હવે Traffic Police પકડે એટલે આ વીડિયો બતાવી દેજો | Today News | Rajkot | Gujarati News

Поділитися
Вставка
  • Опубліковано 2 лют 2025

КОМЕНТАРІ • 449

  • @PrafulKorat
    @PrafulKorat 6 місяців тому +71

    નવ જીવન ન્યુઝ સત્ય સમાચાર આપવા બદલ ખુબ ખુબ આભાર આ રાજકીય નેતાશાહ બંધ કરો પોલીસ સ્ટાફ ને વકૅ આઉટ કામગીરી કરવા દયો.

  • @bharatdonda7510
    @bharatdonda7510 6 місяців тому +109

    ગુજરાત ભાજપ ના ખાતે નથી એટલે
    વહેમ નો રાખવો પોલીસ નો આભાર

  • @Exhsgalf
    @Exhsgalf 6 місяців тому +131

    દંશિતા શાહ ને પુછવા નું કે એક સામાન્ય માણસ ને જ નિયમો લાગુ પડે ……

  • @jayeshshah7028
    @jayeshshah7028 6 місяців тому +62

    ધારાસભ્ય શ્રી ને જણાવવા કે હવે આ નિયમ બધાને લાગુ પડશે ને

  • @sadikjagarala4207
    @sadikjagarala4207 6 місяців тому +178

    ભાજપ વાળા કાનૂન ને પોતાના બાપ નિ
    જાગીર સમજે છે

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 6 місяців тому

      આ મેડમ ની જયારે મત લેવાનાં હોય તો અમારી ઘરે આવે બીજેપી સાંસદ નેતા અને કાર્યકર્તા ની ઉપર નિયમ નથી બીજેપી નેતા ની વાત સાંભળી ને ખબર પડે કે ગરીબ માણસ નું કોઇ પણ નથી

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 6 місяців тому

      બીજેપી સાંસદ નેતા કોઈ આવે તો આ વીડિયો જોઈલો હવે જનતા ના ટેક્સ નાં રૂપિયા થી મોજ કરે છે બંધ કરો

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 6 місяців тому +13

      ભાઈ બીજેપી સાંસદ નેતા ને ખબર છે દિલ્હી માં બેસી ને મજા કરે છે તેના હુકમ નું પાલન કરવું પડે છે બાકી રબર સ્ટેમ્પ છે રોજગાર બંધ છે પેપર લીક થાય છે તો જનતાનાં ટેક્સ નાં રૂપિયા થી પોતાનો પરીવાર સરકારી સુવિધા નો ઉપયોગ કરે છે બંધ કરો જનતા હવે હવે ખબર પડી ગઈ છે

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 6 місяців тому

      ભાઈ જસદણ પંથકમાં એક ગરીબ દીકરી ઉપર બીજેપી ના કાર્યકર્તા એ કેવું કરેલ બીજેપી નાં સાંસદ નેતા કોઈ બોલવા ત્યાર નથી બીજેપી નેતા સાંસદ ની દિકરી હોય તો પોલીસ અધિકારીઓ. સૂ નથી કરતા

    • @MeramanModhvadiya-m5z
      @MeramanModhvadiya-m5z 6 місяців тому +2

      Good 👍👍 shi Radhe Krishna

  • @mansukhbhaisavaliya6085
    @mansukhbhaisavaliya6085 6 місяців тому +71

    બહેન બહુ દિવસે દેખાયા ટીઆરપી ગેમ જોન આ બહેન નો વિસ્તાર છે એના વિષે કઈ નથી બોલ્યા મીત્રો

    • @pathanabdulmajid
      @pathanabdulmajid 6 місяців тому +3

      Mamlo ठंडो thay etle fari roj jova malse।

  • @VipulsinhRathod-eu6lr
    @VipulsinhRathod-eu6lr 6 місяців тому +38

    માત્ર કાર્ય કરતા માટે જ નેતા આગળ આવે છે પ્રજા ની સાથે લેવા દેવા નથી

  • @PrafulKorat
    @PrafulKorat 6 місяців тому +39

    પોલીસ સંનિષ્ઠ અધિકારી સ્ટાફ દ્વારા કાનુની કાર્યવાહી નિયમ મુજબ કરવી જોઈએ.

  • @Naveen_jaiswal_3777
    @Naveen_jaiswal_3777 6 місяців тому +18

    D.C.P POOJA YADAV SHE IS BRAVE POLICE OFFICER .

