નારાયણ આશ્રમ-માંડવી | નારાયણ સ્વામી બાપુના આશ્રમના અનુસંધાનમાં મીટીંગ || Narayan swami || mandavi

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2025

КОМЕНТАРІ • 640

  • @laxmidangar1924
    @laxmidangar1924 Рік тому +4

    વાહ પાલુભા. જય હો ધન્ય છો વાલા સત્ય નૂ કામ નૂ જીલીયો બેડુ ધન્ય હો તમારી જનેતા ધન્ય ચારણ.ભા.જય નારાયણ

  • @virajdigitalstudio1749
    @virajdigitalstudio1749 3 роки тому +11

    યોગ્ય. સંત. ને. આશ્રમ. સોંપવા. મારી. વિનંતી. છે

  • @jagadishchauhan37
    @jagadishchauhan37 Рік тому +2

    ॐ नमौ नारायण 🌺🌹🙏🏻🙏🏻🙏🏻🌼💐

  • @dilippandya8540
    @dilippandya8540 3 роки тому +10

    ખુબજ સરસ વાત કહી શ્રી palubhai
    સનાતન ધર્મ ની પરંપરા સચવાય તે જરૂરી છે ..નારાયણ આશ્રમ ની સ્થિતિ ખુબજ દાઈનીય હાલત છે.
    Let's go ahead આ આશ્રમ ને ફરી ઊર્જાવાન બનાવીએ
    ગૌ સેવા સંતો નુ આગમન તેમજ ધર્મ ,હરિહર અવિરત પણે ચાલુ થાય
    તેવા સૌ નારાયણ પ્રેમીઓ ભેગા થઈ
    બાપુ ની ઈચ્છા મુજબ થાય
    ઓમ નમો નારાયણ
    Thnks to all bhajan premi
    Jai chapleshwar mahadev 🙏

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 роки тому +4

    પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુની વાત કરીએ તેટલી ઓછી છે જય નારાયણ બાપુ ભગવાન હતાં પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ મને દિકરાની જેમ રાખતા હું પોરબંદરથી નારાયણ બાપુ હતાં ત્યારે ઘણી વખત આશ્રમમાં આવતો અમારી મહેર કોમને ખુબ જ ચાહતા જય નારાયણ જય નારાયણ જય નારાયણ જય માતાજી સોનલ માં મઢડાવાલી

  • @naimishpandya3365
    @naimishpandya3365 3 роки тому +6

    નારાયણ સ્વામી વંદન
    જય હો...
    આશ્રમનો વિકાસ થાય એવી પ્રાર્થના....

  • @pbchavda1563
    @pbchavda1563 Рік тому +4

    પાલુભાઈ, હમેશા સત્ય ના પક્ષે રહેજો. અને તેમ કરવાની માતાજી તમને શક્તિ આપે એવી શુભેચ્છા.

  • @LGKrupa
    @LGKrupa 2 роки тому +8

    સત્ય કહે છે તેજ ચારણ ધન્ય છે સામતબાપુ ને જય મોગલ માં

  • @jagdishzala8805
    @jagdishzala8805 3 роки тому +15

    પાલુભાઇ જય નારાયણ જય મોગલ જય શક્તિ જય ગિરનારી આજે ભગવાન ક્ષીકૃષ્ણના મુખેથી ગવાયેલી ગીતા ની ઝલક જોવા મળી સમસ્ત શક્તિઓ સહાય કરે જગદીશભાઈ ઝાલા ના સર્વને જય માતાજી જય નારાયણ

  • @Jaynarayansantvani1
    @Jaynarayansantvani1 3 роки тому +6

    વાહ ડાંગર સાહેબ ....

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 роки тому +3

    ધન્યવાદ ધન્યવાદ છે.પાલુભાઈ ગઢવીને જય નારાયણ જય નારાયણ જય નારાયણ જય માતાજી સોનલ માં મઢડાવાલી જય

  • @parthivgiribapugoswam3512
    @parthivgiribapugoswam3512 3 роки тому +12

    વાહ પાલુ ભાઈ તમે બધા સારા કામ માટે આગળ રહો છો વાહ અને આજે તમારા માથે નારાયણ બાપુ ના આશીર્વાદ છે એટલે આવા સારા કામ માટે આગળ રહો છો. જય પાર્થિવ ગીરી બાપુ ના જય ગિરનારી નમો નારાયણ

  • @bhagvansolanki1573
    @bhagvansolanki1573 Місяць тому +1

    સારા ટ્રસ્ટીને સોપો મારા વાલા જય નારાયણ બાપુ

  • @laljichavada5422
    @laljichavada5422 3 роки тому +6

    નમસ્કાર પાલુ ભાય આવી ડીબેટ સ્વામિનારાયણ મંદિરો માં કરવાની જરૂર છે.....

