid.com/...
    Our other songs
    Vitragi thava vairagi banu
    • Vitragi thava vairagi ...
    Ghani khamma
    • Ghani Khamma || Kaivan...
    Prabhu na margde
    • Prabhu Na Margde | Sai...
    Tirthankara
    • Tirthankara | Kalyanak...
    Nemi vairagi
    • Nemi Vairagi || Song |...
    Raja rushi
    • Raja rushi rushabh || ...
    Tu nem che maro
    • Tu Nem Che Maro | Kaiv...
    Girnare aavya nemkumar
    • Girnare Aavya NemKumar...
    Prabhu mane maljo ne
    • Prabhu mane maljo ne |...
    Neminath stuti
    • Neminath Stuti નેમિનાથ...
    Aadi jinanad bhakti cover
    • Aadi jinand || Bhakti ...
    Girnari nem nath jo male taro saath
    • girnari neminath jo ma...
    Prabhu na maragde bhakti cover
    • Prabhu Na Margde ||Dik...
    Lyrics...
    ✍ Kaivan shah (Surat)
    👇
    રજોહરણ દાન
    The fastest dhun
    શ્રી જિનવરનું શરણ ઝરણ
    આપે મુક્તિનું દાન
    સંયમ પંથ છે શૂરવીરોનો
    નહીં કાયરનું કામ
    શુદ્ધ ભાવે સંયમ ધરે
    જેથી શોભે અણગાર
    સાધુ જીવનનો એ શણગાર
    રજોહરણ સુખકાર
    રજોહરણ વિતરાગનો વૈભવ
    રજોહરણ ગણધરોનું કલરવ
    સુરનર ઇન્દ્ર વંદે નિશદિન
    રાજવીઓ જે ઝખેં હરદીન
    ચક્રવર્તી ષટખંડ ત્યજીને
    નિજાનંદમાં મસ્ત બનીને
    શ્રમણધર્મ નો વેશ સજીને
    જિનઆણા શિરધાર લઈને
    રજોહણ ઋષભની શોભા
    રજોહરણ અજીતની ગાથા
    આદિ-અનાદિ કાળથી મોહે
    જેના તેજે શાસન સોહે
    અસંભવ કેરું સંભવ થાવે
    શિવસુખના અભિનંદન પાવે
    રજોહરણ સુમતિ દેનારું
    રજોહરણ પદ્મ સુ પ્યારું
    શુક્ષમ જીવોની પાલકમાતા
    કહે સુપાર્શ્વ મંગલવાતા
    રજોહરણ ચંદ્ર સમ ઉજવલ
    રજોહરણ સંયમની સુવિધી
    રોમ-રોમ હર્ષિત થઈ નાચે
    અભયદાન સવિજીવને આપે
    ચઉગતિ ભ્રમણા અંત કરાવે
    રાગી મટી વિતરાગી બનાવે
    રજોહરણ ચંદનસમ શીતલ
    રજોહરણ શ્રેયાંશની ભીતર
    વાસુ-વિમલ-અનંતનો ધર્મ
    શાંતિ-કુંથું-અર-મલ્લિ નો અંશ
    રજોહરણ વીતરાગનો વંશ
    મોક્ષનગરનો એ છે પંથ
    મુનિજિનંદા ના મુનિરાજા
    સદા રહે જે તત્વ તાજા
    નમિજિણમ વંદામી નેમી
    રજોહરણ વિરતીની વેલી
    અરિષ્ટનેમી નમામી નેમી
    જ્ઞાન-ધ્યાનની ચઢતી હેલી
    રજોહરણ અંતરનું પારસ
    પારસનું મારે બનવું વારસ
    વર્ધમાનનું માન થઈને
    જિનશાસનની શાન લઈને
    રજોહરણ મહાવિદેહ નગરે
    સીમંધરાની સંગે વિચરે
    યુગમંધર-બાહુ-સૂબાહુ
    રજોહરણ પ્રભુ હાથે લીધું
    ઘાતી-અઘાતી કર્મ વિનાશક
    રજોહરણ જેમાં છે સહાયક
    રજોહરણની મંગલગાથા
    મહાવિદેહે સીમંધર ગાતા
    ભરતરાયને રાજ ભુલાવે
    બાહુબલીનું અભિમાન છોડાવે
    ધનાને અણગાર બનાવે
    રહનેમિને જે સિદ્ધ બનાવે
    રજોહરણ અઈમુતાના હાથે
    રજોહરણ જંબુની સાથે
    અભયકુમાર-ઢઢણ મુનિરાજા
    સ્થુલીભદ્ર વૈરાગી થાતાં
    ચૌદ-રાજલોકે જે ન્યારો
    ભવસાગરથી તરવા સહારો
    સમવસરણે રીખવાને નિરખતા
    માતા મરુદેવા કેવલી થાતાં
    સુલસા-મયણા-રૈવતી-કુંતી
    રજોહરણની સંગે જુમતી
    સતીસીતા-બ્રાહ્મહી ને સુંદરી
    રજોહરણ લઈ મુક્તિને વરતી
    કરેમીભંતે નાદ જગાવી
    રજોહરણની શાન ગજાવી
    રાજિમતી પ્રિયનેમના પંથે
    શ્રમણી બને ગિરનારી સંગે
    ચંદના વીરની રાહ નિરખતી
    શ્રમણી બને પ્રભુવીરની પહેલી
    રજોહરણ ગોયમનું ગૌરવ
    રજોહરણ સુધર્મનું સરવર
    રજોહરણના ગુણલા ગાવે
    કયવનાં શુભ ભાવે-ભાવે
    તીર્થંકરો એ આપ્યું દાન
    રજોહરણનું મંગલદાન
    રજોહરણને જે મેળવતા
    પંચમપદ માં પામે સ્થાન
    સૂરિવર-મુનિવર-શ્રમણી મહાન
    જિનશાસનની જે છે શાન
    ઉજવલ ઉજવલ વેશધરે પંચમકાલે જે
    નિષકંટક ચારિત્ર રહે
    માંગુ હું પ્રભુ એ
    મળો સંયમ મને આ ભવે.(૩)