  • @devendrasinhajitsinhjadeja3478
    @devendrasinhajitsinhjadeja3478 6 місяців тому +12

    સરસ પ્રશાંતભાઈ સમાચાર લાવ્યા હો હવે ગે ગે ફે ફે

  • @dhirubhaivariya2293
    @dhirubhaivariya2293 6 місяців тому +9

    સરકાર શ્રી એ બધેજ ઓનલાઇન બીલ સુકવવા ની સુચના આપી છે તો સરકાર કેમ ઓનલાઇન રૂપિયા લેતા નથી 🙏🙏🙏

  • @Lucifer-bd1dq
    @Lucifer-bd1dq 6 місяців тому +32

    લોકોના પ્રશ્નો માટે ક્યારેય ભેગા થયા ??

  • @pradipbhatt7412
    @pradipbhatt7412 6 місяців тому +6

    નવજીવન ના પત્રકારત્વ ને હૃદયપૂર્વક આભાર સાથે સો સો સલામ 👌

  • @અમિત-લ8ષ
    @અમિત-લ8ષ 6 місяців тому +16

    જે જનતા વોટ આપી ને ચૂંટે છે.. એમને તો ક્યારે મળતા પણ નથી.. અને આજે ડીસીપી સુધી પોચી ગયા. વાહ!!!

  • @iloveindia7466
    @iloveindia7466 6 місяців тому +9

    કોઈ પણ રાજનીતિક પાર્ટી ને 5 વર્ષ થી વધુ લગાતાર ચૂંટવા ના જોઈએ. જો ચૂંટાઈ જાય તો ભ્રષ્ટાચારની ફાવટ આવી જાય છે.

  • @ashokpatel245
    @ashokpatel245 6 місяців тому +13

    વાહ તુષારભાઈ તથા નવજીવન ન્યુઝ ખુબજ સોલિડ એપિસોડ બનાવ્યો..... ❤❤❤

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 6 місяців тому +19

    ભાજપ જોઈન્ટ કરવા થી આવા ફાયદા ઓ થાય છે 😂😂😂😂😂😂😂બચાવ ટીમ તરત કામે લાગી જાય છે 😂😂😂

  • @ketank760
    @ketank760 6 місяців тому +10

    મોરલ ઓફ ધ સ્ટોરી.. "હવેથી કોઇ પણ નાગરિકની ગાડી પોલીસ પકડે તો તમારા ધારાસભ્યને ફોન કરો, તેઓ જાતે પોલીસ પાસેથી કાયદેસર ગાડી કેમ છોડાવી તે અંગેનું માર્ગદર્શન લઈ તમને આપશે"...😂

  • @nazlinshaikh965
    @nazlinshaikh965 6 місяців тому +31

    વાહ ભાઈ વાહ આ તો એજ વાત થઈ કે....
    में करूं तो साला कैरेक्टर ढिला है
    तू करे तो रामलीला है...😅😅😅😅

  • @dineshbhaipurbiya8740
    @dineshbhaipurbiya8740 6 місяців тому +25

    મારી કાર તા.17,7,2024 ના રોજ ડીટેઈન કરીતી પરંતુ RCબુક પર છોડવાની ના પાડ્યુ હતુ પોલીસ સ્ટેશન માથી...

    • @patelramanbhai9875
      @patelramanbhai9875 6 місяців тому

      ભાઈ આ નિયમ ફક્ત ભાજપ માટે છે...આઝાદ ભારત ના વર્તમાન ખંડિયા રાજા એવા મારા ભાજપ ના રાજાઓ માટે ખાસ નિયમ છે સામાન્ય નાગરિક હપ્તા આપતો નથી માટે વધુ અપેક્ષા ન રાખવી

    • @satishparmar6388
      @satishparmar6388 3 місяці тому +1

      Only for political people no for other

  • @pushpakmistry8100
    @pushpakmistry8100 6 місяців тому +9

    RTO અને Police , જગ્યા પરજ દંડ વશુલ કરવા માટે , RTO ઓન લાઇન મોબાઇલ થી દંડ લેવાની જોગવાઈ કરવી જોઈએ. QR કોડ RTO officer પાસે હોવો જોઈએ અને digital challan બનાવી આપવું જોઇએ, જેથી કરી ને system અને vehicle માલિક ના સમય ની બચત થાય અને corruption ઘટે

    • @satishparmar6388
      @satishparmar6388 3 місяці тому +1

      Sir મારી પાસે અંકલેશ્વર પોલીસે 3000 ખીસા માં મૂકી ગાડી નો દરવાજો બંધ કરી ચાલ્યા ગયા હું ચલણ માંગતો રહી ગયો

  • @Rathwa0007
    @Rathwa0007 2 місяці тому +1

    કોઈ પણ હોય નિયમ બધાને લાગુ થવું જોયે 🙏

  • @sanjaysinhchauhan1987
    @sanjaysinhchauhan1987 6 місяців тому +7

    ટી.આર.પી જોન વખતે આ બેન અને બીજા નેતાઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા.

