PART-1 || હસિયા ઉસ્તાદનાં પરિવારને મળેલ આર્થિક સહાયની વિગતવાર માહિતી || HASIYA USTAD || SHRADHANJLI

Поділитися
Вставка
  • Опубліковано 6 гру 2021
  • માનવતા ની મહેક નું ઉત્તમ ઉદાહરણ
    ઊંચું અને સારું જીવન ક્યારેય વ્યર્થ નથી જતું,હસિયા ઉસ્તાદ પ્રામાણિક અને સારું જીવન જીવ્યા તો લોકોએ એની નોંધ પણ લીધી, હસિયા ની ખોટ તો કાયમ રહેશે,જુવું વ્યક્તિત્વ હતું એવું શ્રદ્ધાંજલિ દ્વારા સન્માન પણ મળ્યું...
    ભજન ટકશે અને ભજનમાં જીવન લોકો જીવશે તો માનવતા જરૂર ટકી રહેશે.
    હસિયા માટે સૌ કોઈ એ પોતાની ફરજ અદા કરી એમનો હું આભાર માનું છું.

КОМЕНТАРІ • 298

  • @dhanjirdoru6031
    @dhanjirdoru6031 2 роки тому +26

    જય હો સંતવાણી હસીયા ઉસ્તાદ ભજન સાથે જોડાયેલા વ્યક્તિ હતા એટલે એના માટે સવાયો કામ કરવા માટે પાલુ ભાઈ ગઢવી ને વંદન

  • @Langaganiustad
    @Langaganiustad 2 роки тому +20

    વાહ ધન્યવાદ પાલુભાઈ જોગમાયા માં સોનલ તારા રખોપા કરે ભાઈ..હસીયા ઉસ્તાદ ના પરીવાર માટે આપે જે કર્યુ છે તે કાબીલે તારીફછે પણ અભૂતપૂર્વ છે બાપ .ખુબખુબ અભિનંદન

  • @mohmadlangha8639
    @mohmadlangha8639 2 роки тому +25

    હસીયા ઉસ્તાદ ના પરીવાર ને મદદ કરવા માટે આપના કાર્ય ને હુ સતસત નમન કરુ છું પાલુભાઇ 👏👏👏

  • @navinthakkar3888
    @navinthakkar3888 2 роки тому +39

    જય હો પાલુભાઈ માતાજી હર હમેશા તમને આવા સારા કામ કરવામાં શક્તિ આપે એવી મા ભગવતી ને પાથૅના .જય માતાજી.

  • @DhanjiRabari-hl5rb
    @DhanjiRabari-hl5rb 2 роки тому +15

    બહુ સારું ભાઈ શ્રી પાલું ભાઈ ગઢવી આવા સારા વિચારો હર હંમેશ માં સોનબાઇ અને ભગવાન શ્રી વડવાળા દેવ સકતી આપે

  • @merabhaijadav1695
    @merabhaijadav1695 2 роки тому +16

    વાહ ભાઈ ‌પાલુ ભાઈ માણસાઈ તો તમારી. આવા. ઉસ્તાદ ની. સાચી. સંભાળ તમે લીધી જય. માતાજી. ધન્યવાદ

  • @khimananadgadhvi1457
    @khimananadgadhvi1457 2 роки тому +10

    દાતા ઓ ને ખૂબ ખૂબ અભીનંદન જીઓ ગેલવા જીઓ યાર ખુબ જ સુંદર કાર્ય

  • @lokgayakpappubhaiparihar2527
    @lokgayakpappubhaiparihar2527 Рік тому +2

    बहुत शानदार कार्य किया आप सभी ने जी मिलके
    बहुत बहुत धन्यवाद जी

  • @sarfarazdhafrani6971
    @sarfarazdhafrani6971 2 роки тому +17

    જય નારાયણ પાલુ ભાઈ ખુબજ ઉમદા સદકાર્ય કર્યું છે આપે. માતાજી આપને આવા સદકાર્ય કરવાની હિંમત આપે.સમગ્ર સમાજ આપનો ઋણી છે

  • @satishpancoli4502
    @satishpancoli4502 2 роки тому +15

    દાતા શ્રી નો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને માં માંગલ આ બધા નું કલ્યાણ કરે👍👍👍👍

  • @mahebubkhalifa2320
    @mahebubkhalifa2320 2 роки тому +12

    જય હો સંતવાણી પાલુ ભાઈ ગઢવી તમારો કાર્ય ખુબ જ સરસ છે હર હંમેશ માટે આવા સારા કામ કરતા રહો તેવી શુભેચ્છાઓ

