અમને તમે લોકો પછાત ગણો છો પણ... અમે પછાત નથી..... કુદરત ના સાનિધ્ય માં મોટા થયાં છીએ...... કુદરત ના આશીર્વાદ થી અમે સુખી છીએ... ભલે પૈસા નથી વધુ પણ દિલ ખુશ છીએ
ભાઈ...તમારી વાત થી મને ખૂબ દુઃખ થયું.....અલ્પેશભાઈ ક્યારેય તમને પસાત નો ગને.... ભાઈ તમારા લોકો ના મન ખૂબ મોટા હોય છે....જેનો અમને આનંદ છે... જય આદિવાસી..
તમારો વિડિયો મને ગમ્યો. તમે ફરી પાછા આવો તો અમારા આદિવાસી ઘરે રોકાજો, ખાજો અને મજા કરજો ને સાથે સાથે હજુ વધારે અમારા સમાજ વિશે જાણજો. જય જોહાર જય આદિવાસી 🙏🙏
બહું જ સુંદર છે ભાઈ!!! અસલી મજા તો સાદગી માજ છે હું પણ કાઠીયાવાડી જ છું બાજરી ના રાગી ના, જુવાર ના રોટલા ને શાક ખાવા ની મજા છે....સીટી માં તો ખાવા નું શાક વગેરે ઓર્ગેનિક ના હોય
आदिवासी लोग किसी से नफरत या चुआचुत नहीं करता जो भी बाहर से आए उनका स्वागत करते है जातिभेद आदिवासी में नहीं चलता बडे दिल के होते है और आदिवासी भिल्ल किसी से दुश्मनी,भी नहीं करता है जय आदिवासी
Gormynt ने एक का फार्म हाउस sokein लोगों के लिए बी di ay जेसा सस्ता भोपाल मैं amyly कार्टर बने हैं मंत्री के कांग्रेस के जमाने में सभी के लिए होने चाहिए मैं खुद adevase हूं मेरा बनाया है सिटी लेबलों पर होगा तो पेड़ों की संख्या बढ़ेगा
आदिवासी को कभी गलत मत समझना सब मुस्किल में साथ देने वाले एक वीर आदीवासी जय जोहर ❤ ...
તમારી વાત એક દમ સત્ય છે...
જય જોહર...
Bhai hu pan dang jilla ma rahu shu jay Johar
Right or Dil se bahut ❤hote hai
मेरा भी ऐसा हीं घर हैं ☺️☺️☺️ जय जोहार जय आदिवासी ✊🏻✊🏻✊🏻✊🏻
Me bhi adivasi hu..hm adivasi bahut bada Dil rakhte he...
Mul nivasi aadivasi jay johar❤
આદિવાસી મનથી ખૂબ મોટા હોય છે ભાઈ
આ વીડિયો શેર કરજો
आदिवासी समाज एक खुले दिलके के होते है किसी से भेदभाव नहि करते सब को अपना हि मान लेते है सब को प्यार जताते हैं जय जोहार जय आदिवासी
Jai bhole🎉🎉❤❤...
Jai Jhohar.... 🎉🎉❤
Jai Aadivasi....
Jai Birash Muda🎉❤🎉❤... 🎉🎉❤❤....
જય આદિવાસી
જય આદિવાસી🤗
Bhutt sundr
અમને તમે લોકો પછાત ગણો છો પણ... અમે પછાત નથી..... કુદરત ના સાનિધ્ય માં મોટા થયાં છીએ...... કુદરત ના આશીર્વાદ થી અમે સુખી છીએ... ભલે પૈસા નથી વધુ પણ દિલ ખુશ છીએ
ભાઈ...તમારી વાત થી મને ખૂબ દુઃખ થયું.....અલ્પેશભાઈ ક્યારેય તમને પસાત નો ગને....
ભાઈ તમારા લોકો ના મન ખૂબ મોટા હોય છે....જેનો અમને આનંદ છે...
જય આદિવાસી..
મારા ભાઈ ❤તમે જે પ્રાકૃતિક જીવન જીવી રહ્યા છો તે શ્રેષ્ઠ તથા ઉચ્ચ છે. અભિનંદન 🙏
Right
..tame Amara adivasi nu Dil jotu lidhu tamari vichar sarni ne dhanyavad
Sachi vat
Adivasi logo ka dil bahut bada hota hai.👌👌👌👌👌👌👌👌👌
Yes...vo mene khud dekha
Jay adivasi...
