વિદેશની ધરતી પર લાંબુ વિચાર્યા વિના જ ઈન્ડિયાની સિટીઝનશિપ સરેન્ડર કરી લાંબા ફસાયા એક ગુજરાતી

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • વર્ષોથી વિદેશમાં રહેતા ગુજરાતીઓ બને ત્યાં સુધી ઈન્ડિયન સિટીઝનશિપ જાળવી રાખવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ અમુક સંજોગોમાં તેમને સિટીઝનશિપ સરેન્ડર કરી પોતે જે દેશમાં સેટલ થયા હોય ત્યાંના સિટીઝન બનવું પડે છે. જોકે, આ કામ કરવામાં જો થોડી પણ ગફલત થઈ જાય તો કેવા હેરાન-પરેશાન થવાનો વારો આવે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો આફ્રિકન દેશ યુગાન્ડામાં રહેતા એક અમદાવાદીએ IamGujarat સાથે શેર કર્યો છે.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat.com/
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.timesxp.com/
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp.com/Hjwo7YqSPxS...

КОМЕНТАРІ • 23

  • @manojshah-
    @manojshah- Місяць тому +14

    નીરંજન ભાઈએ પોતાની ભારતીય નાગરીકતા પહેલા જતી કરી એ બહુજ મોટી ભુલ છે. જ્યાં સુધી તમને બીજા દેશની નાગરિકતા ના મળે ત્યાં સુધી તેમજ તે નાગરિકતા મળ્યા પછી તે દેશનો પાસપોર્ટ ના મલે ત્યાં સુધી ભારતની નાગરિકતા સરન્ડર ના કરવી જોઈએ. જ્યારે બીજા દેશનો પાસપોર્ટ તમારા હાથમાં આપે ત્યારે જ આ કરવું જોઈએ .
    અહીં અમેરિકામાં બધાજ આ પ્રમાણે પહેલા અમેરિકાની સીટીઝનશીપ લઇ ને અમેરિકન પાસપોર્ટ મેળવવા માટે અરજી કરે છે અને તે પાસપોર્ટ મળ્યા બાદ જ ભારતનો પાસપોર્ટ સરન્ડર કરે છે. ભારતનો પાસપોર્ટ સરન્ડર કર્યા બાદ તમે OCI માટે અરજી કરી ને તે મેળવી શકો છો.

    • @DMRaval
      @DMRaval Місяць тому

      sachi vaat chhe

  • @prakashkontractor9881
    @prakashkontractor9881 Місяць тому +3

    Really Brevardman face the is problem & shrae is store 👍

  • @pithadiyanilesh7066
    @pithadiyanilesh7066 Місяць тому +6

    मतलब धोबी का कुता न घर का ना घाट का 😂😂😂😂😂🤣🤣🤣

  • @shantilalkothari3072
    @shantilalkothari3072 29 днів тому

    अत्यंत महत्वपूर्ण भूमिका निभाई है तो आप कृपया इस विषय पर भारतीय नागरिकों को सजग करते हुए परमार्थ करने का प्रयास जारी रखावें ऐसा अनुरोध करते हैं। आपका सदैव मंगल हो ऐसी मंगलप्रार्थना करते हैं जी। आभार

  • @dharmeshgandhi9160
    @dharmeshgandhi9160 Місяць тому +4

    This is very surprising for me. You don't need to apply for surrender Indian citizenship/passport. You automatically lose your Indian citizenship after accepting other nationality according to Indian law. Is this person stateless now?

  • @sanjaykolambekar7007
    @sanjaykolambekar7007 29 днів тому +1

    Before 2014 In India also the corruption was high. Before 2000 the situation was like Hell. Thanks to current govt. for giving clean administration.

    • @sadikpatel6756
      @sadikpatel6756 27 днів тому

      Bhaktu, अभी जितनी लूट जुट नफरत हे देश मे 2014 के पहले कभी नहीं थी

  • @mahavir20099
    @mahavir20099 Місяць тому +3

    OCI - Overseas Citizen of India.
    માટે રજિસ્ટ્રેશન કરાવવું

  • @rajendrahirani1608
    @rajendrahirani1608 28 днів тому

    નિરંજન ભાઈ ને કાઈ નહિ થાય એતો સીટીઝન કરાવી લેશે પોચેલા છે

  • @patel85naresh
    @patel85naresh 14 днів тому

    આપણે ગુજરાતી એ બધે લડવા ખાવા હોય છે

  • @rajeshamin9060
    @rajeshamin9060 29 днів тому +1

    Do not blame the authorities, In India and have more currpeson compared to Uganda or any other African countries.
    If Niranjan took advise from Immigration officer and all required documents available on website.
    I suggest move around in India and post more currpson videos

  • @cnj9202
    @cnj9202 28 днів тому +2

    પટેલીયા ઓને જ પાછળ બહુ ખંજવાળ આવતી હોય છે અમેરિકા ગુડાવા ની😂

  • @dont_try_to_understand_me_14
    @dont_try_to_understand_me_14 Місяць тому +3

    ભાઈ, વ્યવહાર નો ઈશારો સારો કરે છે😂😂😂😂 યુ ટ્યુબ પણ ગોટે ચડી જાય🤣🤪😂

  • @jayantilaldesai4196
    @jayantilaldesai4196 Місяць тому +2

    African countries fake document's uparj chale che,tya document's ni koi guarantee hoti nathi carpeted countries maa batdhu fakeej chale che tamaru original document's koi divas surrender karvu nahi.

  • @prataprajput4all
    @prataprajput4all Місяць тому +2

    लालच बहोत बुरी चीज है

  • @navinbhalani5505
    @navinbhalani5505 Місяць тому

    An nayi aava lakho chhe, 25 ke 30 varas sudhi desh ma aavi nathi sakta.

  • @creative27feb
    @creative27feb 29 днів тому

    Pahela Too Agent Marfate Kam Na Karvu, Jate Kam Karvu, Khubaj Mamuli Forms Bharvana Hoy Chhe. Biji Vat Pahela Je te Desh No Passport Medviya Badaj Passport Jama karavi OCI Levu Joye. Bhul niranjan Bhaie Ni Chhe.

  • @MasterBlaster121
    @MasterBlaster121 29 днів тому

    Aa Badhi Process Etli Easy Chhe Ke Niranjan Bhai Ek Namuna Sivay Biju Kai Nai Hoy 😂
    Hu Khud Ambacy Dwara Malasiya Thi Pachho Aavyo E Pan Ambacy Na Kharch Upar 😅