🌺(૨૦૨૪) ન્યુ લેટેસ્ટ ભજન 🌺(લખેલું છે). 6352384137

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • કાને કુંડળ માથે મુંગટ જશોદા નો જાયો
    મોરલી વાળો. (૨)
    જળ ભરવા ને ગઈતી કાનુડાએ જોઈ હતી
    કાંકરી મારી મટકી ફોડી
    જશોદા નો લાલો પેલો મોરલીવાળો
    કાને કુંડળ માથે મુંગટ.....
    મહી વેચવાને ગઈ હતી
    કાનુડા એ જોઈ હતી
    પાલવ પકડી દાણ જ માંગે
    જશોદા નો જાયો પેલો મોરલીવાળો
    વૃંદાવનમાં ગઈ હતી રાધા સાથે ફરતી હતી
    આંખના ઇશારે મને બોલાવે
    જશોદા નો જાયો પેલો મોરલીવાળો
    જમનામાં નહાતા હતા કાને વસ્ત્રો ચોર્યા હતા
    કદમ ચડીને વસ્ત્રો દેખાડે
    જશોદા નો જાયો પેલો મોરલીવાળો
    દર્શન કરવા ગઈ હતી કાને મને જોઈ હતી
    આગળ આવે દર્શન આપે
    જશોદા નો જાયો પેલો મોરલીવાળો
    મથુરામાં જન્મ્યો હતો
    ગોકુળમાં એ ઉછર્યો હતો
    માતા જશોદા પારણે ઝુલાવે
    જશોદા નો જાયો પેલો મોરલીવાળો
    કાને કુંડળ માથે મુંગટ.....
    ગોકુળ નો ગોવાળો છે જશોદા નો લાલો છે
    કાળી ધોળી ગાય ચરાવે
    જશોદા નો જાયો પેલો મોરલીવાળો
    વલ્લભકુળના પ્યારા છે સખીઓના વહાલા છે
    આગળ દોડે પાછળ દોડે
    જશોદા નો લાલો મોરલી વાળો
    કાને કુંડળ માથે મુંગટ ....
    🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
    #ભજન #gujaratibhajan #trending #સત્સંગ #કીર્તન #bhajan #krishna #ગુજરાતી #lagangeet #ગરબા #ram #radhakrishna #ramayan #world #krishnabhajan #krishnakirtan #viralsong #viral #video #viralvideo #mahilamandal #mohan #radha #radhe #radheradhe #radharani #radheshyam #kirtan

КОМЕНТАРІ • 88