  • @raviahir7997
    @raviahir7997 6 місяців тому +32

    પોલિસની બદલી પાકી😂

    • @ahirravi7319
      @ahirravi7319 6 місяців тому

      bdli m pn roj thay bhai police ni.... Norma 6e

  • @dyshnow690
    @dyshnow690 6 місяців тому +41

    માણસો એજ છે ફક્ત કલર બદલાય ગયેલ છે.

  • @govindbhairevar2621
    @govindbhairevar2621 6 місяців тому +8

    BJP વાળાએ કાર્યક્મમા જવા માટે માત્ર આ બેજ કાર હશે ?

  • @savjibhaisenta5345
    @savjibhaisenta5345 6 місяців тому +46

    હવે રાજાશાહી શરૂ થયગઈ છે

  • @pravinprajapati4516
    @pravinprajapati4516 6 місяців тому +10

    એક હરામનું ખાનાર બીજાં હરામી ને બચાવે......

  • @navin501
    @navin501 6 місяців тому +9

    ઓરીજનલ આર સી બુક વિના આરટીઓ વાહન ના છોડે એ પણ MLA ને સમજાવો

  • @jogibhaipatel8178
    @jogibhaipatel8178 6 місяців тому +3

    ટ્રાફિક પોલીસ ને original ડોક્યુમેન્ટ્સ દેખાડવાના હોય તો ડી જી લોકર નો મતલબ શું ? લોકહિત માં D.G. લોકર ની વિગતે ચર્ચા થવી જોઇએ .

  • @narvatbaria1986
    @narvatbaria1986 6 місяців тому +8

    સૌથી વધુ તો ગરીબ લોકોને જ પકડે છે 😂😂😂😂😂😂અમે પણ ઘણીવાર આપ્યા 500,/500રુપિયા

  • @Prabhuda370
    @Prabhuda370 6 місяців тому +9

    દરેક વોટર પાસે ધારાસભ્યનો નંબર હોવો જોઈએ એટલે વચગાળા નો રસ્તો નીકળે 😂😂😂😂

  • @Giantkiller17
    @Giantkiller17 6 місяців тому +20

    હવે રાજકોટ પોલીસ ને સૂચના આપો કે RC બુક રાખી વાહન માલિક ને વાહન પાછું આપે.

  • @samirpurohit50
    @samirpurohit50 6 місяців тому +11

    ભાજપ તારા વળતા પાણી!

  • @mathurbhaikanzariya2040
    @mathurbhaikanzariya2040 6 місяців тому +13

    મને તો એવું લાગે છે કે પોલીસ ના ઘરે ઇડી આવશે

  • @mutvasikandrmutva3495
    @mutvasikandrmutva3495 4 місяці тому

    પોલીસ વાળા ને સલામ છે ભાઈ કરેવાહી કરે તો જનતા પાછડ પડે અને ના કરે તો સરકાર તોય પોતાનું ફરજ નિભાવે છે સેલિયુટ હે ભાઈ પોલીસ ની કામગીરી ને ❤❤❤

  • @BipnMakwana
    @BipnMakwana Місяць тому

    नवजीवन प्रकाशित-प्रसारित को कोटी कोटी वंदन मां मां तुम्हें सलाम कोटी कोटी वंदन पढोपढावो भाई भाई जागो जागो

  • @rupeshladher2695
    @rupeshladher2695 6 місяців тому +3

    💯 salute aa video mukva mate

  • @shaileshtadvi8412
    @shaileshtadvi8412 6 місяців тому +2

    નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકા ભાજપા પ્રમુખ અને તાલુકા પ્રમુખ ની ગાડી ચેક કરો આવીજ બલેક ફ્રેમ વારી ગાડી જોવા મળશે

  • @D.R999
    @D.R999 6 місяців тому +4

    પુજા યાદવ ને સલામ

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb 6 місяців тому +6

    જામ ખંભાળીયા મા તો હાયવૈ પર ઊભાજ હોય છે અત્યારે પણ ઉભા છે

  • @jyotikameghani1556
    @jyotikameghani1556 3 місяці тому +1

    Dhanyawad. Hope badha ne nyay thai

  • @KBBelim
    @KBBelim 6 місяців тому +2

    ચાર પાંચ વર્ષ પહેલા pi બીપી સોનારાની ભાજપના પક્ષના કોર્પોરેટર ની ગાડી ની પૂરી તો તેમની બદલી થઈ ગઈ તી

  • @BRPATEL165
    @BRPATEL165 6 місяців тому +13

    સીવીલ ટાઇપના કેસમાં વાહન જપ્ત કરવાનું ક્યાં છે?