  • @Devgaming915yt
    @Devgaming915yt 2 роки тому +17

    માતાજી તમને આવા સતકાર્યો કરવા ની શક્તિ આપે ભાઈ અસલી માનવતા દેખાડી આપે 🙏🏻🙏🏻🙏🏻💐

  • @kevin_doru
    @kevin_doru 2 роки тому +6

    તબલા ના તરવૈયા એવા હસિયા ઉસ્તાદ ને પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય શાંતિ આપે.... ધન્યવાદ પાલુભાઈ આપે શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ રૂપે હસિયા ઉસ્તાદ ના પરિવાર માટે કર્યું તે બદલ આઈ સોનલ ની કૃપા સદાય આપ અને આપની સમસ્ત ટીમ પર બની રહે....
    #Hasiyaustad
    #Om_Shanti

  • @nagshikaria6794
    @nagshikaria6794 2 роки тому +9

    સાચી શ્રદ્ધાંજલિ સાહેબ 🙏

  • @hareshmadhad7910
    @hareshmadhad7910 2 роки тому +40

    તમારા જેવા માણસો બધા થઈ જાય એટલે માનવતા ખીલી ઉઠે ધન્યવાદ પાલુભાઈ ઓમ નમો નારાયણ 🙏🙏🙏🙏

    • @bharatboda1576
      @bharatboda1576 2 роки тому +2

      Vah palu bhai

    • @bharatboda1576
      @bharatboda1576 2 роки тому +1

      Sars mahiti aapi tmne pan dhany chhe

    • @ambavinor5848
      @ambavinor5848 2 роки тому

      @Jay Khodal Raj Digital ભગવાન એના આત્માને શાં અંબાવી ભચુ નોર

    • @jdbapu6012
      @jdbapu6012 2 роки тому +1

      Om shanti 🙏

  • @nikunjgor464
    @nikunjgor464 2 роки тому +10

    વાહ પાલુ ભાઇ તમારા જેવા માણસ ની બધા સમાજ મા જરુ છે
    મા ભગવતી નાગબાઇ તમને જાજુ આપે 🙏🙏

  • @pareshrafaliya2761
    @pareshrafaliya2761 2 роки тому +6

    પાલું ભાઈ જય માતાજી હસિયા ઉસ્તાન ના પરિવાર માટે તમે જે આર્થિક સહાય કરી છે ખૂબ સરસ

  • @gabharurabari3443
    @gabharurabari3443 2 роки тому +7

    વાહ ચારણ માતાજી તમારી પાસેથી આવા સારા કરાવે

  • @satishchudasama4237
    @satishchudasama4237 2 роки тому +24

    પરમાત્મા એક પવિત્ર અને ઉમદા ચારિત્રવાન એવા હસિય ઉસ્તાદજી ની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના🙏🙏

  • @pateljitendra4351
    @pateljitendra4351 2 роки тому +7

    Jay ho Santvani 🙏🏿🙏🏿

  • @studioalakhnoaanand8752
    @studioalakhnoaanand8752 2 роки тому +5

    ખુબ ખુબ સાધુવાદ આપું છું પાલુભાઈ ને કે અમારા ગુજરાત માં આપ જેવા માનવતા વાદી દયાવાન મહાપુરુષ છો આપના ચરણોમાં કોટી કોટી વંદન 🙏🙏🙏

  • @mukeshbaria8871
    @mukeshbaria8871 2 роки тому +10

    હાસ્ય ઉસ્તાદ અેને કાયમ માટે ભગવાન ચરણોમાંરાખે એવી મારી પ્રાર્થના

  • @user-kr4lz7dm9y
    @user-kr4lz7dm9y 2 роки тому +6

    બધાં કલાકાર મિત્રો ને ખુબ ખુબ અભિનંદન એક તબલા વાદક
    હાસિયા ઉસ્તાદ ને ખરેખર સાચી
    શ્રધ્ધાંજલિ આપી છે

