Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Jai ho ji 🙏
Saras.
સરસ ભજન છે ધન્યવાદ
ખૂબ ખૂબ સુંદર ગીત ભજન.
Jayho👍🙏
વાહ ખૂબ જ સરસ ભજન મનપસંદ ભજન મૂકવા બદલ ખુબ ખુબ આભાર આવા ને આવા ભજનો મુક્તાં રહેવા વિનંતી 🙏🙏🙏🙏🙏
good
🙏🙏🙏 જય હો...
સીતારામ ધન્યવાદ જય હનુમાન જય સીતારામ
👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍
ભગવાન.નીમહેરબાની.કેવાયકેમનુમારજ.આવાસુદર.ભજન.ગાયછે.તેમને.દીલથી.અભીનદન.
આપણું અસ્સલ ભજન....👏👏👏🙏🏻Description માં અર્થ સહિત ભજન મુકવા બદલ આભાર....🙏🏻
મનુ મહારાજ નું સરનામું મળે તો મૉકલૉ
મનુ મહારાજ ત્રિવેદી પાલિતાણા નાં હતા એટલી ખબર છે.
Bhavnagar
Bhavnagar prees qawatre sisak society Love bapu
લેખીતમાં આ ભજન હોય તો મોકલો
એવા અમે રે વૈદ અગમ દેસ નાંકહો તો પડળ ઉતારુ જીવે રામ...એવી નુરત સુરત નીં લેવું નરેણી નેઘેર બેઠા દરસન કરાઉં જીવે રામ.... પડદા બાંધી દઉ પ્રેમ નાં જીવો રે....અને એનેં ખોળા માં પોઢાળું રે હા...શીલ નેં સંતોષ ની લોપરી એમાં અમરત ભેળાઉ જીવે રામ...સાતે રે પડળ ઉતારુ સામટા જીવો રે....અનેં એને દેખાતો કરાઉં રે હા.....જો પાછો આવે તે મારા ભણી તો તો હું વૈદ નો કહાઉં રે હા....વૈદ રે મળ્યા અમને વીઠલો જીવો રે હાં રે.....એણે મને ઔષધ દીધું રે હા....શીલ દાસ સતગુરુ નાં ચરણનું માંએથી મારુ કારજ સીધયુ રે જીવે રામ...એવા અમે રે વૈદ અગમ દેસ નાં.( મેં રેકોર્ડિંગ સાંભળી નેં ભજન લખેલ છે કોઇ ભૂલ હોય તો સુધારી નેં વાંચવી.)
ખૂબ સરસ
જયંતીભાઈ શાહે જે લેખીતમા ભજન મૂક્યુ બહૂ સરસ હાર્દિક અભીનંદન જય જિનેન્દ્ આપ પણ આ ચેનલ પર રાજકોટ આકાશવાણી ના રજુ થયેલ પ્રાચીન ભજન રજુ કરવા વિનંતી
ખરેખર પ્રાચીન સંસ્કૃતિ ની તમે ઝાંખી કરાવો છો તમને ધન્યવાદ
Jai ho ji 🙏
Saras.
સરસ ભજન છે ધન્યવાદ
ખૂબ ખૂબ સુંદર ગીત ભજન.
Jayho👍🙏
વાહ ખૂબ જ સરસ ભજન મનપસંદ ભજન મૂકવા બદલ ખુબ ખુબ આભાર આવા ને આવા ભજનો મુક્તાં રહેવા વિનંતી 🙏🙏🙏🙏🙏
good
🙏🙏🙏 જય હો...
સીતારામ ધન્યવાદ જય હનુમાન જય સીતારામ
👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍
ભગવાન.નીમહેરબાની.કેવાયકે
મનુમારજ.આવાસુદર.ભજન.
ગાયછે.તેમને.દીલથી.અભીનદન.
આપણું અસ્સલ ભજન....👏👏👏🙏🏻
Description માં અર્થ સહિત ભજન મુકવા બદલ આભાર....🙏🏻
મનુ મહારાજ નું સરનામું મળે તો મૉકલૉ
મનુ મહારાજ ત્રિવેદી પાલિતાણા નાં હતા એટલી ખબર છે.
Bhavnagar
Bhavnagar prees qawatre sisak society Love bapu
લેખીતમાં આ ભજન હોય તો મોકલો
એવા અમે રે વૈદ અગમ દેસ નાં
કહો તો પડળ ઉતારુ જીવે રામ...
એવી નુરત સુરત નીં લેવું નરેણી ને
ઘેર બેઠા દરસન કરાઉં જીવે રામ....
પડદા બાંધી દઉ પ્રેમ નાં જીવો રે....
અને એનેં ખોળા માં પોઢાળું રે હા...
શીલ નેં સંતોષ ની લોપરી
એમાં અમરત ભેળાઉ જીવે રામ...
સાતે રે પડળ ઉતારુ સામટા જીવો રે....
અનેં એને દેખાતો કરાઉં રે હા.....
જો પાછો આવે તે મારા ભણી તો તો હું વૈદ નો કહાઉં રે હા....
વૈદ રે મળ્યા અમને વીઠલો જીવો રે હાં રે.....
એણે મને ઔષધ દીધું રે હા....
શીલ દાસ સતગુરુ નાં ચરણનું માં
એથી મારુ કારજ સીધયુ રે જીવે રામ...
એવા અમે રે વૈદ અગમ દેસ નાં.
( મેં રેકોર્ડિંગ સાંભળી નેં ભજન લખેલ છે કોઇ ભૂલ
હોય તો સુધારી નેં વાંચવી.)
ખૂબ સરસ
જયંતીભાઈ શાહે જે લેખીતમા ભજન મૂક્યુ બહૂ સરસ હાર્દિક અભીનંદન જય જિનેન્દ્ આપ પણ આ ચેનલ પર રાજકોટ આકાશવાણી ના રજુ થયેલ પ્રાચીન ભજન રજુ કરવા વિનંતી
ખરેખર પ્રાચીન સંસ્કૃતિ ની તમે ઝાંખી કરાવો છો તમને ધન્યવાદ