Haa ame adivasi siyeee garv se amne aadivasi hovama
માધવજીભાઇ કણઝારીયા સુરતથી એમની ટીમ સાથે અમારા ગામમાં આવતા હતા એવાજ ઘરમા રહેતા હતા.અમારો સમાજ ખૂબજ દિલદાર દયાળુ હોય છે.
હા..ભાઈ...એ અમે જાતે અનુભવ્યું...
ખૂબ દયાળુ લોકો હોય છે...
સાથે સંતોષ પણ...ખૂબ
થોડી મદદ હો કરી કે એમજે વિડિયો બનવી ને આવી લગાયા Amir loko
મદદ કરી ભાઈ...
બધા અમીર એવા ન હોય...
તમારો વિડિયો મને ગમ્યો. તમે ફરી પાછા આવો તો અમારા આદિવાસી ઘરે રોકાજો, ખાજો અને મજા કરજો ને સાથે સાથે હજુ વધારે અમારા સમાજ વિશે જાણજો. જય જોહાર જય આદિવાસી 🙏🙏
વાહ...દોસ્ત.વાહ...તમે અમારું દિલ જીતી લીધું..... જય આદિવાસી🤝
મસ્ત ભાઈ.....દિલ ખુશ....❤❤❤❤❤❤
જય આદિવાસી🎉🎉🎉
આ વીડિયો શેર કરજો
गरीब का दिल भोला ओर खेल दिल रहते है,तुम लोगों ने दिल में उतर के देखा ओर समज पायें ओर वो देखनें के बाद समजना किस्मत ही समजो,🙏
Dhanyavad tmaru...Adivasi culture nu ghar btavva mate..❤
Kudrat na sanidhyama rehvani majha j ekdm alag 6❤😊
આ વિડિયો શેર કરજો...
The Real Owner of India
जय आदिवासी 🌿
जय जोहर🏹
ગરીબ નઈ દિલ થી અમીર છે ❤🎉🎉
Very very nice sir
Ati sunder
Bhai Amara ahi mota bhage Have paka makan thay gya che pan Haji aa juna ghar jova malej che ❤ 🎉
જય આદિવાસી
,,, જય આદિવાસી જય જોહર
જય આદિવાસી જય જોહર
ham aabdivashi hai
આ વીડિયો ની લિંક શેર કરો દોસ્ત
thank you aap itna achha व्हिडीदो बनाया
ઘર ની મુલાકાત બદલ આભાર 🙏
જય આદિવાસી
Nice information ❤💛💚
આ વિડિયો શેર કરજો...
Bahut hi sundar Ghar hai
Jay, aadiwasi 🏹
Hu પણ આદિવાસી છું મને ગર્વ છે
Mane garv che ke hu adivashi chu🏹
Jay johar Jay aadiwasi
આ વિડિયો શેર કરજો...
आदिवासी बहुत ग्रेट है l
नाशिक
Tamaru nature sabhdi joyne tamari channel ne hu subscribe kru chu ❤
Good sir log garib hai lekin dil se amir hai
Adivasi makan apne utube par dikhaya apka bahut bahut abhar sir
हमारी चेनल पर लगे रहे...ऐसे ही वीडियो आते सहेंगे
Jay adivasi 💪
Subscribe kiya hota hai line😮
બહું જ સુંદર છે ભાઈ!!! અસલી મજા તો સાદગી માજ છે હું પણ કાઠીયાવાડી જ છું બાજરી ના રાગી ના, જુવાર ના રોટલા ને શાક ખાવા ની મજા છે....સીટી માં તો ખાવા નું શાક વગેરે ઓર્ગેનિક ના હોય
આ વિડિયો શેર કરજો...
ખૂબ સરસ ભાઈ ❤
આ વિડિયો શેર કરજો...
Jay barm dev Jay adivashi johar🙏
Jai आदिवासी
ખુલ્લા દિલ થી રહેવાનું...અને ચોખ્ખી હવા 😊😊❤😊😊...અંબાણી પણ ન ખરીદી શકે એની ઔકાત નથીં.....😊
વાહ... દોસ્ત વાહ...
Sir ham Aadiwasi gareeb hi lekin hamara dil bohot Bala hi ❤❤❤ Jay Aadiwasi Jay johar
Jay. Adiwasi. Jay. Yaha. Mogi.
Johar main kehna hai ye gave
Very good
Jay johar
Jay aadivasi jay johar
આ વિડિયો શેર કરજો...