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 2 роки тому +9

    પાલુ ભાઈ તમારા જેવા માણસો ને સો સો સલામ 🙏🙏

  • @anupthakor2062
    @anupthakor2062 2 роки тому +6

    ભગવાન તમને ખુબ આશિર્વાદ આપે

  • @trivedisanjay7671
    @trivedisanjay7671 2 роки тому +11

    🙏
    હસિયા ઉસ્તાદના મોટાભાઈ અબ્દુલભાઈ નો ફાળો હસિયાભાઈ ની કારકિર્દીમાં ખૂબ મોટો રહ્યો છે એવું હસિયાભાઈ તેમના ઈન્ટરવ્યુ માં જણાવ્યું. અબ્દુલભાઈ એ પણ એક વિડીઓમાં જણાવ્યું કે તેમના પણ પરિવારની જવાબદારી હસિયાભાઈ પર હતી, તો બધા કલાકારો ને એક સવિનય વિનંતી છે કે એવું બની શકે કે હસિયાભાઈ ને શ્રદ્ધાંજલિ આપવા આવેલા કલાકારો એવો નિર્ણય કરે કે દરેક કલાકાર દર મહિને એક તારીખ અબ્દુલ ઉસ્તાદને લખાવે .
    કારણકે હવે બધી જવાબદારી તેમના પર હશે.
    આપણે અત્યારે ગમે તેટલી આર્થિક મદદ કરીએ પણ સાથે તેમની આવક નો સ્ત્રોત પણ ચાલુ રહે એ વધારે અનિવાર્ય છે. ઉદાહરણ તરીકે આપણે કોઈ ને ભોજન તો આપી દઈએ પણ ૪-૫કલાક બાદ એને ફરીવાર ભોજન તો જોઈએ. તો શ્રેષ્ઠ એ છે કે ઉસ્તાદના પરિવારની આવક એમની પોતાની મહેનત થકી ચાલું રહે એ પણ જરૂરી છે. અત્યારે તો જેટલી બને તેટલી મદદ આપણે સૌ કરવાની જ છે પણ ફરી કલાજગત ને નમ્ર નિવેદન કે મહિનામાં બની શકે તો એક કાર્યક્રમ માં અબ્દુલભાઈ ને સંગત કરાવો.
    આપણે કોઈ પણ રીતે હસિયાભાઈ ની ખોટ તો પુરી ન કરી શકીએ પણ જો એમના પરિવાર ને આત્મનિર્ભર બનાવીએ તો તેમના બાળકો અને તેમનો પરિવાર ઉજ્જવળ ભવિષ્ય મેળવી શકે.
    કોઈ હસિયાભાઈ નો ચાહક એવું ન વિચારે કે હું આર્થિક રીતે ખૂબ સક્ષમ નથી તો હું શું કરું...
    આપણે એવો પણ જો નિર્ણય કરી શકીએ કે હું દર મહિને ૧૦૦,૨૦૦ જે બની શકે તે તેમના બેન્ક ખાતામાં જમા કરાવી શકીએ. આવો ઉસ્તાદના ચાહકો થોડા વર્ષો સુધી આ પરિવાર ને સાચવી લઈ એ તો ભવિષ્યમાં ફરી કદાચ હસિયાભાઈ ની જાખીરૂપી એક નવું પુષ્પ કલાજગત ને મળી શકે.
    બધા જ દાતાઓ ને પ્રણામ....
    🙏🙏🙏🙏🙏🙏

  • @kiritbaria453
    @kiritbaria453 2 роки тому +6

    જયહો જયહો જય મોગલ 👏🏻👏🏻🙏🏻🙏🏻

  • @noderahim2881
    @noderahim2881 2 роки тому +1

    Khub khub abhar all frend

  • @indiabharat5170
    @indiabharat5170 2 роки тому +6

    Ati Sundar, Jay Bhajan jivi…

  • @dipubhaiparmar4095
    @dipubhaiparmar4095 2 роки тому +6

    પાલુભાઈ હવે આ ટેરવા નહીં સાંભળવા મળે. તમે તેમનાં પરિવાર માટે જે કામ કર્યું તે ખૂબ સરાહનીય છે. જય માં મોગલ જય હો સંતવાણી.