КОМЕНТАРІ • 134

  • @kabir_kuber
    @kabir_kuber 2 роки тому +7

    👌🏻👌🏻👌🏻🙏🏻

  • @siddhijain3315
    @siddhijain3315 2 роки тому +24

    Every one should first listen this song in morning every day to make ur day beautiful.
    Sabhi mahapurush, mahasatiji, tirthankar k naam se vairagyamay din ki shurwat kare🙏🙏

  • @ruchikadoshi519
    @ruchikadoshi519 2 роки тому +6

    Khub saras

  • @vijayarai1680
    @vijayarai1680 Рік тому +11

    I'm not Jain by born but by karm ❤❤ Jainism 💖
    Rajoharan 🤩

  • @SSMSONGCOMPANY
    @SSMSONGCOMPANY Рік тому +4

    ❤️❤️❤️❤️

  • @pareshnissar7962
    @pareshnissar7962 2 роки тому +3

    Adbhut

  • @jayansanklecha3647
    @jayansanklecha3647 2 роки тому +2

    Khub anumodhna 😍

  • @ujjwalakarnawat3685
    @ujjwalakarnawat3685 Рік тому +4

    ,sundar shabdankan

  • @utsavchordia3838
    @utsavchordia3838 2 роки тому +4

    lyrics🔥🔥

  • @kevalshah209
    @kevalshah209 Рік тому +4

    🙌🙌

  • @bharatigala7061
    @bharatigala7061 3 місяці тому +2

    Khub khub anumodna anumodna anumodna Kaivan bhai 🙏🙏🙇‍♀️🙇‍♀️♥️♥️

  • @alpahimanshushah7487
    @alpahimanshushah7487 2 роки тому +3

    🙏🙏👌👌

  • @sapnajain2388
    @sapnajain2388 10 місяців тому +2

    Super song 🙏🙏🙏👏

  • @riddhishah7741
    @riddhishah7741 2 роки тому +6

    superb , amazing 👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻

  • @minaldoshi4661
    @minaldoshi4661 2 роки тому +3

    Adbhut, sabdo ma Sami nihi evu saras 🙏🏻🙏🏻

  • @sahilkothari4614
    @sahilkothari4614 2 роки тому +4

    Adbhut adbhut
    Kaivan Bhai

  • @NeelamJain-rw7bh
    @NeelamJain-rw7bh Рік тому +3

    Very nice

  • @rupalvora6744
    @rupalvora6744 2 роки тому +8

    Virti voice ❤️👏

  • @praveenroonwal5744
    @praveenroonwal5744 Рік тому +4

    Great work 🙏

  • @abhishekjain6604
    @abhishekjain6604 2 роки тому +7

    🙏🙏🙏🙏

  • @shahvatsal3466
    @shahvatsal3466 Рік тому +5

    જોરદાર ગીત અને શબ્દ ખુબ ખુબ અનુમોદના

  • @topmost6259
    @topmost6259 2 роки тому +7

    😍😍😍

  • @dikshapremi
    @dikshapremi 2 роки тому +11

    khub saras geet che ...saiyam na bhav thai jay che..

  • @pushtishah1469
    @pushtishah1469 2 роки тому +6

    Lyrics 😍😍😍

  • @dishashah3749
    @dishashah3749 2 роки тому +3

    Super jinshashan ni Shobha vadharnaru 🙏🙏🙏