  • @hareshparmar80
    @hareshparmar80 6 місяців тому +1

    તમે ખુબ સરસ માહિતી આપવા બદલ આભાર

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 6 місяців тому +3

    Really, this is a most important & ever useful, great motivational best informative video for each & every four wheeler and two wheeler vehicles owners.

  • @patelnatvarbhai6023
    @patelnatvarbhai6023 6 місяців тому +2

    વાહ સરસ

  • @maksudmalik1625
    @maksudmalik1625 5 місяців тому +2

    ખૂબ સરસ

  • @chandupatel5746
    @chandupatel5746 6 місяців тому +3

    બેન શ્રી સામાન્ય માણસ ને તમે એવી મદદ કરી શકો. ? જેમણે તમને ચૂંટયા છે.

  • @SJ-mv8yi
    @SJ-mv8yi 6 місяців тому +13

    વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, હવે વળતા પાણી ચાલુ થયાં છે

  • @RAJDEVADIYOL
    @RAJDEVADIYOL 6 місяців тому +4

    Good News reporting need this types of media.

  • @sohaibmisba4554
    @sohaibmisba4554 6 місяців тому +8

    સાચા પત્રકાર ને દિલ થી સલામ...તમારા જેવા પત્રકાર બવ ઓછા છે..

  • @JagdishsinhGohil-fd8sm
    @JagdishsinhGohil-fd8sm 6 місяців тому +1

    પ્રમુખ ઉપપ્રમુખ મેયર મંત્રી ને નેતાઓ નીયમ બઘા કાયદો લાગુ પડે છે

  • @ranapankaj1406
    @ranapankaj1406 5 місяців тому +1

    નામદાર ગુજરાત હાઇકોર્ટ નુ આ બાબતે શુ મંતવ્ય છે

  • @khodalraj1545
    @khodalraj1545 6 місяців тому +8

    રાડાપચીનુ.ડાપણનકામુ.વિકાસહવેગાડોથયોછે.

  • @chhatreshraval6897
    @chhatreshraval6897 6 місяців тому +22

    રાજકોટ મા કોઈ સારા વકીલ નથી આવા નિયમ આખા રાજ્ય મા લાગુ કરાવી શકે 😅

    • @lalabhaibosariya4321
      @lalabhaibosariya4321 6 місяців тому

      મેહુલ બોઘરા સુરતમાં લડે છે તો આપણા જેવા સામાન્ય માણસો તેમને જ ટ્રોલ કરે છે..

    • @harshh62
      @harshh62 6 місяців тому

      ​@@lalabhaibosariya4321 sachi vaat

    • @UNIVERSAL.ATTITUDE14
      @UNIVERSAL.ATTITUDE14 6 місяців тому +2

      Adv mehul boghara, current location surat, home town Amreli disctrict

    • @UNIVERSAL.ATTITUDE14
      @UNIVERSAL.ATTITUDE14 5 місяців тому

      @@chhatreshraval6897 હા ભાઈ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ કર્મચારીઓ પર મેહુલ બોઘરા ના વિડીયોઝ ની અસર જોવા મળી છે, હવે ટોઈગ વાળા પોતાની ગાડીમાં ઓવરસાઈઝ લોડિંગ કરતા નથી.

  • @movaliyabharat1210
    @movaliyabharat1210 6 місяців тому +2

    આ બેન એમ કહે છે કે નિયમનું ઉલ્લંઘન કર્યો નથી કાળા કાચ નિયમ ઉલ્લંઘન નથી ફોરવીલ ના કાળા કાસ રાખવાનો મતલબ શું છે

  • @piyushbhaivyas9956
    @piyushbhaivyas9956 6 місяців тому +4

    કાળા કાચ?? સામાન્ય જનતા ને પણ આ રીતે નિયમો ની સવલત મળશે... સુ ???