  • @mansukhsuthar8967
    @mansukhsuthar8967 2 роки тому +9

    જય હો સંતવાણી🙏
    જય હો ભજન ધામ🙏
    જય હો રાજલ ધામ🙏

  • @maldevnangesh6853
    @maldevnangesh6853 2 роки тому +8

    Jay mataji palu bhai bahu Saras karya thyu dhnyaad

  • @rahulsolankirahulsolanki7857
    @rahulsolankirahulsolanki7857 2 роки тому +6

    Maata ji tmne ghanu aape palu bhai ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏 😭 khub khub aabhar ❤️❤️❤️❤️❤️ hasiya ustaad ni aatma khub raazi Thai hse tmara aa utkrisht karya thi ❤️❤️❤️❤️❤️😭🙏🙏🙏🙏🙏

  • @dampurigoswami4652
    @dampurigoswami4652 2 роки тому +4

    🕉હરહર મહાદેવ ⚜🔱⚜જય ગીરનારી
    જય હો સંતવાણી 💐🙏💐
    🕉નમો નારાયણ 💐🙏

  • @SagadhraHitesh
    @SagadhraHitesh 10 місяців тому

    Jay ho santwani.....💐🙏

  • @ashariyagadhvi243
    @ashariyagadhvi243 2 роки тому +6

    Jay ho palubhai 🙏

  • @bhavsinhjadav4363
    @bhavsinhjadav4363 2 роки тому +2

    ખુબ સરસ માનવતા દાખવી છે..આ બધા સહયોગીઓ ને ભગવાન બમણું આપે..એવી આશા સાથે હસીયા ઉસ્તાદ ને ભાવભીની શ્રદ્ધાંજલિ...💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @laxmidangar1924
    @laxmidangar1924 Рік тому

    જય હો પાલુભા વાહ તમારી માનવતા વ્યાખ્યા અપાર છે વાલા જય નારાયણ

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 2 роки тому +3

    ખુબજ વંદનીય અને પ્રેરણાદાયી 🙏🙏🙏

  • @bhaveshustadofficial3612
    @bhaveshustadofficial3612 2 роки тому +4

    Wah palu bhai 🙏🙏🙏

  • @dharmeshramanuj6746
    @dharmeshramanuj6746 2 роки тому +10

    આપે આપની ભજનાનંદીની સાચી ઓળખ આ સેવાકાર્યથી સમાજને આપી છે. હસિયા ઉસ્તાદના પરિવારને મળેલી આ સહાયથી ઉસ્તાદના આત્માને શાતા પ્રાપ્ત થઈ જ હશે. આપે સમાજને સદ્ રસ્તે દોરવાનું ભગીરથ કાર્ય હાથ પર લીધું છે તેનાથી દરેકને બીજા માટે જીવવાની એક સમજ પણ મળી છે. આપની નિઃસ્વાર્થતાને પ્રણામ.

    • @9860119297
      @9860119297 2 роки тому

      જયહો 🙏પાલૂભાઈ 🙏તમોએ જે આ કાર્ય કર્યું તે વંદનીય છે એક પેરણાદાઈ છે ખુબઅભિનંદન🙏જયમાતાજી🙏જયમોગલ🙏

  • @SamajmitraEntertainmentuk
    @SamajmitraEntertainmentuk 2 роки тому +3

    Jai ho....

  • @Yagneshdave90
    @Yagneshdave90 2 роки тому +9

    મને કહેતા શરમ આવે છે કે હજુ એવા ઘણા કલાકારો છે કે જેમની સાથે હસિયા ઉસ્તાદે કામ કર્યું જેઓ સ્ટેજ પરથી તો મોટી મોટી વાતો કરે છે પણ એક રૂપિયાની પણ આર્થિક મદદ કરી નહીં ખરેખર તેમને શરમ આવી જોઇએ...... જે કલાકાર આ યાદીમાં આવે છે તેમણે જાતે સમજી અને હજુ પણ મદદ કરવી જોઈએ બાકી જેમણે આર્થિક સહયોગ આપ્યો તે તમામ નો દિલ થી આભાર.......................

    • @user-su8zd5bq6g
      @user-su8zd5bq6g 2 роки тому

      હા ભાઈ

    • @kalarabari4267
      @kalarabari4267 2 роки тому

      જય હો પાલુભાઇ તમને માં ભગવતી હંમેશા આવા સારા કામો અને મદદ રૂપ થવા શકતી આપે અને તમારા જેવા દરેક સમાજમા થાય તેવી પ્રાથના જય માતાજી

    • @lalitvariya6058
      @lalitvariya6058 2 роки тому

      ધન્યવાદ. પાલુભાઈને

  • @mansukhbhaiustad4791
    @mansukhbhaiustad4791 2 роки тому +1

    ખુબ જ સરસ........પાલુભાઈ

  • @nilesh_raval_bhavnagar
    @nilesh_raval_bhavnagar 2 роки тому +5

    Jay Ho Santvani
    Jay Narayan
    Jay Mataji🙏

  • @vasujoshi5844
    @vasujoshi5844 2 роки тому +3

    ઓમ નમો નારાયણ 🙏🙏🙏🙏પાલુભાઈ માતાજી હર હમેશા તમને આવા સારા કામ કરવામાં શક્તિ આપે એવી મા ભગવતી ને પાથૅના .જય માતાજી.

