અણહિલવાડ પાટણના રાણી નાયિકાદેવી સોલંકીની શૌર્યગાથા

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • અણહિલવાડ પાટણના રાણી નાયિકાદેવી સોલંકીની શૌર્યગાથા
    આજે આપણે ઈતિહાસ માં અમર થઈ ગયેલા પરંતુ લોકોએ જેમના અદભૂત સાહસ,શૌર્ય ને ભૂલાવી દીધા છે એવા હાલના પાટણના રાજમાતા નાયિકદેવી સોલંકી વિશે જાણીશુ,કે જેઓએ મુસ્લિમ આક્રાંતા મોહમ્મદ ઘોરીને યુદ્ધમાં એવો તે પરાસ્ત કર્યો હતો કે ઘોરી પોતે જીવ્યો ત્યા સુધી ગુજરાત જીતવાનુ એણે સપનુ નહોતુ જોયું.આ સિવાય લગભગ ૧૦૦ વર્ષ સુધી ગુજરાત મુસ્લિમ આક્રાંતાઓ ના આક્રમણ થી સુરક્ષિત રહ્યુ હતુ.... નાયિકાદેવી વિશે દરેક ને ખબર હોવી જ જોઈએ.....
    #history
    #historical
    #itihas
    #nayikadevi
    #kshatriyahistory
    #kshatriya
    #loksahity
    #lokvarta
    #realstory
    #truestory
    શત શત નમન નાયિકાદેવી ને...🙏🏻
    હર હર મહાદેવ 🙏🏻

КОМЕНТАРІ •