  • @darshanjain496
    @darshanjain496 2 роки тому +6

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️

  • @ishitamakhiyaviya2370
    @ishitamakhiyaviya2370 4 місяці тому +2

    I can't explain my feeling what i feel after listening this❤❤

  • @chetankumarnagda7218
    @chetankumarnagda7218 9 місяців тому +2

    KHUB J SARAS WAH

  • @bhavnashah4901
    @bhavnashah4901 2 роки тому +4

    🙏🙏🙏

  • @shasanshah.7947
    @shasanshah.7947 2 роки тому +3

    Shabdo 👌
    24 tirthankar ane mahapurush ne je Pramane shabdo ma dhalya .👌❤️

  • @user-hj4ew7wh1e
    @user-hj4ew7wh1e 7 місяців тому +1

    ❤❤❤🙏🙏🙏jay ho sayami

  • @monaparekh6721
    @monaparekh6721 2 роки тому +6

    Literally goose bumps aa gye...😟🙏

  • @Aadineminath
    @Aadineminath Рік тому +3

    ❤❤❤❤

  • @jenishajain707
    @jenishajain707 2 роки тому +3

    Best song 🥺😭💕

  • @rushitashethrokani2319
    @rushitashethrokani2319 2 роки тому +3

    Very nice song lyrics is very nice and perfect

  • @Khushrooh01
    @Khushrooh01 Рік тому +3

    ❤❤❤❤❤

  • @Jain.thoughts
    @Jain.thoughts 10 місяців тому +2

    Best Song

  • @vairagi4829
    @vairagi4829 2 роки тому +8

    Awesome voice

  • @hemalishah4460
    @hemalishah4460 2 роки тому +4

    Awesome fantastic superb mind blowing speech less ☺️🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @jainamdoshi1503
    @jainamdoshi1503 2 роки тому +5

    Need more like this, huge request..🙏🙏

  • @DivyaJain-tl1jn
    @DivyaJain-tl1jn 2 роки тому +8

    Just by watching this and admiring that vesh, najane humare kitne chaaritra mohaniya karma ka kshay huaa hoga !
    A wonderful video with a soulful song !

  • @AnshayJain
    @AnshayJain 2 роки тому +5

    The video is as good as the dhun and lyrics 😍

  • @divykothari1791
    @divykothari1791 2 роки тому +5

    🦁❤️🦁

  • @vasantdoshi8405
    @vasantdoshi8405 2 роки тому +3

    Kaivanbhai Adbhut Rachana,Karnapriya gan,Mahapurusho ane Mahasatio Sachot samanvay,Avismaraniy, Amar Kruti.

    • @kaivan_shah
      @kaivan_shah  2 роки тому +1

      Maa sarswati ni krupa thi j aa rachna bani che.

    • @vasantdoshi8405
      @vasantdoshi8405 2 роки тому +2

      @@kaivan_shah Jay Ma Sarasvati.
      Aaj saiyam Preranadayak Rachana
      Bhavishya ma shirmor bani raheshe.