  • @milangoswami2213
    @milangoswami2213 2 роки тому +5

    jay ho santvani🙏🙏🙏

  • @manishamomaya2975
    @manishamomaya2975 2 роки тому +3

    કેટલી પારદર્શકતા...ખૂબ ખૂબ ધન્યવાદ...જીયો ચારણ...જેકોઈએ પણ સહયોગ જે રીતે પણ આપ્યો છે... એ બધા ને માં ભગવતિ સદાય ચડતી કરે...

  • @rabarimanshengbhai2063
    @rabarimanshengbhai2063 2 роки тому +2

    વાહ વાહ હશિયા ઉસ્તાદ મસ્ત જીવ્યો
    સો વર્ષની ઉંમર આપે ભગવાન શ્રી
    પાલુભાઈ ગઢવી તમારા જેવા ઉમદા માણશ

  • @patelhasmukh6401
    @patelhasmukh6401 2 роки тому +3

    બાલુભાઈ ગઢવી તથા તમામ દાનવીર ને કોટી કોટી અભીનંદન

  • @marunilesh1680
    @marunilesh1680 Рік тому

    જય હો સંતવાણી
    પાલુ ભાઈ
    જય નારાયણ
    જય હો ભજનાનંદી

  • @jakirgameti1505
    @jakirgameti1505 Рік тому +1

    Waah palu Bhai

  • @mahesh.z.baraiyabaraiya6301
    @mahesh.z.baraiyabaraiya6301 2 роки тому +8

    જય સીયારામ બાપ..🙏🙏🙏

  • @vickydarji1318
    @vickydarji1318 2 роки тому +3

    Missu bhai 🙏 om shanti 🙏

  • @nagrajazana6494
    @nagrajazana6494 2 роки тому +3

    ખૂબ ખૂબ અભિનંદન પાલુભાઈ કે તમને એવો સરસ મજાનો વીચાર આવ્યો અને તેને ખૂબ સારી રીતે નિભાવ્યો તમારા આ કાર્ય ને મારા સો સો પ્રણામ સાથે હસિયા ભાઈ ને પણ દિલ થી શ્રદ્ધાંજલિ ,,,
    ,ભજન પ્રેમી ...નાગરાજ રબારી.....

  • @sanvatsameer6585
    @sanvatsameer6585 2 роки тому +1

    wah bhai bov saras kam kariyu tame loko e

  • @rathodbharat9777
    @rathodbharat9777 2 роки тому +1

    Vah phalubhai

  • @akherajayar6338
    @akherajayar6338 2 роки тому +2

    Bhagavan hasiya ustad na aatma ne santi aape

  • @altafdhafrani2613
    @altafdhafrani2613 2 роки тому +2

    પાલુભાઇ આવા ઉમદા કાર્ય માટે આપ ને સલામ 👍

  • @bharatbhaichaudharyzazam8205
    @bharatbhaichaudharyzazam8205 2 роки тому +3

    વાહ કવીરાજ જય હો સૌ મિત્રો કલાકારો નો સહયોગ કરવા બદલ 🙏 જય માં મોગલ

  • @atulbsavaliya1718
    @atulbsavaliya1718 2 роки тому +2

    કોઈ ના દુઃખ માં દુઃખી થાય એવા આપ જેવા મહાનુભાવ થકી જે દીપ થી દીપ પ્રગટાવીને આપે ઉસ્તાદ ના પરિવાર ના દુઃખ ના સમય માં ઉજાસ કરી ભવિષ્ય માં એમના પરિવાર માટે ખૂબ ઉપયોગી મદદ કરી છે.. 👋👋👋જય માતાજી

