ખૂબ જ સુંદર તમારૂ ઘર અને એનાં કરતાં વધુ સુંદર તમારો સ્વભાવ. એક વાર પણ એમ ના લાગ્યું કે વિડિયો માં તમારૂ ઘર જોઈ રહ્યા છીએ. જાણે તમે રૂબરૂ અમને ઘર બતાવી રહ્યા હોય એવુ જ લાગ્યુ😊.
તમારું ઘર બહુજ સરસ ને સુંદર છે.👌👌🏡 પરંતુ શું આપનુ ઘર સુરતમાં છે કે વડોદરામાં છે ? કે પછી બીજે ક્યાંય છે તે જરૂરથી જણાવશો જી 🙏🙏 પ્લીઝ 🙏🏡👌 ભલે તમે અત્યારે ફ્લેટમાં રહો છો પણ અમે તો એવી શુભેચ્છાઓ પાઠવી એ છીએ કે તમે હવે મોટા બંગલામાં રહો એવી અમારા તરફથી શુભાશિષથી પ્રભુ ને પ્રાર્થના કરીએ છીએ. 🙏🙏🏘️એક બંગલા બને ન્યારા🥰🤗😊😎💐💐😂👍
તમારા ખુબસુરત ઇન્ટિરિયર વાળા ઘર ની સાથે તમારી સાદી ને સરળ ભાષા ઍ મન મોહી લીધુ
ખુબ સરસ!
તમારા બન્ને નો સ્વભાવ સુંદર તેવુ તમારૂ ઘર 🏡 સુંદર છે હોં તમારી ભાષા માં કહ્યું ને તો મોજલી આવીગય હોં 😊❤
ખૂબ સુંદર ઘર છે
સજાવટ પણ સરસ રીતે કરી છે ભગવાન તમને ખુશ રાખે
ખૂબ ખૂબ સુખે થી રહો.... ખૂબ સરસ ઘર છે તમારું... માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે.....🙏🙏🙏
ખુબજ સરસ ઘર છે તમારું હમેશાં હસતા રહો અને ખુશ રહો એજ પ્રાથના છે અમારી ❤👌🙏
Ala tame chho to aa ghr chhe ❤️ghar ni shobha j tame chho ❤️tamari mehnat dekhy chhr ❤️ ane ghr bov sars chhe bhai ❤️ Allah hamesha khush rakhe 💐💐💐
❤❤❤
બહુજ સુંદર ઘર છૅ એક દમ ચોખ્ખું છૅ 👌🏻👍🏻
❤❤❤😊
ઘર સરસ છે તેમ છતાંય... એક વાત puchu.. જેટલી તમારી ભાષા મીઠી છે તેટલો તમારો સ્વભાવ.. આ બધુ આપડું વતન યાદ કરાવે છે... તમને યાદ નથી આવતી
Nice home
તમારું ઘર તો એકદમ સુંદર અને સ્વચ્છ છે ઇન્ટિરિયર બહુ મસ્ત છે કયા ગામમાં આવેલું હે તો કહો???
Khub khub saras ghar che,😊many many congratulations, mahdevji bless your family lot.har har mahadev
ખૂબ જ સુંદર તમારૂ ઘર અને એનાં કરતાં વધુ સુંદર તમારો સ્વભાવ. એક વાર પણ એમ ના લાગ્યું કે વિડિયો માં તમારૂ ઘર જોઈ રહ્યા છીએ. જાણે તમે રૂબરૂ અમને ઘર બતાવી રહ્યા હોય એવુ જ લાગ્યુ😊.
Khubaj sundar ane chokkhu ghar 6
🎉
ઘર ખુબજ સરસ છે તમે બંને ખુબ સારા છો એટલે માતાજી તમારું સારુ જ કરે.
Best wishes from us
બોવ જ મસ્ત ઘર 🏡 છે તમારૂ🎉
Very neat and clean house.. It takes good efforts .. congratulations
ખૂબ જ સરસ ઘર છે.👌👌👌 ભગવાન તમને હંમેશા હસતાં ને હસાવતા રાખે તેવી પ્રાર્થના 🙏👏👏😍😍
પારૂબેન અને ગુરૂભાઇ તમારૂં ઘર બહું સરસ છે હવા ઉજાસ પણ ખુબ છે ભગવાન તમને ખુશ રાખે અને સ્વસ્થ રાખે એજ ભગવાને પ્રાથૅના.
Beautiful home dear 🎉🎉🎉🎉💃🏼🤗💐🙌🏾😘😃👍
Congratulations and very beutiful house 💯💯💕
A Man's home is his castle....you have a beautiful home ....May God Bless You Both Always.❤ 😊
Nice Home ❤🎉
bov mast ghar che jordaar
Very nice and clean and beautiful home May God Bless You both and family ❤ which city?