  • @diptigoswami1533
    @diptigoswami1533 Рік тому +1

    પાલુ ભાઈ તમે ખુબજ સારુ કામ કરી રહ્યા છો . હું પણ દશનામ નો દીકરો છું મને સંતો પર ગર્વ થાય છે પણ હજી ઘણા એવા લોકો છે જે પોતાને સંત કહે છે ભગ્વુ પહેરેલો સંત ભજન કરે ચે ભરસ્ટાચાર કરે તો તે સંત નથી પુ.બાપુ ના જીવન વિશે ઘણું સંભણયુ છે અને હું પણ નારાયણ પ્રેમી છું બાપુ ના આશ્રમ ની આવી સ્થિતિ જોય ને લોઈ ગરમ થાય છે દુઃખ થાય છે કૃપયા આપ જણાવો કે અત્યારે su સ્થિતિ છે આશ્રમ ની અને મહંત કોણ છે.
    જય નારાયણ
    ઓમ નમો નારાયણ
    -પ્રિયંકગીરી ગોસ્વામી
    🙏🙏🙏🙏🙏🙏

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 роки тому +5

    જય નારાયણ જય માતાજી સોનલ જય હો નારાયણ સ્વામી બાપુ

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 роки тому +6

    જય મણીધર મોગલ માતાજી જય મઢડાવાલી માં સોનલ માતાજી 🙏🙏🙏🙏

  • @JayeshPatelJC
    @JayeshPatelJC 3 роки тому +11

    ૐ નમો નારાયણ, હું ૫ વર્ષ થી નારાયણ ના ભજન સાંભળું છું અને જ્યારથી સાંભળું છું ત્યારથી જ નારાયણ આશ્રમ ની મુલાકાત લેવાની ઈચ્છા હતી, ગયા વર્ષે જયારે હું પોહ્ચ્યો ત્યાં ત્યારે એવું લાગ્યું કે અને કરતા તો મારા ગામ નું મંદિર સારું છે, કોઈ આવકાર નઈ કોઈ માણસ ના મળે અને આ ૨૦૨૦ ની શરૂઆત ની વાત છે. ત્યારનું એવું જ છે એના પેલા પણ એવું જ હશે. પાલુભાઈ ને ખુબ ખુબ ધન્ય વાદ, અને એમના ચરણો માં કોટી વંદન .

  • @momayarathod8332
    @momayarathod8332 3 роки тому +2

    વાહ પાલુભાઇ ખુબ ખુબ સરસ સત્ય છે ઇજ વિજય નમૉ નારાયણ જય હૉ

  • @dilippandya8540
    @dilippandya8540 3 роки тому +7

    Chapleshwar Mahadev 🙏
    Jai ho santwani 🙏
    નારાયણ આશ્રમ નો વિકાસ થાય તે જરૂરી

  • @manubhaipatel919
    @manubhaipatel919 3 роки тому +9

    પાલુભાઈ
    લાખ લાખ વદન
    જય સંતવાણી.

  • @maheshpatel2044
    @maheshpatel2044 3 роки тому +21

    પાલુભાઈ, તમારી જનેતા ને મારા તેમના ચરણો માં વંદન,

  • @ridhamjagani3096
    @ridhamjagani3096 3 роки тому +10

    જય નારયણ
    આશ્રમ નો નિર્ણય સુ લીધો શ્યામ ભારતી કાઢ્યા સુ કર્યું

  • @vikramdangar7803
    @vikramdangar7803 3 роки тому +6

    વાહ પાલુભાઈ ભજના નંદી🙏જય નારાયણ

  • @JPBapu3195
    @JPBapu3195 Рік тому +2

    જય નારાયણ
    વિજયભાઈ જોટવા નો વિડિઓ જોયો અને જૂનાગઢ આશ્રમ નો હવે તમેજ કયો કે આગળ શું થયું.........?

