કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે ||Kar prabhu sangathe dradh pritdi|| Gharsabha kirtan ||KORG PA1000
Вставка
- Опубліковано 9 лют 2025
- કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે ||Kar prabhu sangathe dradh pritdi|| Gharsabha kirtan ||KORG PA1000
🌷કર પ્રભુ સંઘાત્યે દ્રઢ પ્રીતડી રે 🌷
🌷 કર પ્રભુ સંઘાત્યે દ્રઢ પ્રીતડી રે ,
મરી જાવું મે'લીને ધનમાલ , અંતકાળે સગું નઇ કોયનું રે ,
🌷 સંસ્કારે સંબંધી સરવે મળ્યા રે ,
એ છે જુઠી માયા કકેરી જાલ ... અંત .
🌷 મારું મારું કરીને ધન મેળવ્યું રે ,
તેમાં તારું નથી તલભાર .... અંત .
🌷 સુખ સપના જેવું સંસારનું રે ,
તેને જાતાં ન લાગે વાર .... અંત .
🌷 માટે સેવે તું સાચા સંતને રે ,
તારાં ટળશે ત્રિવિધ ના તાપ ... અંત .
🌷 અતિ મોટા પુરુષને આશરે રે ,
બળશે પૂરવ જનમના પાપ ... અંત .
🌷 એવું સમજીને ભજ ભગવાનને રે ,
સુખકારી સદા રાધેશ્યામ ... અંત .
🌷 દેવાનંદનો વાલો દુઃખ કાપસે રે ,
મનવાંછિત પૂરણ કામ ... અંત .
#krishna #radhakrishna #સત્સંગ #nijanand #Ghanshyam
#gharsabha #kirtan #pranami
#આંબુડુ_જાંબુડું
#Krishna #bansari #Kan #kanayo #kano #Krish #Kan #Gopi #raadha #radhe #Rani #jamunaji #gharsabha #bhajan #kirtan #korg #pa1000 #2023 #raas #dandiya_raas #basuri #pranami #prannathji #setu #સત્સંગ #મંડળ #setu_mahila_mandal
Pranami Bhajan
Pranami kirtan
Pranami Vanigayan
Pranami satsang
Pranami garba
Pranami raas
Pranami sundarsathji
#krishna #india #bhfyp #yoga #god #spiritual #spirituality #temple #lord #hindu #ram #shiva #krishna #mahadev #hinduism #bholenath #mahakal #harekrishna #radhakrishna #shiv #vrindavan #krishna #radhakrishna #radhakrishna #harekrishna #love #radhekrishna #vrindavan #lordkrishna #radha #india #iskcon #radhe #hindu #god #kanha #radharani #krishnalove #mahadev #hinduism #mahabharat #shiva #bhakti #krishnaconsciousness #radhakrishn #radheshyam #bharatrishna #bhakti #hanuman #mathura #haribol #vishnu #murlidhar #dwarkadhish #krishnaquotes #bhfyp #mahakal #janmashtami #barsana #temple #spirituality #bholenath #harharmahadev #spiritual #instagood #gopal #iskcontemple #lord #prabhukadwar #pashnashya #yoga #madhav #mahabharata #shiv #jaishreeram #vaikuntha #bhajan #newbhajan
#Viral #video #satsang #new #bhajanmarg #pranami #radhekrishna #gujarati
#વાયરલ
#વિડિયો
#સત્સંગ
#નવું
#ભજનમાર્ગ
#પ્રણામી
#રાધેકૃષ્ણ
#ગુજરાતી
શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ
નિજાનંદ સંપ્રદાય
શ્રી પ્રાણનાથજી
/શ્રી તારતન સાગર
• આજ કેરા આનંદ કી જય હો
પ્રણામી ધર્મ સેવા પૂજા
પ્રણામી કા અર્થ
પ્રણામી ધર્મ કા ઇતિહાસ
પ્રાણનાથ કા ઇતિહાસ
ભજન આનંદ
પ્રાણનાથ
શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ
નિજાનંદ
રાધે કૃષ્ણ પ્રણામી ઈતિહાસ
શ્રી કૃષ્ણ લીલા
શ્રી કૃષ્ણ પ્રેમ શ્રી કૃષ્ણ આનંદ
#વાયરલ
#વિડિયો
#સત્સંગ #શ્રીકૃષ્ણપ્રણામી
#ભજનમાર્ગ
#શ્રીકૃષ્ણ ધર્મ #bhajanmargPranami
#પ્રણામીસત્સંગ
#shree_raj_music #ghanshyam_kapopara#ઘરસભા #gharsabha #Pranami #krishna_pranami #nijanand #prannathji #chatrsal #devchandra #spjin #sakhi #anand #kirtan#bhajan#sangeet #gujrati#lokgeet#lokgayak
Kirtan bhakti #CasioCtx9000in #KORG_PA1000 #PA1000 #gujrati_bhajan
@ghanshyam kapopara
@kapopara ghanshyam
@shree Raj music
@gharsabha kirtan
@kirtan sabha
@ghare betha kirtan
@ghanshyam na avaj ma kirtan
@kapopra na kirtan
@vani kirtan
@lokgeet @lokik geet
Is Korg PA1000 good?
What is the price of Korg PA1000 in India?
What is the difference between a Korg PA700 and PA1000?
What is the price of Korg Pa4X in India? Which piano keyboard is best in India?
What is Korg's flagship keyboard?
Which is better Korg Kronos vs Yamaha montage?
What is the latest Korg Arranger keyboard?
ખુબ સુંદર
જય હો દેવાનંદ સ્વામી ❤
જય હો.વાલા.સુપર.ગાયકી
વાહ વાહ ખૂબ સુંદર ભજન સાથે ખૂબ સુંદર પ્રસ્તુતિ👌👌👌વાહ સાવ સાચું અંત કાળે સગુ કોઈ નહિ👍🙏🙏🙏
Pranamji ❤
પ્રણામ જી ભાઈ 🙏🙏
Aa bhajani jem lakhine aapo
ડીસ્ક્રેપશન મા લખેલું છે
Jay ho wahhhh wahhhhh wahhhh wahhhhh wahhhh
સૂપર અવાજ
ખૂબ સરસ ધન્યવાદ
પ્રણામ 🙏🏻
Kapoor pura Parivar Ne Pranam
Pranamji 🙏🌹🙏
Very good bhajan
Very nice lakhan hoy to mukjo Jay shree krushna 🙏🦚🙏
ચાર પદ ગાવ ને
જરૂર ગાઇશું થોડા સમય પછી
અતિ સુદર મારી પાસે કોઈ શબ્દ નથી ભાઈ તમારી જીભ. ઊપર મા સરસ્વતી છે બસ આવા ભજન સંભળાવતા રો ભક્તો તલ્લીન થઈ જાય ખરેખર ભજનો ખુબ સરસ ગાવછો જય માતાજી
ધન્યવાદ ભગત
ઞોડ
પ્રાણનાથ પ્યારે કોણ છે ? રાજ કોણ છે.
શ્રી રાજ એટલે શ્રી કૃષ્ણ ભગવાન ને પ્રેમ થી શ્રી રાજ કહીએ
I
Pranam😂😂😂😂
પ્રણામ