Very nice and beautiful homa
પારું ન ગુરુ અમો તમારું ઘેર જોઈ ને મજા આવી તમારી gipte પરું બહુ સારું છે જય શ્રી કૃષ્ણ
તમારું ઘર બહુજ સરસ ને સુંદર છે.👌👌🏡 પરંતુ શું આપનુ ઘર સુરતમાં છે કે વડોદરામાં છે ? કે પછી બીજે ક્યાંય છે તે જરૂરથી જણાવશો જી 🙏🙏 પ્લીઝ 🙏🏡👌 ભલે તમે અત્યારે ફ્લેટમાં રહો છો પણ અમે તો એવી શુભેચ્છાઓ પાઠવી એ છીએ કે તમે હવે મોટા બંગલામાં રહો એવી અમારા તરફથી શુભાશિષથી પ્રભુ ને પ્રાર્થના કરીએ છીએ. 🙏🙏🏘️એક બંગલા બને ન્યારા🥰🤗😊😎💐💐😂👍
Surat
Surat
विडियो मा कीधु छे साभरो
Beautiful home.. Which city you live in? So happy to see you both..
City- surat
State - gujrat
Country- india 🇮🇳
👌👌👌👌👌
એકદમ સરસ ઘર છે સદા સુખી રહો હસતા રહો તંદુરસ્ત રહો કોમેડી વિડિયો બનાવતા રહો કચ્છ ભુજ થી પદમાબેન ગોર
Simply inspiring ❤❤ Thank you both of you for sharing entertaining content. Keep Growing Keep shining....
Very nice house
Beautiful home decor❤❤❤
Congratulations to Paru and Guru on your new home 🏠 from South Africa
Nice
Bau j saras che
White bed varo room ,👌👌👌👌👌👌
Ha moj ha
Mst se home
Khub khub khub saras 6e tamaru Ghar👌👌👌👌👌👌
🥰👌👌 વાહ વાહ 👌 ખુબજ સુંદર વાહ વાહ
Very nice home👌👌👌👌
Khub sundar ghar che tamaru
Khub saras khub sukhi raho
બહુજ સરસ ઘર છે ભાઈ જોયું ને અમેબહોખોસથયા ભગવાન ની મહેરબાની છે તમારા ઉપર હમેસા બનીરહે ફેનડ ગુડલક હેપી લાઈવફ ગુડલક
Nice video brother
V good badha ne Jay swavaminarayan jay sri krishna
very nice vd
Khub saras
ખુબ સરસ
બવ સરસ ઘર છે ખુબ સુંદર છે
Very nice home for u beautiful place...😮
👌🏻👌🏻👍🏻👍🏻♥️🥰👍🏻
Excellent 👌 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
bau saras khub aashirvad
Good❤
ખુબ સરસ છે 👌👌👌
Bahuj mst ghar che ne chokhu pan saras nice
તમારૂ ઘર બહુજ સુંદર છે અને એટલી તમારી સાદાઈ છે
Khub j saras👌😇
Khub sundar che
nice
Wow nice
Very beautiful home 👌👌
Mast home che
Gurubhaiane Paruben tamaru ghar khubaj saras chhe thakorji tamne khush rakhe ej prathna chhe 🙏🙏🙏🙏
વાહહ બહુ સરસ, વિડિઓ-ઘર. મજા આવે છે હો. થૅન્ક u. બધા વિડિઓ મસ્ત હોય છે.
ખુબ સરસ છે તમારૂ ઘર
Saras
👌👌👌
Best luck
Khub j sunder..
Bahut sundar
બહુ જ મસ્ત ઘર છે તમારુ.... બહુ મજા આવી,👌👌
Nice pik
Khub SARS gar che
Saras 6e tmaru khar
Bahu saras❤
Bovj saras che very nice Home sweet Home 😍😍
Mast Ghar che
Nice house
Full Support bro
All the best khub shukhi thav 😅
Khub sars che tamaru Ghar👌👌
Nice hom paru and guru
Khub j saras
Bahu saras ghar che tamaro swabhav pan bahu saras che tamara video pan bahu saras hoi che
Supardharsegurubhai
Bahuj mast che tamri ghare
Very nice
Khub j saras home che
Supper
Nyc home
Tmari sadi bhasa bav saras bhai
Saras saras gurubhai paruben
Khub saras che 👌👌
ખૂબ સરસ તમારૂં ઘર છે
Khub srs 🎉🎉
Nic.
Bahuj saras
Nice house.......
તમારું ઘર ખરેખર બહુ જ સુંદર છે