    • @kaivan_shah
      @kaivan_shah  2 роки тому +1

      Thanks..🙏❣️

  • @SSMSONGCOMPANY
    @SSMSONGCOMPANY Рік тому +4

    🙏🙏🙏🙏🙏

  • @mohitparekh4892
    @mohitparekh4892 2 роки тому +10

    જોરદાર કૈવનભાઈ, આ ગીત કે વિડિઓ જોતાજ આટલા બધા પુણ્યશાળી જીવ ના નામ સાંભળી અને આવા મહાત્મા ના દર્શન કરવા મળે છે...
    કોઈ પણ જીવ સંયમ લેતા હોઈ ત્યારે એમના ભાવ સૌથી વધારે વૈરાગ મા હોઈ અને આવા ગીત આપ બનવતા રહેશોજી...
    ખુબ ખુબ ધન્યવાદ અને thank you આ સુંદર ગીત માટે

  • @radhikashah5814
    @radhikashah5814 2 роки тому +4

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hinalkothari1226
    @hinalkothari1226 2 роки тому +4

    Amazing👌👌 Hats off👍👍

  • @ParvadiyaParvadiya
    @ParvadiyaParvadiya 6 місяців тому +2

    ❤❤❤

  • @shahsonal3498
    @shahsonal3498 2 роки тому +7

    Awesome... lyrics & soulful voice

  • @hardikshahtapovani3155
    @hardikshahtapovani3155 2 роки тому +6

    Adbhuuut ❤️

  • @sarthaklodha2474
    @sarthaklodha2474 2 роки тому +4

    Best song

  • @krutisinghi3003
    @krutisinghi3003 2 роки тому +4

    Koi words hi nahi hai ye lyrics nd voice k lie😍😍😍😍😍😍😍😍how cam someone make such a beautiful song🤩

  • @dhyanishah2184
    @dhyanishah2184 2 роки тому +4

    અદભુત.. અદભુત.. અદભુત..

  • @ajayajmera8036
    @ajayajmera8036 3 місяці тому +1

    ❤very heart touching words...nicely composed and delivered ❤❤

  • @siriyasanyami9027
    @siriyasanyami9027 2 роки тому +3

    Realy awesome...al shld listen this

  • @bhavyshah27
    @bhavyshah27 2 роки тому +4

    ખુબ ખુબ સરસ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ankitashah3501
    @ankitashah3501 2 роки тому +7

    Fabulous songs... Realyyy❤❤❤prabhu nu shashan saday jayvantu rahee🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gitalmeher4953
    @gitalmeher4953 2 роки тому +3

    👌♥️♥️🇦🇹♥️♥️👌

  • @danveergaming6998
    @danveergaming6998 4 місяці тому +1

    Best wordings I have ever heard!

  • @siddhijain3315
    @siddhijain3315 2 роки тому +6

    Just awesome😊👍👏👏👏👏

  • @abhishekjain6604
    @abhishekjain6604 2 роки тому +9

    Jai jinshashan jai mahaveer ❤️🙏

  • @yashora
    @yashora 2 роки тому +7

    How can be something so perfect like this😵😍😍🔥

    • @kaivan_shah
      @kaivan_shah  2 роки тому +4

      With blessings dev guru dharm pasaay & maa sarsawti krupa...

  • @Pranshushah28
    @Pranshushah28 2 роки тому +13

    Speechless Kavinbhai....no words to praise...God knows we have that much "PUNYASHALI" that will get Rajoharan but it's our daily practice that we don't sleep without watching this....we get so much addicted to this we even listen multi times in a day ...you have covered everything...keep it up...God bless you 🙏🙏

  • @namratagandhi3381
    @namratagandhi3381 Рік тому +3

    Thank you for the beautiful composition 🙏🙏🙏

  • @pritishah2655
    @pritishah2655 2 роки тому +4

    Wah khub saras rachna kari che..
    Aavu song banavta rahjo..
    Please

  • @ruchikadoshi519
    @ruchikadoshi519 2 роки тому +6

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @deepakshahshah
    @deepakshahshah Рік тому +5

    No word to express my feeling and praise on such a good song club with matching event videos. 2 days back was played in my religious class and then received in whatsapp. Surprise how come was hidden all this days. I am going to listen everyday on wakeup and before sleep to keep my mind clean. Suggestion to have new version showing Gurji face and more video clips of recent Diksha in all different samudai e.g Dewansi Diksha and Rajoharan dan from P. A. Kritiyash Suriji Saheb.

  • @pratikshah1909
    @pratikshah1909 2 місяці тому +3

    Rajoharaṇ daan - English Lyrics
    The fastest dhun

    Shri jinavaranun sharaṇ zaraṇa
    aape muktinu daan
    Saiyam pantha chhe shuravirono
    Nahin kaayaranu kaam
    Shuddha bhaave saiyam dhare
    Jethi shobhe aṇagaar
    Saadhu jivanano e shaṇagaar
    Rajoharaṇ sukhakaar
    m m mundaave h
    m m pauvaave h
    m m vehsam samappe h
    Rajoharaṇ vitaraagano vaibhav
    Rajoharaṇ gaṇadharonu kalarav
    Suranar indra vande nishadin
    Raajavio je jhakhen haradin
    Chakravarti ṣhaṭakhanḍa tyajine
    Nijaanandamaan masta banine
    Shramaṇadharma no vesh sajine
    Jinaaaṇaa shiradhaar laine
    Rajohaṇ ruṣhabhani shobhaa
    Rajoharaṇ ajitani gaathaa
    aadi-anaadi kaadathi mohe
    Jenaa teje shaasan sohe
    Asanbhav kerun sanbhav thaave
    Shivasukhanaa abhinandan paave
    Rajoharaṇ sumati denaaru
    Rajoharaṇ padma su pyaaru
    Shukṣham jivoni paalakamaataa
    Kahe supaarshva mangalavaataa
    Rajoharaṇ chandra sam ujavala
    Rajoharaṇ saiyamani suvidhi
    Roma-rom harṣhit thai naache
    Abhayadaan savijivane aape
    Chaugati bhramaṇaa anta karaave
    Raagi maṭi vitaraagi banaave
    Rajoharaṇ chandanasam shitala
    Rajoharaṇ shreyaanshani bhitara
    Vaasu-vimala-anantano dharma
    Shaanti-kunthun-ara-malli no ansha
    Rajoharaṇ vitaraagano vansha
    Mokṣhanagarano e chhe pantha
    Munijinandaa naa muniraajaa
    Sadaa rahe je tatva taajaa
    Namijiṇam vandaami nemi
    Rajoharaṇ viratini veli
    Ariṣhṭanemi namaami nemi
    Jnyaana-dhyaanani chaḍhati heli
    Rajoharaṇ antaranun paarasa
    Paarasanun maare banavun vaarasa
    Vardhamaananun maan thaine
    Jinashaasanani shaan laine
    Rajoharaṇ mahaavideh nagare
    Simandharaani sange vichare
    Yugamandhara-baahu-subaahu
    Rajoharaṇ prabhu haathe lidhun
    Ghaati-aghaati karma vinaashaka
    Rajoharaṇ jemaan chhe sahaayaka
    Rajoharaṇani mangalagaathaa
    Mahaavidehe simandhar gaataa
    Bharataraayane raaj bhulaave
    Baahubalinun abhimaan chhoḍaave
    Dhanaane aṇagaar banaave
    Rahanemine je siddha banaave
    Rajoharaṇ aimutaanaa haathe
    Rajoharaṇ janbuni saathe
    Abhayakumaara-ḍhaḍhaṇ muniraajaa
    Sthulibhadra vairaagi thaataan
    Chauda-raajaloke je nyaaro
    Bhavasaagarathi taravaa sahaaro
    Samavasaraṇe rikhavaane nirakhataa
    Maataa marudevaa kevali thaataan
    Sulasaa-mayaṇaa-raivati-kunti
    Rajoharaṇani sange jumati
    Satisitaa-braahmahi ne sundari
    Rajoharaṇ lai muktine varati
    Karemibhante naad jagaavi
    Rajoharaṇani shaan gajaavi
    Raajimati priyanemanaa panthe
    Shramaṇi bane giranaari sange
    Chandanaa virani raah nirakhati
    Shramaṇi bane prabhuvirani paheli
    Rajoharaṇ goyamanun gaurava
    Rajoharaṇ sudharmanun saravara
    Rajoharaṇanaa guṇalaa gaave
    Kaivannaa shubh bhaave-bhaave
    Tirthankaro e aapyun daan
    Rajoharaṇanun mangaladaan
    Rajoharaṇane je medavataa
    Panchamapad maan paame sthaan
    Surivara-munivara-shramaṇi mahaan
    Jinashaasanani je chhe shaan
    Ujaval ujaval veshadhare
    panchamakaale je
    Niṣhakanṭak chaaritra rahe
    Maangu hun prabhu e
    Mado saiyam mane aa bhave.(3)

  • @krinashah5464
    @krinashah5464 Рік тому +3

    Ek-ek word heart touching che amazing ❤❤

  • @komaljain8974
    @komaljain8974 2 роки тому +6

    Most tempting rajoharan song.
    Feels like when will we get this.