Beautiful house
आदिवासी लोग किसी से नफरत या चुआचुत नहीं करता जो भी बाहर से आए उनका स्वागत करते है जातिभेद आदिवासी में नहीं चलता बडे दिल के होते है और आदिवासी भिल्ल किसी से दुश्मनी,भी नहीं करता है जय आदिवासी
Kon sa Gav hai ❤❤
Ghr, gay, gardan bahut hi sundar
बहोत ही नैसर्गिक घर है
super bhai ❤❤❤❤
kevu pade dil khus thai gagu
જીવન માં હમેશા...નાના માણસો ને પ્રેમ ની જરૂર છે...અને એ અલ્પેશભાઈ ના લોહી માં છે...
જય આદિવાસી...
ક્યારેક વલસાડના કપરાડા માં આવો, અહીં પણ ખૂબ જ મસ્ત ફરવા જેવું છે....
bhhai vangan ma pan aavjo dhod jova
થોડી મદદ હો કરી કે એમજે વિડિયો બનવી ને આવી લગાયા
દોસ્ત મદદ કરેલી...પણ એ બધા ને નો કેવાનું....
Superb...
बहुत सुन्दर भाई झोपड़ी हो या बंगला घर तो घर होता है झोपड़ी भी मंदिर कहलाती हैं
आप ने सही बोला....👌
@@shreeharimobileclass5732 धन्यवाद भाई
કુદરતી સૌંદર્ય ની મોજ લો
👍🚩🌟❤️
Jay adivasi
આ વિડિયો શેર કરજો...
આતો મારા ગામ નું ઘર છે, વાઝટઆંબા
હા..અમે આશ્રમ ઉપર આવ્યા હતા...દીકરી ઓને પાવભાજી ખવરાવવા..
આ વીડિયો શેર કરજો
ઘર મસ્ત છે.
આ વિડિયો શેર કરજો...
Well come to ahwa
Sir ji Aap baar bolo jay adiwasi Jay johar to hame achcha lagega
Jay johar...
Haus top
Which is Village of Dang.....??
bhes katri
Ji ha hamare Ghar Sashi he ❤jay Adivasi
ઘણુ સરસ ભાઇ મુલાકાત લેવા બદલ.
જય આદિવાસી
Tamar Jem Manas se
Very good Bhai
Adivashi hone offsos nahi karna chahiye..esa kudarati nature me janam hona prowd Mann chahiye ....apne jo kaha video ek dam such kaha ..🌸👍
Thenks
Jay Adiwasi
Chhotaudepur avo
Jay Johar ❤❤❤🏹🏹
જય આદિવાસી.....જય જોહર....
Bhai video banayo juhar
જય આદિવાસી
Nice
Konsa gauv hai kosmal kya
ભેંસ કાત્રરી
હા ભાઈ હું પોતે આદિવાસી શુ તો પસી સંસ્કાઇબ કેમ ની ભાઈ કરુવું પડે અમારા આદિવાસી માં દિલ બોજ મોટુ ભાઈ
ખુબ ખુબ આભાર
જય આદિવાસી
Good
Ghar shota hi hota hai lekin Ghar sab members bohot khush rahte hai
Ha Bhai ame avi rite j rey che gaam ma revani j kaik alag khuchi che ...
ભાઈ અમને દિલ થી બોવ મજા આવી...હવે એ ઘર માં એક દિવસ રાત રોકાવા જવું છે....
અને એ ઘર વાળા ને એક દિવસ અમારા ઘરે પણ ટેડાવવા છે
❤❤❤😊
bhai ame garib nathi....amara pase karodo ni jamin chhe....😂
Right
ગુડ
Kayu Gam se.....??
bhes katri
Jay Johar
Jay adivasi
જય આદિવાસી
જય જોહર
❤❤❤
Atm nirbhar he
Ham adivasi bahut bhole hote hain Bhai
Amru khava nu netureral rey chhe...
Sata hota he
Adivasi people 🙏 you are humble and great ❤ Wale .
Gormynt ने एक का फार्म हाउस sokein लोगों के लिए बी di ay जेसा सस्ता भोपाल मैं amyly कार्टर बने हैं मंत्री के कांग्रेस के जमाने में सभी के लिए होने चाहिए मैं खुद adevase हूं मेरा बनाया है सिटी लेबलों पर होगा तो पेड़ों की संख्या बढ़ेगा
👌👌👌👍👍👍🙏
Aane ghar kevai bhai makan nai makan to city vadana hoi ane to ghar kevai ja akhu parivar rei 6e sukh thi
તમારી વાત માં દમ છે..🤝 100%