Pm Narendra Modi | Bhavy Lagnotsav Samaroh (Papa Ni Pari) - Bhavnagar | 2022 | Shiksha Tv

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • Pm Narendra Modi | Bhavy Lagnotsav Samaroh (Papa Ni Pari) - Bhavnagar | 2022 | Shiksha Tv
    🔴 LIVE..
    ( લિંક ઓપન કરો અને શિક્ષા ટીવી ચેનલ દ્વારા લાઈવ પ્રસારણ નિહાળો..)
    ।। ૐ શ્રી ગણેશયા નમઃ ।।
    " હું છું દીકરી એટલે જ શાયદ ! 'માં" ના ઉદરમાં મોત માણું છું...
    આવી જાઉં જો જગતમાં તો સો દીકરા જેટલું ઋણ ચુકવી જાણું છું. "
    તા. 06-11-2022, રવિવારે
    રાત્રે 9:00 કલાકે..
    મારૂતિ ઇમ્પેક્ષ ફાઉન્ડેશન - ભાવનગર આયોજીત
    પાપાની પરી અંતર્ગત..
    પિતાની છત્રછાયા ગુમાવનાર સર્વજ્ઞાતિય 551 દીકરીઓના ભવ્ય લગ્નોત્સવ - 2022
    (હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, સહીત સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન)
    સવિશેષ ઉપસ્થિતિ -
    માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ
    || વંદે માતરમ્ ||
    (વધારે હરીભક્તો અને ધર્મપ્રેમી સજ્જનો લાભ લઈ શકે એ હેતુથી આપના તમામ સોશ્યલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપ માં શેર કરો.. અને SHIKSHA TV ની યુ-ટયુબ ચેનલ ને સ્બ્સક્રાઈબ કરો..)
    જય શ્રી સ્વામિનારાયણ
    સંપ્રદાયના તમામ શાકોત્સવ, ઉત્સવ-સમૈયા, મહોત્સવ અને કથા-પારાયણ નિહાળવા માટે આપની યુ-ટયુબ ચેનલ SHIKSHA TV LIVE
    / shikshatvlive
    ને આજે જ SUBSCRIBE કરો..
    સાથે જ પ્લે-સ્ટોર અને એપ-સ્ટોર પરથી SHIKSHA TV
    play.google.co...
    ની એપ્લિકેશન ડાઉનલોડ કરો..
    સાથે જ ફેસબુક ના માધ્યમથી શિક્ષા ટીવી ચેનલને રેગ્યુલર નિહાળવા માટે Shiksha TV
    / shikshatvgujarati
    ઓફીશ્યલ પેજ ને લાઇક કરો..
    (આપના વિસ્તારમાં શિક્ષા ટીવી ચેનલને શરૂ કરાવવા માટે આપનાં કેબલ ઓપરેટર મિત્રોનો સંપર્ક કરો..)
    #shikshatv #shikshatvlive #live #dlive #gujarat #dikrivalnodariyo #dikrivahalnodariyo #dikri #2022 #livestream #india #indian #bharat #bhavnagar #lagnotsav #samuhlagna #lagna #maruti #impex #faundation #narendramodi #narendra_modi #crpatil #bjp #bjpindia #bjpnews

КОМЕНТАРІ • 14

  • @No1Gaming93
    @No1Gaming93 Рік тому +3

    લાખાની પરિવાર ને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું

  • @yashpaljoshi1053
    @yashpaljoshi1053 Рік тому +3

    wel come modi sir...bhavnagar

  • @manishmaru3027
    @manishmaru3027 Рік тому +4

    🙏 કાંઈ શબ્દો નથી જ નથી 🙏🌹👌👍🙏કેવા માટે....... 🙏🙏

  • @માટીનાસુર

    અઢળક અભિનંદન લાખાણી પરિવાર ને ધન્ય છે ભાવેણુ...

  • @bikhabhaimalam9045
    @bikhabhaimalam9045 Рік тому

    આ છે ગુજરાત ની સંસ્કૃતિ ના સંસ્કાર લખાણી પરીવાર ને અભિનંદન. 🙏

  • @No1Gaming93
    @No1Gaming93 Рік тому +2

    જીવન માં આવું કામ કરતા રજો

  • @MukeshKumar-go6lz
    @MukeshKumar-go6lz Рік тому +2

    🙏🙏

  • @keshwalamayur4645
    @keshwalamayur4645 Рік тому +1

    લાખાણી પરિવાર ને ખુબ ખુબ અભિનંદન ભગવાન આવા માણસો ને ઘણુ બધુ આપે

  • @Motivationandmystory
    @Motivationandmystory Рік тому +1

    મારો ગુજરાતી સાવજ

  • @sunilzalaofficial-mahuva3962

    Jay hi

  • @sunilzalaofficial-mahuva3962
    @sunilzalaofficial-mahuva3962 Рік тому +1

    વાહ મોદી સાહેબ વાહ

  • @MayursinhJadeja-n6b
    @MayursinhJadeja-n6b 8 днів тому

    असुर विनाश