  • @user-rp6wq4dp8j
    @user-rp6wq4dp8j 2 роки тому +1

    પાલુભાઈ જય નારાયણ આપ સૌનો ખુબ ખુબ આભાર તમે કલાકાર તેમજ દાતાઓ તરફથી જન્નત નસીન હસિયા ઉસ્તાદ ના પરિવારને જે આર્થિક સહાય આપી છે તે હસિયા ઉસ્તાદ આપેલી સાચી શ્રદ્ધાંજલિ છે આપ સૌને ધન્યવાદ, બીજું એક ખાસ કહેવાનું ભાઈશ્રી કીરતીદાન ને આપ અમારા સૌ વતી વિનંતી કરજો કે આપ શ્રી મહેરબાની કરીને આપના સંતવાણી કાર્યક્રમ માં હિન્દી ફિલ્મોના વાહિયાત ગીતો રજુ ના કરશો,

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 2 роки тому +3

    ખુબ ખુબ ધન્યવાદ પાલુભાઈ. ભજનિક કલાકારોને અભિનંદન. જય મોગલમા. ઉમદા કામ કર્યું.

  • @rasikbhaivaghadia1279
    @rasikbhaivaghadia1279 2 роки тому +2

    પાલૂભાઈ તમે ખરેખર બહુ સરસ કામ કર્યુ છે આવા સમયે જે પરીવાર સાથે ઉભા રહ્યા એ મહત્ત્વ છે પાલૂભાઈ જય માતાજી🙏🙏👍

  • @anubhati6577
    @anubhati6577 2 роки тому +2

    ૐ શાંન્તિ શાંન્તિ🙏🙏🌹🌹🌹🌹
    ખુબખુબ અભિનંદન દાતાશ્રીઓ ને🙏🙏🙏🙏🙏🙏

  • @ahirranmal5823
    @ahirranmal5823 2 роки тому +3

    જય હો આહિરાત જય મૉરલીધર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @arvindtandelarvindtandel3274
    @arvindtandelarvindtandel3274 2 роки тому +3

    JAY ho palu bhai tamne vandan ce ava kam karta rahejo. JAY matadi

  • @altafhusenshaikh8241
    @altafhusenshaikh8241 2 роки тому +1

    Masaallah. Bahot khub . Allah dan denewale sub insan aur unke pariwar ko
    Salamati rakhe khus rakhe. Aameen

  • @afzallodhiya5339
    @afzallodhiya5339 2 роки тому +3

    ખુબ ખુબ ધન્યવાદ ગઢવી ભાઇ

  • @SingerRadhePatel
    @SingerRadhePatel Рік тому +1

    ખુબ જ ઉમદા કાર્ય કર્યું ❤❤આપ બધાયે 🙏

  • @ajaysinhbhadiya5258
    @ajaysinhbhadiya5258 2 роки тому +2

    Jay ho bhai bhai

  • @jay8831
    @jay8831 2 роки тому +7

    Jay mataji.🙏🙏🙏🌹

    • @rameshtrivedi4892
      @rameshtrivedi4892 2 роки тому

      Vahpalubha devi putar tmone mashonal mo mogal shukhi rakhe ava budevna ashirvad ava hashiya ushtadne malikeadehthi par potani shathe nad rupi rakhel she rd tirevedi

  • @skdamor9529
    @skdamor9529 2 роки тому +1

    પાલુ ભાઈ તમને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર માનું છું કે તમો એક નાના વ્યક્તિ ના આ સંસાર છોડીને ચાલ્યા ગયા પછી એમના પરિવાર માટે ઉપયોગી બન્યા.

  • @AbdholKhlifa-pu7em
    @AbdholKhlifa-pu7em 14 днів тому +1

    Palu bhai aapne khub khub abhindn. Aapni aa mhent nu..fal ma mogl jrur aapshe aava sad karyo aapna hathe thay aevi subh kamna sathe abhindn

  • @sanjaychauhan7630
    @sanjaychauhan7630 2 роки тому +3

    Bapu good job💯👍

  • @karanrajshakha4874
    @karanrajshakha4874 2 роки тому +3

    Good work keep it up

  • @vageshvardhamgurugadiabvel1187
    @vageshvardhamgurugadiabvel1187 2 роки тому +1

    પાલું ભાઈ ગેલવા આપની વિચારધારા ને લાખ લાખ વંદન છે ...અને તમામ દાતાઓ નો ખુબ ખુબ આભાર...🙏🙏🙏

  • @manilalgada3069
    @manilalgada3069 2 роки тому +3

    તમામ દાનવીરો ખૂબ ખૂબ અભિનંદન 🙏જય માતાજી

  • @kanchanjithakor5928
    @kanchanjithakor5928 Рік тому +1

    ખુબ ખુબ આભાર

  • @jpcreation8655
    @jpcreation8655 2 роки тому +2

    વાહ પાલુભાઈ બોવજ સરસ કામ કર્યું 🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍

  • @dhiruahir6548
    @dhiruahir6548 2 роки тому +2

    જય હો પાલુ ભાઈ માં ભગવતી તમને લાંબી દીર્ધાયુ આપે

  • @kanjibarot108
    @kanjibarot108 2 роки тому +2

    🙏 Jay ho palu bhai 🙏👍

  • @pareshpanchal1170
    @pareshpanchal1170 2 роки тому +1

    દિલથી પાલુ ભાઈ ,આપના પરિવાર ને વંદન સે,🙏 આપની સાચી ભાજનાનંદી ની ઓળખ છે ,જે ઉસ્તાદ ના પરિવાર માટે આપે ખૂબ સાથ અને સહકાર આપી પરિવાર ને હિંમત આપી ,આપના આ કાર્ય ને વંદન 🙏🙏😔😔ગેલવા પરિવાર ને માં સોનબાઇ માં સદાય શુખી નિરોગી રાખે ,અને આવા સત્ કર્યો માં જોડાઈ રહેવાની શક્તિ આપે🙏🙏

  • @dhavalbhimbha4208
    @dhavalbhimbha4208 11 місяців тому +1

    Miss you hashiya

  • @user-lg4qi1bq2h
    @user-lg4qi1bq2h 2 роки тому +4

    જય માતાજી ભાઈ

  • @nileshpatel3291
    @nileshpatel3291 2 роки тому +4

    જય માતાજી પાલુભાઈ

  • @jaygadhviofficial
    @jaygadhviofficial 2 роки тому +2

    Jay ho

  • @user-du1yg9js4d
    @user-du1yg9js4d 2 роки тому +4

    शत शत नमन 🙏😭

  • @vineshshah8829
    @vineshshah8829 2 роки тому +1

    ભગવાન તમને ખૂબ આર્શિવાદ આપે..ભાઈ

  • @dilippandya8540
    @dilippandya8540 2 роки тому

    Good going palubhai gadhaviji

  • @ravimaharaj3728
    @ravimaharaj3728 2 роки тому +3

    ભાઈ ૐ નમો નારાયણ.... ખુબજ વંદનીય કાર્ય થયું.... વિશ્વ ના તંમામ ભજનિકો, ભજન પ્રેમીઓ આપના કામને વઁદન કરે પાલુભાઈ.... નાના ભજનિકો નું કાંઈ અઘટિત બને તો એમાં પણ કંઈક મદદ થાય એવી બધા કલાકારો ને વિનંત્તી...

  • @dasharathbhaipatel5781
    @dasharathbhaipatel5781 2 роки тому +2

    You are great Palubhai. May God Bless You

  • @dilkibaatjayeshtadvidilkib2600
    @dilkibaatjayeshtadvidilkib2600 2 роки тому +2

    Jay mogal hasiyaa ustaad om santi

  • @hematpatel3459
    @hematpatel3459 2 роки тому

    જય શ્રી દેવ દાતાર......

  • @ahirpravinsonara
    @ahirpravinsonara 2 роки тому +1

    વાહ પાલુભાઈ
    ઉમદા કાર્ય

  • @jigarhe1981
    @jigarhe1981 2 роки тому +2

    Palubhai really huminity work for hasiya ustaad

  • @pandyamukesh9187
    @pandyamukesh9187 2 роки тому +1

    ખૂબ જ સરસ પાલુભાઈ,,,ખોટ પૂરવી અસંભવ અને અશકય ગણાય,,,પણ આપના જેવા કલાકારો માત્ર ગાતા અને બોલતા,નથી પણ એક કલાકાર તરીકે આપ સૌ એ આપની સંવેદના જ્યારે વાસ્તવિક કાર્ય માં પરીણીત થઈ છે,,,,,આ બધુ મોટું કામ આપ સૌ એ કર્યુ એ જ સાચી શ્રધ્ધાંજલી છે,,,,અતિ ખુશી થાય છે

  • @SagadhraHitesh
    @SagadhraHitesh 10 місяців тому

    Om namo Narayan......🙇🙌

  • @hiteshprajapati4266
    @hiteshprajapati4266 2 роки тому +1

    Khub saras... God bless you

  • @maheshsjoisar1151
    @maheshsjoisar1151 2 роки тому +2

    Jai Mata ji. 🙏🙏