  • @ChanderKhemani
    @ChanderKhemani 6 місяців тому +3

    Good topic for public 👌

  • @KBBelim
    @KBBelim 6 місяців тому +3

    હાલના રાજમાં કોઈ ઈમાનદાર અધિકારી જાહેરમાં પોસ્ટિંગ મેળવવા તૈયાર નથી

  • @vishvarajsinhjadeja7598
    @vishvarajsinhjadeja7598 6 місяців тому +2

    Wah wah saras news reporting

  • @aminsaiyed2098
    @aminsaiyed2098 6 місяців тому +3

    Sir ji BJP hai to mumkin hai

  • @hematchavda2701
    @hematchavda2701 6 місяців тому +5

    ભલે મેમો લેવો પડે પણ સો વાતની એક જ વાત કે ભાજપ જેવી કોઈ સરકાર ના થઈ કે ના થશે એટલું યાદ રાખજો.....
    વંદે માતરમ......

  • @KhalifaImtiyaz73
    @KhalifaImtiyaz73 6 місяців тому +4

    Saheb .tamari aa. Chenal band na thay. Te jo. Jo . Saccai ka zamana gaya ...bhai .best of lack

  • @atulshivaghelavada2012
    @atulshivaghelavada2012 5 місяців тому +1

    હા આ નિયમ સે મે પણ આ નિયમનો લાભ લીધો સે સાહેબ 2વર્ષ પીલા

  • @harshilranpariya4169
    @harshilranpariya4169 6 місяців тому +1

    Khub saras vat kari bhai tame
    Pan polis aavidio batavi toy na mane

  • @spparlour5419
    @spparlour5419 5 місяців тому +1

    Thank you so much from my sweet ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ with the great wonderful 😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @HemantsinhGohil-t8y
    @HemantsinhGohil-t8y 5 місяців тому

    ભાજપ માં ભરી જાવ જય અંબે

  • @pravinkumarsolanki2315
    @pravinkumarsolanki2315 5 місяців тому

    આ પ્રશ્ર મા ધારાસભ્ય એ એમ કહેવું જોઈએ કે કાયદેસર જે થતુ હોય તે કરી લેવુ એવુ અધિકારી ને કહેવું જોઈએ ધારાસભ્યો એ કોઈ પણ ખોટો કાયૅકતા હોય તેને સાવરવા જોઈએ નહિ તેના પર કાયદેસર ની કાયૅવાહી થવીજ જોઈએ💯💯💯💯💯

  • @k.kfamily8002
    @k.kfamily8002 6 місяців тому +1

    Tusar bhai good

  • @rajeshrajesh-xm7yj
    @rajeshrajesh-xm7yj 6 місяців тому +1

    કોઈ ભાઈ આત્મહત્યા કરવા જતાં હોય તો કાયદા નો સહારો લઈ એને બચાવો અને એની ઘરે જઈ એમનું counseling કરો એનો વિડિયો મૂકો તો મજા આવશે

  • @ManishPatel-001
    @ManishPatel-001 6 місяців тому +5

    Central Government બનાવવા માટે આપણે જેમ NaNi નો સપોર્ટ લેવો પડયો એમ કયાંક અહીં ગુજરાત માં ના લેવો પડે. આ રીતે કાયદો તોડતા હોય એવાં લોકો માટે ફોન ના કરવો જોઈએ. (એક BJP Supporter)

  • @firoztayani745
    @firoztayani745 6 місяців тому +4

    Well done sir

  • @D.R999
    @D.R999 6 місяців тому +2

    વાહ ભાઈ વાહ

  • @jethabhainakum7646
    @jethabhainakum7646 6 місяців тому +4

    પ્રજા.માટે.ધારાસભય.કે.સંસદસભય
    આનાલાયકો.ફોનપણ.નથીઉપાડતાઐના.કાર્યકરો.માટેવાકાવળિજાયછે.

    • @hematchavda2701
      @hematchavda2701 6 місяців тому

      ભાઈ તમે મત કઢાવી આપો તમારા કામ પણ થશે... ઈમાં કાંવ શંકા છે.?