  • @sonalshah1502
    @sonalshah1502 2 роки тому +5

    Virti shah female voice👏👏❤️

  • @manyachopra7456
    @manyachopra7456 2 роки тому +5

    superb song,amazing lyrics😊😊 . Very very nice and amazing voice and song🙏🙏🙏

  • @sheetaljain4833
    @sheetaljain4833 2 роки тому +5

    Soo beautiful..very well written..

  • @jyotshnabenshah8185
    @jyotshnabenshah8185 2 роки тому +4

    🙏🙏🙏☺☺☺☺

  • @dhyeyshah9921
    @dhyeyshah9921 2 роки тому +6

    Amazing 🙏🏻

  • @dollygudhka821
    @dollygudhka821 2 роки тому +3

    Such unique and melodies creation...

  • @devanshigandhi149
    @devanshigandhi149 2 роки тому +3

    Superb lyrics n feel♥️😊

  • @pratikjain2621
    @pratikjain2621 2 роки тому +3

    😍🙏 where can I find audio of this song

  • @ranjangala3553
    @ranjangala3553 9 місяців тому +1

    👍👍Direct Shidhachkar ma 5 th sthan🙏🙏🙏

  • @nayabusiness1322
    @nayabusiness1322 2 роки тому +3

    Kevin bhai adbhut aloukik rachna.
    Muje caller tune rakhna he jio sawan se nahi set ho raha he please guide me.

  • @dhyanishah2184
    @dhyanishah2184 2 роки тому +11

    1 month માં 1 લાખ views લાવવા પ્રયત્ન કરીએ... પૂણ્યનું બંધ પામવા શૅર કરીએ..

    • @kaivan_shah
      @kaivan_shah  2 роки тому +4

      અહો જિનશાસનમ્..
      મળો જિનશાસનમ્...🙏❣️🙏

    • @chhayamehta3771
      @chhayamehta3771 Рік тому +3

      😊hll 3:04

  • @umasoni1620
    @umasoni1620 3 місяці тому +2

    Asi tyag,tapsya ko vandan h

  • @nancyjain6326
    @nancyjain6326 2 роки тому +2

    Please can we somehow use the mama Munda veh part of the stavan as our jio callertune

  • @krishnasahu5455
    @krishnasahu5455 Рік тому +3

    Lyrics padhne me dikkat hori please provide lyrics in Hindi

  • @mmsanghvi6137
    @mmsanghvi6137 Рік тому +3

    I just want to download this but it is off

  • @krutisinghi3003
    @krutisinghi3003 2 роки тому +2

    Can i get Lyrics of this wonderful song🙏

    • @kaivan_shah
      @kaivan_shah  2 роки тому +3

      🙏❣️🙏

    • @krutisinghi3003
      @krutisinghi3003 2 роки тому +2

      Please share 🙏

    • @kaivan_shah
      @kaivan_shah  2 роки тому +1

      Ple Check the description box rajoharn daan in you tube full song lyrics..
      Or need lyrics image ple send me hi 9879894490

  • @namratagandhi3381
    @namratagandhi3381 Рік тому +3

    Please someone can translate in hindi/ english... Can't understand gujarati.. 🙏

  • @ashjain006
    @ashjain006 Рік тому +3

    Hindi or English lyrics please

  • @NeelamJain-rw7bh
    @NeelamJain-rw7bh Рік тому +3

    Lyrics in hindi

  • @khushsofadiya9282
    @khushsofadiya9282 9 місяців тому +1

    Can I get lyrics in Hindi plz

  • @shernikjain1581
    @shernikjain1581 3 місяці тому +2

  • @KhushiJain-jb6rz
    @KhushiJain-jb6rz Рік тому +3

    🙏🙏🙏

  • @Solutiontoallyourproblems
    @Solutiontoallyourproblems Рік тому +4

    ❤️❤️❤️