Unchere Dungare Madi Tara Besana| Aai Bhagavatino Bhediyo | Devraj Gadhvi

Поділитися
Вставка
  • Опубліковано 2 лют 2025

КОМЕНТАРІ • 14

  • @soyahasmukh1491
    @soyahasmukh1491 8 років тому +2

    Ha madi ha ha bhagvati

  • @chiragtarsariyaofficial2382
    @chiragtarsariyaofficial2382 2 роки тому +2

    ઉંચે રે ડુંગરીએ આઇયું ના બેસણા
    માડી જોને નીચે રે નદીયું કેરા નીર
    ખમકારી રે ખોડલ માવડી રે
    ખોડિયાર વેલેરી કરો ને મારી વાર
    માડી તમે વેલેરી કરો ને મારી વાર
    નવઘણ દળ લઈને હાલિયો
    માડી એની આગળ દરીયો અપરંપાર
    મોજા ઉછળે રે
    મારગ સૂજે રે નઈ
    ખોડિયાર વેલેરી કરો ને મારી વાર
    માડી તમે વેલેરી કરોને મારી વાર
    નવઘણ આવ્યો વરૂડીના નેહડે
    નેજાળીને કરતા રે જોડીને લાગ્યો પાય
    વારણા લીધા હો રે
    આશીષ દીધા હો રે
    ભગવતી તમે પૂરી રે કરોને મારી આશ
    માડી તમે પૂરી રે કરોને મારી આશ
    પાછા વાળો નવઘણ ધોડલા
    શૂરવીર પાછી રે જાજો સીંધ ની માય
    આંગણે પધારો હો રે
    જમવા પધારો હો રે
    વીરા તને વિનવે વરૂડી ચારણ માત
    નવઘણ વિનવે વરૂડી ચારણ માત
    નવઘણ આવ્યો નેહડે
    કૃપાળીએ ક્ટક ને જમાડા કુલ્ડી માય
    ચકલી બની કાળી રે
    ભાલે બીરાજી રે
    પીઠડ હવે મારગ દિયોને સમદર માય
    માડી તમે મારગ દિયોને સમદર માય
    સુમરાને માર્યો માઇએ સીંધમા
    માડી તમે ઇતારીયો ભૂમી કેરો ભાર
    જાહલને છોડાવી રે
    બેનડી છોડાવી રે
    માડી તમે રાખી મારા સોરઠની લાજ
    ખોડીયાર આજ રાખી નવઘણ ની જોને લાજ
    મંગા ચારણે ગાયો માનો ભેળિયો
    દયાળી આજ રાખી ચારણ કેરી લાજ
    ગુણલા ગાવુ રે હો
    શીષને જુકાવું રે
    ભેલીયા વાળી સંકટ રે વેળાએ કરજો સાંઈ
    ભગવતી તમે વેલેરી કરોને મારી વાર
    માડી તમે વેલેરી કરો ને મારી વાર
    ( ટાઈપિંગ માં ભુલ હોય તો જણાવશો જી...🙏)

    • @bhaveshnakum4863
      @bhaveshnakum4863 11 місяців тому

      કર જોડી ને લાગ્યો પાય

  • @dharajiyabharatbhai9781
    @dharajiyabharatbhai9781 4 роки тому +1

    Jey khodiyar ma

  • @karanvaghela9097
    @karanvaghela9097 9 місяців тому

    Jay khodiyar vah devraj bapu vah

  • @samrudhhsantvani3870
    @samrudhhsantvani3870 2 роки тому

    Aa j git mathurbhai kanjariya na avaj ma sambhrva mate amare channel ni mulakat lo 😍

  • @amitbha_
    @amitbha_ 7 років тому +2

    Vah Maro samaj

  • @amitbha_
    @amitbha_ 7 років тому +3

    Jay mataji

  • @girishparmar6141
    @girishparmar6141 9 років тому +1

    bhai bha...!

  • @poojarajubha6316
    @poojarajubha6316 2 роки тому

    Tabla ustad osman mir 😯

  • @BS-qi2so
    @BS-qi2so 3 роки тому

    Supar

  • @mr_harjuk_gadhavi6631
    @mr_harjuk_gadhavi6631 4 роки тому

    jay hooo

  • @gskabariya9289
    @gskabariya9289 8 років тому +2

    khamma khodal

  • @soyahasmukh1491
    @soyahasmukh1491 8 років тому +1

    Ha madi ha ha bhagvati