  • @bharatdonda7510
    @bharatdonda7510 6 місяців тому +8

    ખુબ સરસ વાહ બહેન

  • @MsArmy67
    @MsArmy67 6 місяців тому +2

    જોરદાર

  • @mohanmorbiya5256
    @mohanmorbiya5256 6 місяців тому +7

    Ban. Duplicate MLA ban 6

  • @naturalbhiloda323
    @naturalbhiloda323 29 днів тому

    વાત સાચી છે ધારાસભ્યો જ કાયદો કે નિયમ બનાવે છે સચિવાલય માં

  • @hetaltandel2003
    @hetaltandel2003 6 місяців тому +1

    વિડીયો બતાવવાથી દંડ થી નહિ બચાય

  • @RameshPatel-ss9mc
    @RameshPatel-ss9mc 6 місяців тому +2

    Sabas😊

  • @kanubhaivanar7746
    @kanubhaivanar7746 6 місяців тому +6

    અધિકારી ઓ ની બદલી પાક્કી 😂😂😂

    • @krishnacngkishorvekariya4128
      @krishnacngkishorvekariya4128 6 місяців тому

      100%

    • @krishnacngkishorvekariya4128
      @krishnacngkishorvekariya4128 6 місяців тому

      આને તો ભગવાન પોગે

    • @hematchavda2701
      @hematchavda2701 6 місяців тому

      સજાના સ્થાને ઓડર કરીને સાઈડ લાઈન કરી ઈજાફા અટકાવી અને શિસ્તના નામ હેઠળ આજીવન સજા આપશે.
      સતિષ વર્મા સાહેબની જેમ જ સજા મળશે એમાં બે મત નહીં....
      કારણ કે આંતરીક શિસ્ત એવું કહે છે કે આ રીતે શાસક પક્ષના કાર્યકરો ને રોકી શકાય નહીં એવી મૌલિક આકાશવાણી થઈ ગઈ હોય છે....😂😅

  • @medicineworldmedicineworld9723
    @medicineworldmedicineworld9723 3 місяці тому

    હેલ્મેટ ડ્રાઈવ, આ બધી ડ્રાઈવ દિવાળીના તહેવાર પર પોલીસ દ્વારા કરવામાં આવે છે, મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મના તહેવાર પર કેમ નહીં???

  • @MaanPatel-rt3tf
    @MaanPatel-rt3tf 5 місяців тому +1

    Good 👍

  • @JagdishsinhGohil-fd8sm
    @JagdishsinhGohil-fd8sm 6 місяців тому +1

    આ નીયમ બઘાં નેતાઓ વારો આવ્યો હવે ખબર પડી ગઈ

  • @chauhannarendrasinh7841
    @chauhannarendrasinh7841 6 місяців тому +1

    ખુબ સરસ

  • @rajeshbaraiya5494
    @rajeshbaraiya5494 5 місяців тому +1

    Jay Hind

  • @bhayamaadam3897
    @bhayamaadam3897 3 місяці тому

    સો સલામ તુષાર ભાઈ👌

  • @RajeshChauhan-iu9jx
    @RajeshChauhan-iu9jx 6 місяців тому +2

    Saras

  • @expressnews7454
    @expressnews7454 6 місяців тому +1

    Good❤❤❤❤

  • @9824792999
    @9824792999 3 місяці тому

    સરકાર ના નિયમો ફકત સરકાર ના ભલા માટે બનાવિયયા છે અને પ્રજા ના હિત માટે કોઈ નિયમ જ નથી.

  • @ashokbhaipatel6780
    @ashokbhaipatel6780 6 місяців тому +1

    Vah basia bhai 👍

  • @aiyubpathan480
    @aiyubpathan480 6 місяців тому +1

    wery good job

  • @sanjayrathwa1693
    @sanjayrathwa1693 5 місяців тому +1

    Videos Joy Maja avi

  • @amrutbhaipatel2021
    @amrutbhaipatel2021 6 місяців тому +1

    Salam se bahi tamne

  • @asharathva8349
    @asharathva8349 4 місяці тому +1

    1000 lay se

  • @aasifmamon9860
    @aasifmamon9860 6 місяців тому +3

    2.30 bapore case bari bandh thi jay6 ben rto ni

  • @pro_gaurang
    @pro_gaurang 6 місяців тому +1

    મેડમ ને સરકારી ઓફિસ નો ટાઈમે કયો સેટિંગ કરીને આવ્યા લાગે છે

  • @muljigohil3724
    @muljigohil3724 2 місяці тому +1

    M. K. Gohil

  • @vivekgondaliya159
    @vivekgondaliya159 6 місяців тому

    ખૂબ સરસ જાણકારી આપી છે ને રીલાઈન્સ કપની આજુબાજુના ખેડૂતો ની તમે વાહ રે આવ્યા છો એ ખેડૂતો ને જરૂર ન્યાય મલસે...