  • @deepakadroja6065
    @deepakadroja6065 Місяць тому +1

    પાલુભાઈ તથા ડાંગર સાહેબ આપે અંતકરણને વાચા આપી હોય તેવુ સ્પષ્ટ જણાય છે. નારાયણ બાપુ ના આશીર્વાદ આપના પર છે. બાપુ ના ભજનો નો હું બાળપણથી જ ચાહક છું, મારા હૃદયસ્થ છે

  • @ashvinkareliya.9813
    @ashvinkareliya.9813 3 роки тому +5

    JAY SANATAN DHARMA PAlU BHAI No JOi se

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 роки тому +3

    પાલુભાઈ ગઢવી સાવ સાચા માણસ વ્યક્તિ છે. જય નારાયણ જય નારાયણ જય નારાયણ જય મોગલ માતાજી જય સોમનાથ જય ગિરનારી જય ભોલેનાથ જય નારાયણ જય નારાયણ

  • @thakorhashmukh9665
    @thakorhashmukh9665 3 роки тому +3

    જય માતાજી પાલુ ભાઈ સરશ કામગીરી તમે કરી છે ધર્મ નો જય હો
    અધમરમ નો નાશ હો

  • @Climex20
    @Climex20 Рік тому +1

    Ek dum sarl વ્યક્તિ palbhai❤

  • @durgeshraval2488
    @durgeshraval2488 3 роки тому +11

    ૐ નમો નારાયણ જય હો ચપલેશ્ર્વર મહાદેવ જય હો સંતવાણી સત્ય મેવ જયતે જય હો નારાયણ ભક્ત પાલૂ ભાઈ તમે આગળ આવી ને નારાયણ આશ્રમ ની રક્ષા કરી આભાર ધન્યવાદ

  • @mubarakmir7034
    @mubarakmir7034 3 роки тому +23

    મને એવું લાગે છે આપણે આપણા વારસા તરફ જઈ રહ્યા છીએ

  • @મખાભાઈસાટીયા

    જય માં મોગલ વાહ પાલુભાઈ ગઢવી નારાયણ બાપુના આશ્રમમાં આવા બાવા ને કાઢવા જોઈએ

  • @maheshwarinathyogi1917
    @maheshwarinathyogi1917 3 роки тому +6

    बापु ना भजन सांभणी ने तो साधु बनया वाला आ शुं चालि रहयू छे आश्रम मा मंदिर मा नथी रेवा तू हवे नथी रेवा तू भाई जी गुरु जी 😔😔😔😔

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 роки тому +3

    પાલુભાઈને ધન્યવાદ છે.

  • @chhandantani11196
    @chhandantani11196 3 роки тому +6

    પૂ બ્રહ્મલીન નારાયણ સ્વામીજી ના ચરણોમાં વંદન 🙏🙏

  • @mukesh_thakor_001
    @mukesh_thakor_001 2 роки тому +2

    જ્ય હો સંતવાણી

  • @virjibhaiparmar3411
    @virjibhaiparmar3411 4 місяці тому +3

    मुझे मेरी मस्ती कहां लेके आई? Wonderful 🎉. Who's listening to this in the year 2024?

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 Рік тому +3

    ભજનના ભીષ્મ પિતામહ નારાયણ બાપુ 🙏🙏🙏

  • @ChauhanUdesang15
    @ChauhanUdesang15 3 роки тому +23

    પાલુભાઈ ને વિનતી કે સાધુને શાંતિ થી વિદાય કરજો

  • @aakilzariyaoffcial
    @aakilzariyaoffcial 3 роки тому +8

    Lakho ma ek hoi che Palu bhai gadhvi bhajnanandi 💕 bhagwan a tamne khub nawajiyu che ne aaji pan nawaje🙏🏻🙌🏻

