વિરમદેવ ચૌહાણના પ્રેમમાં સતી થઈ ખિલજીની દિકરી ફિરોજા
Вставка
- Опубліковано 16 лис 2024
- વિરમદેવ ચૌહાણના પ્રેમમાં સતી થઈ ખિલજીની દિકરી ફિરોજા
અલાઉદ્દીન ખિલજીને હિન્દુઓથી સખત નફરત હતી, તેણે ભારતમાં ઘણા હિન્દુ મંદિરોને તોડી નાખ્યા હતા...માત્ર મંદિરો તોડ્યા એટલુ જ નઈ પણ મંદિરોની ધન સંપતિ પણ લૂંટી લેતો.આટલેથી ન અટકતા તે મંદિરોમાં વિરાજમાન દેવી-દેવતાઓની પવિત્ર મૂર્તિઓને તોડી નાખતો. પણ....કિસ્મતનો ખેલ તો જૂઓ ખિલજીની શાહજાદી ફિરોજાને દુશ્મન રાજ્યના રાજકુમાર વિરમદેવ સાથે પ્રેમ થયો.પ્રેમ પણ કાંઈ જેવો તેવો નઈ , ફિરોજા વિરમદેવ પાછળ સતી થાય છે. આ રાજકુમાર વિરમદેવ કોણ હતા ?ફિરોજાને વિરમદેવ સાથે પ્રેમ કેવી રીતે થાય છે? એ બધુય આજના વિડિયોમાં આપણે જાણીશું.
#history #historical #truestory #realstory
#itihas #chauhan #jalore #somnathtemple
#rajput
મોખડાજી ગોહિલ નો ઈતિહાસ:
• મોખડાજી ગોહિલ નો ઇતિહા...
વરણેશ્વર પરમાર નો ઈતિહાસ:
• ગાયોની વારે ચડનાર શૂરવ...
વિરમદેવ અને ફિરોજા
વિરમદેવ ચૌહાણ અને સતી ફિરોજા
Viramdev aur Firoza
Viramdev and firoza love story
ખિલજીનુ સોમનાથ મંદિર પર આક્રમણ
દિલ્લીનો બાદશાહ
વિરમદેવના પ્રેમમાં સતી થઇ ખિલજીની દિકરી ફિરોજા