પરિયો ના દેશ નુ નામ સ્વપ્ન નગરી એ નગરી ના રહેવાસી આપને!!!!!! એનુ નામ એટલે ગુજરાત...... Proud to be Gujarati પાર્થિવ ભાઈ ખૂબ ખૂબ આભાર Love from Rajkot......
dill sudhi sidhe sidhu pohchi jay teva shbdo ane tevo j avaj ....koi shabd nathi aa song mate ....but i am greatful to u n ur team k gujrat ne aava artist aapya.....amne aava geeto aapya ...khub khub aabhar parthiv bhai ...mansiben....parthiv bhai hu tmne yuth festival ma anek var mali chuki chu ...tame eva mans chho k bolya vina pn ghanu boli jav chho ...aabhar
I am from maharashtra i can't understand gujrati but i like this song it's amazing . Music is far ahead of borders, language, identity Jai gujrat 🇮🇳🙏 Jai maharashtra 🇮🇳
આપણા જ જીવતરની આપણી જ વાર્તાના આપણે જ રાજા ને રાણી ખાધું પીધું ને પછી મોજ કીધી કંઈ એ તો થઇ જાતી પરીની કહાણી પરિઓના દેશનું નામ સ્વપ્નનગરી એ નગરીના રહેવાસી આપણે ઈચ્છાના નામ ધરી પસ્તાયા એવા કે સૂકવવા જઈ બેઠા તાપણે સમજણ ના સીમાડા ઓળંગ્યા બાદ ગાંડાતૂર થઇ કીધી ઉજાણી આપણા જ જીવતરની આપણી જ વાર્તાના આપણે જ રાજા ને રાણી હોળી, હલેસા ને પાણી નું રણ અરે ડમરી સમલોળે એના લ્હેરે લથબથતા ભીંજાતા નખશીખ કોક હવે શમણેરી વેશ જુઓ પહેરે હાંફતા હરણ સમા કિનારે પહોંચ્યા ત્યાં આવી તું અંતમાં સમાણી હો હો આપણા જ જીવતરની આપણી જ વાર્તાના આપણે જ રાજા ને રાણી I hope this helps! 🙂
ઇચ્છા ના નામ ધરી પસ્તાયા એવા કે સૂકવવા જઇ બેઠા તાપણે સમજણના સીમાડા ઓળંગ્યા બાદ ગાંડાતૂર થઇ કીધી ઉજાણી........👌👌👌 Su line lakhi 6e yar....n voice b mst👍❤️❤️❤️
Lyrics,song ,voice is so soothing that cant stop my tears whenever I listen n just want to listen again n again.....just cant express my feelings....actually no words ..just speechless...just superb....waiting for more such songs...proud to be from Kutch..Gujarat,❤️❤️❤️
ખુબ જ સરસ એક ગીત થકી ગુજરાતીઓની લાગણીને જીવંત કરી, અને એ પણ સાબીત કરી આપ્યુ કે જો માત્ર બે પાત્ર પરસ્પર એકબીજાને પ્રેમ કરે એટલે તેમા કોઈ બીજા વ્યક્તી ના પ્રમાણની જરુર ના હોય પછી એજ રાજા અને એજ રાણી ખમ્મા લેખકને ખમ્મા
Khub khub ne khub j srs 6....I love this song,THQ tme atlu srs sharing kryu..😊😊😊😇 song sambhdi ne j dil thi khush thy j y 6.jetli var sambhdo etli var m j thy k haju sambhdi lv....THQ THQ thq so much.
આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો થઇ જાતી પરીની કહાની હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો થઇ જાતી પરીની કહાની હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી પરીયોના દેશનું નામ સ્વ્પ્ન નગરી એ નગરીના રહેવાશી આપણે પરીયોના દેશનું નામ સ્વ્પ્ન નગરી એ નગરીના રહેવાશી આપણે ઈશા ના નામ ધરી પસ્તયા એવા કે સુકવવા જઈ બેઠા તાપણે સમજણના સીમાડા ઓળગીયા વિના ગાંડા તુર થઇ કીધી ઉજાણી હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો થઇ જાતી પરીની કહાની હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી
Never commented on any kind of songs...just made my day... what a lyrics... garv che gujrati chu... you both have made phenomenal chemistry... thank you for such loving song....
ખુબ સુંદર સરસ Very nice કેહવા માટે શબ્દ નથી દુનિયા માં આવું કોઈ ગીત નથી ગુજરાતી ગીત ની મોજ ક્યાય નથી 👍 આપણે જ રાજા ને રાણી 👍❤️🖤🌅 ❤️❤️❤️❤️❤️My most favourite song
Really An Awsome, So Simple, so addictive & life long Melody with equally sweet singing & really relatable Lyrics.... something we can’t make , it just happened & this song is like that.... Great
i am bengali..i cant understand gujrati..i heared this song accidentally, n now listening this song non stop..this song is another level...specially the girl's voice💙what a song....!!! love it..😍
Love this song. Heart touching words , nice singing and Red piano with white background is amazing. One of the best Gujarati song ever . Thanks for making such a beautiful song
I heard it so many times but still confused how to express my feelings to this song - speechless. Everytime i have tears in my eyes such a great song Manasi Parekh n Parthiv gohil 👌👌👌👌👌
Such a fabulous.... mind-blowing.... speechless....I can't express my feelings and love for you both Manasimam and Parthivsir.What a voice and lyrics...hats of your hole music and casting team❤️🙌
Like many others, I am unable to understand the meaning of the lyrics but this definitely gives goosebumps every time I hear it!! Loads of the love to the singers and the entire team!! ❤️
આ ગીત ને આટલો બધો પ્રેમ આપવા બદલ ખુબ ખુબ અભાર !
Grateful for your dedication 😍
વાહ પાર્થિવ ભાઈ
Geet j aatlu j saras che prem aavpo j pade..
ખુબ સરસ....
Wonderful song Parthiv Bhai
પરિયો ના દેશ નુ નામ સ્વપ્ન નગરી એ નગરી ના રહેવાસી આપને!!!!!!
એનુ નામ એટલે ગુજરાત......
Proud to be Gujarati
પાર્થિવ ભાઈ ખૂબ ખૂબ આભાર
Love from Rajkot......
આપણી જ ભાષા ને, આપણાં જ ગીતો ને, આપણા જ ગાયકો ને કંઠે, આપણી જ સંસ્કૃતિની આરસિ...❤️❤️❤️
👍💛
wester dance vagar geet vadhare saru lagat
ભાઈ...ભાઈ...સર્વસ્વ આપણું જ
Bhai bhai
આપડી જ ભાષામા સુંદર વાંક્યપ્ર્યોગ
આપણી જ વાર્તા માં આપણે જ રાજા રાણી 👌👌, ખરેખર જે લોકો married છે, એ એક બીજા માટે રાજા અને રાણી છે. તમામ લગ્નજીવી ઓ ને શુભેચ્છાઓ.....
Wah
ખુબજ સુંદર ગીત...મને વિશ્વાસ નથી આવતો કે ગુજરાતી મા પણ આટલા સુંદર શબ્દો સાથે આટલો મધુર અવાજ મળી ને આવુ અલ્હાદક ગીત પણ સાંભળવા મળે....
*જિંદગીમાં ઘણા દુઃખો જોયા છે, હવે બસ તારી સાથે સુખી જિંદગી વિતાવવી છે 😍*
ગર્વ છે અમને આવા ગરબા ગુજરાતી ઓ પર કે આટલા અદભુત ગીત પ્રજા સમક્ષ મૂકે છે
બાકી અમુક હાલી j નીકળ્યા છે
Kya baat hai... ketla sundar shabdo, bhasha, samvedanaa... ane ketlu sundar composition..Singing.. delighted! Parthivbhai Mansi... Love to uh!
જય હો! ROK ના બીજા ગીતોની રાહમાં...😍 સલામ પાર્થીવભાઈ.👏
Dhanyawad 👏
dill sudhi sidhe sidhu pohchi jay teva shbdo ane tevo j avaj ....koi shabd nathi aa song mate ....but i am greatful to u n ur team k gujrat ne aava artist aapya.....amne aava geeto aapya ...khub khub aabhar parthiv bhai ...mansiben....parthiv bhai hu tmne yuth festival ma anek var mali chuki chu ...tame eva mans chho k bolya vina pn ghanu boli jav chho ...aabhar
I am from maharashtra i can't understand gujrati but i like this song it's amazing . Music is far ahead of borders, language, identity
Jai gujrat 🇮🇳🙏
Jai maharashtra 🇮🇳
True
Thanks a million !!
Gujarat*
Feeling is mutual brother
@@jimitdesai1755 👍❤️
I wish "હોળી હલેસા ને પાણી નું રણ" વાળો અંતરો પણ ગાઈ લીધો હોત તો એની રંગત જ કંઈક ઓર જામત 😍😍😍😍😍😍
Tame janavi shaksho
Song nu puru lyrics kyathi malshe !?
@@umangpandav2395 મને આ ગીત કંઠસ્થ છે, એટલે તમે કહો તો તમારા email પર મોકલી દઉં 🙂 અથવા કહો તો અહીંયા આપી દઉં
@@Arpanayak ahiya j muki do to saru..🙏🏻
@@jeegnasapatel8749 Chokkas
આપણા જ જીવતરની આપણી જ વાર્તાના
આપણે જ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કંઈ એ તો
થઇ જાતી પરીની કહાણી
પરિઓના દેશનું નામ સ્વપ્નનગરી
એ નગરીના રહેવાસી આપણે
ઈચ્છાના નામ ધરી પસ્તાયા એવા
કે સૂકવવા જઈ બેઠા તાપણે
સમજણ ના સીમાડા ઓળંગ્યા બાદ
ગાંડાતૂર થઇ કીધી ઉજાણી
આપણા જ જીવતરની આપણી જ વાર્તાના
આપણે જ રાજા ને રાણી
હોળી, હલેસા ને પાણી નું રણ
અરે ડમરી સમલોળે એના લ્હેરે
લથબથતા ભીંજાતા નખશીખ કોક
હવે શમણેરી વેશ જુઓ પહેરે
હાંફતા હરણ સમા કિનારે પહોંચ્યા
ત્યાં આવી તું અંતમાં સમાણી
હો હો આપણા જ જીવતરની આપણી જ વાર્તાના
આપણે જ રાજા ને રાણી
I hope this helps! 🙂
ગુજરાતીમાં આટલું મધુર ગીત બહુ જ સમય પછી સાંભળવા મળ્યું
આવાજ પ્રયત્ન !
Weeding album mate song saru lagse ketla loko aa song par video banva v4re che
I love this song...It shows our culture..I proud to be Gujratai and tradition which we are maintaining..
Fabulous voice of both of you...
Yup, In true means of Reflections of Kutch🥰🥰
ઇચ્છા ના નામ ધરી પસ્તાયા એવા
કે સૂકવવા જઇ બેઠા તાપણે
સમજણના સીમાડા ઓળંગ્યા બાદ
ગાંડાતૂર થઇ કીધી ઉજાણી........👌👌👌 Su line lakhi 6e yar....n voice b mst👍❤️❤️❤️
રાજા ને રાણી ને શુભ કામના
💐💐💐
Lyrics,song ,voice is so soothing that cant stop my tears whenever I listen n just want to listen again n again.....just cant express my feelings....actually no words ..just speechless...just superb....waiting for more such songs...proud to be from Kutch..Gujarat,❤️❤️❤️
Indeed.. if married or in relationship.. it's sounds and feels as if happening right in front of us ..! ❤️
👍👍
આજ આપણી ગુજરાતી પરંપરા છે...... love gujarati.....
Yes😊😊😊
First time I think no Dislike for this video after 30 lakhs+ views...Great achievement!!! Hats off to both of you...God bless to both of you 🙏
youtube discontinued the dislike count button.
So videos are still disliked but the count is not shown hence only "dislike" word is shown.
Proud to be Gujarati… What a lyric of this song ❤️❤️❤️
Absolutely
@@GujaratiJalso 👍👍
તારા થી મારા સુધી ની સફર એટલે " આપણે બંને " please listen to this beautiful love poem - ua-cam.com/video/hpOPhggVnvo/v-deo.html
I am Tamil and I dont know this language ..but listening to this song non stop .. its indeed true Music is beyond language ♥️♥️
Thankyou for valuable feedback. Keep supporting
❤️❤️❤️❤️
Language is Gujarati
This is gujrati song
we are king and queen of our own life...we are living very happy life like fairytale
Are waah...aa song જોઈને સંભાળવાની મજા આવે છે ....એવી જ આંખ બંધ કરીને સંભાળવાની મજા પણ ખૂબજ અલગ આવે છે... ❤️❤️
આભાર
Outstanding... Performance...
Parthivbhai n Mansi ma'am too good too good yar
Lyrics n composition speechless
ખુબ જ સરસ
એક ગીત થકી ગુજરાતીઓની લાગણીને જીવંત કરી, અને એ પણ સાબીત કરી આપ્યુ કે જો માત્ર બે પાત્ર પરસ્પર એકબીજાને પ્રેમ કરે એટલે તેમા કોઈ બીજા વ્યક્તી ના પ્રમાણની જરુર ના હોય પછી એજ રાજા અને એજ રાણી
ખમ્મા લેખકને ખમ્મા
પરીઓના દેશનું નામ સ્વપ્ન નગરી,
એ નગરીના રહેવાસી આપણે
આ ગીતના શબ્દો મા જ ગુજરાતી ભાષાની મજા છે,જે હેત ના ઉમળકા ભેર છલકે છે...
Khub khub ne khub j srs 6....I love this song,THQ tme atlu srs sharing kryu..😊😊😊😇 song sambhdi ne j dil thi khush thy j y 6.jetli var sambhdo etli var m j thy k haju sambhdi lv....THQ THQ thq so much.
વાહ ભાઈ વાહ!!! 😍😍😍❤️❤️❤️
ગુજરાતી ગીત!! 👏👏👏👏
ધન્યવાદ
Beautiful. Can't stop listening and singing.
Yes.
I am not a Gujarati nor I understand the language completely ! But still I loved this song and added it to my favorites.
આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી
હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો થઇ જાતી પરીની કહાની
હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો થઇ જાતી પરીની કહાની
હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી
પરીયોના દેશનું નામ સ્વ્પ્ન નગરી એ નગરીના રહેવાશી આપણે
પરીયોના દેશનું નામ સ્વ્પ્ન નગરી એ નગરીના રહેવાશી આપણે
ઈશા ના નામ ધરી પસ્તયા એવા કે સુકવવા જઈ બેઠા તાપણે
સમજણના સીમાડા ઓળગીયા વિના ગાંડા તુર થઇ કીધી ઉજાણી
હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો થઇ જાતી પરીની કહાની
હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી
👍
👍👍👌
👍👍
Best
Nice 👍
Never commented on any kind of songs...just made my day... what a lyrics... garv che gujrati chu... you both have made phenomenal chemistry... thank you for such loving song....
રાજા ને રાણી ખૂબ જ સરસ ગીત... સાથે સાથે કચ્છ નું હૃદય સફેદ રણ નો નજારો 😍❤️
હા મોજ હા
On repeat mode since 2 days...gujrati bhasha ketli saras che...such songs make me realise it more
Gujarati Bhasha ane Gujarat na loko ni vaat j alag che.
@@GujaratiJalso ખુબ જ સુંદર
ખુબ સુંદર સરસ
Very nice
કેહવા માટે શબ્દ નથી
દુનિયા માં આવું કોઈ ગીત નથી
ગુજરાતી ગીત ની મોજ ક્યાય નથી 👍
આપણે જ રાજા ને રાણી 👍❤️🖤🌅
❤️❤️❤️❤️❤️My most favourite song
Raised the bar for Gujarati songs !! Loved it !!!
RAJA OR RANI I PROUD MARA GUJARAT NA SABDO OR SURO NE THANK YOU PARTHIV BHAII
Really An Awsome, So Simple, so addictive & life long Melody with equally sweet singing & really relatable Lyrics.... something we can’t make , it just happened & this song is like that.... Great
I know you
Love ur song too.....
Nice song this too
@@fingerbondenterprise4354 Thanks
Gulal .........❤️
Wow ઘણા સમય પસી આવું સરસ ગુજરાતી રોમેન્ટિક સોંગમાં જે પતિ પત્નીનું સુખી દામ્પત્ય જીવનસાથે સાકળેલું છે તે બૌ સરસ છે
Proud to be Gujarati. Mansi and Parthiv Pride of Gujarat…
તારા થી મારા સુધી ની સફર એટલે " આપણે બંને " please listen to this beautiful love poem - ua-cam.com/video/hpOPhggVnvo/v-deo.html
Wah parthiv bhai tame aa geet ma chhupai gaya hoy evu lage chhe.....bahu agharu chhe aa
Most suitable with all the people who believe in grandmothers stories of ek hato raja ane ek hati rani.lastly khathu pithu ne Raj karyu.🥳😍
Right bhudev ☺️
Waah....ghanu saras...gujarati sahitya and gujarati songs....❤❤❤ Khub khub abhar....parthiv bhai and manasi ben...atli saras rachana badal
i got literally goosebumps 😊every time i listen
Drashya, sangit, geet, kalakar, shabdo, sadghi.. badhu j shresth 🙌🙌👌
Can't belive Manasi has such beautiful voice.... 👌👌👌😊😊😊
ખુબ ખુબ આંનંદ થાય જ્યારે આવI ગુજરાતી ગીતો સાંભળવા મળે....... best of luck આપણI ગુજરાતી ગાયકોને અને લેખકો ને👌👌👌👌👌❤❤❤❤❤
Really, in the era of Wrost reels you have made the meaningful and peaceful GUJARATI song. Great keep it up. More power to you .
આ ગીત ખુબ જ સરસ રીતે ગયું છે અને પ્રાથીવ ગોહિલે good song gaya he
કચ્છનાં રણ માં ગીત નું શૂટિંગ કરી ને રંગત જામી ગઈ beautiful location👍🎉
Certainly
Akdum adbhut song.... 6ella 15 divas thi hu to bas aa j song sambhadu ne gau 6u.... Adbhut lyrics ne singers ni pan adbhut mahenat....
Yes It is truly undeniable. Keep listening, Keep sharing
i am bengali..i cant understand gujrati..i heared this song accidentally, n now listening this song non stop..this song is another level...specially the girl's voice💙what a song....!!! love it..😍
Thanks a lot Shreyasi. You must check another song on this channel from Nandy sisters. I’m sure you would enjoy that too.
આપણી ગુજરાતી ભાષા નાં મધુર ગીતો મધુર અવાજમાં મોજ માણી . યુગલ ગીત નાં બંને કલાકારો ને ખુબ ખુબ અભિનંદન .જય જય ગરવી ગુજરાત . 👌👌👌👌👌
ઘણા સમય પછી સારું ગુજરાતી ભાષા માં સારું ગીત સાંભળવા મળ્યું....બાકી ૧ લાખ રૂપિયા નો...., રોનો શેર માં
..માંથી બહાર જ નોટો નીકળતો....
etlu badhu saras song chhe k hu divas ma 2 var sambhdu chhu.1 k 2 antra Haji vadhare hoy to Mazza aavi Jay.
Heard this for 1st time in reels. N after that searched it here n its more than 35 minutes n still playing song again n again. ❤️
ખૂબ ખૂબ સુંદર ,અતિસુંદર
પાર્થિવ જી & માનસી 👌👌👌
Thanks
What a song, just wow congratulations to both of you wishing you both
Happy 15th Anniversary
અતિ સુંદર શબ્દો, હૃદયસ્પર્શી ધૂન
વારંવાર સાંભળવાનું મન થાય તેવું કર્ણપ્રિય ગીત છે 👍
Keep sharing, keep listening
Full trading che boss full moj ho bhai prathivbhai and bhabhi saheb
Thanks.
Many Thanks !
Jordar bhai aana mate sabdo j nathi su kevu song vishe bs ek dam jordar n bija song pn vela aavado raah joisu❤️❤️❤️❤️❤️
Love this song. Heart touching words , nice singing and Red piano with white background is amazing. One of the best Gujarati song ever . Thanks for making such a beautiful song
Such feedback 😍 🥰, warmed our hearts.
Wahhh....ketla divse navu gujrati song aatlu mst,👌👌👌👌
Thanks! Bhavna
અમે આવા વધુ ગીતો લઈને આવી રહ્યા છીએ.
અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને અપડેટ રહો.
- bit.ly/GujaratiJalsoYT
Beautiful song, touches heart directly. Sweet voice mansi. Partiv rocks as always.
That two lines are epic 'aapda j jivtar naa aapdi j vaarta maa aapdej raaja ne raani ,
........
Ek var sambhdya pachi jo tame 3-4 var fari nathi sambhdyu ne to dill thi gujrati na kevay bhai😍😍😍😍 just loved the song💗
જબરદસ્ત ગીત અને ખાસ શબ્દો..
વારંવાર સાંભળવાનું મન થઇ એવું સંગીત એન્ડ અવાજ, વાહ મજા આવી ગઈ
આવા જ ગુજરાતી ગીતો લઈને આવતા રહો
આભર આપનો, ચોકકસ !
Vah yaar varsho pa6i kaik maan ne game ane sathe gavanu maan thai evi dhun ..... thanks for lovly filing
Thankyou for your lovely feedback. keep sharing, keep supporting
loved this version of the song!! loved the innovative parts!!..
Superb kalpna che ....obvious ee banne no aavaj khubaj saras che..
હા મોજ હા ઘરશાળા ના તારલા હા ભાઈ
ખરેખર ખૂબ જ દિલથી લખાયેલ અને મનથી ગવાયેલ ગુજરાતી ગીત... ખૂબ જ સુંદર...
What a beautiful song! And this couple rocks🔥
Khub j સુંદર અને ગઈ કાલે કલ્ચરલ ફોરમ માં પણ આપને માણ્યા.અદભુત 👍👍❤️
સરસ ગીત છે ભાઇ જય જય ગરવી ગુજરાત જય શ્રી દ્વારકાધીશ 🙏🏻❣️
Really nice voice mujhe pata nahi tha Manshi ji itna achha gati hain o god just 😍
I heard it so many times but still confused how to express my feelings to this song - speechless. Everytime i have tears in my eyes such a great song Manasi Parekh n Parthiv gohil 👌👌👌👌👌
એટલું મસ્ત ગીત ક્યારે શરૂ થાય અને પૂરું થઈ જાય ખબર જ ના પડી.... મન ને મગન કરી દેય એવું આ ગીત...દિલ માંગે મોર...
Mansi you are amazing and so talented..
Heard this song many times in loop
Proud of you!
Thanks! Dhruvin
Wah wah wah.... Kharekhar mann ne shanti made che aa song sambhdine...khub saras... 👌👌👌
keep listening
Such a fabulous.... mind-blowing.... speechless....I can't express my feelings and love for you both Manasimam and Parthivsir.What a voice and lyrics...hats of your hole music and casting team❤️🙌
Hope to win all these hearts everytime.
@@GujaratiJalso You will do it definitely ❤️
પતિ પત્નિ ના લગ્ન જીવન ની સુંદર યાદો ને આવરી લેતું ખુબજ સુંદર અવાજ મા ગવાયેલું ખુબજ સુંદર સંગીત ....
સમજણ ના સીમાડા ઓળંગ્યા બાદ ગાંડાતૂર થઇ કીધી ઉજાણી
Just love this song.... thank u parthiv and Mansi for such a sweet treat to my ears...
તમારી જોડી મસ્ત લાગે છે પાર્થિવ ભાઈ
Like many others, I am unable to understand the meaning of the lyrics but this definitely gives goosebumps every time I hear it!!
Loads of the love to the singers and the entire team!! ❤️
Yar aa song ni alag j maja chhe yar thnk u parthiv bhai
this song is lifetime precious gift dedicated to me by my beloved.🥰 So relatable 🤍..
Wah Parathivbhai...and Mansiji...lovely...what a song...composition, lovely singing, curation, direction...just superb...congratulations...super duper hit...boss
We hope you make many more like this....n set a real image of being GUJARATI.....THNKS A LOT FOR SUCH HEART TOUCHING SONG..
Thankyou, All in queue
બસ એક જ વસ્તુ ઓલો કચ્છળો બારે માસ.😍🥰✨
Love you Kutch..☺️☺️☺️
Can't get over it, nice song! Parthiv Gohil sir and Mansi mam, what a nice pair! અતિ સુંદર 👌
Ha moj ha. Sambhdine ruvada ubha thai gya. Too awesome. Superb voice.
Many Thanks !
Beautifully sung feel like keep on listening, both of you are great singer
Vah.. khub saras
Beautiful Composition by Shri Ashitbhai , Amazing Singing by Parthivbhai & Mansibhabhi, Superb Music & Mixing... Loved it.
Aa song haju lambu hoy to ketlu saru Lagat.. 😊😊..
This song is so beautifully sung.. ❤️ Definitely raised the bar for Gujarati songs. ❤️ Loved it.
👑
તારા થી મારા સુધી ની સફર એટલે " આપણે બંને " please listen to this beautiful love poem - ua-cam.com/video/hpOPhggVnvo/v-deo.html
Jo avu j rehse toh Bollywood and Hollywood na Actor apne tya kam karva waiting ma jova made toh navai nahi...😘
Absolutely New
તદન નવું નજરાણું
ગુજરાતી ઓ નું સાત્વિક ભોજન એટલે મધુર કર્ણપ્રિય ગીત સંગીત ❤️
Indeed !!
ખુબ જ સુંદર રજુઆત...😇😇 Ye Dil Mange More... બહુ જલ્દી જ પતી ગયું ગીત...🙄
આભાર
અમે આવા વધુ વિડિયો લઈને આવી રહ્યા છીએ.
નવા ગીતોની તમામ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો
- bit.ly/GujaratiJalsoYT
@@GujaratiJalso Thanks a lot for updating 🙏🙏🙏
Gujrati Nice Song Mast Superb👌👌👌👌