  • @jagdishbhanushali908
    @jagdishbhanushali908 3 роки тому +5

    पालु भाई जय नारायण जय मोगल 🙏👌👍

  • @cjsodha896
    @cjsodha896 2 роки тому +5

    Ma mogalma je kre i thik🚩🙏

  • @hardevghadhvi6843
    @hardevghadhvi6843 3 роки тому +8

    જય મોગલ મા પાલુભાઈ

  • @jayhind3284
    @jayhind3284 3 роки тому +4

    मुकेशभाई डांगरनु वक्तव्य सत्य हकिकत छे
    मारु गाम वांडलीया बाबरा तालुका नु भीला गाम( पु बापु ना मोसळ नुं गाम, ) मारा पिताजी ना नानपण थी मीत्र हता बापु,
    हु त्या गयेल सांजे, अने मने जे जवाब मळेल ते सांभळी अवाचक बनेलो, पु बापु ना दिकरा ने फोन कर्यो तो, भुज तेओ ताबतोड आव्या अमारे आइ मा साथे, मने उतारो आप्यो जमाड्यो भाव थी, आवा हक्क करी बेसेले बेजवाबदार लोको ने हटाववा जरुरी छे, जय जोगमाया
    सास्त्री शुकदेव प्रसाद जानी 🙏

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 роки тому +2

    પાલુભાઈ ગઢવીને ધન્યવાદ છે.જય નારાયણ બાપુ વિના સંતવાણી અધુરી છે. પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુ આશ્રમની દુર્દશા જોઈને મને અતિ વેદના અતિશય દુઃખ થાય છે.જય નારાયણ તાત્કાલિક આને આશ્રમમાંથી કાઢો બીજો કોઈ ઉપાય નથી.

  • @બીકેચૌહાણનસીતપર

    પાલુભાઈ તમારી વાણી અને વીવેક ને વંદન તમે આજે ભુમી નો ભાર ઉતારી નાખ્યો.આજે તમે કિષ્નના રુપમા તમે બોલી રહ્યા છો.મારો રામોપીર ખુબ સારી સફળતા આપે.જય નાયરણ.પુજ્ય નારયણ બાપુ ના શરણ મા વંદન. હુ ભાવનગર થી વલ્લભીપુર તાલુકાના નસીતપુર ગામ નો એક ભજન પે્મી છુ .

  • @pravinbhaijoshi7243
    @pravinbhaijoshi7243 3 роки тому +8

    વાહ વાહ ,ભજનાનંદી ભાઈ ! આપ સર્વે ભજનાનંદી ભાઈઓ નારાયણ આશ્રમમાં હવે સારો વિકાસ કરશો, એવું સાબિત થાય છે...
    ધન્યવાદ,,,આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન...

  • @skdamor9529
    @skdamor9529 3 роки тому +3

    વાહ પાલુ ભાઈ, વાહ ચારણ તમે ખૂબજ સંયમ સાથે આ આશ્રમ ની આબરૂ સચવાય એવી રીતે કામ કરી ને લોકો ને પણ સંયમ માં રાખ્યા એજ મોટું કામ કર્યું છે.ને મોગલ ધામ ના બાપુ અને બીજા સાધુ સંતો એ પણ લોકો ના વિચારો ને માન આપીને ન્યાય અપાવવાની જવાબદારી લીધી છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 роки тому +10

    અત્યારે મને મારા ગુરુ પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુ યાદ આવે છે.દુખ થાય છે.જય નારાયણ

  • @jitendrajadav8773
    @jitendrajadav8773 3 роки тому +3

    ખુબ સરસ પાલુભાઈ જય મોગલ માં 🙏

  • @bharatkoriya7724
    @bharatkoriya7724 2 роки тому +3

    Jay Narayan Swami palubhai tamne maa mogal Shakti Aape bapu Na tamri uper sday Asirwad rahe jay maa mogal jay kabru mogaldham maa mogal No jay

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 3 роки тому +5

    જય નારાયણ 🙏🙏🙏

  • @ishvarjogiofficial.2045
    @ishvarjogiofficial.2045 3 місяці тому +1

    અરે યાર શું લઇ ને આવ્યા છો. શુ લઇ ને જસો.
    ખાલી હાથ આવ્યા ને ખાલી હાથે જશુ....🙏🏻
    બધુ અયા જ પડ્યુ હશે. થોડુ ડરો ભગવાન થી. જે ખોટુ કરતો હોય એને વિચારવુ જોઈએ...🙏🏻

  • @viraniparsotambhagavan6214
    @viraniparsotambhagavan6214 3 роки тому +12

    ૐ નમો નારાયણ. જય હો.જય હો સંતવાણી

    • @hitanshmaheta9890
      @hitanshmaheta9890 3 роки тому +1

      जय माता जी ऒम नमो नारायण,

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 3 роки тому +8

    ૐ નમો નારાયણ

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 роки тому +2

    જય નારાયણ સ્વામી બાપુ જય માતાજી જય નારાયણ

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 роки тому +4

    સત્ય હકીકત પાલુભાઈ ગઢવીની છે.જય નારાયણ બાપુ

  • @dmladhva3839
    @dmladhva3839 3 роки тому +2

    બહુજ સુંદર મને ગમ્યું

  • @manasukhbhaipatel4015
    @manasukhbhaipatel4015 3 роки тому +4

    નારાયણ સ્વામી સંપુર્ણ વિશ્વના સંતવાણી ભજનના સર્વશ્રેષ્ઠ આરાધક હતા,
    ખાસ વિનંતી આ જગ્યામા મહંત એવા હોવા જોઈએ કે જે આપણા રાજ્ય ના હોય અને નારાયણ સ્વામીના જીવન ચરિત્ર થી પુર્ણ પરિચીત હોય અને એમનું પોતાનું પણ ચરિત્ર સારુ હોય એજ નારાયણ સ્વામી અને એમના ભજનને સમજી શકે એ જ આ જગ્યાને લાયક કહેવાય

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 роки тому +4

    એક સાચા માણસ હોય તો તે પાલુભાઈ ગઢવી છે.પાલુભાઈ ગઢવી નારાયણ બાપુની જેમ મહાન અવતારી પુરૂષ છે.જય નારાયણ જય માતાજી

  • @jigggro
    @jigggro 3 роки тому +3

    Aava badha kavatra karva bhagvu dharyu che?

  • @kanubhaipatel302
    @kanubhaipatel302 3 роки тому +4

    એ વાત ગમી પલુભાઈ કે કોઈ પણ ધાર્મિક જગ્યામાં કઈ પણ ખોટું થતું હોય તે ખુલ્લું પાડવા જોઈએ .એકદમ સાચી વાત છે.

  • @bhaveshgoswami6213
    @bhaveshgoswami6213 3 роки тому +2

    જય મોગલ માં ખુબ સારું કર્યું નાનુભાઈ

  • @vijaydev636
    @vijaydev636 3 роки тому +4

    જય નારાયણ બાપુ પાલુ ભાઈ

  • @gulmhmddal5758
    @gulmhmddal5758 3 роки тому +4

    નારાયણ સ્વામી ભજન ની દુનિયા ના ભિષ્મપિતા હતા હું બાર તેર વરસનો હતો ત્યારથી તેમનાં ભજનો સાભળુ છુ તેઓ અમારા કામની બાજુમાં બામણાસા ગામ છે ત્યા ભીડભંજન મહાદેવ ની જગ્યા છે તયા બાપુ ભજન કરવા અવારનવાર આવતા જેમા મારી મેના રે બોલે ગઢને કાગરે અને જૂઠી કાયા રાણી જુઠુ ન બોલે આ બને ભજન આજે પણ હું સાભળી ફેસ થાવ છું
    ઇશ્વર તેમનાં દિવય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના _ 🙏
    સાથે પાલુભાઇ ને ધન્યવાદ 🌹

  • @bharatbhaiodedra2688
    @bharatbhaiodedra2688 3 роки тому +9

    સત્ય મેવ જયતે
    ચારણ દેવ 🙏

  • @mirisubbhai6257
    @mirisubbhai6257 3 роки тому +2

    નારાયણ નું નામ સાચેજ તમે સાથૅક કરૃં ‌જય નારાયણ બાપુ

  • @tharuram8849
    @tharuram8849 3 роки тому +17

    આવા બાવાને નારાયણ આશ્રમમાં એક ઘડી પણ રહેવા દેવાય નહીં જય માં સોનલ

    • @musicmeditation1493
      @musicmeditation1493 3 роки тому

      Apde sambhdi ne Mani laye e barobar nathi

    • @ilapatel7884
      @ilapatel7884 2 роки тому

      B nnnnnnnnnnnnnnnnnnnn bnnnnnnnnnnnnnbnbbnnnnnnnnnnnnnbnb b nnnn b nnnnnn . N n . N n nnbbb bnnnnnn . Nunn b b n . N Nunn . Nn nnbbbbnbbbbbnnnnbnnnnbnnnnbnbbnbbnnnbnnnnbbnnbbnnnnbbnb

    • @ilapatel7884
      @ilapatel7884 2 роки тому

      7

    • @HKMaru-wn6dq
      @HKMaru-wn6dq 9 місяців тому

      ​@@musicmeditation1493😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅Q😊😊😊😊😊😊😊
      😊

  • @kinjalpgor
    @kinjalpgor 3 роки тому +2

    @Palubhai Gadhavi Narayan Ashrm ni koi Update, 1 month thayi gayu che to koi update hoy to kejo

  • @gatradkrupastudio9822
    @gatradkrupastudio9822 3 роки тому +18

    '" નમો નારાયણ પાલુભા '"
    શ્યામ ભારતી ને રજા આપો વાજતે ગાજતે ને કોઈ વિવેકી ને યોગ્ય વ્યક્તિ ના હાથમાં સંચાલન આપો આશ્રમનું.. આ આશ્રમ આપણી ધરોહર ગણાય

  • @kishorkhadak4630
    @kishorkhadak4630 3 роки тому +4

    સમયને અનુરૂપ બાપુ ની ‌વાણી‌‌ રજું કરી વાહ

  • @AnilGori-w4i
    @AnilGori-w4i 3 місяці тому

    Palubhai હમેશા ભજન અને સંતવાણી માટે આજે નહિ પણ પહેલે થી પોતાની શક્તિ અનુસાર ભોગ આપ્યો છે આ એમની અને આપડા બધા ની વ્યથા ને વાચા આપવા મહેનત કોઈ પણ સ્વાર્થ વગર કરી રહ્યા છે આપડે બધા એમના આ કાર્ય ને સપોર્ટ આપીએ અને બાપુ નો આ ભજન આશ્રમ જાગતો રહે અને બધા આ જગ્યા ની અને પરમ પૂજ્ય શ્રી નારાયણ બાપુ ની અનુભૂતિ લેતા રહે palubhai અમે તમારા આ કાર્ય મા સહભાગી chiyye❤

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 роки тому +2

    આ આશ્રમમાં અમારા પરમ પૂજ્ય સંત શ્રી મહંત વિજય દાસજી મહારાજે ફાલો આપેલ છે. મહેર ભાઈ પોરબંદર

  • @vagheladinesh5011
    @vagheladinesh5011 3 роки тому +2

    વાહ. બાલુભાઈ. વાહ. બાપ. આઈ મોગલ. તમારા. રખોપાકરે. મોગલસોરૂ

  • @chhandantani11196
    @chhandantani11196 3 роки тому +5

    આ શ્યામભારતી ને મહંત કોણે બનાવ્યા.. કાઢી મુકો આને.. જય નારાયણ 🙏🙏

    • @gopalvyas378
      @gopalvyas378 3 роки тому

      💐🙏🔱🕉 🙏🙏🙏🕉🔱🙏💐👍

  • @kishorbhaibarad4144
    @kishorbhaibarad4144 Рік тому +1

    હરે હરે નારાયણ બાપુ 🙏

  • @Amivarsha777
    @Amivarsha777 3 роки тому +7

    ખરેખર ભજનના શબ્દોને પાલુભાઈએ પોતાના જીવનમાં સરિતાર્થ કર્યા છે.

  • @kishorvegad1611
    @kishorvegad1611 2 роки тому +2

    Shu thayu bhai have

  • @bakullohar2530
    @bakullohar2530 3 роки тому +3

    Ana jaldi kadho mandvi ma thi,

  • @પ્રભુભાઈખાવડીયાપ્રભુભાઈખાવ-ખ5ડ

    ગઢવી જ્ઞાની વાતો કરતા હોય ચારણ સત્ય ઉચ્ચારણ ચારણ એ દેવ કેવાય કવિરાજ તો રાજા હોય કે રંક કોઇ ને ખોટો રસ્તો ના બતાવે એ વાત સાચી કરે વાલા રાજાશાહી મા એ ચારણ રાજા પણ સાચુ કહેતા હોય છે વાલા વાહ કવિરાજ વાહ જય માતાજી જય હો જય હો 🙏🌹🙏

  • @jambuvantishingala5049
    @jambuvantishingala5049 3 роки тому +5

    વાહ પાલુભાઇ વાહ વંદન છે આપ ની વાણી મા અમી ઝરે

  • @pravinahir2720
    @pravinahir2720 3 роки тому +5

    🙏🙏Jay maa mogal 🙏🙏🚩🚩 Jay shree mahadev 🙏🙏🚩🚩

  • @krunalchavda8407
    @krunalchavda8407 3 роки тому +1

    વડીલ શ્રી પાલુ ભાઇ તમારાં આ સરહનીય પ્રયાસ ને મારા ખુબ ખુબ અભિનંદન,તમે જે પ્રયાસ કર્યો છે તે આપડાં હિન્દૂ સમાજ માં આવા દરિંદા ને સમાજ ની સામે લાવી ને લોકો ને આવા પાખંડી ને ખૂલા પાડવા જરૂરી છે.જેથી કરિને આવા લોકો ધર્મ ને ભ્રષ્ટ કરેછે.તેની સામે લોકો જાગૃત થવું જરૂરી છે.
    જય માં મોગલ.

  • @premshangpjadejapremshangp6100

    Bapu ae kithelu ke Maro koi sishy nathi..aashram trsht ne soppu ..🙏🙏

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 роки тому +2

    નારાયણ તો નારાયણ જ હતા

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 3 роки тому +2

    જય મણીધર મોગલ માતાજી

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 роки тому +1

    જય મોગલ માતાજી

  • @alpeshpatel7019
    @alpeshpatel7019 3 роки тому +4

    Sachi vat chhe palu bha
    🙏🙏🙏🙏

  • @jogajirajputasara9066
    @jogajirajputasara9066 Рік тому +2

    જય નારાયણ બાપુ ને કોટી કોટી વંદન શું નિર્ણય લિધો શ્યામ ભારથીજીનો કોઈ જવાબ આવ્યુ નહિ....😘

  • @yogeshprajapati7053
    @yogeshprajapati7053 5 місяців тому +2

    Om namo Narayan palubhai jai mataji amdavad thi jai Narayan

  • @shivdeepmusic5339
    @shivdeepmusic5339 3 роки тому +18

    નિર્ણય કયારે આવશે પાલુ ભાઈ ખુબ સરસ કામ છે માં મોગલ જાજુ આપે વાહ ચારણ

  • @Karanpowerplay
    @Karanpowerplay 3 роки тому +6

    સનાતન ધર્મની જય હો 🙏 હર હર મહાદેવ 🚩🚩🚩

  • @bharatbhaipatel6235
    @bharatbhaipatel6235 3 роки тому +7

    Narayan bapu ni chetna ne pranam 🙏🏻

  • @hareshraval8566
    @hareshraval8566 Рік тому +2

    Jay ho bapu ne

  • @bharatpanchani3436
    @bharatpanchani3436 3 роки тому +5

    જય હો સંતવાણી
    જય હો નારાયણ વાલા

  • @balashankarpandya857
    @balashankarpandya857 3 роки тому +5

    પાલુભાઇ ખુબ ખુબ વંદન અભિનંદન

  • @govindherbha8281
    @govindherbha8281 2 роки тому +15

    જય મોગલ બાલુભાઈ ભાણુભા નાગડાવાસ મોરબી ગોવિંદભાઈ આહીર આપણે 28 12 2021 ની મીટીંગ માં ભારતી બાપુ ને કાઢવાના તે શું થયું હું જે 28 તારીખે આવ્યો તો માંડવી પણ ત્યારે મહિનાનો દોઢ મહિના નું કીધું હતું તો શું અત્યારે મહંત કોણ છે અને બાપુનો આશ્રમ કેવો ચાલી રહ્યો છે જય માતાજી ભાણુભા

  • @jayendrpitroda7110
    @jayendrpitroda7110 3 роки тому +8

    Jay hoo Jay mataji 🙏🙏⚘🌻🌻🌺🥀

  • @dineshchavda8503
    @dineshchavda8503 3 роки тому +3

    Jay narayan palu bhai