'તો આદિવાસીઓ ના હક્ક જતા રહેશે' ગુજરાતમાં UCC પર ચૈતર વસાવા અને કૉંગ્રેસ એ શું કહ્યું?
Вставка
- Опубліковано 9 лют 2025
- #gujaratinews #ucc #civilcode #uniformcivilcode
ગુજરાત સરકારે સમાન નાગરિક સંહિતા એટલે કે કૉમન સિવિલ કોડ મુદ્દે કમિટીની રચના કરી છે.આ જાહેરાત થતા જ રાજ્યમાં વિરોધનો સુર ઉભો થયો છે. કૉંગ્રેસે આરોપ લગાવ્યો કે ગુજરાત ભાજપમાં આંતરિક વિખવાદથી ધ્યાન ભટકાવવા માટે ભાજપ આ કામ કરી રહ્યું છે. જાણો વધુ વિગત આ વીડિયોમાં
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati